logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

માનસિક સ્વાસ્થ્યનો સંદેશ લઈને ‘Beyond the Horizon’ રાઇડ ભરૂચ પહોંચી માનસિક સ્વાસ્થ્ય અંગે દેશભરમાં જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે દિલ્હીથી કન્યાકુમારી અને પરત દિલ્હી સુધી નીકળેલી ‘Beyond the Horizon – A Ride for Resilience’ મોટરસાયકલ યાત્રા ભરૂચ પહોંચી હતી. 20 ઓગસ્ટે નવી દિલ્હીથી અભિનેત્રી શર્મિલા ટાગોર દ્વારા ફ્લેગ ઓફ કરાયેલી આ યાત્રા 50થી વધુ શહેરોમાં પહોંચશે અને 100થી વધુ શાળા, કોલેજ તથા સામુદાયિક સ્થળોએ માનસિક સ્વાસ્થ્ય અંગે સંવાદ કરશે. અભિયાનનું નેતૃત્વ માનસિક સ્વાસ્થ્ય એડવોકેટ અને મોટિવેશનલ સ્પીકર સેહર હાશ્મી કરી રહ્યા છે. સેહર હાશ્મી, સન્ની લોછા અને તેમની ટીમ ભરૂચ પહોંચતાં ડુંગળી વિસ્તારમાં વોર્ડ નં.2ના નગરસેવકો અને સ્થાનિક મહિલાઓએ ફૂલો વરસાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ટીમના સભ્યોને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સેહર હાશ્મીએ સ્થાનિક મહિલાઓ સાથે માનસિક સ્વાસ્થ્ય અંગે સંવાદ કરી પોતાની લાગણીઓ અને માનસિક પડકારો વિશે નિઃસંકોચ વાત કરવા તેમજ જરૂરિયાત સમયે સહયોગ મેળવવા અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં નગરસેવકો સમસાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સાબેરા પટેલ, નફીસા પટેલ, વોર્ડ પ્રમુખ ઇકબાલ સલ્લુ અને કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

58 min ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
58 min ago

માનસિક સ્વાસ્થ્યનો સંદેશ લઈને ‘Beyond the Horizon’ રાઇડ ભરૂચ પહોંચી માનસિક સ્વાસ્થ્ય અંગે દેશભરમાં જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે દિલ્હીથી કન્યાકુમારી અને પરત દિલ્હી સુધી નીકળેલી ‘Beyond the Horizon – A Ride for Resilience’ મોટરસાયકલ યાત્રા ભરૂચ પહોંચી હતી. 20 ઓગસ્ટે નવી દિલ્હીથી અભિનેત્રી શર્મિલા ટાગોર દ્વારા ફ્લેગ ઓફ કરાયેલી આ યાત્રા 50થી વધુ શહેરોમાં પહોંચશે અને 100થી વધુ શાળા, કોલેજ તથા સામુદાયિક સ્થળોએ માનસિક સ્વાસ્થ્ય અંગે સંવાદ કરશે. અભિયાનનું નેતૃત્વ માનસિક સ્વાસ્થ્ય એડવોકેટ અને મોટિવેશનલ સ્પીકર સેહર હાશ્મી કરી રહ્યા છે. સેહર હાશ્મી, સન્ની લોછા અને તેમની ટીમ ભરૂચ પહોંચતાં ડુંગળી વિસ્તારમાં વોર્ડ નં.2ના નગરસેવકો અને સ્થાનિક મહિલાઓએ ફૂલો વરસાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ટીમના સભ્યોને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સેહર હાશ્મીએ સ્થાનિક મહિલાઓ સાથે માનસિક સ્વાસ્થ્ય અંગે સંવાદ કરી પોતાની લાગણીઓ અને માનસિક પડકારો વિશે નિઃસંકોચ વાત કરવા તેમજ જરૂરિયાત સમયે સહયોગ મેળવવા અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં નગરસેવકો સમસાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સાબેરા પટેલ, નફીસા પટેલ, વોર્ડ પ્રમુખ ઇકબાલ સલ્લુ અને કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • અંકલેશ્વરમાં કોમી એકતાની મિસાલ હિન્દુ બહેનોએ મુસ્લિમ ભાઈને બાંધી રાખડી, 15 વર્ષથી નિભાવી રહ્યાં છે ભાઈ-બહેનનો સંબંધ અંકલેશ્વર મા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. કંચનબેન અને સીતાબેને મુસ્લિમ ભાઈ જાવિદ હુસૈન શેખને રાખડી બાંધી ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. કંચનબેન અને સીતાબેન છેલ્લા 14થી 15 વર્ષથી જાવિદભાઈને દર વર્ષે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતા આવ્યા છે. આ વર્ષે પણ બંને બહેનોએ જાવિદભાઈના કાંડે રાખડી બાંધી મોં મીઠું કરાવી તેમના સુખ-સમૃદ્ધિ અને દીર્ઘાયુની કામના કરી હતી. જાવિદભાઈએ પણ બહેનોને ભેટ આપી હંમેશાં તેમની પડખે ઊભા રહેવાની લાગણી વ્યક્ત કરી હતી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાએ ધર્મથી ઉપર માનવીય સંબંધ અને ભાઈ-બહેનના સ્નેહનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રક્ષાબંધનના પર્વે અંકલેશ્વરમાં જોવા મળેલા આ દૃશ્યે કોમી એકતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ આપ્યો હતો. બીજી તરફ ભરૂચ જિલ્લાભરમાં રક્ષાબંધનને લઈ સવારથી જ ઉત્સાહ જોવા મળ્યો હતો. બહેનોએ ભાઈઓને રાખડી બાંધી શુભકામનાઓ પાઠવી હતી, જ્યારે બજારોમાં રાખડી અને મીઠાઈની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી.
    1
    અંકલેશ્વરમાં કોમી એકતાની મિસાલ  હિન્દુ બહેનોએ મુસ્લિમ ભાઈને બાંધી રાખડી, 

