logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વરસાદી વિરામ બાદ બાલંબા ગામે મચ્છરોના ઉપદ્રવ વધતા ગામના લોકો ડેંગ્યુ મલેરિયા, સાદો તાવનો શિકાર બન્યા, સાત લોકોઓના ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ, બાલંબા ડેપ્યુટી સરપંચે કુકરમુંડા તાલુકા આરોગ્ય અધિકારીને જાણ કરતા આરોગ્યની ટીમ તાત્કાલિક ગામમાં પહોંચી તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના અંદાજિત 2500થી પણ વધુ વસ્તી ધરાવતું બાલંબા ગામમાં વરસાદના વિરામ બાદ વાતાવરણમાં આવેલ પલટા અને ગામમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ અતિશય વધી ગયો છે.જેને પગલે ગામના લોકો ડેન્ગ્યુ, મલેરિયા અને સાદા તાવનો શિકાર બન્યા છે. લોકોઓ બીમાર પડતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. આ ગામના સાત જેટલા દર્દીઓએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી લેબોરેટરી ટેસ્ટ કરાવતા તેઓના ડેંગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળેલ છે. બીજી તરફ ઘણા રહીશો મલેરિયા, સાદો તાવનો શિકાર પણ બન્યા છે. આ બાલંબા ગામમાં વરસાદના વિરામ બાદ નિર્માણ થયેલી બીમારીની ગંભીર પરિસ્થિતિ અંગે બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ મુન્ના ઉર્ફે મહેશભાઈ વસાવા દ્વારા કુકરમુંડા તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીને જાણ કરવામાં આવતા ગામમાં તાત્કાલિક તાલુકા આરોગ્ય વિભાગની ટીમ આ ગામમાં પહોંચી હતી. આરોગ્ય સ્ટાફ દ્વારા ગામના જાહેર સ્થળો, પાણીના ભરાયેલા ખાડાઓ તેમજ ઘરોની આસપાસ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. બીજી તરફ બીમાર લોકોનું ચેકઅપ કરીને જરૂરી મેડિસિનનું વિતરણ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

36 min ago
user_Hansraj Padvi
Hansraj Padvi
કુકરમુંડા, તાપી, ગુજરાત•
36 min ago

વરસાદી વિરામ બાદ બાલંબા ગામે મચ્છરોના ઉપદ્રવ વધતા ગામના લોકો ડેંગ્યુ મલેરિયા, સાદો તાવનો શિકાર બન્યા, સાત લોકોઓના ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ, બાલંબા ડેપ્યુટી સરપંચે કુકરમુંડા તાલુકા આરોગ્ય અધિકારીને જાણ કરતા આરોગ્યની ટીમ તાત્કાલિક ગામમાં પહોંચી તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના અંદાજિત 2500થી પણ વધુ વસ્તી ધરાવતું બાલંબા ગામમાં વરસાદના વિરામ બાદ વાતાવરણમાં આવેલ પલટા અને ગામમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ અતિશય વધી ગયો છે.જેને પગલે ગામના લોકો ડેન્ગ્યુ, મલેરિયા અને સાદા તાવનો શિકાર બન્યા છે. લોકોઓ બીમાર પડતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. આ ગામના સાત જેટલા દર્દીઓએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી લેબોરેટરી ટેસ્ટ કરાવતા તેઓના ડેંગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળેલ છે. બીજી તરફ ઘણા રહીશો મલેરિયા, સાદો તાવનો શિકાર પણ બન્યા છે. આ બાલંબા ગામમાં વરસાદના વિરામ બાદ નિર્માણ થયેલી બીમારીની ગંભીર પરિસ્થિતિ અંગે બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ મુન્ના ઉર્ફે મહેશભાઈ વસાવા દ્વારા કુકરમુંડા તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીને જાણ કરવામાં આવતા ગામમાં તાત્કાલિક તાલુકા આરોગ્ય વિભાગની ટીમ આ ગામમાં પહોંચી હતી. આરોગ્ય સ્ટાફ દ્વારા ગામના જાહેર સ્થળો, પાણીના ભરાયેલા ખાડાઓ તેમજ ઘરોની આસપાસ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. બીજી તરફ બીમાર લોકોનું ચેકઅપ કરીને જરૂરી મેડિસિનનું વિતરણ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

More news from ગુજરાત and nearby areas
