logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

chhotaudepur :નસવાડીમાં ટેમ્પામાંથી માલ ચોરીનો પ્રયાસ! CCTVમાં કેદ થયો ચોરનો ખેલ નસવાડીના કવાંટ રોડ વિસ્તારમાં રાત્રિના અંધારામાં ટેમ્પામાંથી માલ ચોરી કરવાનો પ્રયાસ સામે આવતા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ખળભળાટ મચી ગયો છે. રાત્રિના સમયે રસ્તા પર ટેમ્પો ઊભો હતો અને જાણે તકની રાહ જોતો હોય તેમ એક ઈસમ ટેમ્પા પાસે પહોંચ્યો હતો. ત્યારબાદ ટેમ્પા ઉપર લગાવેલી તાડપત્રી હટાવી અંદર ભરેલા માલ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પરંતુ ચોરીના આ ખેલમાં એક મોટી ભૂલ થઈ ગઈ...! સમગ્ર ઘટનાની હિલચાલ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. કેમેરામાં કેદ થયેલા દૃશ્યો હવે સમગ્ર ઘટનાની તપાસ માટે મહત્વપૂર્ણ બની શકે છે. આ ઘટના સામે આવતા વેપારીઓમાં સવાલો ઉઠી રહ્યા છે કે રાત્રિના સમયે રસ્તા પર ઉભેલા વાહનોમાં ભરેલો માલ કેટલો સુરક્ષિત છે? વેપારીઓ પોતાનો માલ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલે છે, પરંતુ રસ્તામાં માલની ચોરી થાય તો તેની જવાબદારીનો મુદ્દો ટ્રાન્સપોર્ટરો માટે પણ માથાનો દુખાવો બની શકે છે. નસવાડીના કવાંટ રોડ પર બનેલી આ ઘટનાએ રાત્રિના સમયે માલવાહક વાહનોની સુરક્ષા સામે સવાલો ઊભા કરી દીધા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે CCTVમાં કેદ થયેલો આ ઈસમ કોણ છે? શું તે માત્ર ચોરીના પ્રયાસ સુધી જ આવ્યો હતો કે અગાઉ પણ આવી કોઈ ઘટનામાં સંડોવાયેલો છે? હાલ પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે ઈસમની ઓળખ સહિત સમગ્ર ઘટનાની હકીકત જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ હવે પોલીસની તપાસમાં ચોરીના આ ખેલનો સાચો ખેલાડી કોણ છે, તે બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.

32 min ago
user_Reporter MIRZA IMRAN.973789415
Reporter MIRZA IMRAN.973789415
છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
32 min ago

chhotaudepur :નસવાડીમાં ટેમ્પામાંથી માલ ચોરીનો પ્રયાસ! CCTVમાં કેદ થયો ચોરનો ખેલ નસવાડીના કવાંટ રોડ વિસ્તારમાં રાત્રિના અંધારામાં ટેમ્પામાંથી માલ ચોરી કરવાનો પ્રયાસ સામે આવતા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ખળભળાટ મચી ગયો છે. રાત્રિના સમયે રસ્તા પર ટેમ્પો ઊભો હતો અને જાણે તકની રાહ જોતો હોય તેમ એક ઈસમ ટેમ્પા પાસે પહોંચ્યો હતો. ત્યારબાદ ટેમ્પા ઉપર લગાવેલી તાડપત્રી હટાવી અંદર ભરેલા માલ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પરંતુ ચોરીના આ ખેલમાં એક મોટી ભૂલ થઈ ગઈ...! સમગ્ર ઘટનાની હિલચાલ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. કેમેરામાં કેદ થયેલા દૃશ્યો હવે સમગ્ર ઘટનાની તપાસ માટે મહત્વપૂર્ણ બની શકે છે. આ ઘટના સામે આવતા વેપારીઓમાં સવાલો ઉઠી રહ્યા છે કે રાત્રિના સમયે રસ્તા પર ઉભેલા વાહનોમાં ભરેલો માલ કેટલો સુરક્ષિત છે? વેપારીઓ પોતાનો માલ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલે છે, પરંતુ રસ્તામાં માલની ચોરી થાય તો તેની જવાબદારીનો મુદ્દો ટ્રાન્સપોર્ટરો માટે પણ માથાનો દુખાવો બની શકે છે. નસવાડીના કવાંટ રોડ પર બનેલી આ ઘટનાએ રાત્રિના સમયે માલવાહક વાહનોની સુરક્ષા સામે સવાલો ઊભા કરી દીધા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે CCTVમાં કેદ થયેલો આ ઈસમ કોણ છે? શું તે માત્ર ચોરીના પ્રયાસ સુધી જ આવ્યો હતો કે અગાઉ પણ આવી કોઈ ઘટનામાં સંડોવાયેલો છે? હાલ પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે ઈસમની ઓળખ સહિત સમગ્ર ઘટનાની હકીકત જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ હવે પોલીસની તપાસમાં ચોરીના આ ખેલનો સાચો ખેલાડી કોણ છે, તે બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.

