logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમેરિકા-ભારત ટ્રેડ ડીલ સામે AAP નો વિરોધ:ખેડૂતો-પશુપાલકોના હિતમાં ડીલ રદ્દ કરવા વડાલી મામલતદાર ને આવેદનપત્ર આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમેરિકા-ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલ સામે રાજ્યવ્યાપી વિરોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાર્ટીનો આરોપ છે કે આ ડીલ ખેડૂતો અને દેશના આર્થિક હિત માટે નુકસાનકારક છે. આ અભિયાન અંતર્ગત વડાલી તાલુકા પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ વડાલી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. શહેર પ્રમુખ અને ઇડર-વડાલી વિધાનસભાના સહ પ્રભારી જગદીશ કુમારએ જણાવ્યું હતું કે, ભારત સરકારે અમેરિકા સાથે કરેલી આ ટ્રેડ ડીલ દેશની સાર્વભૌમત્વતા, આર્થિક નીતિ અને ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે. આ ડીલના પરિણામે ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રો પર નકારાત્મક અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

5 hrs ago
user_રીપોર્ટર ધ્રુવ માળી
રીપોર્ટર ધ્રુવ માળી
Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
5 hrs ago

અમેરિકા-ભારત ટ્રેડ ડીલ સામે AAP નો વિરોધ:ખેડૂતો-પશુપાલકોના હિતમાં ડીલ રદ્દ કરવા વડાલી મામલતદાર ને આવેદનપત્ર આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમેરિકા-ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલ સામે રાજ્યવ્યાપી વિરોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાર્ટીનો આરોપ છે કે આ ડીલ ખેડૂતો અને દેશના આર્થિક હિત માટે નુકસાનકારક છે. આ અભિયાન અંતર્ગત વડાલી તાલુકા પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ વડાલી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. શહેર પ્રમુખ અને ઇડર-વડાલી વિધાનસભાના સહ પ્રભારી જગદીશ કુમારએ જણાવ્યું હતું કે, ભારત સરકારે અમેરિકા સાથે કરેલી આ ટ્રેડ ડીલ દેશની સાર્વભૌમત્વતા, આર્થિક નીતિ અને ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે. આ ડીલના પરિણામે ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રો પર નકારાત્મક અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

More news from Gujarat and nearby areas
  • પોશીના તાલુકાના લાંબડીયા ગામે આવેલ આપેશ્વર મહાદેવ મંદિર પાસે વાઘા પર વાઘાની બાજુમાં આવેલ રહેઠાણ મકાનોને ચોમાસામાં વરસાદના પાણીથી નુકસાન ન થાય તે માટે લાંબડીયા ગ્રામ પંચાયત દ્વારા કરેલ ઠરાવ તેમજ સ્થાનિક લોકોની માગણીને લઈ ખેડબ્રહ્મા પંચાયત સિંચાઈ પેટા વિભાગ દ્વારા ફકુભાઈ કુરેશીના ઘરથી ગોવાભાઇના ઘર સુધી ૧૦૦ મીટર પ્રોટકશન દિવાલ મંજૂર કરવામાં આવતા લાંબડીયા ગામના વાઘાપર તંત્ર દ્વારા સફાઈ કરીને આ પ્રોટકશન દિવાલનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા કામને મંજૂર કરતા આભાર વ્યક્ત કરવામાં આવેલ
    1
    પોશીના તાલુકાના લાંબડીયા ગામે આવેલ આપેશ્વર મહાદેવ મંદિર પાસે વાઘા પર વાઘાની બાજુમાં આવેલ રહેઠાણ મકાનોને ચોમાસામાં વરસાદના પાણીથી નુકસાન ન થાય તે માટે લાંબડીયા ગ્રામ પંચાયત દ્વારા કરેલ ઠરાવ તેમજ સ્થાનિક લોકોની માગણીને લઈ ખેડબ્રહ્મા પંચાયત સિંચાઈ પેટા વિભાગ દ્વારા ફકુભાઈ કુરેશીના ઘરથી ગોવાભાઇના ઘર સુધી ૧૦૦ મીટર પ્રોટકશન દિવાલ મંજૂર કરવામાં આવતા લાંબડીયા ગામના વાઘાપર તંત્ર દ્વારા સફાઈ કરીને આ પ્રોટકશન દિવાલનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા કામને મંજૂર કરતા આભાર વ્યક્ત કરવામાં આવેલ