  • વરસાદી વિરામ બાદ બાલંબા ગામે મચ્છરોના ઉપદ્રવ વધતા ગામના લોકો ડેંગ્યુ મલેરિયા, સાદો તાવનો શિકાર બન્યા, સાત લોકોઓના ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ, બાલંબા ડેપ્યુટી સરપંચે કુકરમુંડા તાલુકા આરોગ્ય અધિકારીને જાણ કરતા આરોગ્યની ટીમ તાત્કાલિક ગામમાં પહોંચી તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના અંદાજિત 2500થી પણ વધુ વસ્તી ધરાવતું બાલંબા ગામમાં વરસાદના વિરામ બાદ વાતાવરણમાં આવેલ પલટા અને ગામમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ અતિશય વધી ગયો છે.જેને પગલે ગામના લોકો ડેન્ગ્યુ, મલેરિયા અને સાદા તાવનો શિકાર બન્યા છે. લોકોઓ બીમાર પડતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. આ ગામના સાત જેટલા દર્દીઓએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી લેબોરેટરી ટેસ્ટ કરાવતા તેઓના ડેંગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળેલ છે. બીજી તરફ ઘણા રહીશો મલેરિયા, સાદો તાવનો શિકાર પણ બન્યા છે. આ બાલંબા ગામમાં વરસાદના વિરામ બાદ નિર્માણ થયેલી બીમારીની ગંભીર પરિસ્થિતિ અંગે બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ મુન્ના ઉર્ફે મહેશભાઈ વસાવા દ્વારા કુકરમુંડા તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીને જાણ કરવામાં આવતા ગામમાં તાત્કાલિક તાલુકા આરોગ્ય વિભાગની ટીમ આ ગામમાં પહોંચી હતી. આરોગ્ય સ્ટાફ દ્વારા ગામના જાહેર સ્થળો, પાણીના ભરાયેલા ખાડાઓ તેમજ ઘરોની આસપાસ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. બીજી તરફ બીમાર લોકોનું ચેકઅપ કરીને જરૂરી મેડિસિનનું વિતરણ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
    1
    વરસાદી વિરામ બાદ બાલંબા ગામે મચ્છરોના ઉપદ્રવ વધતા ગામના લોકો ડેંગ્યુ મલેરિયા, સાદો તાવનો શિકાર બન્યા, સાત લોકોઓના ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ, 
બાલંબા ડેપ્યુટી સરપંચે કુકરમુંડા તાલુકા આરોગ્ય અધિકારીને જાણ કરતા આરોગ્યની ટીમ તાત્કાલિક ગામમાં પહોંચી  
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના અંદાજિત 2500થી પણ વધુ વસ્તી ધરાવતું બાલંબા ગામમાં વરસાદના વિરામ બાદ વાતાવરણમાં આવેલ પલટા અને ગામમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ અતિશય વધી ગયો છે.જેને પગલે ગામના લોકો ડેન્ગ્યુ, મલેરિયા અને સાદા તાવનો શિકાર બન્યા છે. લોકોઓ બીમાર પડતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. આ ગામના સાત જેટલા દર્દીઓએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી લેબોરેટરી ટેસ્ટ કરાવતા તેઓના ડેંગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળેલ છે. બીજી તરફ ઘણા રહીશો   મલેરિયા, સાદો તાવનો શિકાર પણ બન્યા છે. આ બાલંબા ગામમાં વરસાદના વિરામ બાદ નિર્માણ થયેલી બીમારીની ગંભીર પરિસ્થિતિ અંગે બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ મુન્ના ઉર્ફે મહેશભાઈ વસાવા દ્વારા કુકરમુંડા તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીને જાણ કરવામાં આવતા ગામમાં તાત્કાલિક તાલુકા આરોગ્ય વિભાગની ટીમ આ ગામમાં પહોંચી હતી. આરોગ્ય સ્ટાફ દ્વારા ગામના જાહેર સ્થળો, પાણીના ભરાયેલા ખાડાઓ તેમજ ઘરોની આસપાસ  જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. બીજી તરફ બીમાર લોકોનું ચેકઅપ કરીને જરૂરી મેડિસિનનું વિતરણ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
    user_Hansraj Padvi
    Hansraj Padvi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    36 min ago
  • ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતા વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી. સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિનો આત્મા અને તમામ ભાષાઓની જનની હોવાનો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સંસ્કૃત સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકગાન, સુભાષિત પઠન, ગીતા પઠન, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા તેમજ સંસ્કૃત સંભાષણ જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. "આજના સમયમાં સંસ્કૃત ભાષાનું મહત્વ" વિષય પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કરી સંસ્કૃત પ્રત્યેની અભિરુચિ દર્શાવી હતી. શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી રુવીશભાઈ ગામીતે