Shuru
Apke Nagar Ki App…
દાહોદ જિલ્લાના લીમડી નગરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ દાહોદ જિલ્લાના લીમડી નગરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ આજે તારીખ 02/04/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના લીમડી નગરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના હનુમાન ટેકરી સહિત અનેક મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. આ અવસરે મંદિરોને આકર્ષક રીતે સજાવવામાં આવ્યા હતા. ફૂલોના હાર, લાઈટિંગ અને વિવિધ શણગારથી મંદિરને વિશેષ રૂપ આપવામાં આવ્યું હતું, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તો દ્વારા પૂજા-અર્ચના, આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ભાવના અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
Saurabh Gelot

More news from ગુજરાત and nearby areas
- Post by Salman moravala1
- હાલોલ-બોડેલી નેશનલ હાઇવે પર પાવાગઢ બાયપાસ રોડ ઉપર વિરાસતવન નજીક ગત રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.મળતી માહિતી મુજબ એક મોટરસાયકલ અચાનક સ્લીપ ખાઈ જતા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃતકની ઓળખ ઘોઘંબા તાલુકાના વાવ ગામના મંદિર ફળિયામાં રહેતા 45 વર્ષીય સંજયભાઈ અમરસીંગભાઈ બારીઆ તરીકે થઈ છે. જાણવા મળ્યું છે કે સંજયભાઈ બારીઆ રાત્રિના સમયે પોતાની મોટરસાયકલ લઈને નજીક આવેલી જૂની કેમેરોક કંપની તેમજ હાલની રિલાયન્સ કંપનીમાં નોકરી માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. આ બનાવ અંગે હાલોલના આરાદ રોડ ઉપર રહેતા મૃતકના પુત્ર અક્ષય બારીઆની ફરિયાદના આધારે પોલીસે બીએનએસ અને એલએમ એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.1
- Post by Dhavalbhai Baria1
- Post by Mr BHIl Vishnubhai kalidash2
- पुरानी रंजिश ने ली मासूम की जान, इलाके में सनसनी" "दुश्मनी इतनी गहरी कि मासूम पर टूटा कहर"1
- ईरान से युद्ध के बीच ब्रिटेन ने ये साफ कर दिया है कि वो अमेरिका के साथ इस जंग में शामिल नहीं होगा। ब्रिटेन के पीएम ने ये साफ कर दिया है कि ब्रिटेन इस जंग में शामिल नहीं होगा। बल्कि स्ट्रेट ऑफ होर्मुज को दोबारा खुलवाने के लिए ग्लोबल लेवल पर होर्मुज समिज की मेजबानी करने का काम करेगा। #IranWar #USIranConflict #UK #Britain #KeirStarmer #StraitOfHormuz #HormuzSummit #WorldNews #Geopolitics #BreakingNews #InternationalNews #MiddleEastCrisis #GlobalTension #OilRoute #Diplomacy #WarUpdates #NewsUpdate #TrendingNews #IndiaNews #GlobalPolitics Iran War News, US Iran Conflict, UK Not Joining War, Britain PM Statement, Keir Starmer News, Strait of Hormuz Update, Hormuz Summit News, Global Tensions 2026, Middle East Crisis, Oil Supply Route News, US UK Relations, Iran vs America War, International Diplomacy, World Politics News, Breaking International News, Gulf Region Crisis, Oil Trade Disruption, Strategic Waterways News, UK Foreign Policy, War Latest Update1
- દેવગઢ બારીયા પોલીસ દ્વારા પ્રોહીબિશનના બે અલગ-અલગ ગુન્હામા નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી આજે તારીખ 02/04/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દેવગઢ બારીયા પોલીસ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી. પીપલોદ પોલીસ સ્ટેશન તથા દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના બે અલગ-અલગ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરવામાં આવ્યું પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.1
- Post by Salman moravala1
- Post by Mr BHIl Vishnubhai kalidash1