logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

#દેવાતજ ગામ ગેટ#

2 hrs ago
user_Daya bhai
Daya bhai
ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
2 hrs ago

#દેવાતજ ગામ ગેટ#

More news from ગુજરાત and nearby areas
  • તમામ માનવંતા વિજગ્રાહકોને જણાવવાનું કે આપના બાકી બિલના નાણાં તાત્કાલિક ભરપાઈ કરવા સૂચના આપવામાં આવે છે. અન્યથા આગામી દિવસોમાં મોટા પાયે વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવાની છે. દંડ અમે વીજળી વગર હેરાનગતિથી બચવા આજે જ વિજબીલ ભરપાઈ કરો. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા જાહેર હિતમાં સમાચાર 🤝👍 👉વિજાપુર ની ખબર ચેનલ હવે શુરુ એપ પર તાજી અપડેટ મેળવવા આજેજ સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો! અને લાઈક કરો શેર કરો! 👉હવે વિજાપુરના દરેક સમાચાર જોવા માટે Whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેના નંબર પર કોન્ટેક્ટ કરવો બાબા સૈયદ - 9824251963 બીપીનભાઈ પટેલ - 9727096621 👉પુરી વિગત જુઓ 👇
    1
    તમામ માનવંતા વિજગ્રાહકોને જણાવવાનું કે આપના બાકી બિલના નાણાં તાત્કાલિક ભરપાઈ કરવા સૂચના આપવામાં આવે છે. અન્યથા આગામી દિવસોમાં મોટા પાયે વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવાની છે. દંડ અમે વીજળી વગર હેરાનગતિથી બચવા આજે જ વિજબીલ ભરપાઈ કરો. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા જાહેર હિતમાં સમાચાર 🤝👍 
👉વિજાપુર ની ખબર ચેનલ હવે શુરુ એપ પર તાજી અપડેટ મેળવવા આજેજ સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો! અને લાઈક કરો શેર કરો!
👉હવે વિજાપુરના દરેક સમાચાર જોવા માટે Whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેના નંબર પર કોન્ટેક્ટ કરવો 
બાબા સૈયદ - 9824251963
બીપીનભાઈ પટેલ - 9727096621
👉પુરી વિગત જુઓ 👇
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    14 hrs ago
  • tumhen jo bhi Sako to Daru Na ko continue pakdai the 😱
    1
    tumhen jo bhi Sako to 
Daru Na ko continue pakdai the 
😱
    user_Jᴀᴛɪɴ 𝐉 𝐀 𝐓 𝐈 𝐍
    Jᴀᴛɪɴ 𝐉 𝐀 𝐓 𝐈 𝐍
    Gujarati restaurant બાવળા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ દરેક અધિકારીઓને કચેરીઓમાં વીજળી અને પાણી બચાવવા જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી હતી. સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાએ શહેરમાં વીજ લાઈન, તાલુકામાં નવી મંજૂર માધ્યમિક શાળાઓ માટી જમીન અને મકાનની ગ્રાન્ટ અંગે પ્રશ્ન, દેરોલ બ્રિજ, નેશનલ હાઇવે ,શહેરમાં ટ્રાફિક ની સમસ્યા, શહેરી વિસ્તારમાં બાકી રહેલા રોડ રસ્તાના કામો, સિવિલ હોસ્પિટલ કમ મેડીકલ કોલેજથી આગળ રોડ પહોળો કરવાના પ્રશ્ન, શહેરમાં મોતીપુરા બ્રિજની આસપાસ બ્યુટિફિકેશન- રિવર ફ્ર્ન્ટ બ્યુટીફિકેશન, અંદર ગ્રાઉન્ડ વીજ લાઈન, આર.ટી. ઓ સર્કલ બ્યૂટી ફિકેશન, તેમજ કેન્દ્રીય વિધાલય અને ત્રિવેણી હાઇસ્કૂલ આગળ વિધાર્થીઓની સેફ્ટી માટે બેરીકેટ વગેરે અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા. ભાગ-૨ માં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડ, સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો આદિજાતિ વિસ્તારના વિકાસના અંગે ચર્ચા કરાઇ હતી. આગામી સમયમાં યોજાનાર બોર્ડની પરીક્ષા શાન્તિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જળસંચય અભિયાન અને વીજ બચાવ અભિયાન અંતર્ગત દરેક અધિકારીઓને પોતપોતાના વિભાગ અને કચેરીઓમાં વીજળી અને પાણી બચાવવા જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી હતી. જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે અમલીકરણ અધિકારીઓને સંબોધતા નશાબંધી અંગે જાણકારી આપી વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ, ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ, શિક્ષણ, હાયર એજ્યુ. વગેરેને વિભાગોને જિલ્લાને નશામુક્ત જિલ્લો બનાવવામાં પોલીસનો સહિયોગ કરવા અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, તમામ પ્રાંત અધિકારીશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
દરેક અધિકારીઓને કચેરીઓમાં વીજળી અને પાણી બચાવવા જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી હતી. 
