logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

UIA ના પૂર્વ પ્રમુખ નરેશભાઈનો વધુ એક વીડિયો વાયરલ, જીગ્નેશભાઈને આપી ચેતવણી UIA ના પૂર્વ પ્રમુખ નરેશભાઈનો વધુ એક વીડિયો વાયરલ, જીગ્નેશભાઈને આપી ચેતવણી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) ના પૂર્વ પ્રમુખ નરેશભાઈ બંથિયાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ જીગ્નેશભાઈને સંબોધીને કહે છે કે, તમે નોટિફાઈડ ચેરમેન બની રહ્યા છો તે ખુશીની વાત છે, પરંતુ GIDC અને ઉદ્યોગોના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કામ કરવું જરૂરી છે. તેઓએ વધુમાં કહ્યું કે વિકાસના નામે ગેરરીતિ સહન નહીં કરવામાં આવે. “6 લાખનું કામ 80 લાખમાં ન થવું જોઈએ, નહીં તો અમે હિસાબ માંગશું,” એમ કહી તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. નરેશભાઈના આ નિવેદન પછી રાજકીય અને ઉદ્યોગ જગતમાં ચર્ચા ગરમાઈ ગઈ છે. વીડિયોમાં તેમણે પારદર્શકતા અને જવાબદારી સાથે કામ કરવાની પણ માંગ કરી છે.

9 hrs ago
user_Vijay Rathod
Vijay Rathod
Local News Reporter ઉમરગામ, વલસાડ, ગુજરાત•
9 hrs ago

UIA ના પૂર્વ પ્રમુખ નરેશભાઈનો વધુ એક વીડિયો વાયરલ, જીગ્નેશભાઈને આપી ચેતવણી UIA ના પૂર્વ પ્રમુખ નરેશભાઈનો વધુ એક વીડિયો વાયરલ, જીગ્નેશભાઈને આપી ચેતવણી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) ના પૂર્વ પ્રમુખ નરેશભાઈ બંથિયાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ જીગ્નેશભાઈને સંબોધીને કહે છે કે, તમે નોટિફાઈડ ચેરમેન બની રહ્યા છો તે ખુશીની વાત છે, પરંતુ GIDC અને ઉદ્યોગોના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કામ કરવું જરૂરી છે. તેઓએ વધુમાં કહ્યું કે વિકાસના નામે ગેરરીતિ સહન નહીં કરવામાં આવે. “6 લાખનું કામ 80 લાખમાં ન થવું જોઈએ, નહીં તો અમે હિસાબ માંગશું,” એમ કહી તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. નરેશભાઈના આ નિવેદન પછી રાજકીય અને ઉદ્યોગ જગતમાં ચર્ચા ગરમાઈ ગઈ છે. વીડિયોમાં તેમણે પારદર્શકતા અને જવાબદારી સાથે કામ કરવાની પણ માંગ કરી છે.

More news from ગુજરાત and nearby areas
  • UIA ના પૂર્વ પ્રમુખ નરેશભાઈનો વધુ એક વીડિયો વાયરલ, જીગ્નેશભાઈને આપી ચેતવણી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) ના પૂર્વ પ્રમુખ નરેશભાઈ બંથિયાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ જીગ્નેશભાઈને સંબોધીને કહે છે કે, તમે નોટિફાઈડ ચેરમેન બની રહ્યા છો તે ખુશીની વાત છે, પરંતુ GIDC અને ઉદ્યોગોના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કામ કરવું જરૂરી છે. તેઓએ વધુમાં કહ્યું કે વિકાસના નામે ગેરરીતિ સહન નહીં કરવામાં આવે. “6 લાખનું કામ 80 લાખમાં ન થવું જોઈએ, નહીં તો અમે હિસાબ માંગશું,” એમ કહી તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. નરેશભાઈના આ નિવેદન પછી રાજકીય અને ઉદ્યોગ જગતમાં ચર્ચા ગરમાઈ ગઈ છે. વીડિયોમાં તેમણે પારદર્શકતા અને જવાબદારી સાથે કામ કરવાની પણ માંગ કરી છે.