15 વર્ષથી નિભાવી રહ્યાં છે ભાઈ-બહેનનો સંબંધ

અંકલેશ્વર
મા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. કંચનબેન અને સીતાબેને મુસ્લિમ ભાઈ જાવિદ હુસૈન શેખને રાખડી બાંધી ભાઈચારાનો સંદેશ આપ્યો હતો.

કંચનબેન અને સીતાબેન છેલ્લા 14થી 15 વર્ષથી જાવિદભાઈને દર વર્ષે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતા આવ્યા છે. આ વર્ષે પણ બંને બહેનોએ જાવિદભાઈના કાંડે રાખડી બાંધી મોં મીઠું કરાવી તેમના સુખ-સમૃદ્ધિ અને દીર્ઘાયુની કામના કરી હતી. જાવિદભાઈએ પણ બહેનોને ભેટ આપી હંમેશાં તેમની પડખે ઊભા રહેવાની લાગણી વ્યક્ત કરી હતી.

વર્ષોથી ચાલી આવતી આ પરંપરાએ ધર્મથી ઉપર માનવીય સંબંધ અને ભાઈ-બહેનના સ્નેહનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રક્ષાબંધનના પર્વે અંકલેશ્વરમાં જોવા મળેલા આ દૃશ્યે કોમી એકતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ આપ્યો હતો.

બીજી તરફ ભરૂચ જિલ્લાભરમાં રક્ષાબંધનને લઈ સવારથી જ ઉત્સાહ જોવા મળ્યો હતો. બહેનોએ ભાઈઓને રાખડી બાંધી શુભકામનાઓ પાઠવી હતી, જ્યારે બજારોમાં રાખડી અને મીઠાઈની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    57 min ago
  • સુરત બ્રેકિંગ સુરતમાં પ્રેમીની નિર્દયતા મોતની ચાદર પર સુતેલી પ્રેમિકા ને મૂકી પ્રેમી ફરાર 19 વર્ષીય પ્રેમિકાને સ્મીમેર હોસ્પિટલમાં રઝળતી મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત, પ્રેમી ની સમગ્ર કરતૂત CCTV કેમેરામાં થઈ કેદ રાજસ્થાનથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી સુરત લાવ્યો હોવાનો પરિવારનો ગંભીર આક્ષેપ પરિવારજનોને હોસ્પિટલના ફોટા મોકલી મોબાઈલ સ્વિચ ઓફ કરીને પ્રેમી થયો છું-મંતર મોતના સમાચાર મળતાં પરિવાર સુરત દોડી આવ્યો, રાજસ્થાન પોલીસ પણ તપાસ અર્થે પહોંચી સુરત આરોપી દિલીપ સામે કડકમાં કડક કાર્યવાહી કરી ન્યાય આપવા પરિવારની ઉગ્ર માંગ સુરત બ્રેકિંગ સુરતમાં પ્રેમીની નિર્દયતા મોતની ચાદર પર સુતેલી પ્રેમિકા ને મૂકી પ્રેમી ફરાર 19 વર્ષીય પ્રેમિકાને સ્મીમેર હોસ્પિટલમાં રઝળતી મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત, પ્રેમી ની સમગ્ર કરતૂત CCTV કેમેરામાં થઈ કેદ રાજસ્થાનથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી સુરત લાવ્યો હોવાનો પરિવારનો ગંભીર આક્ષેપ પરિવારજનોને હોસ્પિટલના ફોટા મોકલી મોબાઈલ સ્વિચ ઓફ કરીને પ્રેમી થયો છું-મંતર મોતના સમાચાર મળતાં પરિવાર સુરત દોડી આવ્યો, રાજસ્થાન પોલીસ પણ તપાસ અર્થે પહોંચી સુરત આરોપી દિલીપ સામે કડકમાં કડક કાર્યવાહી કરી ન્યાય આપવા પરિવારની ઉગ્ર માંગ
    1
    સુરત બ્રેકિંગ