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાએ શહેરમાં વીજ લાઈન,  તાલુકામાં નવી મંજૂર  માધ્યમિક શાળાઓ માટી જમીન અને મકાનની ગ્રાન્ટ અંગે પ્રશ્ન,  દેરોલ બ્રિજ, નેશનલ હાઇવે ,શહેરમાં ટ્રાફિક ની સમસ્યા,  શહેરી વિસ્તારમાં બાકી રહેલા રોડ રસ્તાના કામો,  સિવિલ હોસ્પિટલ કમ મેડીકલ કોલેજથી આગળ રોડ પહોળો કરવાના પ્રશ્ન, શહેરમાં મોતીપુરા બ્રિજની આસપાસ બ્યુટિફિકેશન- રિવર ફ્ર્ન્ટ બ્યુટીફિકેશન, અંદર ગ્રાઉન્ડ વીજ લાઈન, આર.ટી. ઓ સર્કલ બ્યૂટી ફિકેશન, તેમજ કેન્દ્રીય વિધાલય અને ત્રિવેણી હાઇસ્કૂલ આગળ વિધાર્થીઓની સેફ્ટી માટે બેરીકેટ વગેરે અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા.
ભાગ-૨ માં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડ,  સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો આદિજાતિ વિસ્તારના વિકાસના અંગે ચર્ચા કરાઇ હતી. આગામી સમયમાં યોજાનાર બોર્ડની પરીક્ષા શાન્તિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.   
આ સાથે જળસંચય અભિયાન અને વીજ બચાવ અભિયાન અંતર્ગત દરેક અધિકારીઓને  પોતપોતાના વિભાગ અને કચેરીઓમાં વીજળી અને પાણી  બચાવવા જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી હતી.
જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ.  પાર્થરાજસિંહ ગોહિલે અમલીકરણ અધિકારીઓને સંબોધતા નશાબંધી અંગે જાણકારી આપી વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ, ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ, શિક્ષણ, હાયર એજ્યુ. વગેરેને વિભાગોને જિલ્લાને નશામુક્ત જિલ્લો બનાવવામાં પોલીસનો   સહિયોગ કરવા અપીલ કરી હતી.          
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, તમામ પ્રાંત અધિકારીશ્રી  સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • 🎓✨ ​કઠલાલ તાલુકાના પીઠાઈ સ્થિત શ્રી પીઠેશ્વરી વિદ્યામંદિર ખાતે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ માટે "શુભેચ્છા સમારંભ" યોજાયો. ​આગામી બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ મેળવે અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તે હેતુથી મહાનુભાવો અને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 💐📚 ​
    1
    🎓✨ 
​કઠલાલ તાલુકાના પીઠાઈ સ્થિત શ્રી પીઠેશ્વરી વિદ્યામંદિર ખાતે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ માટે "શુભેચ્છા સમારંભ" યોજાયો.