More news from Gujarat and nearby areas
  • દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ,રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જેલમાં માનવતા, ભાઈ-બહેનના સ્નેહ અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો. દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ આજે તારીખ 28/08/2026 શુક્રવારના રોજ સવારે 10 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જેલમાં માનવતા, ભાઈ-બહેનના સ્નેહ અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો. દાહોદ સબ જેલમાં રહેલા સર્વધર્મના બંદિવાનોને રાખડી બાંધવા માટે તેમની સગી બહેનો જેલ ખાતે પહોંચી હતી. જે બંદિવાનોની બહેન ન હોય તેમના માટે તેમની માતાઓએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણીસભર ઝલક જોવા મળી હતી. રક્ષાબંધનની ઉજવણીને વધુ વિશેષ બનાવતા જેલમાં રહેલા બંદિવાન ભાઈઓએ પોતાના હાથે મીઠાઈ તૈયાર કરી હતી. પોતાના હક્કની મળેલી મીઠાઈ પોતે ન ખાઈને રાખડી બાંધવા આવેલી બહેનોને ખવડાવી ભાઈઓએ બહેન પ્રત્યેના પ્રેમ અને લાગણીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સાથે વીરપસલીની પરંપરાને પર્યાવરણ જતન સાથે જોડવામાં આવી હતી. રાખડી બાંધવા આવેલી બહેનોને બંદિવાન ભાઈઓ દ્વારા વૃક્ષના રોપા આપવામાં આવ્યા હતા. ભાઈ-બહેનના પ્રેમની સાથે પર્યાવરણનું જતન થાય અને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તેવો સંદેશ આ પહેલ દ્વારા આપવામાં આવ્યો હતો. દાહોદ સબ જેલના જેલ અધિક્ષક એમ.એલ. ગમારાએ જણાવ્યું હતું કે જેલના નિયમો મુજબ વિવિધ તહેવારો દરમિયાન બંદિવાનોને મીઠાઈ આપવામાં આવે છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે બંદિવાનોએ પોતાની જાતે મીઠાઈ તૈયાર કરી હતી અને પોતાના હક્કની મીઠાઈ પોતાની બહેનોને ખવડાવી હતી. સાથે જ બહેનોને વૃક્ષના રોપા આપી પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. રક્ષાબંધન પર્વની આ ઉજવણી દ્વારા જેલમાં રહેલા બંદિવાનોમાં પરિવાર પ્રત્યેની લાગણી અને સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું. ભાઈ-બહેનના સ્નેહ સાથે પર્યાવરણ જતનનો સંદેશ આપતી દાહોદ સબ જેલની આ અનોખી ઉજવણી લાગણીસભર અને પ્રેરણાદાયી બની રહી હતી.