સુરતમાં પ્રેમીની નિર્દયતા

મોતની ચાદર પર સુતેલી પ્રેમિકા ને મૂકી પ્રેમી ફરાર 

19 વર્ષીય પ્રેમિકાને સ્મીમેર હોસ્પિટલમાં રઝળતી મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર

હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત, 

પ્રેમી ની સમગ્ર કરતૂત CCTV કેમેરામાં થઈ કેદ

રાજસ્થાનથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી સુરત લાવ્યો હોવાનો પરિવારનો ગંભીર આક્ષેપ

પરિવારજનોને હોસ્પિટલના ફોટા મોકલી મોબાઈલ સ્વિચ ઓફ કરીને પ્રેમી થયો છું-મંતર

મોતના સમાચાર મળતાં પરિવાર સુરત દોડી આવ્યો, 

રાજસ્થાન પોલીસ પણ તપાસ અર્થે પહોંચી સુરત

આરોપી દિલીપ સામે કડકમાં કડક કાર્યવાહી કરી ન્યાય આપવા પરિવારની ઉગ્ર માંગ


સુરત બ્રેકિંગ
સુરતમાં પ્રેમીની નિર્દયતા
મોતની ચાદર પર સુતેલી પ્રેમિકા ને મૂકી પ્રેમી ફરાર 
19 વર્ષીય પ્રેમિકાને સ્મીમેર હોસ્પિટલમાં રઝળતી મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર
હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત, 
પ્રેમી ની સમગ્ર કરતૂત CCTV કેમેરામાં થઈ કેદ
રાજસ્થાનથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી સુરત લાવ્યો હોવાનો પરિવારનો ગંભીર આક્ષેપ
પરિવારજનોને હોસ્પિટલના ફોટા મોકલી મોબાઈલ સ્વિચ ઓફ કરીને પ્રેમી થયો છું-મંતર
મોતના સમાચાર મળતાં પરિવાર સુરત દોડી આવ્યો, 
રાજસ્થાન પોલીસ પણ તપાસ અર્થે પહોંચી સુરત
આરોપી દિલીપ સામે કડકમાં કડક કાર્યવાહી કરી ન્યાય આપવા પરિવારની ઉગ્ર માંગ
    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    19 hrs ago
  • જોળવાથી ચાઈનીઝ લારી સંચાલક પર કથિત હુમલાનો મામલો, વિસ્તારમાં ચકચાર પલસાણા તાલુકાના જોળવા ગામેથી સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જોળવા વિસ્તારમાં ચાઈનીઝ લારી ચલાવતા સંચાલક પર કેટલાક લોકોએ કથિત રીતે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. લારી સંચાલકના જણાવ્યા મુજબ, કેટલાક લોકો દ્વારા તેને અવારનવાર પરેશાન કરવામાં આવતો હોવાનો આરોપ છે. દરમિયાન આજે અચાનક કેટલાક લોકો તેની લારી પર પહોંચ્યા હતા અને કોઈ સ્પષ્ટ કારણ વગર તેની સાથે વિવાદ શરૂ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિવાદ ઉગ્ર બનતા જોતજોતામાં લારી સંચાલક સાથે કથિત મારામારી કરવામાં આવી હતી. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર બનાવને લઈને સ્થાનિક વિસ્તારમાં પણ ચર્ચા અને નારાજગી જોવા મળી રહી છે. લારી સંચાલકે સમગ્ર મામલે પોલીસ સમક્ષ રજૂઆત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને સમગ્ર ઘટનામાં કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે હજુ સત્તાવાર વિગતો સામે આવી નથી. હવે પલસાણા પોલીસની તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત અને ઘટનાની સાચી પરિસ્થિતિ સ્પષ્ટ થશે.
    1
    જોળવાથી ચાઈનીઝ લારી સંચાલક પર કથિત હુમલાનો મામલો, વિસ્તારમાં ચકચાર
પલસાણા તાલુકાના જોળવા ગામેથી સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જોળવા વિસ્તારમાં ચાઈનીઝ લારી ચલાવતા સંચાલક પર કેટલાક લોકોએ કથિત રીતે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
લારી સંચાલકના જણાવ્યા મુજબ, કેટલાક લોકો દ્વારા તેને અવારનવાર પરેશાન કરવામાં આવતો હોવાનો આરોપ છે. 
દરમિયાન આજે અચાનક કેટલાક લોકો તેની લારી પર પહોંચ્યા હતા અને કોઈ સ્પષ્ટ કારણ વગર તેની સાથે વિવાદ શરૂ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વિવાદ ઉગ્ર બનતા જોતજોતામાં લારી સંચાલક સાથે કથિત મારામારી કરવામાં આવી હતી. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર બનાવને લઈને સ્થાનિક વિસ્તારમાં પણ ચર્ચા અને નારાજગી જોવા મળી રહી છે.
લારી સંચાલકે સમગ્ર મામલે પોલીસ સમક્ષ રજૂઆત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને સમગ્ર ઘટનામાં કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે હજુ સત્તાવાર વિગતો સામે આવી નથી.