જણાવ્યું હતું કે સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ પદ્ધતિ છે. વિદ્યાર્થીઓએ સંસ્કૃતનો અભ્યાસ કરીને આપણી પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને આગળ ધપાવવી જોઈએ. કાર્યક્રમમાં સંસ્કૃત સપ્તાહના તાલુકા કન્વીનર શ્રી કમલેશભાઈ માયાવંશી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અરવિંદભાઈ ગામીત, દેવમોગરા વિનયન કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી, સંસ્કૃત વિભાગના અધ્યાપક શ્રી જયદેવ રાજ્યગુરુ, શાળાના શિક્ષકગણ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્કૃત વિષયના શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સંસ્કૃત ભાષાના સંવર્ધન અને પ્રચાર માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી
    4
    ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતા વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી. સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિનો આત્મા અને તમામ ભાષાઓની જનની હોવાનો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

સંસ્કૃત સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકગાન, સુભાષિત પઠન, ગીતા પઠન, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા તેમજ સંસ્કૃત સંભાષણ જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. "આજના સમયમાં સંસ્કૃત ભાષાનું મહત્વ" વિષય પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કરી સંસ્કૃત પ્રત્યેની અભિરુચિ દર્શાવી હતી.

શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી રુવીશભાઈ ગામીતે જણાવ્યું હતું કે સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ પદ્ધતિ છે. વિદ્યાર્થીઓએ સંસ્કૃતનો અભ્યાસ કરીને આપણી પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને આગળ ધપાવવી જોઈએ.

કાર્યક્રમમાં સંસ્કૃત સપ્તાહના તાલુકા કન્વીનર શ્રી કમલેશભાઈ માયાવંશી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અરવિંદભાઈ ગામીત, દેવમોગરા વિનયન કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી, સંસ્કૃત વિભાગના અધ્યાપક શ્રી જયદેવ રાજ્યગુરુ, શાળાના શિક્ષકગણ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્કૃત વિષયના શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સંસ્કૃત ભાષાના સંવર્ધન અને પ્રચાર માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.


ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી
    user_Sachin sk
    Sachin sk
    Local News Reporter ઉચ્છલ, તાપી, ગુજરાત•
    8 hrs ago
  • મલાજા ગામ પાસે છોટાઉદેપુરમાં મોટો અકસ્માત: પોલીસની ગાડી અને વાન વચ્ચે ભયંકર ટક્કર! પી.આઈ. નો આબાદ બચાવ છોટાઉદેપુરના મલાજા ગામ પાસે પોલીસની સરકારી બોલેરો અને મારુતિ વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઝોઝ PI જે.ડી. વસાવા અને પોલીસ સ્ટાફનો આબાદ બચાવ થયો છે, જ્યારે મારુતિ વાનના ચાલકને ઈજાઓ પહોંચી છે. રોંગ સાઈડ અને ઓવર સ્પીડને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં વાન 400 મીટર સુધી ઘસડાઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પડેપળના સમાચાર માટે જોતા રહો ઈ ક્રાંતિ ન્યૂઝ. ​#ChhotaUdepur #EKrantiNews #AccidentNews #GujaratPolice #ChhotaUdepurNews #GujaratiNews #ZozPolice
    1
    મલાજા ગામ પાસે છોટાઉદેપુરમાં મોટો અકસ્માત: પોલીસની ગાડી અને વાન વચ્ચે ભયંકર ટક્કર! પી.આઈ. નો આબાદ બચાવ
છોટાઉદેપુરના મલાજા ગામ પાસે પોલીસની સરકારી બોલેરો અને મારુતિ વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઝોઝ PI જે.ડી. વસાવા અને પોલીસ સ્ટાફનો આબાદ બચાવ થયો છે, જ્યારે મારુતિ વાનના ચાલકને ઈજાઓ પહોંચી છે. રોંગ સાઈડ અને ઓવર સ્પીડને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં વાન 400 મીટર સુધી ઘસડાઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પડેપળના સમાચાર માટે જોતા રહો ઈ ક્રાંતિ ન્યૂઝ.
