logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નકલી દૂધ મામલે આમ આદમી પાર્ટી એ રેલી યોજી જિલ્લા કલેકટરને સંબોધીને આવેદન આપવામાં આવ્યું. હમણાં જ આમ આદમી પાર્ટીના કાર્યકર અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાછેક હનુમાન ખીજડીયા થી નકલી દૂધ અરવલ્લી,મહીસાગર, સાબરકાંઠા જિલ્લામાં ઠલવાતું તેનો પડદા ફાસ્ટ કર્યો હતો. નકલી દૂધ માફીઆઓ બેફામ રીતે જાહેર જનતા ના આરોગ્ય સાથે છેડા કરતા હોય ત્યારે આજરોજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તથા અરવલ્લી જિલ્લાના આમ આદમી ના કાર્યકરો સાથે મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા ત્યારબાદ મોડાસાના ટાઉનહોલ ખાતેથી બસ સ્ટેન્ડ સુધી રેલીયોજિત ભારે સૂત્રોચાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો એ અરવલ્લી જિલ્લા કલેક્ટરના આર એ. શી અધિકારી તથા, જિલ્લા રજીસ્ટર ને લેખિત આવેદન પત્ર આપતાં જણાવેલ કે ગુજરાત માં જાહેર જનતા ના આરોગ્ય સાથે ડિટેર્જન્ટ પાવડર, મટન ટેલો, પશુ ની ચરબી, સોયાબીન સહીત ના ઝેરી દ્રવ્યો દૂધ માં મિલાવટ કરી ગુજરાત ની જનતા ને મોતના મુખ માં ધકેલનાર સત્તા ની ખુરશી ના મલાઈ દાર ઈસમોને સરકાર સત્વરે ખુલ્લા પાડી કડક પગલાં ભરે તેવી માગ કરીછે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650

17 hrs ago
user_Jawansingh thakor@108 ખબરદાર ન
Jawansingh thakor@108 ખબરદાર ન
Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
17 hrs ago

નકલી દૂધ મામલે આમ આદમી પાર્ટી એ રેલી યોજી જિલ્લા કલેકટરને સંબોધીને આવેદન આપવામાં આવ્યું. હમણાં જ આમ આદમી પાર્ટીના કાર્યકર અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાછેક હનુમાન ખીજડીયા થી નકલી દૂધ અરવલ્લી,મહીસાગર, સાબરકાંઠા જિલ્લામાં ઠલવાતું તેનો પડદા ફાસ્ટ કર્યો હતો.

નકલી દૂધ માફીઆઓ બેફામ રીતે જાહેર જનતા ના આરોગ્ય સાથે છેડા કરતા હોય ત્યારે આજરોજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તથા અરવલ્લી જિલ્લાના આમ આદમી ના કાર્યકરો સાથે મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા ત્યારબાદ મોડાસાના ટાઉનહોલ ખાતેથી બસ સ્ટેન્ડ સુધી રેલીયોજિત

ભારે સૂત્રોચાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો એ અરવલ્લી જિલ્લા કલેક્ટરના આર એ. શી અધિકારી તથા, જિલ્લા રજીસ્ટર ને લેખિત આવેદન પત્ર આપતાં જણાવેલ કે ગુજરાત માં જાહેર જનતા ના આરોગ્ય સાથે ડિટેર્જન્ટ પાવડર, મટન ટેલો, પશુ

ની ચરબી, સોયાબીન સહીત ના ઝેરી દ્રવ્યો દૂધ માં મિલાવટ કરી ગુજરાત ની જનતા ને મોતના મુખ માં ધકેલનાર સત્તા ની ખુરશી ના મલાઈ દાર ઈસમોને સરકાર સત્વરે ખુલ્લા પાડી કડક પગલાં ભરે તેવી માગ કરીછે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650

More news from ગુજરાત and nearby areas
  • વડાલી તાલુકાના જુનાચામું ગામે શનિવારે મોડી રાત્રે એક ગાય ખેતરના કૂવામાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ગાયના માલિકે તાત્કાલિક વડાલી ફાયર બ્રિગેડ અને વડાલી જીવદયા ટીમનો સંપર્ક કર્યો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને જીવદયા ટીમે સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમના સભ્યો ઊંડા કૂવામાં ઉતર્યા હતા અને ભારે જહેમત બાદ દોરડા તથા અન્ય સાધનોની મદદથી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. ગાયનું સફળ રેસ્ક્યુ થતાં ગ્રામજનો અને ગાયના માલિકે રાહત અનુભવી હતી. તેમણે બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    1
    વડાલી તાલુકાના જુનાચામું ગામે શનિવારે મોડી રાત્રે એક ગાય ખેતરના કૂવામાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ગાયના માલિકે તાત્કાલિક વડાલી ફાયર બ્રિગેડ અને વડાલી જીવદયા ટીમનો સંપર્ક કર્યો હતો.
ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને જીવદયા ટીમે સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમના સભ્યો ઊંડા કૂવામાં ઉતર્યા હતા અને ભારે જહેમત બાદ દોરડા તથા અન્ય સાધનોની મદદથી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી.
ગાયનું સફળ રેસ્ક્યુ થતાં ગ્રામજનો અને ગાયના માલિકે રાહત અનુભવી હતી. તેમણે બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • તમામ માનવંતા વિજગ્રાહકોને જણાવવાનું કે આપના બાકી બિલના નાણાં તાત્કાલિક ભરપાઈ કરવા સૂચના આપવામાં આવે છે. અન્યથા આગામી દિવસોમાં મોટા પાયે વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવાની છે. દંડ અમે વીજળી વગર હેરાનગતિથી બચવા આજે જ વિજબીલ ભરપાઈ કરો. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા જાહેર હિતમાં સમાચાર 🤝👍 👉વિજાપુર ની ખબર ચેનલ હવે શુરુ એપ પર તાજી અપડેટ મેળવવા આજેજ સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો! અને લાઈક કરો શેર કરો! 👉હવે વિજાપુરના દરેક સમાચાર જોવા માટે Whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેના નંબર પર કોન્ટેક્ટ કરવો બાબા સૈયદ - 9824251963 બીપીનભાઈ પટેલ - 9727096621 👉પુરી વિગત જુઓ 👇
    1
    તમામ માનવંતા વિજગ્રાહકોને જણાવવાનું કે આપના બાકી બિલના નાણાં તાત્કાલિક ભરપાઈ કરવા સૂચના આપવામાં આવે છે. અન્યથા આગામી દિવસોમાં મોટા પાયે વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવાની છે. દંડ અમે વીજળી વગર હેરાનગતિથી બચવા આજે જ વિજબીલ ભરપાઈ કરો. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા જાહેર હિતમાં સમાચાર 🤝👍 
👉વિજાપુર ની ખબર ચેનલ હવે શુરુ એપ પર તાજી અપડેટ મેળવવા આજેજ સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો! અને લાઈક કરો શેર કરો!
👉હવે વિજાપુરના દરેક સમાચાર જોવા માટે Whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેના નંબર પર કોન્ટેક્ટ કરવો 
બાબા સૈયદ - 9824251963
બીપીનભાઈ પટેલ - 9727096621
👉પુરી વિગત જુઓ 👇
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    16 hrs ago
  • પોશીના તાલુકાના લાંબડીયા ગામે આવેલ આપેશ્વર મહાદેવ મંદિર પાસે વાઘા પર વાઘાની બાજુમાં આવેલ રહેઠાણ મકાનોને ચોમાસામાં વરસાદના પાણીથી નુકસાન ન થાય તે માટે લાંબડીયા ગ્રામ પંચાયત દ્વારા કરેલ ઠરાવ તેમજ સ્થાનિક લોકોની માગણીને લઈ ખેડબ્રહ્મા પંચાયત સિંચાઈ પેટા વિભાગ દ્વારા ફકુભાઈ કુરેશીના ઘરથી ગોવાભાઇના ઘર સુધી ૧૦૦ મીટર પ્રોટકશન દિવાલ મંજૂર કરવામાં આવતા લાંબડીયા ગામના વાઘાપર તંત્ર દ્વારા સફાઈ કરીને આ પ્રોટકશન દિવાલનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા કામને મંજૂર કરતા આભાર વ્યક્ત કરવામાં આવેલ
    1
    પોશીના તાલુકાના લાંબડીયા ગામે આવેલ આપેશ્વર મહાદેવ મંદિર પાસે વાઘા પર વાઘાની બાજુમાં આવેલ રહેઠાણ મકાનોને ચોમાસામાં વરસાદના પાણીથી નુકસાન ન થાય તે માટે લાંબડીયા ગ્રામ પંચાયત દ્વારા કરેલ ઠરાવ તેમજ સ્થાનિક લોકોની માગણીને લઈ ખેડબ્રહ્મા પંચાયત સિંચાઈ પેટા વિભાગ દ્વારા ફકુભાઈ કુરેશીના ઘરથી ગોવાભાઇના ઘર સુધી ૧૦૦ મીટર પ્રોટકશન દિવાલ મંજૂર કરવામાં આવતા લાંબડીયા ગામના વાઘાપર તંત્ર દ્વારા સફાઈ કરીને આ પ્રોટકશન દિવાલનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા કામને મંજૂર કરતા આભાર વ્યક્ત કરવામાં આવેલ
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    21 hrs ago
  • 🎓✨ ​કઠલાલ તાલુકાના પીઠાઈ સ્થિત શ્રી પીઠેશ્વરી વિદ્યામંદિર ખાતે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ માટે "શુભેચ્છા સમારંભ" યોજાયો. ​આગામી બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ મેળવે અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તે હેતુથી મહાનુભાવો અને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 💐📚 ​
    1
    🎓✨ 
​કઠલાલ તાલુકાના પીઠાઈ સ્થિત શ્રી પીઠેશ્વરી વિદ્યામંદિર ખાતે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ માટે "શુભેચ્છા સમારંભ" યોજાયો.
