Shuru
Apke Nagar Ki App…
રક્ષાબંધન પર્વને લઈ વડોદરા મધ્યસ્થ સેન્ટ્રલ જેલમાં પોતાના ભાઈઓ અને બહેનો દ્વારા રાખી બાંધવામાં આવી
Husenbhai multani
રક્ષાબંધન પર્વને લઈ વડોદરા મધ્યસ્થ સેન્ટ્રલ જેલમાં પોતાના ભાઈઓ અને બહેનો દ્વારા રાખી બાંધવામાં આવી
More news from ગુજરાત and nearby areas
- ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન! ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન! વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં શ્રી વેરાઈ માતા યુવક મંડળ દ્વારા પટેલ ચાલના રાજાનું ભવ્ય અને ઉત્સાહભેર આગમન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપ્પાના આગમન પ્રસંગે યુવકો દ્વારા ઢોલ-નગારાના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. વિસ્તારના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર અકોટા વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ભક્તોએ બાપ્પાના દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.1
- लारी-गल्ला कारोबार भी चले, गाड़ी वालों को रास्ता मिले और जनता भी न हो परेशान—VMC के नियमों से बने शहर में बेहतर व्यवस्था” #DastakIndia24news #crimealertdigitalnews #cockroachJanatanews #highlightsシ゚ #highlightseveryonefollowers #highlightsfollowers #highlightseveryonefbreels #followersnonfollowers #followersシ゚ #unfollowers1
- ભાજપ ના લોકો સવાલ થી ભાગે છે અખિલેશ યાદવે કર્યા ગંભીર આક્ષેપ1
- રક્ષાબંધન પર્વને લઈ વડોદરા મધ્યસ્થ સેન્ટ્રલ જેલમાં પોતાના ભાઈઓ અને બહેનો દ્વારા રાખી બાંધવામાં આવી4
- વિશ્વ હિન્દુ કોંગ્રેસ 2026 નું આયોજન. આગામી 18 થી 20 ડિસેમ્બર સુધી જિયો વર્લ્ડ કન્વેન્સન, મુંબઈ ખાતે યોજાનાર છે.1
- પેટલાદ તાલુકાના ફાંગણી ગામેથી જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા, પોલીસે કાર્યવાહી કરી1
- જેલની દીવાલો ન રોકી શકી બહેનનો પ્રેમ, ભરૂચ સબ જેલમાં ભાઈના કાંડે બંધાઈ રાખડી ભરૂચ સબ જેલની ઊંચી દીવાલો ભાઈ-બહેન વચ્ચે અંતર જરૂર ઊભું કરી શકે, પરંતુ લાગણીના બંધનને તોડી શકતી નથી. રક્ષાબંધનના પર્વે ભરૂચ સબ જેલમાં આવા જ ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા. જેલમાં બંધ પોતાના ભાઈને રાખડી બાંધવા પહોંચેલી બહેનોની આંખોમાં લાગણીઓ છલકાઈ હતી. બહેનોએ ભાઈના કાંડે રાખડી બાંધી તેના સારા ભવિષ્ય અને વહેલી તકે પરિવાર વચ્ચે પરત ફરવાની પ્રાર્થના કરી હતી. રાખડી બંધાવતી વખતે ભાઈઓની આંખો પણ ભીની થઈ હતી. કોઈના ચહેરા પર બહેનને મળ્યાની ખુશી હતી તો કોઈની આંખોમાં પરિવારથી દૂર રહેવાનું દુઃખ જોવા મળ્યું હતું. રક્ષાબંધનની આ ઉજવણીએ ફરી સાબિત કર્યું કે સળિયા અને દીવાલો શરીરને રોકી શકે છે, સંબંધોની લાગણીને નહીં. આ પ્રસંગે જેલ અધિક્ષક એન.પી. રાઠોડે કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.1
- Post by Husenbhai multani4