logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

4 hrs ago
user_Husenbhai multani
Husenbhai multani
Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
4 hrs ago

More news from ગુજરાત and nearby areas
  • ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન! ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન! વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં શ્રી વેરાઈ માતા યુવક મંડળ દ્વારા પટેલ ચાલના રાજાનું ભવ્ય અને ઉત્સાહભેર આગમન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપ્પાના આગમન પ્રસંગે યુવકો દ્વારા ઢોલ-નગારાના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. વિસ્તારના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર અકોટા વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ભક્તોએ બાપ્પાના દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
    1
    ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન!
ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન!
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં શ્રી વેરાઈ માતા યુવક મંડળ દ્વારા પટેલ ચાલના રાજાનું ભવ્ય અને ઉત્સાહભેર આગમન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપ્પાના આગમન પ્રસંગે યુવકો દ્વારા ઢોલ-નગારાના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. વિસ્તારના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર અકોટા વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ભક્તોએ બાપ્પાના દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • लारी-गल्ला कारोबार भी चले, गाड़ी वालों को रास्ता मिले और जनता भी न हो परेशान—VMC के नियमों से बने शहर में बेहतर व्यवस्था” #DastakIndia24news #crimealertdigitalnews #cockroachJanatanews #highlightsシ゚ #highlightseveryonefollowers #highlightsfollowers #highlightseveryonefbreels #followersnonfollowers #followersシ゚ #unfollowers
    1
    लारी-गल्ला कारोबार भी चले, गाड़ी वालों को रास्ता मिले और जनता भी न हो परेशान—VMC के नियमों से बने शहर में बेहतर व्यवस्था”
#DastakIndia24news
#crimealertdigitalnews
#cockroachJanatanews
#highlightsシ゚ #highlightseveryonefollowers 
#highlightsfollowers #highlightseveryonefbreels 
#followersnonfollowers 
#followersシ゚ #unfollowers
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    Auditor વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • ભાજપ ના લોકો સવાલ થી ભાગે છે અખિલેશ યાદવે કર્યા ગંભીર આક્ષેપ
    1
    ભાજપ ના લોકો સવાલ થી ભાગે છે અખિલેશ યાદવે કર્યા ગંભીર આક્ષેપ
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    2 hrs ago
  • રક્ષાબંધન પર્વને લઈ વડોદરા મધ્યસ્થ સેન્ટ્રલ જેલમાં પોતાના ભાઈઓ અને બહેનો દ્વારા રાખી બાંધવામાં આવી
    4
    રક્ષાબંધન પર્વને લઈ વડોદરા મધ્યસ્થ સેન્ટ્રલ જેલમાં પોતાના ભાઈઓ અને બહેનો દ્વારા રાખી બાંધવામાં આવી
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • વિશ્વ હિન્દુ કોંગ્રેસ 2026 નું આયોજન. આગામી 18 થી 20 ડિસેમ્બર સુધી જિયો વર્લ્ડ કન્વેન્સન, મુંબઈ ખાતે યોજાનાર છે.
    1
    વિશ્વ હિન્દુ કોંગ્રેસ 2026 નું આયોજન.  આગામી 18 થી 20 ડિસેમ્બર સુધી જિયો વર્લ્ડ કન્વેન્સન, મુંબઈ ખાતે યોજાનાર છે.
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    8 hrs ago
  • પેટલાદ તાલુકાના ફાંગણી ગામેથી જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા, પોલીસે કાર્યવાહી કરી
    1
    પેટલાદ તાલુકાના ફાંગણી ગામેથી જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા, પોલીસે કાર્યવાહી કરી
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    7 min ago
  • જેલની દીવાલો ન રોકી શકી બહેનનો પ્રેમ, ભરૂચ સબ જેલમાં ભાઈના કાંડે બંધાઈ રાખડી ભરૂચ સબ જેલની ઊંચી દીવાલો ભાઈ-બહેન વચ્ચે અંતર જરૂર ઊભું કરી શકે, પરંતુ લાગણીના બંધનને તોડી શકતી નથી. રક્ષાબંધનના પર્વે ભરૂચ સબ જેલમાં આવા જ ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા. જેલમાં બંધ પોતાના ભાઈને રાખડી બાંધવા પહોંચેલી બહેનોની આંખોમાં લાગણીઓ છલકાઈ હતી. બહેનોએ ભાઈના કાંડે રાખડી બાંધી તેના સારા ભવિષ્ય અને વહેલી તકે પરિવાર વચ્ચે પરત ફરવાની પ્રાર્થના કરી હતી. રાખડી બંધાવતી વખતે ભાઈઓની આંખો પણ ભીની થઈ હતી. કોઈના ચહેરા પર બહેનને મળ્યાની ખુશી હતી તો કોઈની આંખોમાં પરિવારથી દૂર રહેવાનું દુઃખ જોવા મળ્યું હતું. રક્ષાબંધનની આ ઉજવણીએ ફરી સાબિત કર્યું કે સળિયા અને દીવાલો શરીરને રોકી શકે છે, સંબંધોની લાગણીને નહીં. આ પ્રસંગે જેલ અધિક્ષક એન.પી. રાઠોડે કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.
    1
    જેલની દીવાલો ન રોકી શકી બહેનનો પ્રેમ, 

ભરૂચ સબ જેલમાં ભાઈના કાંડે બંધાઈ રાખડી

ભરૂચ સબ 
જેલની ઊંચી દીવાલો ભાઈ-બહેન વચ્ચે અંતર જરૂર ઊભું કરી શકે, પરંતુ લાગણીના બંધનને તોડી શકતી નથી. રક્ષાબંધનના પર્વે ભરૂચ સબ જેલમાં આવા જ ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા.

જેલમાં બંધ પોતાના ભાઈને રાખડી બાંધવા પહોંચેલી બહેનોની આંખોમાં લાગણીઓ છલકાઈ હતી. બહેનોએ ભાઈના કાંડે રાખડી બાંધી તેના સારા ભવિષ્ય અને વહેલી તકે પરિવાર વચ્ચે પરત ફરવાની પ્રાર્થના કરી હતી.

રાખડી બંધાવતી વખતે ભાઈઓની આંખો પણ ભીની થઈ હતી. કોઈના ચહેરા પર બહેનને મળ્યાની ખુશી હતી તો કોઈની આંખોમાં પરિવારથી દૂર રહેવાનું દુઃખ જોવા મળ્યું હતું.

રક્ષાબંધનની આ ઉજવણીએ ફરી સાબિત કર્યું કે સળિયા અને દીવાલો શરીરને રોકી શકે છે, સંબંધોની લાગણીને નહીં.

આ પ્રસંગે જેલ અધિક્ષક એન.પી. રાઠોડે કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
  • Post by Husenbhai multani
    4
    Post by Husenbhai multani
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.