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    21 hrs ago
  • સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ દરેક અધિકારીઓને કચેરીઓમાં વીજળી અને પાણી બચાવવા જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી હતી. સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાએ શહેરમાં વીજ લાઈન, તાલુકામાં નવી મંજૂર માધ્યમિક શાળાઓ માટી જમીન અને મકાનની ગ્રાન્ટ અંગે પ્રશ્ન, દેરોલ બ્રિજ, નેશનલ હાઇવે ,શહેરમાં ટ્રાફિક ની સમસ્યા, શહેરી વિસ્તારમાં બાકી રહેલા રોડ રસ્તાના કામો, સિવિલ હોસ્પિટલ કમ મેડીકલ કોલેજથી આગળ રોડ પહોળો કરવાના પ્રશ્ન, શહેરમાં મોતીપુરા બ્રિજની આસપાસ બ્યુટિફિકેશન- રિવર ફ્ર્ન્ટ બ્યુટીફિકેશન, અંદર ગ્રાઉન્ડ વીજ લાઈન, આર.ટી. ઓ સર્કલ બ્યૂટી ફિકેશન, તેમજ કેન્દ્રીય વિધાલય અને ત્રિવેણી હાઇસ્કૂલ આગળ વિધાર્થીઓની સેફ્ટી માટે બેરીકેટ વગેરે અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા. ભાગ-૨ માં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડ, સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો આદિજાતિ વિસ્તારના વિકાસના અંગે ચર્ચા કરાઇ હતી. આગામી સમયમાં યોજાનાર બોર્ડની પરીક્ષા શાન્તિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જળસંચય અભિયાન અને વીજ બચાવ અભિયાન અંતર્ગત દરેક અધિકારીઓને પોતપોતાના વિભાગ અને કચેરીઓમાં વીજળી અને પાણી બચાવવા જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી હતી. જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે અમલીકરણ અધિકારીઓને સંબોધતા નશાબંધી અંગે જાણકારી આપી વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ, ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ, શિક્ષણ, હાયર એજ્યુ. વગેરેને વિભાગોને જિલ્લાને નશામુક્ત જિલ્લો બનાવવામાં પોલીસનો સહિયોગ કરવા અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, તમામ પ્રાંત અધિકારીશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
દરેક અધિકારીઓને કચેરીઓમાં વીજળી અને પાણી બચાવવા જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી હતી. 
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાએ શહેરમાં વીજ લાઈન,  તાલુકામાં નવી મંજૂર  માધ્યમિક શાળાઓ માટી જમીન અને મકાનની ગ્રાન્ટ અંગે પ્રશ્ન,  દેરોલ બ્રિજ, નેશનલ હાઇવે ,શહેરમાં ટ્રાફિક ની સમસ્યા,  શહેરી વિસ્તારમાં બાકી રહેલા રોડ રસ્તાના કામો,  સિવિલ હોસ્પિટલ કમ મેડીકલ કોલેજથી આગળ રોડ પહોળો કરવાના પ્રશ્ન, શહેરમાં મોતીપુરા બ્રિજની આસપાસ બ્યુટિફિકેશન- રિવર ફ્ર્ન્ટ બ્યુટીફિકેશન, અંદર ગ્રાઉન્ડ વીજ લાઈન, આર.ટી. ઓ સર્કલ બ્યૂટી ફિકેશન, તેમજ કેન્દ્રીય વિધાલય અને ત્રિવેણી હાઇસ્કૂલ આગળ વિધાર્થીઓની સેફ્ટી માટે બેરીકેટ વગેરે અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા.
ભાગ-૨ માં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડ,  સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો આદિજાતિ વિસ્તારના વિકાસના અંગે ચર્ચા કરાઇ હતી. આગામી સમયમાં યોજાનાર બોર્ડની પરીક્ષા શાન્તિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.   
