ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતા વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી. સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિનો આત્મા અને તમામ ભાષાઓની જનની હોવાનો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સંસ્કૃત સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકગાન, સુભાષિત પઠન, ગીતા પઠન, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા તેમજ સંસ્કૃત સંભાષણ જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. "આજના સમયમાં સંસ્કૃત ભાષાનું મહત્વ" વિષય પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કરી સંસ્કૃત પ્રત્યેની અભિરુચિ દર્શાવી હતી. શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી રુવીશભાઈ ગામીતે જણાવ્યું હતું કે સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ પદ્ધતિ છે. વિદ્યાર્થીઓએ સંસ્કૃતનો અભ્યાસ કરીને આપણી પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને આગળ ધપાવવી જોઈએ. કાર્યક્રમમાં સંસ્કૃત સપ્તાહના તાલુકા કન્વીનર શ્રી કમલેશભાઈ માયાવંશી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અરવિંદભાઈ ગામીત, દેવમોગરા વિનયન કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી, સંસ્કૃત વિભાગના અધ્યાપક શ્રી જયદેવ રાજ્યગુરુ, શાળાના શિક્ષકગણ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્કૃત વિષયના શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સંસ્કૃત ભાષાના સંવર્ધન અને પ્રચાર માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી
ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતા વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી. સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિનો આત્મા અને તમામ ભાષાઓની જનની
હોવાનો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સંસ્કૃત સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકગાન, સુભાષિત પઠન, ગીતા પઠન, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા તેમજ સંસ્કૃત સંભાષણ જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. "આજના સમયમાં સંસ્કૃત ભાષાનું મહત્વ" વિષય પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કરી સંસ્કૃત પ્રત્યેની અભિરુચિ દર્શાવી હતી. શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી
રુવીશભાઈ ગામીતે જણાવ્યું હતું કે સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ પદ્ધતિ છે. વિદ્યાર્થીઓએ સંસ્કૃતનો અભ્યાસ કરીને આપણી પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને આગળ ધપાવવી જોઈએ. કાર્યક્રમમાં સંસ્કૃત સપ્તાહના તાલુકા કન્વીનર શ્રી કમલેશભાઈ માયાવંશી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અરવિંદભાઈ ગામીત, દેવમોગરા વિનયન કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી,
સંસ્કૃત વિભાગના અધ્યાપક શ્રી જયદેવ રાજ્યગુરુ, શાળાના શિક્ષકગણ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્કૃત વિષયના શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સંસ્કૃત ભાષાના સંવર્ધન અને પ્રચાર માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી
- ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતા વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી. સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિનો આત્મા અને તમામ ભાષાઓની જનની હોવાનો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સંસ્કૃત સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકગાન, સુભાષિત પઠન, ગીતા પઠન, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા તેમજ સંસ્કૃત સંભાષણ જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. "આજના સમયમાં સંસ્કૃત ભાષાનું મહત્વ" વિષય પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કરી સંસ્કૃત પ્રત્યેની અભિરુચિ દર્શાવી હતી. શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી રુવીશભાઈ ગામીતે જણાવ્યું હતું કે સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ પદ્ધતિ છે. વિદ્યાર્થીઓએ સંસ્કૃતનો અભ્યાસ કરીને આપણી પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને આગળ ધપાવવી જોઈએ. કાર્યક્રમમાં સંસ્કૃત સપ્તાહના તાલુકા કન્વીનર શ્રી કમલેશભાઈ માયાવંશી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અરવિંદભાઈ ગામીત, દેવમોગરા વિનયન કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી, સંસ્કૃત વિભાગના અધ્યાપક શ્રી જયદેવ રાજ્યગુરુ, શાળાના શિક્ષકગણ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્કૃત વિષયના શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સંસ્કૃત ભાષાના સંવર્ધન અને પ્રચાર માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી4
