logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

लारी-गल्ला कारोबार भी चले, गाड़ी वालों को रास्ता मिले और जनता भी न हो परेशान—VMC के नियमों से बने शहर में बेहतर व्यवस्था” #DastakIndia24news #crimealertdigitalnews #cockroachJanatanews #highlightsシ゚ #highlightseveryonefollowers #highlightsfollowers #highlightseveryonefbreels #followersnonfollowers #followersシ゚ #unfollowers

2 hrs ago
user_Shabbir n shaikh
Shabbir n shaikh
Auditor વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
2 hrs ago

लारी-गल्ला कारोबार भी चले, गाड़ी वालों को रास्ता मिले और जनता भी न हो परेशान—VMC के नियमों से बने शहर में बेहतर व्यवस्था” #DastakIndia24news #crimealertdigitalnews #cockroachJanatanews #highlightsシ゚ #highlightseveryonefollowers #highlightsfollowers #highlightseveryonefbreels #followersnonfollowers #followersシ゚ #unfollowers

More news from Gujarat and nearby areas
  • #BREAKING - #Nepal says another dam burst in #Tibet, warns rescuers to head to safety, police warn. "All security personnel, rescue workers, and the general public deployed in rescue and relief operations are requested to remain alert and immediately move to a safe location"
    1
    #BREAKING - #Nepal says another dam burst in #Tibet, warns rescuers to head to safety, police warn.

"All security personnel, rescue workers, and the general public deployed in rescue and relief operations are requested to remain alert and immediately move to a safe location"
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    5 hrs ago
  • જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી વડોદરા શહેર મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવુક ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ જેલમાં રહેલા ભાઈઓને રાખડી બાંધી સુખી જીવનની શુભેચ્છા પાઠવી હતી. ભાઈ-બહેનના મિલન સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જેલની સુરક્ષા વચ્ચે પણ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનો અનોખો સેતુ જોવા મળ્યો હતો.
    1
    જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી
જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી
વડોદરા શહેર મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવુક ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ જેલમાં રહેલા ભાઈઓને રાખડી બાંધી સુખી જીવનની શુભેચ્છા પાઠવી હતી. ભાઈ-બહેનના મિલન સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જેલની સુરક્ષા વચ્ચે પણ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનો અનોખો સેતુ જોવા મળ્યો હતો.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    6 hrs ago
  • પેટલાદમાં બહેનોએ રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી
    1
    પેટલાદમાં બહેનોએ રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    9 min ago
  • ❤️ ભાઈ દુનિયામાં નથી... પણ તેનું હૃદય આજે પણ ધબકે છે! ભરૂચના હાંસોટમાં રક્ષાબંધન પર ભાવુક દૃશ્યો... દિવંગત શૈશવનું હૃદય મેળવનાર રવિરાજને બહેન નિધિએ બાંધી રાખડી... 🥹 🫀 અંગદાનથી મળ્યો ભાઈ-બહેનના સંબંધને નવો ધબકાર 🙏 રાખડી બાંધતા પરિવારની આંખો થઈ ભીની...
    1
    ❤️ ભાઈ દુનિયામાં નથી... પણ તેનું હૃદય આજે પણ ધબકે છે!

ભરૂચના હાંસોટમાં રક્ષાબંધન પર ભાવુક દૃશ્યો...
દિવંગત શૈશવનું હૃદય મેળવનાર રવિરાજને બહેન નિધિએ બાંધી રાખડી... 🥹

🫀 અંગદાનથી મળ્યો ભાઈ-બહેનના સંબંધને નવો ધબકાર
🙏 રાખડી બાંધતા પરિવારની આંખો થઈ ભીની...
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    4 hrs ago
  • મલાજા ગામ પાસે છોટાઉદેપુરમાં મોટો અકસ્માત: પોલીસની ગાડી અને વાન વચ્ચે ભયંકર ટક્કર! પી.આઈ. નો આબાદ બચાવ છોટાઉદેપુરના મલાજા ગામ પાસે પોલીસની સરકારી બોલેરો અને મારુતિ વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઝોઝ PI જે.ડી. વસાવા અને પોલીસ સ્ટાફનો આબાદ બચાવ થયો છે, જ્યારે મારુતિ વાનના ચાલકને ઈજાઓ પહોંચી છે. રોંગ સાઈડ અને ઓવર સ્પીડને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં વાન 400 મીટર સુધી ઘસડાઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પડેપળના સમાચાર માટે જોતા રહો ઈ ક્રાંતિ ન્યૂઝ. ​#ChhotaUdepur #EKrantiNews #AccidentNews #GujaratPolice #ChhotaUdepurNews #GujaratiNews #ZozPolice
    1
    મલાજા ગામ પાસે છોટાઉદેપુરમાં મોટો અકસ્માત: પોલીસની ગાડી અને વાન વચ્ચે ભયંકર ટક્કર! પી.આઈ. નો આબાદ બચાવ
છોટાઉદેપુરના મલાજા ગામ પાસે પોલીસની સરકારી બોલેરો અને મારુતિ વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઝોઝ PI જે.ડી. વસાવા અને પોલીસ સ્ટાફનો આબાદ બચાવ થયો છે, જ્યારે મારુતિ વાનના ચાલકને ઈજાઓ પહોંચી છે. રોંગ સાઈડ અને ઓવર સ્પીડને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં વાન 400 મીટર સુધી ઘસડાઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પડેપળના સમાચાર માટે જોતા રહો ઈ ક્રાંતિ ન્યૂઝ.
​#ChhotaUdepur #EKrantiNews #AccidentNews #GujaratPolice #ChhotaUdepurNews #GujaratiNews #ZozPolice
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    20 hrs ago
  • છોટાઉદેપુર કલેક્ટરને જંગલ જમીનના પ્રશ્ને આવેદનપત્રો અપાયા જંગલ જમીનના પ્રશ્ને ખેડૂતોની કલેક્ટરને રજૂઆત, પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી છોટાઉદેપુર જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને લોક સંગઠન દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. વર્ષ 1980ની મર્યાદામાં મળેલી જંગલ જમીનના 7/12માં હજુ સુધી નકશા નોંધાયા નથી તેમજ વર્ષ 2005-06ના વન અધિકાર અધિનિયમ હેઠળ મળેલી જંગલ જમીન અંગે ખેડૂતોને સંતોષકારક કબજો ન મળ્યો હોવાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છેલ્લા અંદાજે 20 વર્ષથી પેન્ડિંગ રહેલી વન અધિકારની ફાઈલોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે અને ખેડૂતોના હક-અધિકારોને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા અને પેન્ડિંગ દાવાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવા લોક સંગઠન દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. 20 વર્ષથી પેન્ડિંગ જંગલ જમીનના દાવાઓનો નિકાલ કરો, નહીં તો ખેડૂતો આંદોલન કરશે
    1
    છોટાઉદેપુર કલેક્ટરને જંગલ જમીનના પ્રશ્ને આવેદનપત્રો અપાયા

