જોળવાથી ચાઈનીઝ લારી સંચાલક પર કથિત હુમલાનો મામલો, વિસ્તારમાં ચકચાર પલસાણા તાલુકાના જોળવા ગામેથી સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જોળવા વિસ્તારમાં ચાઈનીઝ લારી ચલાવતા સંચાલક પર કેટલાક લોકોએ કથિત રીતે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. લારી સંચાલકના જણાવ્યા મુજબ, કેટલાક લોકો દ્વારા તેને અવારનવાર પરેશાન કરવામાં આવતો હોવાનો આરોપ છે. દરમિયાન આજે અચાનક કેટલાક લોકો તેની લારી પર પહોંચ્યા હતા અને કોઈ સ્પષ્ટ કારણ વગર તેની સાથે વિવાદ શરૂ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિવાદ ઉગ્ર બનતા જોતજોતામાં લારી સંચાલક સાથે કથિત મારામારી કરવામાં આવી હતી. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર બનાવને લઈને સ્થાનિક વિસ્તારમાં પણ ચર્ચા અને નારાજગી જોવા મળી રહી છે. લારી સંચાલકે સમગ્ર મામલે પોલીસ સમક્ષ રજૂઆત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને સમગ્ર ઘટનામાં કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે હજુ સત્તાવાર વિગતો સામે આવી નથી. હવે પલસાણા પોલીસની તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત અને ઘટનાની સાચી પરિસ્થિતિ સ્પષ્ટ થશે.
જોળવાથી ચાઈનીઝ લારી સંચાલક પર કથિત હુમલાનો મામલો, વિસ્તારમાં ચકચાર પલસાણા તાલુકાના જોળવા ગામેથી સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જોળવા વિસ્તારમાં ચાઈનીઝ લારી ચલાવતા સંચાલક પર કેટલાક લોકોએ કથિત રીતે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. લારી સંચાલકના જણાવ્યા મુજબ, કેટલાક લોકો દ્વારા તેને અવારનવાર પરેશાન કરવામાં આવતો હોવાનો આરોપ છે. દરમિયાન આજે અચાનક કેટલાક લોકો તેની લારી પર પહોંચ્યા હતા અને કોઈ સ્પષ્ટ કારણ વગર તેની સાથે વિવાદ શરૂ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિવાદ ઉગ્ર બનતા જોતજોતામાં લારી સંચાલક સાથે કથિત મારામારી કરવામાં આવી હતી. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર બનાવને લઈને સ્થાનિક વિસ્તારમાં પણ ચર્ચા અને નારાજગી જોવા મળી રહી છે. લારી સંચાલકે સમગ્ર મામલે પોલીસ સમક્ષ રજૂઆત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને સમગ્ર ઘટનામાં કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે હજુ સત્તાવાર વિગતો સામે આવી નથી. હવે પલસાણા પોલીસની તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત અને ઘટનાની સાચી પરિસ્થિતિ સ્પષ્ટ થશે.
- જોળવાથી ચાઈનીઝ લારી સંચાલક પર કથિત હુમલાનો મામલો, વિસ્તારમાં ચકચાર પલસાણા તાલુકાના જોળવા ગામેથી સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જોળવા વિસ્તારમાં ચાઈનીઝ લારી ચલાવતા સંચાલક પર કેટલાક લોકોએ કથિત રીતે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. લારી સંચાલકના જણાવ્યા મુજબ, કેટલાક લોકો દ્વારા તેને અવારનવાર પરેશાન કરવામાં આવતો હોવાનો આરોપ છે. દરમિયાન આજે અચાનક કેટલાક લોકો તેની લારી પર પહોંચ્યા હતા અને કોઈ સ્પષ્ટ કારણ વગર તેની સાથે વિવાદ શરૂ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિવાદ ઉગ્ર બનતા જોતજોતામાં લારી સંચાલક સાથે કથિત મારામારી કરવામાં આવી હતી. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર બનાવને લઈને સ્થાનિક વિસ્તારમાં પણ ચર્ચા અને નારાજગી જોવા મળી રહી છે. લારી સંચાલકે સમગ્ર મામલે પોલીસ સમક્ષ રજૂઆત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને સમગ્ર ઘટનામાં કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે હજુ સત્તાવાર વિગતો સામે આવી નથી. હવે પલસાણા પોલીસની તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત અને ઘટનાની સાચી પરિસ્થિતિ સ્પષ્ટ થશે.1