​આગામી બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ મેળવે અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તે હેતુથી મહાનુભાવો અને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 💐📚
​
    user_MAKSUD KARIGAR
    MAKSUD KARIGAR
    Journalist કઠલાલ, ખેડા, ગુજરાત•
    20 hrs ago
  • गुजरात के राजकोट शहर में अतिक्रमण के खिलाफ नगर प्रशासन ने सख्त रुख अपनाया है। नगर आयुक्त तुषार सुमेरा के अनुसार, जंगलेश्वर क्षेत्र में नदी के तल पर किए गए निर्माण को अवैध पाया गया है। राजकोट महानगरपालिका की टीम ने टाउन प्लानिंग रोड पर मौजूद अवैध अतिक्रमणों को हटाने का अभियान शुरू कर दिया है। प्रशासन का कहना है कि शहर में नियोजित विकास और जल प्रवाह को सुरक्षित रखने के लिए यह कार्रवाई जरूरी है। नगर निगम ने स्पष्ट किया है कि नियमों के उल्लंघन पर आगे भी लगातार कार्रवाई जारी रहेगी और अवैध निर्माणों को हटाया जाएगा।
    1
    गुजरात के राजकोट शहर में अतिक्रमण के खिलाफ नगर प्रशासन ने सख्त रुख अपनाया है। नगर आयुक्त तुषार सुमेरा के अनुसार, जंगलेश्वर क्षेत्र में नदी के तल पर किए गए निर्माण को अवैध पाया गया है।
राजकोट महानगरपालिका की टीम ने टाउन प्लानिंग रोड पर मौजूद अवैध अतिक्रमणों को हटाने का अभियान शुरू कर दिया है। प्रशासन का कहना है कि शहर में नियोजित विकास और जल प्रवाह को सुरक्षित रखने के लिए यह कार्रवाई जरूरी है।
नगर निगम ने स्पष्ट किया है कि नियमों के उल्लंघन पर आगे भी लगातार कार्रवाई जारी रहेगी और अवैध निर्माणों को हटाया जाएगा।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રાયકા ગામમાં ચકચાર મચાવતી દુઃખદ ઘટના સામે આવી. ગામની 7 વર્ષીય બાળકી દૂધ લઈને ઘરે આવી રહી હતી તે દરમિયાન અચાનક રખડતા કૂતરાંએ તેના પર હુમલો કર્યો હતો. કૂતરાંના હુમલામાં બાળકીના મોઢા પર ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન અંદાજે 54 જેટલા ટાંકા લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.
    1
    અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રાયકા ગામમાં ચકચાર મચાવતી દુઃખદ ઘટના સામે આવી.
ગામની 7 વર્ષીય બાળકી  દૂધ લઈને ઘરે આવી રહી હતી તે દરમિયાન અચાનક રખડતા કૂતરાંએ તેના પર હુમલો કર્યો હતો.