​આગામી બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ મેળવે અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તે હેતુથી મહાનુભાવો અને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 💐📚
​
    user_MAKSUD KARIGAR
    MAKSUD KARIGAR
    Journalist કઠલાલ, ખેડા, ગુજરાત•
    18 hrs ago
  • સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નવી મહોર અને જૂની મહોર ગામના ઠાકોર સમાજે મોંઘવારી અને વધતા સામાજિક ખર્ચાઓ સામે એક પ્રેરણાદાયક પહેલ કરી છે. સમાજના અગ્રણીઓ અને ગ્રામજનોની બેઠકમાં સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ, દેખાદેખી અને કુરિવાજોને રોકવા માટે સર્વાનુમતે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. ગામના આગેવાનોનું માનવું છે કે પ્રસંગોમાં વધતા ખર્ચને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દેવામાં ફસાઈ રહ્યા છે, જેનાથી સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમાજે સાદગીપૂર્ણ ઉજવણી તરફ પગલું ભર્યું છે. ઠાકોર દશરથજી ડાયાજીએ જણાવ્યું હતું કે, સામાજિક પ્રસંગોમાં દેખાદેખી અને ખોટા ભપકાને કારણે સામાન્ય માણસની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડતી હતી. આથી સમાજની બેઠકમાં નક્કી કરાયું છે કે હવેથી કોઈ પણ પ્રસંગમાં અતિશય ખર્ચ કે ભવ્યતા દર્શાવવાની સ્પર્ધા નહીં થાય અને સાદગીપૂર્ણ ઉજવણીને પ્રાથમિકતા અપાશે. સમાજ દ્વારા લેવાયેલા સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાં મરણ પ્રસંગનો સમાવેશ થાય છે. મૃત્યુ બાદ યોજાતા બારમાના જમણવારમાં મિષ્ટાન્ન અને પકવાન પીરસવાની પરંપરા બંધ કરીને હવેથી માત્ર ખીચડી અને કઢી જ પીરસવાનો નિર્ણય લેવાયો છે. આ પગલાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક રાહત મળશે અને સામાજિક સમાનતા જળવાશે. લગ્ન પ્રસંગોમાં થતા લાખોના ખર્ચને નિયંત્રિત કરવા માટે સમાજે વરરાજાની જાનમાં ડીજે લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ, દીકરીના લગ્નમાં સામે પક્ષે આવતી જાનમાં પણ ડીજે લાવવા દેવામાં આવશે નહીં. આ નિર્ણયથી લગ્ન પ્રસંગોમાં થતો ઘોંઘાટ ઘટશે તેમજ ખર્ચમાં નોંધપાત્ર બચત થશે. સમાજે અન્ય પ્રસંગોમાં પણ મર્યાદિત ખર્ચ રાખવાનો સંકલ્પ કર્યો છે. હોળીના તહેવાર દરમિયાન ઉજવાતા ઢુંઢ પ્રસંગને મર્યાદિત રીતે ઉજવવો, સગર્ભા સ્ત્રીના ખોળો ભરાવવાના પ્રસંગને પારિવારિક રાખીને સાદગીથી ઉજવવો અને વિવિધ ધાર્મિક વ્રતોના અંતે થતા ભવ્ય આયોજનોમાં બિનજરૂરી ખર્ચ ટાળવો સહિતના ઠરાવો કરવામાં આવ્યા છે. ગ્રામજનોનું માનવું છે કે ડીજે, આતશબાજી અને ભારે જમણવારમાં થતા ખર્ચની બચત હવે બાળકોના શિક્ષણ, પરિવારના સ્વાસ્થ્ય અને સામાજિક વિકાસ માટે ઉપયોગી બનશે. સમાજના આ નિર્ણયને વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને અન્ય ગામો માટે પણ આ પહેલ પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
    1
    સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નવી મહોર અને જૂની મહોર ગામના ઠાકોર સમાજે મોંઘવારી અને વધતા સામાજિક ખર્ચાઓ સામે એક પ્રેરણાદાયક પહેલ કરી છે. સમાજના અગ્રણીઓ અને ગ્રામજનોની બેઠકમાં સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ, દેખાદેખી અને કુરિવાજોને રોકવા માટે સર્વાનુમતે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે.