- નિઝરમાં ડોક્ટરની ફરિયાદના આધારે પત્રકાર સામે ખંડણી, ધમકી અને બદનક્ષીનો ગુનો દાખલ -સોનગઢના પત્રકાર સાદીકખાન સાબસખાન પઠાણ સામે ફરિયાદ દાખલ નિઝરમાં ડોક્ટરની ફરિયાદના આધારે પત્રકાર સામે ખંડણી, ધમકી અને બદનક્ષીનો ગુનો નોંધાયો છે.રૂમકીતળાવ ખાતે ક્લિનિક ચલાવતા ડોક્ટરે સોનગઢના પત્રકાર સામે ગંભીર આક્ષેપો સાથે નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પૈસાની કથિત માંગણી, ધમકી, બદનક્ષી તેમજ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે BNSની વિવિધ કલમો તેમજ IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, રૂમકીતળાવ ગામના ડોક્ટરો અને ગ્રામજનો દ્વારા નિઝર મામલતદાર તથા પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ આ ફરિયાદ નોંધાઈ છે.1
- सचिन GIDC पुलिसकी जुवाके अड्डे पर रेक्स सचिन GIDC पुलिसने जुवा खेल रहे जुआरीओ को धर दबोचा 14 लोग जुआ खेल रहे थे सचिन GIDC पुलिसकी जुवाके अड्डे पर रेक्स सचिन GIDC पुलिसने जुवा खेल रहे जुआरीओ को धर दबोचा 14 लोग जुआ खेल रहे थे1
- भेस्तान में युवक की मौत का मामला: पुलिस ने आरोपी को चंद घंटों में दबोचा#भेस्तान #सूरत #सूरतपुलिस #भेस्तानपुलिस #पुलिसकार्रवाई #आरोपीगिरफ्तार #क्राइमन्यूज # भेस्तान में युवक की मौत का मामला: पुलिस ने आरोपी को चंद घंटों में दबोचा#भेस्तान #सूरत #सूरतपुलिस #भेस्तानपुलिस #पुलिसकार्रवाई #आरोपीगिरफ्तार #क्राइमन्यूज #1
- સુરતની બહેનો માટે મોટી ભેટ! રક્ષાબંધનના દિવસે 28 ઓગસ્ટે સુરત મનપાની સિટી બસ અને BRTS સેવા સંપૂર્ણપણે ફ્રી રહેશે. 🚌 👩 મહિલાઓ સાથે 15 વર્ષ સુધીના બાળકો પણ મફત મુસાફરી કરી શકશે. ભાઈને રાખડી બાંધવા જતી બહેનોને મુસાફરી ખર્ચમાંથી મળશે મોટી રાહત! 🎁 સુરતની બહેનો માટે મોટી ભેટ! રક્ષાબંધનના દિવસે 28 ઓગસ્ટે સુરત મનપાની સિટી બસ અને BRTS સેવા સંપૂર્ણપણે ફ્રી રહેશે. 🚌 👩 મહિલાઓ સાથે 15 વર્ષ સુધીના બાળકો પણ મફત મુસાફરી કરી શકશે. ભાઈને રાખડી બાંધવા જતી બહેનોને મુસાફરી ખર્ચમાંથી મળશે મોટી રાહત! 🎁1
- તાપી તથા સ્ટાફના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી. ગુના અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. બીપીનભાઈ રમેશભાઈ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, "એક સિલ્વર કલરની ટોયેટો કંપની ઇનોવા જેનો નં.- MH-03-Z -6179માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી સેલવાસ, નાસિક, માલેગાંવ, નવાપુર મહારાષ્ટ્ર તરફથી સોનગઢ હાઇવે થઇ વ્યારા તરફ આવે છે " જે બાતમી આધારે વ્યારા ટીચકપુરા બાયપાસ રોડ ઉપર આવી બેરીકેટની આડાશ કરી સોનગઢ તરફથી આવતા વાહનોની નાકાબંધીમાં હતા. તે દરમ્યાન સોનગઢ તરફથી બાતમી હકિકતવાળી સિલ્વર કલરની ટોયેટા કંપનીની ઈનોવા ફોર વ્હીલ ગાડી આવતા તેને આયોજન પુર્વક બેરીકેટની આડાશથી રોકી લઇ રોડની સાઇડમાં કરાવી ઉભી રખાવી ચેક કરતા ઇનોવા ફોર વ્હીલ ગાડીના પાછળની સીટ તથા ડીકીના ભાગે ખાખી પુંઠાના બોક્ષમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો વ્હીસ્કી- બીયર ટીનનો જથ્થો ભરેલ હોય આરોપી- (૧) વસીમ એહમદ ઉર્ફે પીન્ટુ મુનીર એહમદ રંગરેજ રહે. ખાટકીવાડ, લાલગેટ, સુરત શહેર (૨) નિહાલ હુસૈન જાકીર શેખ રહે. સૈયદપુરા માર્કેટ, પ્રેમગલી, સુરત શહેર નાઓએ પોતાના કબજાની ટોયેટો કંપનીની ઇનોવા ફોર વ્હીલ ગાડીના રજીસ્ટ્રેશન નંબર GJ-12-FB- 3089 વાળી નંબર પ્લેટ કાઢી તેના બદલે રજીસ્ટ્રેશન નંબર MH-03-Z-6179 વાળી ખોટી નંબર પ્લેટ લગાડી તેનો ખરા તરીકે ઉપયોગ કરી વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની નાની મોટી વ્હીસ્કી તથા બીયર ટીન મળી બોક્ષ તથા છુટી બાટલી જેની કુલ કિં.રૂ. ૨,૯૭,૫૩૮/- નો પ્રોહી મુદ્દામાલ વહન કરી લઇ જતા ફોર વ્હીલ ગાડી તથા મોબાઇલ મળી કુલ્લે રૂપિયા-૮,૨૨,૫૩૮/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી કલમ- મુજબની કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે. કામગીરી કરનાર ટીમ :- પો.ઇન્સ. બી.જી.રાવલ, એલ.સી.બી. તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ.શ્રી જે.બી.આહીર, પેરોલ ફર્લો સ્કોડ તાપી તથા એ.એસ.આઇ. બીપીનભાઈ રમેશભાઈ, હે.કો લેબજીભાઇ પરબતજી, હે.કો અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, ડ્રા.પો.કો.સુનીલભાઈ ખુશાલભાઇ, પો.કો વિનોદભાઇ ગોકુળભાઇ નાઓએ કામગીરી કરેલ છે. તાપી જિલ્લા ટોયેટો કંપનીની ઇનોવા ફોર વ્હીલમાં પ્રોહીબિશનની હેરાફેરી કરતા પ્રોહી જથ્થા સાથે કુલ કિ.રૂ. ૮,૨૨,૫૩૮/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોડ તાપી3