    1
    UIA ના પૂર્વ પ્રમુખ નરેશભાઈનો વધુ એક વીડિયો વાયરલ, જીગ્નેશભાઈને આપી ચેતવણી
ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) ના પૂર્વ પ્રમુખ નરેશભાઈ બંથિયાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ જીગ્નેશભાઈને સંબોધીને કહે છે કે, તમે નોટિફાઈડ ચેરમેન બની રહ્યા છો તે ખુશીની વાત છે, પરંતુ GIDC અને ઉદ્યોગોના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કામ કરવું જરૂરી છે.
તેઓએ વધુમાં કહ્યું કે વિકાસના નામે ગેરરીતિ સહન નહીં કરવામાં આવે. “6 લાખનું કામ 80 લાખમાં ન થવું જોઈએ, નહીં તો અમે હિસાબ માંગશું,” એમ કહી તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી.
નરેશભાઈના આ નિવેદન પછી રાજકીય અને ઉદ્યોગ જગતમાં ચર્ચા ગરમાઈ ગઈ છે. વીડિયોમાં તેમણે પારદર્શકતા અને જવાબદારી સાથે કામ કરવાની પણ માંગ કરી છે.
    user_Vijay Rathod
    Vijay Rathod
    Local News Reporter ઉમરગામ, વલસાડ, ગુજરાત•
    9 hrs ago
  • #WownewsgujaratSurat #SuratMunicipalCorporation #Ward19 #Congress #NurubhaiChinese #JanSeva #SuratPolitics #GujaratElection2026 #CongressGujarat #SMC2026
    1
    #WownewsgujaratSurat #SuratMunicipalCorporation #Ward19 #Congress #NurubhaiChinese #JanSeva #SuratPolitics #GujaratElection2026 #CongressGujarat #SMC2026
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    9 hrs ago
  • પાટણ પોલીસને ગુંડા ઓનો ડર પોલીસ વાડા જીપ લઈ ભાગ્યા. અસામાજિક તત્વોથી પોલીસ ભાગી, CCTVમાં કેદ થયા ફિલ્મી દ્રશ્યો.પોલીસ જ ભાગશે તો કાયદો વ્યવસ્થા કોણ જાળવશે..?
    1
    પાટણ પોલીસને ગુંડા ઓનો ડર પોલીસ વાડા જીપ લઈ ભાગ્યા. અસામાજિક તત્વોથી પોલીસ ભાગી, CCTVમાં કેદ થયા ફિલ્મી દ્રશ્યો.પોલીસ જ ભાગશે તો કાયદો વ્યવસ્થા કોણ જાળવશે..?