હવે પલસાણા પોલીસની તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત અને ઘટનાની સાચી પરિસ્થિતિ સ્પષ્ટ થશે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    8 min ago
  • સુરત "જળ શક્તિના કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી આર પાટિલ સુરતમા તેમના નિવાસસ્થાને રક્ષાબંધનના શુભ તહેવારની ઉજવણી કરવામા આવી સુરત "જળ શક્તિના કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી આર પાટિલ સુરતમા તેમના નિવાસસ્થાને રક્ષાબંધનના શુભ તહેવારની ઉજવણી કરવામા આવી
    1
    સુરત "જળ શક્તિના કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી આર પાટિલ સુરતમા તેમના નિવાસસ્થાને રક્ષાબંધનના શુભ તહેવારની ઉજવણી કરવામા આવી
સુરત "જળ શક્તિના કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી આર પાટિલ સુરતમા તેમના નિવાસસ્થાને રક્ષાબંધનના શુભ તહેવારની ઉજવણી કરવામા આવી
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    29 min ago
  • वात्सल्यधाम बच्चियों ने रक्षाबंधन का पर्व बड़े उत्साह हर्षों के साथ मनाया गया.
    1
    वात्सल्यधाम बच्चियों ने रक्षाबंधन का पर्व बड़े उत्साह हर्षों के साथ मनाया गया.
    user_Omprakash Yadav
    Omprakash Yadav
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • कडोदरा के तांतीथैया गांव के नीलकंठ सोसायटी के सबसे बेहत़रहीन का समिति के अंदर सबसे बेहतरीन BPM पब्लिक स्कूल।
    1
    कडोदरा के तांतीथैया गांव के नीलकंठ सोसायटी के  सबसे बेहत़रहीन का समिति के अंदर सबसे बेहतरीन BPM पब्लिक स्कूल।
    user_श्रीराम  जयसवाल
    श्रीराम जयसवाल
    બારડોલી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • सूरत क्षत्रिय युवा संगठन के ओर से युवाओं को जीरो से हीरो बनने के लिए Business सेमिनार 1.0 कि नई पहल, 30 अगस्त को ढाई बजे SVNIT में आयोजित
    1
    सूरत क्षत्रिय युवा संगठन के ओर से युवाओं को जीरो से हीरो बनने के लिए
Business सेमिनार 1.0 कि  नई पहल, 30 अगस्त को ढाई बजे SVNIT में आयोजित
    user_PREM KUMAR
    PREM KUMAR
    મજુરા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • માનસિક સ્વાસ્થ્યનો સંદેશ લઈને ‘Beyond the Horizon’ રાઇડ ભરૂચ પહોંચી માનસિક સ્વાસ્થ્ય અંગે દેશભરમાં જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે દિલ્હીથી કન્યાકુમારી અને પરત દિલ્હી સુધી નીકળેલી ‘Beyond the Horizon – A Ride for Resilience’ મોટરસાયકલ યાત્રા ભરૂચ પહોંચી હતી. 20 ઓગસ્ટે નવી દિલ્હીથી અભિનેત્રી શર્મિલા ટાગોર દ્વારા ફ્લેગ ઓફ કરાયેલી આ યાત્રા 50થી વધુ શહેરોમાં પહોંચશે અને 100થી વધુ શાળા, કોલેજ તથા સામુદાયિક સ્થળોએ માનસિક સ્વાસ્થ્ય અંગે સંવાદ કરશે. અભિયાનનું નેતૃત્વ માનસિક સ્વાસ્થ્ય એડવોકેટ અને મોટિવેશનલ સ્પીકર સેહર હાશ્મી કરી રહ્યા છે. સેહર હાશ્મી, સન્ની લોછા અને તેમની ટીમ ભરૂચ પહોંચતાં ડુંગળી વિસ્તારમાં વોર્ડ નં.2ના નગરસેવકો અને સ્થાનિક મહિલાઓએ ફૂલો વરસાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ટીમના સભ્યોને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સેહર હાશ્મીએ સ્થાનિક મહિલાઓ સાથે માનસિક સ્વાસ્થ્ય અંગે સંવાદ કરી પોતાની લાગણીઓ અને માનસિક પડકારો વિશે નિઃસંકોચ વાત કરવા તેમજ જરૂરિયાત સમયે સહયોગ મેળવવા અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં નગરસેવકો સમસાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સાબેરા પટેલ, નફીસા પટેલ, વોર્ડ પ્રમુખ ઇકબાલ સલ્લુ અને કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    માનસિક સ્વાસ્થ્યનો સંદેશ લઈને ‘Beyond the Horizon’ રાઇડ ભરૂચ પહોંચી

