logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી વડોદરા શહેર મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવુક ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ જેલમાં રહેલા ભાઈઓને રાખડી બાંધી સુખી જીવનની શુભેચ્છા પાઠવી હતી. ભાઈ-બહેનના મિલન સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જેલની સુરક્ષા વચ્ચે પણ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનો અનોખો સેતુ જોવા મળ્યો હતો.

6 hrs ago
user_Seva Samaj News
Seva Samaj News
Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
6 hrs ago

જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી વડોદરા શહેર મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવુક ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ જેલમાં રહેલા ભાઈઓને રાખડી બાંધી સુખી જીવનની શુભેચ્છા પાઠવી હતી. ભાઈ-બહેનના મિલન સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જેલની સુરક્ષા વચ્ચે પણ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનો અનોખો સેતુ જોવા મળ્યો હતો.

More news from Gujarat and nearby areas
  • #BREAKING - #Nepal says another dam burst in #Tibet, warns rescuers to head to safety, police warn. "All security personnel, rescue workers, and the general public deployed in rescue and relief operations are requested to remain alert and immediately move to a safe location"
    1
    #BREAKING - #Nepal says another dam burst in #Tibet, warns rescuers to head to safety, police warn.

"All security personnel, rescue workers, and the general public deployed in rescue and relief operations are requested to remain alert and immediately move to a safe location"
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    6 hrs ago
  • જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી વડોદરા શહેર મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવુક ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ જેલમાં રહેલા ભાઈઓને રાખડી બાંધી સુખી જીવનની શુભેચ્છા પાઠવી હતી. ભાઈ-બહેનના મિલન સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જેલની સુરક્ષા વચ્ચે પણ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનો અનોખો સેતુ જોવા મળ્યો હતો.
    1
    જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી
જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી
વડોદરા શહેર મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવુક ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ જેલમાં રહેલા ભાઈઓને રાખડી બાંધી સુખી જીવનની શુભેચ્છા પાઠવી હતી. ભાઈ-બહેનના મિલન સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જેલની સુરક્ષા વચ્ચે પણ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનો અનોખો સેતુ જોવા મળ્યો હતો.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    6 hrs ago
  • પેટલાદ તાલુકાના ફાંગણી ગામેથી જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા, પોલીસે કાર્યવાહી કરી
    1
    પેટલાદ તાલુકાના ફાંગણી ગામેથી જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા, પોલીસે કાર્યવાહી કરી
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    37 min ago
  • માનસિક સ્વાસ્થ્યનો સંદેશ લઈને ‘Beyond the Horizon’ રાઇડ ભરૂચ પહોંચી માનસિક સ્વાસ્થ્ય અંગે દેશભરમાં જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે દિલ્હીથી કન્યાકુમારી અને પરત દિલ્હી સુધી નીકળેલી ‘Beyond the Horizon – A Ride for Resilience’ મોટરસાયકલ યાત્રા ભરૂચ પહોંચી હતી. 20 ઓગસ્ટે નવી દિલ્હીથી અભિનેત્રી શર્મિલા ટાગોર દ્વારા ફ્લેગ ઓફ કરાયેલી આ યાત્રા 50થી વધુ શહેરોમાં પહોંચશે અને 100થી વધુ શાળા, કોલેજ તથા સામુદાયિક સ્થળોએ માનસિક સ્વાસ્થ્ય અંગે સંવાદ કરશે. અભિયાનનું નેતૃત્વ માનસિક સ્વાસ્થ્ય એડવોકેટ અને મોટિવેશનલ સ્પીકર સેહર હાશ્મી કરી રહ્યા છે. સેહર હાશ્મી, સન્ની લોછા અને તેમની ટીમ ભરૂચ પહોંચતાં ડુંગળી વિસ્તારમાં વોર્ડ નં.2ના નગરસેવકો અને સ્થાનિક મહિલાઓએ ફૂલો વરસાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ટીમના સભ્યોને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સેહર હાશ્મીએ સ્થાનિક મહિલાઓ સાથે માનસિક સ્વાસ્થ્ય અંગે સંવાદ કરી પોતાની લાગણીઓ અને માનસિક પડકારો વિશે નિઃસંકોચ વાત કરવા તેમજ જરૂરિયાત સમયે સહયોગ મેળવવા અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં નગરસેવકો સમસાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સાબેરા પટેલ, નફીસા પટેલ, વોર્ડ પ્રમુખ ઇકબાલ સલ્લુ અને કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    માનસિક સ્વાસ્થ્યનો સંદેશ લઈને ‘Beyond the Horizon’ રાઇડ ભરૂચ પહોંચી

માનસિક સ્વાસ્થ્ય અંગે દેશભરમાં જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે દિલ્હીથી કન્યાકુમારી અને પરત દિલ્હી સુધી નીકળેલી ‘Beyond the Horizon – A Ride for Resilience’ મોટરસાયકલ યાત્રા ભરૂચ પહોંચી હતી.