ગામના આગેવાનોનું માનવું છે કે પ્રસંગોમાં વધતા ખર્ચને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દેવામાં ફસાઈ રહ્યા છે, જેનાથી સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમાજે સાદગીપૂર્ણ ઉજવણી તરફ પગલું ભર્યું છે.
ઠાકોર દશરથજી ડાયાજીએ જણાવ્યું હતું કે, સામાજિક પ્રસંગોમાં દેખાદેખી અને ખોટા ભપકાને કારણે સામાન્ય માણસની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડતી હતી. આથી સમાજની બેઠકમાં નક્કી કરાયું છે કે હવેથી કોઈ પણ પ્રસંગમાં અતિશય ખર્ચ કે ભવ્યતા દર્શાવવાની સ્પર્ધા નહીં થાય અને સાદગીપૂર્ણ ઉજવણીને પ્રાથમિકતા અપાશે.
સમાજ દ્વારા લેવાયેલા સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાં મરણ પ્રસંગનો સમાવેશ થાય છે. મૃત્યુ બાદ યોજાતા બારમાના જમણવારમાં મિષ્ટાન્ન અને પકવાન પીરસવાની પરંપરા બંધ કરીને હવેથી માત્ર ખીચડી અને કઢી જ પીરસવાનો નિર્ણય લેવાયો છે. આ પગલાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક રાહત મળશે અને સામાજિક સમાનતા જળવાશે.
લગ્ન પ્રસંગોમાં થતા લાખોના ખર્ચને નિયંત્રિત કરવા માટે સમાજે વરરાજાની જાનમાં ડીજે લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ, દીકરીના લગ્નમાં સામે પક્ષે આવતી જાનમાં પણ ડીજે લાવવા દેવામાં આવશે નહીં. આ નિર્ણયથી લગ્ન પ્રસંગોમાં થતો ઘોંઘાટ ઘટશે તેમજ ખર્ચમાં નોંધપાત્ર બચત થશે.
સમાજે અન્ય પ્રસંગોમાં પણ મર્યાદિત ખર્ચ રાખવાનો સંકલ્પ કર્યો છે. હોળીના તહેવાર દરમિયાન ઉજવાતા ઢુંઢ પ્રસંગને મર્યાદિત રીતે ઉજવવો, સગર્ભા સ્ત્રીના ખોળો ભરાવવાના પ્રસંગને પારિવારિક રાખીને સાદગીથી ઉજવવો અને વિવિધ ધાર્મિક વ્રતોના અંતે થતા ભવ્ય આયોજનોમાં બિનજરૂરી ખર્ચ ટાળવો સહિતના ઠરાવો કરવામાં આવ્યા છે.
ગ્રામજનોનું માનવું છે કે ડીજે, આતશબાજી અને ભારે જમણવારમાં થતા ખર્ચની બચત હવે બાળકોના શિક્ષણ, પરિવારના સ્વાસ્થ્ય અને સામાજિક વિકાસ માટે ઉપયોગી બનશે. સમાજના આ નિર્ણયને વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને અન્ય ગામો માટે પણ આ પહેલ પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • હમણાં જ આમ આદમી પાર્ટીના કાર્યકર અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાછેક હનુમાન ખીજડીયા થી નકલી દૂધ અરવલ્લી,મહીસાગર, સાબરકાંઠા જિલ્લામાં ઠલવાતું તેનો પડદા ફાસ્ટ કર્યો હતો. નકલી દૂધ માફીઆઓ બેફામ રીતે જાહેર જનતા ના આરોગ્ય સાથે છેડા કરતા હોય ત્યારે આજરોજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તથા અરવલ્લી જિલ્લાના આમ આદમી ના કાર્યકરો સાથે મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા ત્યારબાદ મોડાસાના ટાઉનહોલ ખાતેથી બસ સ્ટેન્ડ સુધી રેલીયોજિત ભારે સૂત્રોચાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો એ અરવલ્લી જિલ્લા કલેક્ટરના આર એ. શી અધિકારી તથા, જિલ્લા રજીસ્ટર ને લેખિત આવેદન પત્ર આપતાં જણાવેલ કે ગુજરાત માં જાહેર જનતા ના આરોગ્ય સાથે ડિટેર્જન્ટ પાવડર, મટન ટેલો, પશુ ની ચરબી, સોયાબીન સહીત ના ઝેરી દ્રવ્યો દૂધ માં મિલાવટ કરી ગુજરાત ની જનતા ને મોતના મુખ માં ધકેલનાર સત્તા ની ખુરશી ના મલાઈ દાર ઈસમોને સરકાર સત્વરે ખુલ્લા પાડી કડક પગલાં ભરે તેવી માગ કરીછે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650