    1
    દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ,રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જેલમાં માનવતા, ભાઈ-બહેનના સ્નેહ અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો.
દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ 
આજે તારીખ 28/08/2026 શુક્રવારના રોજ સવારે 10 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જેલમાં માનવતા, ભાઈ-બહેનના સ્નેહ અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો.
દાહોદ સબ જેલમાં રહેલા સર્વધર્મના બંદિવાનોને રાખડી બાંધવા માટે તેમની સગી બહેનો જેલ ખાતે પહોંચી હતી. જે બંદિવાનોની બહેન ન હોય તેમના માટે તેમની માતાઓએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણીસભર ઝલક જોવા મળી હતી.
રક્ષાબંધનની ઉજવણીને વધુ વિશેષ બનાવતા જેલમાં રહેલા બંદિવાન ભાઈઓએ પોતાના હાથે મીઠાઈ તૈયાર કરી હતી. પોતાના હક્કની મળેલી મીઠાઈ પોતે ન ખાઈને રાખડી બાંધવા આવેલી બહેનોને ખવડાવી ભાઈઓએ બહેન પ્રત્યેના પ્રેમ અને લાગણીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ સાથે વીરપસલીની પરંપરાને પર્યાવરણ જતન સાથે જોડવામાં આવી હતી. રાખડી બાંધવા આવેલી બહેનોને બંદિવાન ભાઈઓ દ્વારા વૃક્ષના રોપા આપવામાં આવ્યા હતા. ભાઈ-બહેનના પ્રેમની સાથે પર્યાવરણનું જતન થાય અને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તેવો સંદેશ આ પહેલ દ્વારા આપવામાં આવ્યો હતો.
દાહોદ સબ જેલના જેલ અધિક્ષક એમ.એલ. ગમારાએ જણાવ્યું હતું કે જેલના નિયમો મુજબ વિવિધ તહેવારો દરમિયાન બંદિવાનોને મીઠાઈ આપવામાં આવે છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે બંદિવાનોએ પોતાની જાતે મીઠાઈ તૈયાર કરી હતી અને પોતાના હક્કની મીઠાઈ પોતાની બહેનોને ખવડાવી હતી. સાથે જ બહેનોને વૃક્ષના રોપા આપી પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
રક્ષાબંધન પર્વની આ ઉજવણી દ્વારા જેલમાં રહેલા બંદિવાનોમાં પરિવાર પ્રત્યેની લાગણી અને સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું.
ભાઈ-બહેનના સ્નેહ સાથે પર્યાવરણ જતનનો સંદેશ આપતી દાહોદ સબ જેલની આ અનોખી ઉજવણી લાગણીસભર અને પ્રેરણાદાયી બની રહી હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    4 hrs ago
  • રક્ષાબંધન પર્વને લઈ વડોદરા મધ્યસ્થ સેન્ટ્રલ જેલમાં પોતાના ભાઈઓ અને બહેનો દ્વારા રાખી બાંધવામાં આવી
    4
    રક્ષાબંધન પર્વને લઈ વડોદરા મધ્યસ્થ સેન્ટ્રલ જેલમાં પોતાના ભાઈઓ અને બહેનો દ્વારા રાખી બાંધવામાં આવી
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • #BREAKING - #Nepal says another dam burst in #Tibet, warns rescuers to head to safety, police warn. "All security personnel, rescue workers, and the general public deployed in rescue and relief operations are requested to remain alert and immediately move to a safe location"
    1
    #BREAKING - #Nepal says another dam burst in #Tibet, warns rescuers to head to safety, police warn.

"All security personnel, rescue workers, and the general public deployed in rescue and relief operations are requested to remain alert and immediately move to a safe location"
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    6 hrs ago
  • જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી વડોદરા શહેર મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવુક ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ જેલમાં રહેલા ભાઈઓને રાખડી બાંધી સુખી જીવનની શુભેચ્છા પાઠવી હતી. ભાઈ-બહેનના મિલન સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જેલની સુરક્ષા વચ્ચે પણ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનો અનોખો સેતુ જોવા મળ્યો હતો.