આ સાથે જળસંચય અભિયાન અને વીજ બચાવ અભિયાન અંતર્ગત દરેક અધિકારીઓને  પોતપોતાના વિભાગ અને કચેરીઓમાં વીજળી અને પાણી  બચાવવા જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી હતી.
જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ.  પાર્થરાજસિંહ ગોહિલે અમલીકરણ અધિકારીઓને સંબોધતા નશાબંધી અંગે જાણકારી આપી વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ, ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ, શિક્ષણ, હાયર એજ્યુ. વગેરેને વિભાગોને જિલ્લાને નશામુક્ત જિલ્લો બનાવવામાં પોલીસનો   સહિયોગ કરવા અપીલ કરી હતી.          
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, તમામ પ્રાંત અધિકારીશ્રી  સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    17 hrs ago
  • તમામ માનવંતા વિજગ્રાહકોને જણાવવાનું કે આપના બાકી બિલના નાણાં તાત્કાલિક ભરપાઈ કરવા સૂચના આપવામાં આવે છે. અન્યથા આગામી દિવસોમાં મોટા પાયે વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવાની છે. દંડ અમે વીજળી વગર હેરાનગતિથી બચવા આજે જ વિજબીલ ભરપાઈ કરો. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા જાહેર હિતમાં સમાચાર 🤝👍 👉વિજાપુર ની ખબર ચેનલ હવે શુરુ એપ પર તાજી અપડેટ મેળવવા આજેજ સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો! અને લાઈક કરો શેર કરો! 👉હવે વિજાપુરના દરેક સમાચાર જોવા માટે Whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેના નંબર પર કોન્ટેક્ટ કરવો બાબા સૈયદ - 9824251963 બીપીનભાઈ પટેલ - 9727096621 👉પુરી વિગત જુઓ 👇
    1
    તમામ માનવંતા વિજગ્રાહકોને જણાવવાનું કે આપના બાકી બિલના નાણાં તાત્કાલિક ભરપાઈ કરવા સૂચના આપવામાં આવે છે. અન્યથા આગામી દિવસોમાં મોટા પાયે વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવાની છે. દંડ અમે વીજળી વગર હેરાનગતિથી બચવા આજે જ વિજબીલ ભરપાઈ કરો. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા જાહેર હિતમાં સમાચાર 🤝👍 
👉વિજાપુર ની ખબર ચેનલ હવે શુરુ એપ પર તાજી અપડેટ મેળવવા આજેજ સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો! અને લાઈક કરો શેર કરો!
👉હવે વિજાપુરના દરેક સમાચાર જોવા માટે Whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેના નંબર પર કોન્ટેક્ટ કરવો 
બાબા સૈયદ - 9824251963
બીપીનભાઈ પટેલ - 9727096621
👉પુરી વિગત જુઓ 👇
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    16 hrs ago
  • ખેરોજ થી લાંબડીયા તરફ રૂપિયા 12 કરોડના ખર્ચે બની રહેલ રોડ કટીંગ કામમાં ઉતારાયેલી વેઠ‌
    1
    ખેરોજ થી લાંબડીયા તરફ રૂપિયા 12 કરોડના ખર્ચે બની રહેલ રોડ કટીંગ કામમાં ઉતારાયેલી વેઠ‌
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    20 hrs ago
  • Post by Daya bhai
    1
    Post by Daya bhai
    user_Daya bhai
    Daya bhai
    ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    4 hrs ago
  • गुजरात के राजकोट शहर में अतिक्रमण के खिलाफ नगर प्रशासन ने सख्त रुख अपनाया है। नगर आयुक्त तुषार सुमेरा के अनुसार, जंगलेश्वर क्षेत्र में नदी के तल पर किए गए निर्माण को अवैध पाया गया है। राजकोट महानगरपालिका की टीम ने टाउन प्लानिंग रोड पर मौजूद अवैध अतिक्रमणों को हटाने का अभियान शुरू कर दिया है। प्रशासन का कहना है कि शहर में नियोजित विकास और जल प्रवाह को सुरक्षित रखने के लिए यह कार्रवाई जरूरी है। नगर निगम ने स्पष्ट किया है कि नियमों के उल्लंघन पर आगे भी लगातार कार्रवाई जारी रहेगी और अवैध निर्माणों को हटाया जाएगा।
    1
    गुजरात के राजकोट शहर में अतिक्रमण के खिलाफ नगर प्रशासन ने सख्त रुख अपनाया है। नगर आयुक्त तुषार सुमेरा के अनुसार, जंगलेश्वर क्षेत्र में नदी के तल पर किए गए निर्माण को अवैध पाया गया है।
