અંકલેશ્વરમાં કોમી એકતાની મિસાલ હિન્દુ બહેનોએ મુસ્લિમ ભાઈને બાંધી રાખડી, 15 વર્ષથી નિભાવી રહ્યાં છે ભાઈ-બહેનનો સંબંધ અંકલેશ્વર મા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. કંચનબેન અને સીતાબેને મુસ્લિમ ભાઈ જાવિદ હુસૈન શેખને રાખડી બાંધી ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. કંચનબેન અને સીતાબેન છેલ્લા 14થી 15 વર્ષથી જાવિદભાઈને દર વર્ષે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતા આવ્યા છે. આ વર્ષે પણ બંને બહેનોએ જાવિદભાઈના કાંડે રાખડી બાંધી મોં મીઠું કરાવી તેમના સુખ-સમૃદ્ધિ અને દીર્ઘાયુની કામના કરી હતી. જાવિદભાઈએ પણ બહેનોને ભેટ આપી હંમેશાં તેમની પડખે ઊભા રહેવાની લાગણી વ્યક્ત કરી હતી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાએ ધર્મથી ઉપર માનવીય સંબંધ અને ભાઈ-બહેનના સ્નેહનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રક્ષાબંધનના પર્વે અંકલેશ્વરમાં જોવા મળેલા આ દૃશ્યે કોમી એકતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ આપ્યો હતો. બીજી તરફ ભરૂચ જિલ્લાભરમાં રક્ષાબંધનને લઈ સવારથી જ ઉત્સાહ જોવા મળ્યો હતો. બહેનોએ ભાઈઓને રાખડી બાંધી શુભકામનાઓ પાઠવી હતી, જ્યારે બજારોમાં રાખડી અને મીઠાઈની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી.
અંકલેશ્વરમાં કોમી એકતાની મિસાલ હિન્દુ બહેનોએ મુસ્લિમ ભાઈને બાંધી રાખડી, 15 વર્ષથી નિભાવી રહ્યાં છે ભાઈ-બહેનનો સંબંધ અંકલેશ્વર મા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. કંચનબેન અને સીતાબેને મુસ્લિમ ભાઈ જાવિદ હુસૈન શેખને રાખડી બાંધી ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. કંચનબેન અને સીતાબેન છેલ્લા 14થી 15 વર્ષથી જાવિદભાઈને દર વર્ષે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતા આવ્યા છે. આ વર્ષે પણ બંને બહેનોએ જાવિદભાઈના કાંડે રાખડી બાંધી મોં મીઠું કરાવી તેમના સુખ-સમૃદ્ધિ અને દીર્ઘાયુની કામના કરી હતી. જાવિદભાઈએ પણ બહેનોને ભેટ આપી હંમેશાં તેમની પડખે ઊભા રહેવાની લાગણી વ્યક્ત કરી હતી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાએ ધર્મથી ઉપર માનવીય સંબંધ અને ભાઈ-બહેનના સ્નેહનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રક્ષાબંધનના પર્વે અંકલેશ્વરમાં જોવા મળેલા આ દૃશ્યે કોમી એકતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ આપ્યો હતો. બીજી તરફ ભરૂચ જિલ્લાભરમાં રક્ષાબંધનને લઈ સવારથી જ ઉત્સાહ જોવા મળ્યો હતો. બહેનોએ ભાઈઓને રાખડી બાંધી શુભકામનાઓ પાઠવી હતી, જ્યારે બજારોમાં રાખડી અને મીઠાઈની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી.