    1
    જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી
જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી
વડોદરા શહેર મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવુક ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ જેલમાં રહેલા ભાઈઓને રાખડી બાંધી સુખી જીવનની શુભેચ્છા પાઠવી હતી. ભાઈ-બહેનના મિલન સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જેલની સુરક્ષા વચ્ચે પણ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનો અનોખો સેતુ જોવા મળ્યો હતો.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    7 hrs ago
  • વિશ્વ હિન્દુ કોંગ્રેસ 2026 નું આયોજન. આગામી 18 થી 20 ડિસેમ્બર સુધી જિયો વર્લ્ડ કન્વેન્સન, મુંબઈ ખાતે યોજાનાર છે.
    1
    વિશ્વ હિન્દુ કોંગ્રેસ 2026 નું આયોજન.  આગામી 18 થી 20 ડિસેમ્બર સુધી જિયો વર્લ્ડ કન્વેન્સન, મુંબઈ ખાતે યોજાનાર છે.
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    9 hrs ago
  • વરસાદી વિરામ બાદ બાલંબા ગામે મચ્છરોના ઉપદ્રવ વધતા ગામના લોકો ડેંગ્યુ મલેરિયા, સાદો તાવનો શિકાર બન્યા, સાત લોકોઓના ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ, બાલંબા ડેપ્યુટી સરપંચે કુકરમુંડા તાલુકા આરોગ્ય અધિકારીને જાણ કરતા આરોગ્યની ટીમ તાત્કાલિક ગામમાં પહોંચી તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના અંદાજિત 2500થી પણ વધુ વસ્તી ધરાવતું બાલંબા ગામમાં વરસાદના વિરામ બાદ વાતાવરણમાં આવેલ પલટા અને ગામમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ અતિશય વધી ગયો છે.જેને પગલે ગામના લોકો ડેન્ગ્યુ, મલેરિયા અને સાદા તાવનો શિકાર બન્યા છે. લોકોઓ બીમાર પડતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. આ ગામના સાત જેટલા દર્દીઓએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી લેબોરેટરી ટેસ્ટ કરાવતા તેઓના ડેંગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળેલ છે. બીજી તરફ ઘણા રહીશો મલેરિયા, સાદો તાવનો શિકાર પણ બન્યા છે. આ બાલંબા ગામમાં વરસાદના વિરામ બાદ નિર્માણ થયેલી બીમારીની ગંભીર પરિસ્થિતિ અંગે બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ મુન્ના ઉર્ફે મહેશભાઈ વસાવા દ્વારા કુકરમુંડા તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીને જાણ કરવામાં આવતા ગામમાં તાત્કાલિક તાલુકા આરોગ્ય વિભાગની ટીમ આ ગામમાં પહોંચી હતી. આરોગ્ય સ્ટાફ દ્વારા ગામના જાહેર સ્થળો, પાણીના ભરાયેલા ખાડાઓ તેમજ ઘરોની આસપાસ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. બીજી તરફ બીમાર લોકોનું ચેકઅપ કરીને જરૂરી મેડિસિનનું વિતરણ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
    1
    વરસાદી વિરામ બાદ બાલંબા ગામે મચ્છરોના ઉપદ્રવ વધતા ગામના લોકો ડેંગ્યુ મલેરિયા, સાદો તાવનો શિકાર બન્યા, સાત લોકોઓના ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ, 
બાલંબા ડેપ્યુટી સરપંચે કુકરમુંડા તાલુકા આરોગ્ય અધિકારીને જાણ કરતા આરોગ્યની ટીમ તાત્કાલિક ગામમાં પહોંચી  
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના અંદાજિત 2500થી પણ વધુ વસ્તી ધરાવતું બાલંબા ગામમાં વરસાદના વિરામ બાદ વાતાવરણમાં આવેલ પલટા અને ગામમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ અતિશય વધી ગયો છે.