જંગલ જમીનના પ્રશ્ને ખેડૂતોની કલેક્ટરને રજૂઆત, પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી
છોટાઉદેપુર જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને લોક સંગઠન દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.
વર્ષ 1980ની મર્યાદામાં મળેલી જંગલ જમીનના 7/12માં હજુ સુધી નકશા નોંધાયા નથી તેમજ વર્ષ 2005-06ના વન અધિકાર અધિનિયમ હેઠળ મળેલી જંગલ જમીન અંગે ખેડૂતોને સંતોષકારક કબજો ન મળ્યો હોવાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત છેલ્લા અંદાજે 20 વર્ષથી પેન્ડિંગ રહેલી વન અધિકારની ફાઈલોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે અને ખેડૂતોના હક-અધિકારોને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.
ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા અને પેન્ડિંગ દાવાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવા લોક સંગઠન દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
20 વર્ષથી પેન્ડિંગ જંગલ જમીનના દાવાઓનો નિકાલ કરો, નહીં તો ખેડૂતો આંદોલન કરશે
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    21 hrs ago
  • Trishuli, Nepal: On the flood situation in Nepal, LoP in the House of Representatives, Bhishma Raj Angdembe says, "The geographical terrain here makes the weather conditions unfavorable for operations, yet our army and all our helicopter teams are fully engaged in the effort... Given the conditions upstream, we are taking immediate action—the federal, provincial, and local governments are all working together. There are two army helicopters, along with others from the private sector, all deployed in the operation. We are utilizing every resource available to us. We are keeping everyone informed, and our security agencies are issuing advisories urging people to stay safe."
    1
    Trishuli, Nepal: On the flood situation in Nepal, LoP in the House of Representatives, Bhishma Raj Angdembe says, "The geographical terrain here makes the weather conditions unfavorable for operations, yet our army and all our helicopter teams are fully engaged in the effort... Given the conditions upstream, we are taking immediate action—the federal, provincial, and local governments are all working together. There are two army helicopters, along with others from the private sector, all deployed in the operation. We are utilizing every resource available to us. We are keeping everyone informed, and our security agencies are issuing advisories urging people to stay safe."
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    6 hrs ago
  • ન્યુ વીઆઇપી રોડ ઉપર આવેલ રિલાયન્સ ડિજિટલ દ્વારા છેતરપિંડી કરાતા યુવકનો હોબાળો
    3
    ન્યુ વીઆઇપી રોડ ઉપર આવેલ રિલાયન્સ ડિજિટલ દ્વારા છેતરપિંડી કરાતા યુવકનો હોબાળો
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    8 hrs ago
  • 🚨 અંકલેશ્વરમાં જુગારધામ પર LCBનો સપાટો! પટેલનગર ઝૂંપડપટ્ટી પાછળ રેલવે ટ્રેક પાસે ધમધમતા જુગારધામ પર ભરૂચ LCBની રેડ... 🃏 પત્તાની બાજી રમતા 5 જુગારીઓ ઝડપાયા, 4 ફરાર! 💰 રોકડ સહિત કુલ ₹15,200નો મુદ્દામાલ જપ્ત પોલીસને જોઈ કેટલાક જુગારીઓએ લગાવી દોટ... અંકલેશ્વર શહેર B-ડિવિઝનમાં ગુનો નોંધાયો, ફરાર આરોપીઓની શોધખોળ શરૂ.
    1
    🚨 અંકલેશ્વરમાં જુગારધામ પર LCBનો સપાટો!

પટેલનગર ઝૂંપડપટ્ટી પાછળ રેલવે ટ્રેક પાસે ધમધમતા જુગારધામ પર ભરૂચ LCBની રેડ...

🃏 પત્તાની બાજી રમતા 5 જુગારીઓ ઝડપાયા, 4 ફરાર!

💰 રોકડ સહિત કુલ ₹15,200નો મુદ્દામાલ જપ્ત

પોલીસને જોઈ કેટલાક જુગારીઓએ લગાવી દોટ...
અંકલેશ્વર શહેર B-ડિવિઝનમાં ગુનો નોંધાયો, ફરાર આરોપીઓની શોધખોળ શરૂ.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.