- અંકલેશ્વરમાં કોમી એકતાની મિસાલ હિન્દુ બહેનોએ મુસ્લિમ ભાઈને બાંધી રાખડી, 15 વર્ષથી નિભાવી રહ્યાં છે ભાઈ-બહેનનો સંબંધ અંકલેશ્વર મા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. કંચનબેન અને સીતાબેને મુસ્લિમ ભાઈ જાવિદ હુસૈન શેખને રાખડી બાંધી ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. કંચનબેન અને સીતાબેન છેલ્લા 14થી 15 વર્ષથી જાવિદભાઈને દર વર્ષે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતા આવ્યા છે. આ વર્ષે પણ બંને બહેનોએ જાવિદભાઈના કાંડે રાખડી બાંધી મોં મીઠું કરાવી તેમના સુખ-સમૃદ્ધિ અને દીર્ઘાયુની કામના કરી હતી. જાવિદભાઈએ પણ બહેનોને ભેટ આપી હંમેશાં તેમની પડખે ઊભા રહેવાની લાગણી વ્યક્ત કરી હતી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાએ ધર્મથી ઉપર માનવીય સંબંધ અને ભાઈ-બહેનના સ્નેહનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રક્ષાબંધનના પર્વે અંકલેશ્વરમાં જોવા મળેલા આ દૃશ્યે કોમી એકતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ આપ્યો હતો. બીજી તરફ ભરૂચ જિલ્લાભરમાં રક્ષાબંધનને લઈ સવારથી જ ઉત્સાહ જોવા મળ્યો હતો. બહેનોએ ભાઈઓને રાખડી બાંધી શુભકામનાઓ પાઠવી હતી, જ્યારે બજારોમાં રાખડી અને મીઠાઈની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી.1
- સુરત બ્રેકિંગ સુરતમાં પ્રેમીની નિર્દયતા મોતની ચાદર પર સુતેલી પ્રેમિકા ને મૂકી પ્રેમી ફરાર 19 વર્ષીય પ્રેમિકાને સ્મીમેર હોસ્પિટલમાં રઝળતી મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત, પ્રેમી ની સમગ્ર કરતૂત CCTV કેમેરામાં થઈ કેદ રાજસ્થાનથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી સુરત લાવ્યો હોવાનો પરિવારનો ગંભીર આક્ષેપ પરિવારજનોને હોસ્પિટલના ફોટા મોકલી મોબાઈલ સ્વિચ ઓફ કરીને પ્રેમી થયો છું-મંતર મોતના સમાચાર મળતાં પરિવાર સુરત દોડી આવ્યો, રાજસ્થાન પોલીસ પણ તપાસ અર્થે પહોંચી સુરત આરોપી દિલીપ સામે કડકમાં કડક કાર્યવાહી કરી ન્યાય આપવા પરિવારની ઉગ્ર માંગ સુરત બ્રેકિંગ સુરતમાં પ્રેમીની નિર્દયતા મોતની ચાદર પર સુતેલી પ્રેમિકા ને મૂકી પ્રેમી ફરાર 19 વર્ષીય પ્રેમિકાને સ્મીમેર હોસ્પિટલમાં રઝળતી મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત, પ્રેમી ની સમગ્ર કરતૂત CCTV કેમેરામાં થઈ કેદ રાજસ્થાનથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી સુરત લાવ્યો હોવાનો પરિવારનો ગંભીર આક્ષેપ પરિવારજનોને હોસ્પિટલના ફોટા મોકલી મોબાઈલ સ્વિચ ઓફ કરીને પ્રેમી થયો છું-મંતર મોતના સમાચાર મળતાં પરિવાર સુરત દોડી આવ્યો, રાજસ્થાન પોલીસ પણ તપાસ અર્થે પહોંચી સુરત આરોપી દિલીપ સામે કડકમાં કડક કાર્યવાહી કરી ન્યાય આપવા પરિવારની ઉગ્ર માંગ1
- સુરત "જળ શક્તિના કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી આર પાટિલ સુરતમા તેમના નિવાસસ્થાને રક્ષાબંધનના શુભ તહેવારની ઉજવણી કરવામા આવી સુરત "જળ શક્તિના કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી આર પાટિલ સુરતમા તેમના નિવાસસ્થાને રક્ષાબંધનના શુભ તહેવારની ઉજવણી કરવામા આવી1
- वात्सल्यधाम बच्चियों ने रक्षाबंधन का पर्व बड़े उत्साह हर्षों के साथ मनाया गया.1
- कडोदरा के तांतीथैया गांव के नीलकंठ सोसायटी के सबसे बेहत़रहीन का समिति के अंदर सबसे बेहतरीन BPM पब्लिक स्कूल।1