राजकोट महानगरपालिका की टीम ने टाउन प्लानिंग रोड पर मौजूद अवैध अतिक्रमणों को हटाने का अभियान शुरू कर दिया है। प्रशासन का कहना है कि शहर में नियोजित विकास और जल प्रवाह को सुरक्षित रखने के लिए यह कार्रवाई जरूरी है।
नगर निगम ने स्पष्ट किया है कि नियमों के उल्लंघन पर आगे भी लगातार कार्रवाई जारी रहेगी और अवैध निर्माणों को हटाया जाएगा।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમેરિકા-ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલ સામે રાજ્યવ્યાપી વિરોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાર્ટીનો આરોપ છે કે આ ડીલ ખેડૂતો અને દેશના આર્થિક હિત માટે નુકસાનકારક છે. આ અભિયાન અંતર્ગત વડાલી તાલુકા પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ વડાલી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. શહેર પ્રમુખ અને ઇડર-વડાલી વિધાનસભાના સહ પ્રભારી જગદીશ કુમારએ જણાવ્યું હતું કે, ભારત સરકારે અમેરિકા સાથે કરેલી આ ટ્રેડ ડીલ દેશની સાર્વભૌમત્વતા, આર્થિક નીતિ અને ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે. આ ડીલના પરિણામે ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રો પર નકારાત્મક અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
    1
    આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમેરિકા-ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલ સામે રાજ્યવ્યાપી વિરોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાર્ટીનો આરોપ છે કે આ ડીલ ખેડૂતો અને દેશના આર્થિક હિત માટે નુકસાનકારક છે. આ અભિયાન અંતર્ગત વડાલી તાલુકા પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ વડાલી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું.
શહેર પ્રમુખ અને ઇડર-વડાલી વિધાનસભાના સહ પ્રભારી જગદીશ કુમારએ જણાવ્યું હતું કે, ભારત સરકારે અમેરિકા સાથે કરેલી આ ટ્રેડ ડીલ દેશની સાર્વભૌમત્વતા, આર્થિક નીતિ અને ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે. આ ડીલના પરિણામે ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રો પર નકારાત્મક અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ ગાંભોઈ ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં વર્ષો જુના લીમડો અને પીપળો કાપી નાખવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર પ્રકરણ સાબરકાંઠા શિક્ષણ વિભાગ પાસે પહોંચ્યું હતું ત્યારબાદ સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાયે તાત્કાલિક અસરથી તપાસના આદેશો આપ્યા હતા અને ગાંભોઈ પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એકાદ સપ્તાહમાં શિક્ષક વિરુદ્ધ ચાર્જશીટ પણ બની શકે છે
    1
    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ ગાંભોઈ ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં વર્ષો જુના લીમડો અને પીપળો કાપી નાખવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર પ્રકરણ સાબરકાંઠા શિક્ષણ વિભાગ પાસે પહોંચ્યું હતું ત્યારબાદ સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાયે તાત્કાલિક અસરથી તપાસના આદેશો આપ્યા હતા અને ગાંભોઈ પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એકાદ સપ્તાહમાં શિક્ષક વિરુદ્ધ ચાર્જશીટ પણ બની શકે છે
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • લાંબડીયા આપેશ્વર મહાદેવ મંદિરના વાઘા પર સિંચાઈ વિભાગ દ્વારા પ્રોટકશન દિવાલ નું કામ શરૂ કરવામાં આવ્યું
    1
    લાંબડીયા આપેશ્વર મહાદેવ મંદિરના વાઘા પર સિંચાઈ વિભાગ દ્વારા પ્રોટકશન દિવાલ નું કામ શરૂ કરવામાં આવ્યું
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.