- કડોદરામાં બાઈકની લાઈટ પાડવા જેવી નજીવી બાબતે બે જૂથ બાખડ્યાં, પાંચથી વધુ યુવકો ઘવાયા એક યુવકને માથામાં ગંભીર ઈજા સાથે પગમાં ફ્રેક્ચર; સામા પક્ષના ત્રણ યુવકોને ચપ્પુના ઘા માર્યાના આક્ષેપ, CCTV ફૂટેજ સામે આવ્યા — પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી પલસાણા તાલુકાના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલી હોરાઇઝન હોટલ નજીક રાજસ્થાની ઢાબા પાસે મંગળવારની મધરાતે નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારીની ઘટના સામે આવી છે. બાઈકની લાઈટ મોઢા પર પાડવા તથા બાઈક પરત આપવા જેવી બાબતે શરૂ થયેલી તકરાર ઉગ્ર બનતાં બંને પક્ષે લાકડીઓ અને ચપ્પુ વડે એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, જોળવા ખાતે રહેતા વિક્રમસિંહ ઉર્ફે વીરુ રામસમરત સિંહે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના મિત્રો અરુણ, અંશુ અને હરિઓમ રાજસ્થાની ઢાબા પાસે બાંકડા પર બેઠા હતા. તે દરમિયાન શુભમ નામનો યુવક બાઈકની લાઈટ તેમના મોઢા પર પાડી પજવણી કરતો હોવાનો આક્ષેપ છે. આ બાબતે વિરોધ કરતાં શુભમે ‘તમે વિક્રમસિંહના માણસો છો’ કહી વિવાદ શરૂ કર્યો હતો. ત્યારબાદ શુભમ તેના સાગરીતો દેવકણ ભરવાડ, દીપક તથા એક અજાણ્યા શખ્સ સાથે મળી લાકડી અને ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. દરમિયાન વિક્રમસિંહ વચ્ચે પડતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેના ભાઈ સચિનને પણ માથાના ભાગે ઈજા થતાં બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે થયેલી મારામારીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી બીજી તરફ, તાંતીથૈયા ખાતે રહેતા દેવકણભાઈ વરજણભાઈ ભરવાડે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ તેઓ પોતાના મિત્ર દીપકની મોટરસાયકલ લેવા માટે ગયા હતા. તે સમયે વિક્રમસિંહ ઉર્ફે વીરુ, સચિન તથા બે અજાણ્યા શખ્સોએ બાઈક પરત આપવાનો ઈનકાર કરી ગાળાગાળી શરૂ કરી હતી. ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ, તેઓ વચ્ચે છોડાવવા પડતાં વિક્રમસિંહ અને સચિને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં દેવકણને પીઠના ભાગે, શુભમને કમર તથા જાંઘના ભાગે અને દીપકને પગમાં ચપ્પુના ઘા વાગ્યા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોને તાત્કાલિક સારવાર માટે યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી ઘટનાને પગલે કડોદરા જીઆઈડીસી પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી છે. પોલીસે હથિયાર વડે હુમલો, રાયોટિંગ તેમજ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પી.એસ.આઈ. જયેશકુમાર જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે ઘટનાની હકીકત જાણવા પ્રયાસો હાથ ધરાયા છે. કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં નજીવી બાબતોમાં મારામારી, ચપ્પુ અને લાકડીઓ વડે હુમલાની ઘટનાઓ સામે આવતી હોવાના કારણે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આવા બનાવોમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.1
- કડોદરામાં બાઈકની લાઈટ પાડવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત, એકને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર કડોદરામાં બાઈકની લાઈટ પાડવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત, એકને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર સામા પક્ષે ત્રણ યુવકોને ચપ્પુના ઘા ઝીંક્યાના આક્ષેપ મારામારી અને ચપ્પુબાજીના CCTV સામે આવ્યા બાઈકની લાઈટ મોં પર પાડવા અને વાહન લેવા બાબતે થયો હતો વિવાદ કડોદરા GIDC પોલીસ મથક હદની હોરીઝન હોટલ નજીક રાજસ્થાની ઢાબા પાસે મધરાતે બનાવ બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી કડોદરા GIDC પોલીસ દ્વારા હથિયાર વડે હુમલો, રાયોટિંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્થાનિકોમાં સવાલ—કડોદરા વિસ્તારમાં નાની-નાની બાબતે વારંવાર ચપ્પુ અને લાકડીઓથી હુમલાની ઘટનાઓ સામે આવતા કાયદો-વ્યવસ્થાને લઈને ચિંતા કેમ?1