​#ChhotaUdepur #EKrantiNews #AccidentNews #GujaratPolice #ChhotaUdepurNews #GujaratiNews #ZozPolice
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    55 min ago
  • છોટાઉદેપુર કલેક્ટરને જંગલ જમીનના પ્રશ્ને આવેદનપત્રો અપાયા જંગલ જમીનના પ્રશ્ને ખેડૂતોની કલેક્ટરને રજૂઆત, પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી છોટાઉદેપુર જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને લોક સંગઠન દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. વર્ષ 1980ની મર્યાદામાં મળેલી જંગલ જમીનના 7/12માં હજુ સુધી નકશા નોંધાયા નથી તેમજ વર્ષ 2005-06ના વન અધિકાર અધિનિયમ હેઠળ મળેલી જંગલ જમીન અંગે ખેડૂતોને સંતોષકારક કબજો ન મળ્યો હોવાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છેલ્લા અંદાજે 20 વર્ષથી પેન્ડિંગ રહેલી વન અધિકારની ફાઈલોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે અને ખેડૂતોના હક-અધિકારોને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા અને પેન્ડિંગ દાવાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવા લોક સંગઠન દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. 20 વર્ષથી પેન્ડિંગ જંગલ જમીનના દાવાઓનો નિકાલ કરો, નહીં તો ખેડૂતો આંદોલન કરશે
    1
    છોટાઉદેપુર કલેક્ટરને જંગલ જમીનના પ્રશ્ને આવેદનપત્રો અપાયા

જંગલ જમીનના પ્રશ્ને ખેડૂતોની કલેક્ટરને રજૂઆત, પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી
છોટાઉદેપુર જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને લોક સંગઠન દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.
વર્ષ 1980ની મર્યાદામાં મળેલી જંગલ જમીનના 7/12માં હજુ સુધી નકશા નોંધાયા નથી તેમજ વર્ષ 2005-06ના વન અધિકાર અધિનિયમ હેઠળ મળેલી જંગલ જમીન અંગે ખેડૂતોને સંતોષકારક કબજો ન મળ્યો હોવાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત છેલ્લા અંદાજે 20 વર્ષથી પેન્ડિંગ રહેલી વન અધિકારની ફાઈલોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે અને ખેડૂતોના હક-અધિકારોને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.
ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા અને પેન્ડિંગ દાવાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવા લોક સંગઠન દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
20 વર્ષથી પેન્ડિંગ જંગલ જમીનના દાવાઓનો નિકાલ કરો, નહીં તો ખેડૂતો આંદોલન કરશે
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • good morning sir BHIl Vishnubhai Kalidas भील विष्णुभाई कालिदास hii
    1
    good morning sir BHIl Vishnubhai Kalidas भील विष्णुभाई कालिदास 
hii
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Accountant ભાટપુર•
    11 hrs ago
  • માંડવી જૂની પોલીસ લાઈન ખાતે આવેલ સાઈ દીપ મંદિરનો 26 મો પાટોત્સવ ઉજવાશે જે અંતર્ગત સાઈ દીપ મંદિરના દિપકભાઈ વરસાડે તરફથી વિનામૂલ્યે સાડી વિતરણ કરાય. માંડવી નગર માં જૂની પોલીસ લાઈન ખાતે શ્રદ્ધા આસ્થા નું પ્રતીક સમાન સાહિત્ય મંદિર આવેલ છે જેનો 26 મો પાટોત્સવ .તા.6 સપ્ટેમ્બર ના રોજ યોજાશે જે અંતર્ગત તમામ બહેનો એક એકસરખી સાડીમાં ધજીસજી જોડાઈ એવા શુભ આશય થીઆજરોજ સાઈદીપ મંદિરના દીપકભાઈ વરસાડે તરફથી માંડવી નગર તથા તાલુકા ની બહેનોને વિના મૂલ્યે સાડી અર્પણ કરવામાં આવી હતી. આ સાઈ મંદિર ભક્તો માટે શ્રદ્ધા અસ્થાનું કેન્દ્ર સમાન છે. આ મંદિરે દર ગુરુવારે ભક્તોને વિનામૂલ્ય ખીચડી વિતરણ કરવામાં આવે છે તેમજ દૂર દૂરથી આ મંદિરે સાઈ ભક્તો પગપાળા ચાલતા આવે છે બાબા એમની મનોકામના પૂર્ણ કરે છે રિપોર્ટર ઈશ્વરભાઈ સોલંકી માંડવી.