    4
    હમણાં જ આમ આદમી પાર્ટીના કાર્યકર અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાછેક હનુમાન ખીજડીયા થી નકલી દૂધ અરવલ્લી,મહીસાગર, સાબરકાંઠા જિલ્લામાં ઠલવાતું  તેનો પડદા ફાસ્ટ કર્યો હતો. નકલી દૂધ માફીઆઓ બેફામ રીતે જાહેર જનતા ના આરોગ્ય સાથે છેડા કરતા હોય ત્યારે આજરોજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તથા અરવલ્લી જિલ્લાના આમ આદમી ના કાર્યકરો સાથે મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા ત્યારબાદ મોડાસાના ટાઉનહોલ ખાતેથી બસ સ્ટેન્ડ સુધી રેલીયોજિત ભારે સૂત્રોચાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો એ અરવલ્લી જિલ્લા કલેક્ટરના આર એ. શી અધિકારી તથા, જિલ્લા રજીસ્ટર ને લેખિત આવેદન પત્ર આપતાં જણાવેલ કે ગુજરાત માં જાહેર જનતા ના આરોગ્ય સાથે   ડિટેર્જન્ટ પાવડર, મટન ટેલો, પશુ ની ચરબી, સોયાબીન સહીત ના ઝેરી દ્રવ્યો દૂધ માં મિલાવટ કરી ગુજરાત ની જનતા ને મોતના મુખ માં ધકેલનાર સત્તા ની ખુરશી ના મલાઈ દાર ઈસમોને સરકાર સત્વરે ખુલ્લા પાડી  કડક પગલાં ભરે તેવી માગ કરીછે.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    15 hrs ago
  • मोहम्मदी बार एसोसिएशन का शपथग्रहण समारोह सम्पन्न, नई कार्यकारिणी ने संभाली जिम्मेदारी मोहम्मदी तहसील परिसर में मोहम्मदी बार एसोसिएशन का शपथग्रहण समारोह गरिमामय वातावरण में आयोजित हुआ। मुख्य चुनाव अधिकारी राम खिलावन मिश्रा ने अध्यक्ष अवधेश चन्द्र त्रिवेदी, महामंत्री पंकज कुमार कश्यप सहित पूरी कार्यकारिणी को पद एवं गोपनीयता की शपथ दिलाई। कार्यक्रम के मुख्य अतिथि विधायक लोकेंद्र प्रताप सिंह रहे। समारोह में शाहजहांपुर जिला अध्यक्ष के.सी. मिश्रा, लखीमपुर के सुनील कुमार सिंह, मुख्य विकास अधिकारी अभिषेक कुमार, ब्लॉक प्रमुख महेंद्र बाजपेई, उपजिलाधिकारी चलुवराजु आर., पुलिस उपाधीक्षक अरुण कुमार सिंह, ज्येष्ठ समिति अध्यक्ष वीरेंद्र कुमार गुप्ता, पूर्व अध्यक्ष कुलदीप प्रद्युम्न मिश्रा, शिव कुमार सिंह, मो. हसन नकवी, आदित्य कुमार सिंह, शुभेंदु कुमार सिंह, मो. हाशिम सहित अनेक अधिवक्ता उपस्थित रहे। अधिवक्ताओं एवं चुनाव कमेटी ने पदाधिकारियों को माला पहनाकर तथा स्मृति-चिन्ह भेंट कर सम्मानित किया। समारोह में बार की एकता, न्यायिक व्यवस्था में सहयोग और अधिवक्ताओं के हितों की रक्षा के संकल्प दोहराए गए। कार्यक्रम का संचालन बी पी सिंह एडवोकेट ने किया। विशेष खबर दिनेश सिंह सोमवंशी लखीमपुर खीरीठीक होंगे