- सूरत क्षत्रिय युवा संगठन के ओर से युवाओं को जीरो से हीरो बनने के लिए Business सेमिनार 1.0 कि नई पहल, 30 अगस्त को ढाई बजे SVNIT में आयोजित1
- કડોદરા GIDC પોલીસે એક માસથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન, જુગાર, નાર્કોટિક્સ તેમજ શરીર અને મિલકત સંબંધિત ગુનાઓમાં નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કામરેજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના દિશાનિર્દેશ અને કડોદરા GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કનકસિંહ પ્રવિણસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ અલ્તાફભાઈ ગફુરભાઈને બાતમી મળી હતી કે, પારડી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક માસથી વોન્ટેડ આરોપી કડોદરા ચાર રસ્તા નજીક ઠાકોરજી કોમ્પ્લેક્સ ખાતે હાજર છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતાં વર્ણન મુજબનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલ આરોપીની ઓળખ જય પ્રકાશભાઈ વાંસફોડા, ઉંમર 18 વર્ષ, વ્યવસાયે મજૂરી, રહે. અંતરોલી ગામ, ભરૂ ફળિયું, તા. પલસાણા, જિ. સુરત તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે પારડી પોલીસ સ્ટેશન પાર્ટ-સી ગુ.ર.નં. 11200038263006/2026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2) અને 116(ખ) મુજબ ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ તપાસમાં સામે આવ્યો છે. કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં તેની સામે BNSની વિવિધ કલમો તથા જાહેર મિલકતોને નુકસાન અટકાવવાના અધિનિયમ હેઠળ પણ ગુનો નોંધાયેલો હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈ, PSI જે.જી. ચૌધરી સહિત ASI, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલોની ટીમ જોડાઈ હતી.1
- માનસિક સ્વાસ્થ્યનો સંદેશ લઈને ‘Beyond the Horizon’ રાઇડ ભરૂચ પહોંચી માનસિક સ્વાસ્થ્ય અંગે દેશભરમાં જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે દિલ્હીથી કન્યાકુમારી અને પરત દિલ્હી સુધી નીકળેલી ‘Beyond the Horizon – A Ride for Resilience’ મોટરસાયકલ યાત્રા ભરૂચ પહોંચી હતી. 20 ઓગસ્ટે નવી દિલ્હીથી અભિનેત્રી શર્મિલા ટાગોર દ્વારા ફ્લેગ ઓફ કરાયેલી આ યાત્રા 50થી વધુ શહેરોમાં પહોંચશે અને 100થી વધુ શાળા, કોલેજ તથા સામુદાયિક સ્થળોએ માનસિક સ્વાસ્થ્ય અંગે સંવાદ કરશે. અભિયાનનું નેતૃત્વ માનસિક સ્વાસ્થ્ય એડવોકેટ અને મોટિવેશનલ સ્પીકર સેહર હાશ્મી કરી રહ્યા છે. સેહર હાશ્મી, સન્ની લોછા અને તેમની ટીમ ભરૂચ પહોંચતાં ડુંગળી વિસ્તારમાં વોર્ડ નં.2ના નગરસેવકો અને સ્થાનિક મહિલાઓએ ફૂલો વરસાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ટીમના સભ્યોને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સેહર હાશ્મીએ સ્થાનિક મહિલાઓ સાથે માનસિક સ્વાસ્થ્ય અંગે સંવાદ કરી પોતાની લાગણીઓ અને માનસિક પડકારો વિશે નિઃસંકોચ વાત કરવા તેમજ જરૂરિયાત સમયે સહયોગ મેળવવા અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં નગરસેવકો સમસાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સાબેરા પટેલ, નફીસા પટેલ, વોર્ડ પ્રમુખ ઇકબાલ સલ્લુ અને કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.1