    4
    માંડવી જૂની પોલીસ લાઈન ખાતે આવેલ સાઈ દીપ
મંદિરનો 
26 મો પાટોત્સવ ઉજવાશે જે અંતર્ગત સાઈ દીપ મંદિરના દિપકભાઈ વરસાડે તરફથી વિનામૂલ્યે સાડી વિતરણ કરાય.
માંડવી નગર માં જૂની પોલીસ લાઈન ખાતે શ્રદ્ધા આસ્થા નું પ્રતીક સમાન સાહિત્ય મંદિર આવેલ છે જેનો 26 મો પાટોત્સવ .તા.6 સપ્ટેમ્બર ના રોજ યોજાશે જે અંતર્ગત તમામ બહેનો એક  એકસરખી સાડીમાં ધજીસજી જોડાઈ એવા શુભ આશય થીઆજરોજ સાઈદીપ મંદિરના દીપકભાઈ વરસાડે તરફથી માંડવી નગર તથા તાલુકા ની બહેનોને વિના મૂલ્યે સાડી અર્પણ કરવામાં આવી હતી. આ  સાઈ મંદિર ભક્તો માટે શ્રદ્ધા અસ્થાનું કેન્દ્ર સમાન છે. આ મંદિરે દર ગુરુવારે ભક્તોને વિનામૂલ્ય ખીચડી વિતરણ કરવામાં આવે છે તેમજ દૂર દૂરથી આ મંદિરે સાઈ ભક્તો પગપાળા ચાલતા આવે છે બાબા એમની મનોકામના પૂર્ણ કરે છે
રિપોર્ટર ઈશ્વરભાઈ સોલંકી માંડવી.
    user_Ishwar Solanki
    Ishwar Solanki
    Pick your own farm produce માંડવી સુરત, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • નિઝરમાં ડોક્ટરની ફરિયાદના આધારે પત્રકાર સામે ખંડણી, ધમકી અને બદનક્ષીનો ગુનો દાખલ -સોનગઢના પત્રકાર સાદીકખાન સાબસખાન પઠાણ સામે ફરિયાદ દાખલ નિઝરમાં ડોક્ટરની ફરિયાદના આધારે પત્રકાર સામે ખંડણી, ધમકી અને બદનક્ષીનો ગુનો નોંધાયો છે.રૂમકીતળાવ ખાતે ક્લિનિક ચલાવતા ડોક્ટરે સોનગઢના પત્રકાર સામે ગંભીર આક્ષેપો સાથે નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પૈસાની કથિત માંગણી, ધમકી, બદનક્ષી તેમજ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે BNSની વિવિધ કલમો તેમજ IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, રૂમકીતળાવ ગામના ડોક્ટરો અને ગ્રામજનો દ્વારા નિઝર મામલતદાર તથા પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ આ ફરિયાદ નોંધાઈ છે.
    1
    નિઝરમાં ડોક્ટરની ફરિયાદના આધારે પત્રકાર સામે ખંડણી, ધમકી અને બદનક્ષીનો ગુનો દાખલ 

-સોનગઢના પત્રકાર સાદીકખાન સાબસખાન પઠાણ સામે ફરિયાદ દાખલ 

નિઝરમાં ડોક્ટરની ફરિયાદના આધારે પત્રકાર સામે ખંડણી, ધમકી અને બદનક્ષીનો ગુનો નોંધાયો છે.રૂમકીતળાવ ખાતે ક્લિનિક ચલાવતા ડોક્ટરે સોનગઢના પત્રકાર સામે ગંભીર આક્ષેપો સાથે નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પૈસાની કથિત માંગણી, ધમકી, બદનક્ષી તેમજ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે BNSની વિવિધ કલમો તેમજ IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, રૂમકીતળાવ ગામના ડોક્ટરો અને ગ્રામજનો દ્વારા નિઝર મામલતદાર તથા પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ આ ફરિયાદ નોંધાઈ છે.