20 ઓગસ્ટે નવી દિલ્હીથી અભિનેત્રી શર્મિલા ટાગોર દ્વારા ફ્લેગ ઓફ કરાયેલી આ યાત્રા 50થી વધુ શહેરોમાં પહોંચશે અને 100થી વધુ શાળા, કોલેજ તથા સામુદાયિક સ્થળોએ માનસિક સ્વાસ્થ્ય અંગે સંવાદ કરશે.

અભિયાનનું નેતૃત્વ માનસિક સ્વાસ્થ્ય એડવોકેટ અને મોટિવેશનલ સ્પીકર સેહર હાશ્મી કરી રહ્યા છે. સેહર હાશ્મી, સન્ની લોછા અને તેમની ટીમ ભરૂચ પહોંચતાં ડુંગળી વિસ્તારમાં વોર્ડ નં.2ના નગરસેવકો અને સ્થાનિક મહિલાઓએ ફૂલો વરસાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ટીમના સભ્યોને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન સેહર હાશ્મીએ સ્થાનિક મહિલાઓ સાથે માનસિક સ્વાસ્થ્ય અંગે સંવાદ કરી પોતાની લાગણીઓ અને માનસિક પડકારો વિશે નિઃસંકોચ વાત કરવા તેમજ જરૂરિયાત સમયે સહયોગ મેળવવા અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમમાં નગરસેવકો સમસાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સાબેરા પટેલ, નફીસા પટેલ, વોર્ડ પ્રમુખ ઇકબાલ સલ્લુ અને કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    33 min ago
  • મલાજા ગામ પાસે છોટાઉદેપુરમાં મોટો અકસ્માત: પોલીસની ગાડી અને વાન વચ્ચે ભયંકર ટક્કર! પી.આઈ. નો આબાદ બચાવ છોટાઉદેપુરના મલાજા ગામ પાસે પોલીસની સરકારી બોલેરો અને મારુતિ વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઝોઝ PI જે.ડી. વસાવા અને પોલીસ સ્ટાફનો આબાદ બચાવ થયો છે, જ્યારે મારુતિ વાનના ચાલકને ઈજાઓ પહોંચી છે. રોંગ સાઈડ અને ઓવર સ્પીડને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં વાન 400 મીટર સુધી ઘસડાઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પડેપળના સમાચાર માટે જોતા રહો ઈ ક્રાંતિ ન્યૂઝ. ​#ChhotaUdepur #EKrantiNews #AccidentNews #GujaratPolice #ChhotaUdepurNews #GujaratiNews #ZozPolice
    1
    મલાજા ગામ પાસે છોટાઉદેપુરમાં મોટો અકસ્માત: પોલીસની ગાડી અને વાન વચ્ચે ભયંકર ટક્કર! પી.આઈ. નો આબાદ બચાવ
છોટાઉદેપુરના મલાજા ગામ પાસે પોલીસની સરકારી બોલેરો અને મારુતિ વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઝોઝ PI જે.ડી. વસાવા અને પોલીસ સ્ટાફનો આબાદ બચાવ થયો છે, જ્યારે મારુતિ વાનના ચાલકને ઈજાઓ પહોંચી છે. રોંગ સાઈડ અને ઓવર સ્પીડને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં વાન 400 મીટર સુધી ઘસડાઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પડેપળના સમાચાર માટે જોતા રહો ઈ ક્રાંતિ ન્યૂઝ.
​#ChhotaUdepur #EKrantiNews #AccidentNews #GujaratPolice #ChhotaUdepurNews #GujaratiNews #ZozPolice
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    21 hrs ago
  • Trishuli, Nepal: On the flood situation in Nepal, LoP in the House of Representatives, Bhishma Raj Angdembe says, "The geographical terrain here makes the weather conditions unfavorable for operations, yet our army and all our helicopter teams are fully engaged in the effort... Given the conditions upstream, we are taking immediate action—the federal, provincial, and local governments are all working together. There are two army helicopters, along with others from the private sector, all deployed in the operation. We are utilizing every resource available to us. We are keeping everyone informed, and our security agencies are issuing advisories urging people to stay safe."
    1
    Trishuli, Nepal: On the flood situation in Nepal, LoP in the House of Representatives, Bhishma Raj Angdembe says, "The geographical terrain here makes the weather conditions unfavorable for operations, yet our army and all our helicopter teams are fully engaged in the effort... Given the conditions upstream, we are taking immediate action—the federal, provincial, and local governments are all working together. There are two army helicopters, along with others from the private sector, all deployed in the operation. We are utilizing every resource available to us. We are keeping everyone informed, and our security agencies are issuing advisories urging people to stay safe."
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    6 hrs ago
  • ન્યુ વીઆઇપી રોડ ઉપર આવેલ રિલાયન્સ ડિજિટલ દ્વારા છેતરપિંડી કરાતા યુવકનો હોબાળો
    3
    ન્યુ વીઆઇપી રોડ ઉપર આવેલ રિલાયન્સ ડિજિટલ દ્વારા છેતરપિંડી કરાતા યુવકનો હોબાળો
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    8 hrs ago
  • પેટલાદમાં બહેનોએ રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી
    1
    પેટલાદમાં બહેનોએ રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    38 min ago
  • chhotaudepur :નસવાડીમાં ટેમ્પામાંથી માલ ચોરીનો પ્રયાસ! CCTVમાં કેદ થયો ચોરનો ખેલ નસવાડીના કવાંટ રોડ વિસ્તારમાં રાત્રિના અંધારામાં ટેમ્પામાંથી માલ ચોરી કરવાનો પ્રયાસ સામે આવતા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ખળભળાટ મચી ગયો છે. રાત્રિના સમયે રસ્તા પર ટેમ્પો ઊભો હતો અને જાણે તકની રાહ જોતો હોય તેમ એક ઈસમ ટેમ્પા પાસે પહોંચ્યો હતો. ત્યારબાદ ટેમ્પા ઉપર લગાવેલી તાડપત્રી હટાવી અંદર ભરેલા માલ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પરંતુ ચોરીના આ ખેલમાં એક મોટી ભૂલ થઈ ગઈ...! સમગ્ર ઘટનાની હિલચાલ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. કેમેરામાં કેદ થયેલા દૃશ્યો હવે સમગ્ર ઘટનાની તપાસ માટે મહત્વપૂર્ણ બની શકે છે. આ ઘટના સામે આવતા વેપારીઓમાં સવાલો ઉઠી રહ્યા છે કે રાત્રિના સમયે રસ્તા પર ઉભેલા વાહનોમાં ભરેલો માલ કેટલો સુરક્ષિત છે? વેપારીઓ પોતાનો માલ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલે છે, પરંતુ રસ્તામાં માલની ચોરી થાય તો તેની જવાબદારીનો મુદ્દો ટ્રાન્સપોર્ટરો માટે પણ માથાનો દુખાવો બની શકે છે. નસવાડીના કવાંટ રોડ પર બનેલી આ ઘટનાએ રાત્રિના સમયે માલવાહક વાહનોની સુરક્ષા સામે સવાલો ઊભા કરી દીધા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે CCTVમાં કેદ થયેલો આ ઈસમ કોણ છે? શું તે માત્ર ચોરીના પ્રયાસ સુધી જ આવ્યો હતો કે અગાઉ પણ આવી કોઈ ઘટનામાં સંડોવાયેલો છે? હાલ પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે ઈસમની ઓળખ સહિત સમગ્ર ઘટનાની હકીકત જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ હવે પોલીસની તપાસમાં ચોરીના આ ખેલનો સાચો ખેલાડી કોણ છે, તે બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.
    1
    chhotaudepur :નસવાડીમાં ટેમ્પામાંથી માલ ચોરીનો પ્રયાસ! CCTVમાં કેદ થયો ચોરનો ખેલ