- कडोदरा के तांतीथैया गांव के नीलकंठ सोसायटी के सबसे बेहत़रहीन का समिति के अंदर सबसे बेहतरीन BPM पब्लिक स्कूल।1
- हैप्पी रक्षाबंधन आप सभी दर्शक को S V L NEWS 24 की तरफ से बधाई1
- लुखा तत्व ने चाइनीज लारी पर काम करने वाले कारीगरों के साथ विवाद करते हुए उन पर जानलेवा हमला कर दिया। अचानक हुए हमले से मौके पर अफरा-तफरी मच गई।प्रारंभिक जानकारी के अनुसार, चाइनीज लारी के कारीगर अपना काम कर रहे थे। इसी दौरान किसी सामान्य बात को लेकर आरोपी के साथ उनका विवाद हो गया। आरोप है कि एक लुखा तत्व ने चाइनीज लारी पर काम करने वाले कारीगरों के साथ विवाद करते हुए उन पर जानलेवा हमला कर दिया। अचानक हुए हमले से मौके पर अफरा-तफरी मच गई।प्रारंभिक जानकारी के अनुसार, चाइनीज लारी के कारीगर अपना काम कर रहे थे। इसी दौरान किसी सामान्य बात को लेकर आरोपी के साथ उनका विवाद हो गया। विवाद बढ़ने पर आरोपी ने कथित तौर पर कारीगरों के साथ मारपीट शुरू कर दी और जान से मारने की नीयत से हमला किया।हमले में कारीगरों को चोटें आने की जानकारी सामने आई है। घटना के बाद आसपास मौजूद लोगों में भी दहशत का माहौल बन गया। घायल कारीगरों को उपचार के लिए अस्पताल ले जाया गया।घटना की सूचना मिलने के बाद पुलिस मौके पर पहुंची और पूरे मामले की जांच शुरू कर दी। पुलिस द्वारा हमलावर की पहचान और घटना के वास्तविक कारणों की जांच की जा रही है। स्थानीय लोगों का कहना है कि सार्वजनिक स्थान पर इस तरह मारपीट और दहशत फैलाने वाली घटनाओं पर पुलिस को सख्त कार्रवाई करे, ताकि क्षेत्र में कानून-व्यवस्था बनी रहे।1
- સુરત "જળ શક્તિના કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી આર પાટિલ સુરતમા તેમના નિવાસસ્થાને રક્ષાબંધનના શુભ તહેવારની ઉજવણી કરવામા આવી સુરત "જળ શક્તિના કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી આર પાટિલ સુરતમા તેમના નિવાસસ્થાને રક્ષાબંધનના શુભ તહેવારની ઉજવણી કરવામા આવી1
- કડોદરા GIDC પોલીસે એક માસથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન, જુગાર, નાર્કોટિક્સ તેમજ શરીર અને મિલકત સંબંધિત ગુનાઓમાં નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કામરેજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના દિશાનિર્દેશ અને કડોદરા GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કનકસિંહ પ્રવિણસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ અલ્તાફભાઈ ગફુરભાઈને બાતમી મળી હતી કે, પારડી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક માસથી વોન્ટેડ આરોપી કડોદરા ચાર રસ્તા નજીક ઠાકોરજી કોમ્પ્લેક્સ ખાતે હાજર છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતાં વર્ણન મુજબનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલ આરોપીની ઓળખ જય પ્રકાશભાઈ વાંસફોડા, ઉંમર 18 વર્ષ, વ્યવસાયે મજૂરી, રહે. અંતરોલી ગામ, ભરૂ ફળિયું, તા. પલસાણા, જિ. સુરત તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે પારડી પોલીસ સ્ટેશન પાર્ટ-સી ગુ.ર.નં. 11200038263006/2026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2) અને 116(ખ) મુજબ ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ તપાસમાં સામે આવ્યો છે. કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં તેની સામે BNSની વિવિધ કલમો તથા જાહેર મિલકતોને નુકસાન અટકાવવાના અધિનિયમ હેઠળ પણ ગુનો નોંધાયેલો હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈ, PSI જે.જી. ચૌધરી સહિત ASI, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલોની ટીમ જોડાઈ હતી.1