માનસિક સ્વાસ્થ્ય અંગે દેશભરમાં જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે દિલ્હીથી કન્યાકુમારી અને પરત દિલ્હી સુધી નીકળેલી ‘Beyond the Horizon – A Ride for Resilience’ મોટરસાયકલ યાત્રા ભરૂચ પહોંચી હતી.

20 ઓગસ્ટે નવી દિલ્હીથી અભિનેત્રી શર્મિલા ટાગોર દ્વારા ફ્લેગ ઓફ કરાયેલી આ યાત્રા 50થી વધુ શહેરોમાં પહોંચશે અને 100થી વધુ શાળા, કોલેજ તથા સામુદાયિક સ્થળોએ માનસિક સ્વાસ્થ્ય અંગે સંવાદ કરશે.

અભિયાનનું નેતૃત્વ માનસિક સ્વાસ્થ્ય એડવોકેટ અને મોટિવેશનલ સ્પીકર સેહર હાશ્મી કરી રહ્યા છે. સેહર હાશ્મી, સન્ની લોછા અને તેમની ટીમ ભરૂચ પહોંચતાં ડુંગળી વિસ્તારમાં વોર્ડ નં.2ના નગરસેવકો અને સ્થાનિક મહિલાઓએ ફૂલો વરસાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ટીમના સભ્યોને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન સેહર હાશ્મીએ સ્થાનિક મહિલાઓ સાથે માનસિક સ્વાસ્થ્ય અંગે સંવાદ કરી પોતાની લાગણીઓ અને માનસિક પડકારો વિશે નિઃસંકોચ વાત કરવા તેમજ જરૂરિયાત સમયે સહયોગ મેળવવા અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમમાં નગરસેવકો સમસાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સાબેરા પટેલ, નફીસા પટેલ, વોર્ડ પ્રમુખ ઇકબાલ સલ્લુ અને કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    58 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.