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    13 hrs ago
  • અત્યાર સુધી નથી નેશનલ હાઈવે ઓથોરિટી ધ્યાનમાં લીધું છે કે નથી કોઈ સ્થાનિક પ્રશાસનને ધ્યાનમાં લીધું છે આ વાત જો અહીં બમ્ફરો નહીં બનાવવામાં આજે જગ્યાઓ છે ખારેલ પોલીસ સ્ટેશન સામે ક્યાંથી એની સામે મોલ પાસે થોડી આગળ ગયા પછી પારસી ફરિયા સર્કલ પાસે જો બમ્ફરો નહીં નાખવામાં આવે તો એક્સિડન્ટ નો સો ટકા અનુભવ છે પણ કોઈ ધ્યાને લેતું નથી મહેરબાની કરી અહીં આ સમસ્યાનું નિયારણ આવે જેથી કરી સ્કૂલે જતા બાળકો અને નાના મોટા આસાનીથી રોડ પાસ કરી શકે
    2
    અત્યાર સુધી નથી નેશનલ હાઈવે ઓથોરિટી ધ્યાનમાં લીધું છે કે નથી કોઈ સ્થાનિક પ્રશાસનને ધ્યાનમાં લીધું છે આ વાત જો અહીં બમ્ફરો નહીં બનાવવામાં આજે જગ્યાઓ છે ખારેલ પોલીસ સ્ટેશન સામે ક્યાંથી એની સામે મોલ પાસે થોડી આગળ ગયા પછી પારસી ફરિયા સર્કલ પાસે જો બમ્ફરો નહીં નાખવામાં આવે તો એક્સિડન્ટ નો સો ટકા અનુભવ છે પણ કોઈ ધ્યાને લેતું નથી મહેરબાની કરી અહીં આ સમસ્યાનું નિયારણ આવે જેથી કરી સ્કૂલે જતા બાળકો અને નાના મોટા આસાનીથી રોડ પાસ કરી શકે
    user_Yuvna bhai khalap bhai patel
    Yuvna bhai khalap bhai patel
    ગણદેવી, નવસારી, ગુજરાત•
    22 hrs ago
  • નવસારીમાં ‘મિશન લાઈફ’ અંતર્ગત સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ પર સેમિનાર યોજાયો પર્યાવરણના જતન માટે આપણી જીવનશૈલીમાં નાના ફેરફારો લાવવા ખૂબ જ જરૂરી છે. આ જ હેતુ સાથે નવસારી સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન અને ઇકો સર્વ દ્વારા એમ.બી. ગોહિલ મેડિકલ કોલેજ ખાતે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં એનર્જી કન્ઝર્વેશન: ઉર્જાની બચત અને વીજળીનો વ્યય અટકાવવા જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી અને શહેરોમાં વૃક્ષારોપણ અને ગાર્ડનિંગના ફાયદા સમજાવ્યા હતા આવો આપણે સૌ સાથે મળીને વાયુ, જળ અને જમીન પ્રદૂષણને અટકાવવા માટે મિશન લાઈફનો હિસ્સો બનીએ
    1
    નવસારીમાં ‘મિશન લાઈફ’ અંતર્ગત સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ પર સેમિનાર યોજાયો 
પર્યાવરણના જતન માટે આપણી જીવનશૈલીમાં નાના ફેરફારો લાવવા ખૂબ જ જરૂરી છે. આ જ હેતુ સાથે નવસારી સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન અને ઇકો સર્વ દ્વારા એમ.બી. ગોહિલ મેડિકલ કોલેજ ખાતે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં એનર્જી કન્ઝર્વેશન: ઉર્જાની બચત અને વીજળીનો વ્યય અટકાવવા જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી 
અને શહેરોમાં વૃક્ષારોપણ અને ગાર્ડનિંગના ફાયદા સમજાવ્યા હતા 
આવો આપણે સૌ સાથે મળીને વાયુ, જળ અને જમીન પ્રદૂષણને અટકાવવા માટે મિશન લાઈફનો હિસ્સો બનીએ
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    9 hrs ago
  • શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નું વાક્ય તમે સાંભળો
    1
    શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નું વાક્ય તમે સાંભળો
    user_Paradiya Ketan Bhai kachra bha
    Paradiya Ketan Bhai kachra bha
    Nurse નવસારી, નવસારી, ગુજરાત•
    16 hrs ago
  • https://youtu.be/Ipw1QwRPqCE
    1
    https://youtu.be/Ipw1QwRPqCE
    user_CITY UPDATE
    CITY UPDATE
    Navsari, Gujarat•
    19 hrs ago
  • #Wownewsgujarat #Navsari #SDPI #TruthRevealed #GujaratPolitics #FakeNewsAlert #NavsariNews #SocialJustice #SDPIGujarat
    1
    #Wownewsgujarat
#Navsari #SDPI #TruthRevealed #GujaratPolitics #FakeNewsAlert #NavsariNews #SocialJustice #SDPIGujarat
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.