Shuru
Apke Nagar Ki App…
Napi
Napi
Napi
More news from ગુજરાત and nearby areas
- UIA ના પૂર્વ પ્રમુખ નરેશભાઈનો વધુ એક વીડિયો વાયરલ, જીગ્નેશભાઈને આપી ચેતવણી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) ના પૂર્વ પ્રમુખ નરેશભાઈ બંથિયાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ જીગ્નેશભાઈને સંબોધીને કહે છે કે, તમે નોટિફાઈડ ચેરમેન બની રહ્યા છો તે ખુશીની વાત છે, પરંતુ GIDC અને ઉદ્યોગોના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કામ કરવું જરૂરી છે. તેઓએ વધુમાં કહ્યું કે વિકાસના નામે ગેરરીતિ સહન નહીં કરવામાં આવે. “6 લાખનું કામ 80 લાખમાં ન થવું જોઈએ, નહીં તો અમે હિસાબ માંગશું,” એમ કહી તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. નરેશભાઈના આ નિવેદન પછી રાજકીય અને ઉદ્યોગ જગતમાં ચર્ચા ગરમાઈ ગઈ છે. વીડિયોમાં તેમણે પારદર્શકતા અને જવાબદારી સાથે કામ કરવાની પણ માંગ કરી છે.1
- #WownewsgujaratSurat #SuratMunicipalCorporation #Ward19 #Congress #NurubhaiChinese #JanSeva #SuratPolitics #GujaratElection2026 #CongressGujarat #SMC20261
- પાટણ પોલીસને ગુંડા ઓનો ડર પોલીસ વાડા જીપ લઈ ભાગ્યા. અસામાજિક તત્વોથી પોલીસ ભાગી, CCTVમાં કેદ થયા ફિલ્મી દ્રશ્યો.પોલીસ જ ભાગશે તો કાયદો વ્યવસ્થા કોણ જાળવશે..?1
- અત્યાર સુધી નથી નેશનલ હાઈવે ઓથોરિટી ધ્યાનમાં લીધું છે કે નથી કોઈ સ્થાનિક પ્રશાસનને ધ્યાનમાં લીધું છે આ વાત જો અહીં બમ્ફરો નહીં બનાવવામાં આજે જગ્યાઓ છે ખારેલ પોલીસ સ્ટેશન સામે ક્યાંથી એની સામે મોલ પાસે થોડી આગળ ગયા પછી પારસી ફરિયા સર્કલ પાસે જો બમ્ફરો નહીં નાખવામાં આવે તો એક્સિડન્ટ નો સો ટકા અનુભવ છે પણ કોઈ ધ્યાને લેતું નથી મહેરબાની કરી અહીં આ સમસ્યાનું નિયારણ આવે જેથી કરી સ્કૂલે જતા બાળકો અને નાના મોટા આસાનીથી રોડ પાસ કરી શકે2
- નવસારીમાં ‘મિશન લાઈફ’ અંતર્ગત સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ પર સેમિનાર યોજાયો પર્યાવરણના જતન માટે આપણી જીવનશૈલીમાં નાના ફેરફારો લાવવા ખૂબ જ જરૂરી છે. આ જ હેતુ સાથે નવસારી સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન અને ઇકો સર્વ દ્વારા એમ.બી. ગોહિલ મેડિકલ કોલેજ ખાતે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં એનર્જી કન્ઝર્વેશન: ઉર્જાની બચત અને વીજળીનો વ્યય અટકાવવા જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી અને શહેરોમાં વૃક્ષારોપણ અને ગાર્ડનિંગના ફાયદા સમજાવ્યા હતા આવો આપણે સૌ સાથે મળીને વાયુ, જળ અને જમીન પ્રદૂષણને અટકાવવા માટે મિશન લાઈફનો હિસ્સો બનીએ1
- શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નું વાક્ય તમે સાંભળો1
- https://youtu.be/Ipw1QwRPqCE1
- ઉમરગામમાં જન્મ-મરણ દાખલા માટે મર્યાદા: ગરમીમાં લોકોને ભારે હાલાકી ઉમરગામ : તારીખ, ૧૮/૦૩/૨૦૨૬, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં હાલ જન્મ અને મરણના દાખલાઓને લઈ લોકો ભારે હેરાન થઈ રહ્યા છે. સરકારી પોર્ટલમાં મહિનાની માત્ર 100 દાખલાની ડેટા લિમિટ હોવાને કારણે મોટી મુશ્કેલી ઉભી થઈ છે. મહિનામાં ફક્ત 100 દાખલા જ નીકળતા હોવાથી લિમિટ પૂરી થતાં જ પોર્ટલ બંધ થઈ જાય છે, જેના કારણે લોકોના કામ અધવચ્ચે અટકી જાય છે. એક તરફ કાળઝાળ ગરમીમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે, તો બીજી તરફ મોંઘા રીક્ષા ભાડાનો ખર્ચ પણ સહન કરવો પડે છે. નાના બાળકો સાથે મહિલાઓ પણ દાખલા માટે ધક્કા ખાતી જોવા મળે છે, પરંતુ દાખલા આપનાર ઓપરેટરો પણ લાચાર બની ગયા છે કારણ કે પોર્ટલ લિમિટને કારણે તેઓ વધુ કામ કરી શકતા નથી. બે મહિના પહેલા પણ પોર્ટલ બંધ રહેતા અનેક જૂની અરજીઓ આજે સુધી પેન્ડિંગ પડી છે, જેનાથી લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર જન્મ-મરણના દાખલાઓ માટે મહિનાની લિમિટમાં વધારો કરે તે અત્યંત જરૂરી બની ગયું છે, જેથી ગ્રામ પંચાયતોમાં લોકોને થતી દોડધામ અને મુશ્કેલીમાં રાહત મળી શકે.1