જેને પગલે ગામના લોકો ડેન્ગ્યુ, મલેરિયા અને સાદા તાવનો શિકાર બન્યા છે. લોકોઓ બીમાર પડતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. આ ગામના સાત જેટલા દર્દીઓએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી લેબોરેટરી ટેસ્ટ કરાવતા તેઓના ડેંગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળેલ છે. બીજી તરફ ઘણા રહીશો   મલેરિયા, સાદો તાવનો શિકાર પણ બન્યા છે. આ બાલંબા ગામમાં વરસાદના વિરામ બાદ નિર્માણ થયેલી બીમારીની ગંભીર પરિસ્થિતિ અંગે બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ મુન્ના ઉર્ફે મહેશભાઈ વસાવા દ્વારા કુકરમુંડા તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીને જાણ કરવામાં આવતા ગામમાં તાત્કાલિક તાલુકા આરોગ્ય વિભાગની ટીમ આ ગામમાં પહોંચી હતી. આરોગ્ય સ્ટાફ દ્વારા ગામના જાહેર સ્થળો, પાણીના ભરાયેલા ખાડાઓ તેમજ ઘરોની આસપાસ  જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. બીજી તરફ બીમાર લોકોનું ચેકઅપ કરીને જરૂરી મેડિસિનનું વિતરણ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
    user_Hansraj Padvi
    Hansraj Padvi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    21 hrs ago
  • દાહોદ જિલ્લાના ભથવાડા ટોલનાકા ખાતેથી પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડા ભરેલ વાહન જપ્ત કર્યા દાહોદ જિલ્લાના ભથવાડા ટોલનાકા ખાતેથી પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડા ભરેલ વાહન જપ્ત કર્યા આજે તારીખ 28/08/2026 શુક્રવારના રોજ સવારે 11 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી. જેમાં ટીમ દ્વારા ગેરકાયદેસર લાકડા ભરેલ વાહન જપ્ત કરાયું
    1
    દાહોદ જિલ્લાના ભથવાડા ટોલનાકા ખાતેથી પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડા ભરેલ વાહન જપ્ત કર્યા 
દાહોદ જિલ્લાના ભથવાડા ટોલનાકા ખાતેથી પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડા ભરેલ વાહન જપ્ત કર્યા 
આજે તારીખ 28/08/2026 શુક્રવારના રોજ સવારે 11 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી. જેમાં ટીમ દ્વારા ગેરકાયદેસર લાકડા ભરેલ વાહન જપ્ત કરાયું
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    4 hrs ago
  • Post by Husenbhai multani
    4
    Post by Husenbhai multani
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • Trishuli, Nepal: On the flood situation in Nepal, LoP in the House of Representatives, Bhishma Raj Angdembe says, "The geographical terrain here makes the weather conditions unfavorable for operations, yet our army and all our helicopter teams are fully engaged in the effort... Given the conditions upstream, we are taking immediate action—the federal, provincial, and local governments are all working together. There are two army helicopters, along with others from the private sector, all deployed in the operation. We are utilizing every resource available to us. We are keeping everyone informed, and our security agencies are issuing advisories urging people to stay safe."
    1
    Trishuli, Nepal: On the flood situation in Nepal, LoP in the House of Representatives, Bhishma Raj Angdembe says, "The geographical terrain here makes the weather conditions unfavorable for operations, yet our army and all our helicopter teams are fully engaged in the effort... Given the conditions upstream, we are taking immediate action—the federal, provincial, and local governments are all working together. There are two army helicopters, along with others from the private sector, all deployed in the operation. We are utilizing every resource available to us. We are keeping everyone informed, and our security agencies are issuing advisories urging people to stay safe."
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.