- स्टॉक मार्केट में इन्वेस्टमेंट के नाम पर 9.58 लाख की ठगी, बैंक अकाउंट देने वाले 2 आरोपी गिरफ्तार, देशभर में 40.48 करोड़ रुपये की ठगी स्टॉक मार्केट में इन्वेस्टमेंट के नाम पर 9.58 लाख की ठगी, बैंक अकाउंट देने वाले 2 आरोपी गिरफ्तार, देशभर में 40.48 करोड़ रुपये की ठगी1
- कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार एंकर: सूरत जिले के कड़ोदरा में भाजपा की महिला नेता की 24 वर्षीय पुत्रवधू द्वारा आत्महत्या किए जाने से सनसनी फैल गई। प्रारंभिक जांच में पति के दूसरी महिला से संबंध और घरेलू विवाद के चलते महिला द्वारा यह कदम उठाने की बात सामने आई है। पुलिस ने मामले में पति सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया है। वीओ-1: सूरत जिले के कड़ोदरा-बारडोली रोड स्थित श्रीनिवास ग्रीनसिटी सोसायटी में यह चौंकाने वाली घटना सामने आई। यहां भाजपा की एक महिला नेता के बेटे की 24 वर्षीय पत्नी निधिकुमारी ने अपने घर में फांसी लगाकर आत्महत्या कर ली। शादी के महज दो साल बाद हुई इस घटना से परिवार में मातम छा गया। आत्महत्या से पहले निधिकुमारी ने दो पन्नों की विस्तृत सुसाइड नोट लिखी थी। इसमें उसने अपने पति के दूसरी महिला के साथ कथित संबंध और इसके चलते होने वाले मानसिक उत्पीड़न का उल्लेख किया था। बाइट: वीओ-2: बताया जा रहा है कि निधिकुमारी ने सुसाइड नोट अपने अंतर्वस्त्र में छिपा दी थी। पोस्टमार्टम के दौरान चिकित्सक को यह नोट मिली, जिसे बाद में कड़ोदरा पुलिस को सौंप दिया गया। नोट में पति के दूसरी महिला के साथ संबंध होने का उल्लेख किया गया था। पुलिस जांच में सामने आया कि सौरभसिंह का इशिका बनर्जी के साथ कथित अफेयर था, जिसके चलते पति-पत्नी के बीच अक्सर विवाद होता था। इसी मानसिक तनाव से परेशान होकर निधिकुमारी ने यह कदम उठाया। मामले में पुलिस ने कुछ ही घंटों में सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर आगे की कार्रवाई शुरू कर दी है। कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार एंकर: सूरत जिले के कड़ोदरा में भाजपा की महिला नेता की 24 वर्षीय पुत्रवधू द्वारा आत्महत्या किए जाने से सनसनी फैल गई। प्रारंभिक जांच में पति के दूसरी महिला से संबंध और घरेलू विवाद के चलते महिला द्वारा यह कदम उठाने की बात सामने आई है। पुलिस ने मामले में पति सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया है। वीओ-1: सूरत जिले के कड़ोदरा-बारडोली रोड स्थित श्रीनिवास ग्रीनसिटी सोसायटी में यह चौंकाने वाली घटना सामने आई। यहां भाजपा की एक महिला नेता के बेटे की 24 वर्षीय पत्नी निधिकुमारी ने अपने घर में फांसी लगाकर आत्महत्या कर ली। शादी के महज दो साल बाद हुई इस घटना से परिवार में मातम छा गया। आत्महत्या से पहले निधिकुमारी ने दो पन्नों की विस्तृत सुसाइड नोट लिखी थी। इसमें उसने अपने पति के दूसरी महिला के साथ कथित संबंध और इसके चलते होने वाले मानसिक उत्पीड़न का उल्लेख किया था। बाइट: वीओ-2: बताया जा रहा है कि निधिकुमारी ने सुसाइड नोट अपने अंतर्वस्त्र में छिपा दी थी। पोस्टमार्टम के दौरान चिकित्सक को यह नोट मिली, जिसे बाद में कड़ोदरा पुलिस को सौंप दिया गया। नोट में पति के दूसरी महिला के साथ संबंध होने का उल्लेख किया गया था। पुलिस जांच में सामने आया कि सौरभसिंह का इशिका बनर्जी के साथ कथित अफेयर था, जिसके चलते पति-पत्नी के बीच अक्सर विवाद होता था। इसी मानसिक तनाव से परेशान होकर निधिकुमारी ने यह कदम उठाया। मामले में पुलिस ने कुछ ही घंटों में सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर आगे की कार्रवाई शुरू कर दी है।1