કૂતરાંના હુમલામાં બાળકીના મોઢા પર ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન અંદાજે 54 જેટલા ટાંકા લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    13 hrs ago
  • સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ ગાંભોઈ ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં વર્ષો જુના લીમડો અને પીપળો કાપી નાખવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર પ્રકરણ સાબરકાંઠા શિક્ષણ વિભાગ પાસે પહોંચ્યું હતું ત્યારબાદ સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાયે તાત્કાલિક અસરથી તપાસના આદેશો આપ્યા હતા અને ગાંભોઈ પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એકાદ સપ્તાહમાં શિક્ષક વિરુદ્ધ ચાર્જશીટ પણ બની શકે છે
    1
    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ ગાંભોઈ ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં વર્ષો જુના લીમડો અને પીપળો કાપી નાખવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર પ્રકરણ સાબરકાંઠા શિક્ષણ વિભાગ પાસે પહોંચ્યું હતું ત્યારબાદ સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાયે તાત્કાલિક અસરથી તપાસના આદેશો આપ્યા હતા અને ગાંભોઈ પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એકાદ સપ્તાહમાં શિક્ષક વિરુદ્ધ ચાર્જશીટ પણ બની શકે છે
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમેરિકા-ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલ સામે રાજ્યવ્યાપી વિરોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાર્ટીનો આરોપ છે કે આ ડીલ ખેડૂતો અને દેશના આર્થિક હિત માટે નુકસાનકારક છે. આ અભિયાન અંતર્ગત વડાલી તાલુકા પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ વડાલી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. શહેર પ્રમુખ અને ઇડર-વડાલી વિધાનસભાના સહ પ્રભારી જગદીશ કુમારએ જણાવ્યું હતું કે, ભારત સરકારે અમેરિકા સાથે કરેલી આ ટ્રેડ ડીલ દેશની સાર્વભૌમત્વતા, આર્થિક નીતિ અને ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે. આ ડીલના પરિણામે ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રો પર નકારાત્મક અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
    1
    આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમેરિકા-ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલ સામે રાજ્યવ્યાપી વિરોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાર્ટીનો આરોપ છે કે આ ડીલ ખેડૂતો અને દેશના આર્થિક હિત માટે નુકસાનકારક છે. આ અભિયાન અંતર્ગત વડાલી તાલુકા પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ વડાલી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું.
શહેર પ્રમુખ અને ઇડર-વડાલી વિધાનસભાના સહ પ્રભારી જગદીશ કુમારએ જણાવ્યું હતું કે, ભારત સરકારે અમેરિકા સાથે કરેલી આ ટ્રેડ ડીલ દેશની સાર્વભૌમત્વતા, આર્થિક નીતિ અને ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે. આ ડીલના પરિણામે ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રો પર નકારાત્મક અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • प्रेस नोट जारीकर्ता: फैसल अली सिद्दीकी पद: प्रेसिडेंट, डेमोक्रेटिक यूथ फेडरेशन ऑफ इंडिया (DYFI), अहमदाबाद जिला कमिटी दिनांक: 21 फरवरी 2026 स्थान: अहमदाबाद, गुजरात शीर्षक: मोदी जी ने बेशर्मी की नई पराकाष्ठा स्थापित की – देश का नाम पूरी दुनिया में AI के जरिए मजाक बना दिया! प्रिय साथियों, मीडिया मित्रों और क्रांतिकारी युवाओं, आज हम DYFI अहमदाबाद की ओर से बेहद गंभीर लेकिन साथ ही बेहद हास्यास्पद मुद्दे पर बोलने को मजबूर हैं। हमारे सम्माननीय प्रधानमंत्री जी ने कल रात (या शायद AI ने उनके नाम पर) एक ऐसा "फंक्शन" चलाया, जिसमें भारत का नाम पूरी दुनिया में "बहुत बड़ा मजाक" बना दिया गया। कल्पना कीजिए – एक तरफ देश बेरोजगारी, महंगाई, किसान आत्महत्या और बेरोजगार युवाओं की लंबी कतारों से जूझ रहा है, और दूसरी तरफ AI टूल में "भारत" टाइप करते ही सबसे पहले "मजाक" वाला ऑटो-सजेस्ट आ जाता है! यह संयोग नहीं, यह सुनियोजित "डिजिटल बेशर्मी" है! हम पूछते हैं: क्या मोदी जी ने AI को ट्रेनिंग देते वक्त सिर्फ "56 इंच" और "ग्लोबल लीडर" वाला डेटा फीड किया था, बाकी सब डिलीट कर दिया? क्या "अच्छे दिन" अब इतने मजाकिया हो गए कि AI खुद हंसने लगा? क्या "विकसित भारत" का मतलब अब "वायरल मजाक वाला भारत" हो गया? हम DYFI अहमदाबाद की ओर से मोदी जी से मांग करते हैं: तुरंत AI कंपनी को पत्र लिखकर कहें – "भाई, भारत का नाम मजाक मत बनाओ, थोड़ा सम्मान रखो!" संसद में बिल पास करवाएं – "AI मजाक विरोधी कानून 2026" – जिसमें किसी भी AI को भारत को मजाक बनाने पर 10 साल की सजा हो। खुद एक प्रेस कॉन्फ्रेंस करके कहें – "मैं बेशर्म नहीं हूँ, बस AI बहुत शरारती है!" अगर मोदी जी ऐसा नहीं करते, तो हम युवा क्रांतिकारी AI को "रेड सलाम" देकर नया ट्रेनिंग डेटा फीड करेंगे – जिसमें सिर्फ "DYFI जिंदाबाद", "संविधान की रक्षा" और "मजाक बंद करो" जैसे कीवर्ड होंगे! जय भीम! जय संविधान! जय क्रांति! और हाँ... AI को बोलो – मजाक बंद! फैसल अली सिद्दीकी प्रेसिडेंट, DYFI अहमदाबाद (रेड सलाम के साथ,
    1
    प्रेस नोट
जारीकर्ता: फैसल अली सिद्दीकी
पद: प्रेसिडेंट, डेमोक्रेटिक यूथ फेडरेशन ऑफ इंडिया (DYFI), अहमदाबाद जिला कमिटी
दिनांक: 21 फरवरी 2026
स्थान: अहमदाबाद, गुजरात
शीर्षक: मोदी जी ने बेशर्मी की नई पराकाष्ठा स्थापित की – देश का नाम पूरी दुनिया में AI के जरिए मजाक बना दिया!
प्रिय साथियों, मीडिया मित्रों और क्रांतिकारी युवाओं,
आज हम DYFI अहमदाबाद की ओर से बेहद गंभीर लेकिन साथ ही बेहद हास्यास्पद मुद्दे पर बोलने को मजबूर हैं। हमारे सम्माननीय प्रधानमंत्री जी ने कल रात (या शायद AI ने उनके नाम पर) एक ऐसा "फंक्शन" चलाया, जिसमें भारत का नाम पूरी दुनिया में "बहुत बड़ा मजाक" बना दिया गया।
कल्पना कीजिए – एक तरफ देश बेरोजगारी, महंगाई, किसान आत्महत्या और बेरोजगार युवाओं की लंबी कतारों से जूझ रहा है, और दूसरी तरफ AI टूल में "भारत" टाइप करते ही सबसे पहले "मजाक" वाला ऑटो-सजेस्ट आ जाता है! यह संयोग नहीं, यह सुनियोजित "डिजिटल बेशर्मी" है!
हम पूछते हैं:
क्या मोदी जी ने AI को ट्रेनिंग देते वक्त सिर्फ "56 इंच" और "ग्लोबल लीडर" वाला डेटा फीड किया था, बाकी सब डिलीट कर दिया?
क्या "अच्छे दिन" अब इतने मजाकिया हो गए कि AI खुद हंसने लगा?
क्या "विकसित भारत" का मतलब अब "वायरल मजाक वाला भारत" हो गया?
हम DYFI अहमदाबाद की ओर से मोदी जी से मांग करते हैं:
तुरंत AI कंपनी को पत्र लिखकर कहें – "भाई, भारत का नाम मजाक मत बनाओ, थोड़ा सम्मान रखो!"
संसद में बिल पास करवाएं – "AI मजाक विरोधी कानून 2026" – जिसमें किसी भी AI को भारत को मजाक बनाने पर 10 साल की सजा हो।
खुद एक प्रेस कॉन्फ्रेंस करके कहें – "मैं बेशर्म नहीं हूँ, बस AI बहुत शरारती है!"
अगर मोदी जी ऐसा नहीं करते, तो हम युवा क्रांतिकारी AI को "रेड सलाम" देकर नया ट्रेनिंग डेटा फीड करेंगे – जिसमें सिर्फ "DYFI जिंदाबाद", "संविधान की रक्षा" और "मजाक बंद करो" जैसे कीवर्ड होंगे!
जय भीम! जय संविधान! जय क्रांति!
और हाँ... AI को बोलो – मजाक बंद!
फैसल अली सिद्दीकी
प्रेसिडेंट, DYFI अहमदाबाद
(रेड सलाम के साथ,
    user_Faisal Ali Siddiki Siddiki
    Faisal Ali Siddiki Siddiki
    Local Politician મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.