નસવાડીના કવાંટ રોડ વિસ્તારમાં રાત્રિના અંધારામાં ટેમ્પામાંથી માલ ચોરી કરવાનો પ્રયાસ સામે આવતા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ખળભળાટ મચી ગયો છે.
રાત્રિના સમયે રસ્તા પર ટેમ્પો ઊભો હતો અને જાણે તકની રાહ જોતો હોય તેમ એક ઈસમ ટેમ્પા પાસે પહોંચ્યો હતો. ત્યારબાદ ટેમ્પા ઉપર લગાવેલી તાડપત્રી હટાવી અંદર ભરેલા માલ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
પરંતુ ચોરીના આ ખેલમાં એક મોટી ભૂલ થઈ ગઈ...!
સમગ્ર ઘટનાની હિલચાલ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. કેમેરામાં કેદ થયેલા દૃશ્યો હવે સમગ્ર ઘટનાની તપાસ માટે મહત્વપૂર્ણ બની શકે છે.
આ ઘટના સામે આવતા વેપારીઓમાં સવાલો ઉઠી રહ્યા છે કે રાત્રિના સમયે રસ્તા પર ઉભેલા વાહનોમાં ભરેલો માલ કેટલો સુરક્ષિત છે? વેપારીઓ પોતાનો માલ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલે છે, પરંતુ રસ્તામાં માલની ચોરી થાય તો તેની જવાબદારીનો મુદ્દો ટ્રાન્સપોર્ટરો માટે પણ માથાનો દુખાવો બની શકે છે.
નસવાડીના કવાંટ રોડ પર બનેલી આ ઘટનાએ રાત્રિના સમયે માલવાહક વાહનોની સુરક્ષા સામે સવાલો ઊભા કરી દીધા છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે CCTVમાં કેદ થયેલો આ ઈસમ કોણ છે? શું તે માત્ર ચોરીના પ્રયાસ સુધી જ આવ્યો હતો કે અગાઉ પણ આવી કોઈ ઘટનામાં સંડોવાયેલો છે?
હાલ પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે ઈસમની ઓળખ સહિત સમગ્ર ઘટનાની હકીકત જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
CCTV ફૂટેજ સામે આવ્યા બાદ હવે પોલીસની તપાસમાં ચોરીના આ ખેલનો સાચો ખેલાડી કોણ છે, તે બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    9 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.