    user_Hansraj Padvi
    Hansraj Padvi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    9 hrs ago
  • कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार एंकर: सूरत जिले के कड़ोदरा में भाजपा की महिला नेता की 24 वर्षीय पुत्रवधू द्वारा आत्महत्या किए जाने से सनसनी फैल गई। प्रारंभिक जांच में पति के दूसरी महिला से संबंध और घरेलू विवाद के चलते महिला द्वारा यह कदम उठाने की बात सामने आई है। पुलिस ने मामले में पति सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया है। वीओ-1: सूरत जिले के कड़ोदरा-बारडोली रोड स्थित श्रीनिवास ग्रीनसिटी सोसायटी में यह चौंकाने वाली घटना सामने आई। यहां भाजपा की एक महिला नेता के बेटे की 24 वर्षीय पत्नी निधिकुमारी ने अपने घर में फांसी लगाकर आत्महत्या कर ली। शादी के महज दो साल बाद हुई इस घटना से परिवार में मातम छा गया। आत्महत्या से पहले निधिकुमारी ने दो पन्नों की विस्तृत सुसाइड नोट लिखी थी। इसमें उसने अपने पति के दूसरी महिला के साथ कथित संबंध और इसके चलते होने वाले मानसिक उत्पीड़न का उल्लेख किया था। बाइट: वीओ-2: बताया जा रहा है कि निधिकुमारी ने सुसाइड नोट अपने अंतर्वस्त्र में छिपा दी थी। पोस्टमार्टम के दौरान चिकित्सक को यह नोट मिली, जिसे बाद में कड़ोदरा पुलिस को सौंप दिया गया। नोट में पति के दूसरी महिला के साथ संबंध होने का उल्लेख किया गया था। पुलिस जांच में सामने आया कि सौरभसिंह का इशिका बनर्जी के साथ कथित अफेयर था, जिसके चलते पति-पत्नी के बीच अक्सर विवाद होता था। इसी मानसिक तनाव से परेशान होकर निधिकुमारी ने यह कदम उठाया। मामले में पुलिस ने कुछ ही घंटों में सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर आगे की कार्रवाई शुरू कर दी है। कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार एंकर: सूरत जिले के कड़ोदरा में भाजपा की महिला नेता की 24 वर्षीय पुत्रवधू द्वारा आत्महत्या किए जाने से सनसनी फैल गई। प्रारंभिक जांच में पति के दूसरी महिला से संबंध और घरेलू विवाद के चलते महिला द्वारा यह कदम उठाने की बात सामने आई है। पुलिस ने मामले में पति सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया है। वीओ-1: सूरत जिले के कड़ोदरा-बारडोली रोड स्थित श्रीनिवास ग्रीनसिटी सोसायटी में यह चौंकाने वाली घटना सामने आई। यहां भाजपा की एक महिला नेता के बेटे की 24 वर्षीय पत्नी निधिकुमारी ने अपने घर में फांसी लगाकर आत्महत्या कर ली। शादी के महज दो साल बाद हुई इस घटना से परिवार में मातम छा गया। आत्महत्या से पहले निधिकुमारी ने दो पन्नों की विस्तृत सुसाइड नोट लिखी थी। इसमें उसने अपने पति के दूसरी महिला के साथ कथित संबंध और इसके चलते होने वाले मानसिक उत्पीड़न का उल्लेख किया था। बाइट: वीओ-2: बताया जा रहा है कि निधिकुमारी ने सुसाइड नोट अपने अंतर्वस्त्र में छिपा दी थी। पोस्टमार्टम के दौरान चिकित्सक को यह नोट मिली, जिसे बाद में कड़ोदरा पुलिस को सौंप दिया गया। नोट में पति के दूसरी महिला के साथ संबंध होने का उल्लेख किया गया था। पुलिस जांच में सामने आया कि सौरभसिंह का इशिका बनर्जी के साथ कथित अफेयर था, जिसके चलते पति-पत्नी के बीच अक्सर विवाद होता था। इसी मानसिक तनाव से परेशान होकर निधिकुमारी ने यह कदम उठाया। मामले में पुलिस ने कुछ ही घंटों में सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर आगे की कार्रवाई शुरू कर दी है।
    1
    कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार
एंकर:
सूरत जिले के कड़ोदरा में भाजपा की महिला नेता की 24 वर्षीय पुत्रवधू द्वारा आत्महत्या किए जाने से सनसनी फैल गई। प्रारंभिक जांच में पति के दूसरी महिला से संबंध और घरेलू विवाद के चलते महिला द्वारा यह कदम उठाने की बात सामने आई है। पुलिस ने मामले में पति सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया है।
वीओ-1:
सूरत जिले के कड़ोदरा-बारडोली रोड स्थित श्रीनिवास ग्रीनसिटी सोसायटी में यह चौंकाने वाली घटना सामने आई। यहां भाजपा की एक महिला नेता के बेटे की 24 वर्षीय पत्नी निधिकुमारी ने अपने घर में फांसी लगाकर आत्महत्या कर ली। शादी के महज दो साल बाद हुई इस घटना से परिवार में मातम छा गया।
आत्महत्या से पहले निधिकुमारी ने दो पन्नों की विस्तृत सुसाइड नोट लिखी थी। इसमें उसने अपने पति के दूसरी महिला के साथ कथित संबंध और इसके चलते होने वाले मानसिक उत्पीड़न का उल्लेख किया था।
बाइट:
वीओ-2:
बताया जा रहा है कि निधिकुमारी ने सुसाइड नोट अपने अंतर्वस्त्र में छिपा दी थी। पोस्टमार्टम के दौरान चिकित्सक को यह नोट मिली, जिसे बाद में कड़ोदरा पुलिस को सौंप दिया गया।
नोट में पति के दूसरी महिला के साथ संबंध होने का उल्लेख किया गया था। पुलिस जांच में सामने आया कि सौरभसिंह का इशिका बनर्जी के साथ कथित अफेयर था, जिसके चलते पति-पत्नी के बीच अक्सर विवाद होता था। इसी मानसिक तनाव से परेशान होकर निधिकुमारी ने यह कदम उठाया। मामले में पुलिस ने कुछ ही घंटों में सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर आगे की कार्रवाई शुरू कर दी है।
कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार
एंकर:
सूरत जिले के कड़ोदरा में भाजपा की महिला नेता की 24 वर्षीय पुत्रवधू द्वारा आत्महत्या किए जाने से सनसनी फैल गई। प्रारंभिक जांच में पति के दूसरी महिला से संबंध और घरेलू विवाद के चलते महिला द्वारा यह कदम उठाने की बात सामने आई है। पुलिस ने मामले में पति सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया है।
वीओ-1:
सूरत जिले के कड़ोदरा-बारडोली रोड स्थित श्रीनिवास ग्रीनसिटी सोसायटी में यह चौंकाने वाली घटना सामने आई। यहां भाजपा की एक महिला नेता के बेटे की 24 वर्षीय पत्नी निधिकुमारी ने अपने घर में फांसी लगाकर आत्महत्या कर ली। शादी के महज दो साल बाद हुई इस घटना से परिवार में मातम छा गया।
आत्महत्या से पहले निधिकुमारी ने दो पन्नों की विस्तृत सुसाइड नोट लिखी थी। इसमें उसने अपने पति के दूसरी महिला के साथ कथित संबंध और इसके चलते होने वाले मानसिक उत्पीड़न का उल्लेख किया था।
बाइट:
वीओ-2:
बताया जा रहा है कि निधिकुमारी ने सुसाइड नोट अपने अंतर्वस्त्र में छिपा दी थी। पोस्टमार्टम के दौरान चिकित्सक को यह नोट मिली, जिसे बाद में कड़ोदरा पुलिस को सौंप दिया गया।
नोट में पति के दूसरी महिला के साथ संबंध होने का उल्लेख किया गया था। पुलिस जांच में सामने आया कि सौरभसिंह का इशिका बनर्जी के साथ कथित अफेयर था, जिसके चलते पति-पत्नी के बीच अक्सर विवाद होता था। इसी मानसिक तनाव से परेशान होकर निधिकुमारी ने यह कदम उठाया। मामले में पुलिस ने कुछ ही घंटों में सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर आगे की कार्रवाई शुरू कर दी है।
    user_Dhart_news_kadodar_2296
    Dhart_news_kadodar_2296
    Mill Owner બારડોલી, સુરત, ગુજરાત•
    21 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.