    1
    मोहम्मदी बार एसोसिएशन का शपथग्रहण समारोह सम्पन्न, नई कार्यकारिणी ने संभाली जिम्मेदारी
मोहम्मदी तहसील परिसर में मोहम्मदी बार एसोसिएशन का शपथग्रहण समारोह गरिमामय वातावरण में आयोजित हुआ। मुख्य चुनाव अधिकारी राम खिलावन मिश्रा ने अध्यक्ष अवधेश चन्द्र त्रिवेदी, महामंत्री पंकज कुमार कश्यप सहित पूरी कार्यकारिणी को पद एवं गोपनीयता की शपथ दिलाई।
कार्यक्रम के मुख्य अतिथि विधायक लोकेंद्र प्रताप सिंह रहे। समारोह में शाहजहांपुर जिला अध्यक्ष के.सी. मिश्रा, लखीमपुर के सुनील कुमार सिंह, मुख्य विकास अधिकारी अभिषेक कुमार, ब्लॉक प्रमुख महेंद्र बाजपेई, उपजिलाधिकारी चलुवराजु आर., पुलिस उपाधीक्षक अरुण कुमार सिंह, ज्येष्ठ समिति अध्यक्ष वीरेंद्र कुमार गुप्ता, पूर्व अध्यक्ष कुलदीप प्रद्युम्न मिश्रा, शिव कुमार सिंह, मो. हसन नकवी, आदित्य कुमार सिंह, शुभेंदु कुमार सिंह, मो. हाशिम सहित अनेक अधिवक्ता उपस्थित रहे।
अधिवक्ताओं एवं चुनाव कमेटी ने पदाधिकारियों को माला पहनाकर तथा स्मृति-चिन्ह भेंट कर सम्मानित किया। समारोह में बार की एकता, न्यायिक व्यवस्था में सहयोग और अधिवक्ताओं के हितों की रक्षा के संकल्प दोहराए गए। कार्यक्रम का संचालन बी पी सिंह एडवोकेट ने किया। विशेष खबर दिनेश सिंह सोमवंशी लखीमपुर खीरीठीक होंगे
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    22 hrs ago
  • Tamil Juhi Sako to Chandi 5 kilo chamele navche 😱
    1
    Tamil Juhi Sako to 
Chandi 5 kilo chamele navche 😱
    user_Jᴀᴛɪɴ 𝐉 𝐀 𝐓 𝐈 𝐍
    Jᴀᴛɪɴ 𝐉 𝐀 𝐓 𝐈 𝐍
    Gujarati restaurant બાવળા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ ગાંભોઈ ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં વર્ષો જુના લીમડો અને પીપળો કાપી નાખવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર પ્રકરણ સાબરકાંઠા શિક્ષણ વિભાગ પાસે પહોંચ્યું હતું ત્યારબાદ સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાયે તાત્કાલિક અસરથી તપાસના આદેશો આપ્યા હતા અને ગાંભોઈ પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એકાદ સપ્તાહમાં શિક્ષક વિરુદ્ધ ચાર્જશીટ પણ બની શકે છે
    1
    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ ગાંભોઈ ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં વર્ષો જુના લીમડો અને પીપળો કાપી નાખવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર પ્રકરણ સાબરકાંઠા શિક્ષણ વિભાગ પાસે પહોંચ્યું હતું ત્યારબાદ સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાયે તાત્કાલિક અસરથી તપાસના આદેશો આપ્યા હતા અને ગાંભોઈ પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એકાદ સપ્તાહમાં શિક્ષક વિરુદ્ધ ચાર્જશીટ પણ બની શકે છે
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.