Shuru
Apke Nagar Ki App…
નવસારીના ઘેલખડી વિસ્તારમાં છેલ્લા ૪ દિવસથી પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડવાથી રસ્તા પર પાણીના ફુવારા ઊડી રહ્યા છે. લાખો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, છતાં તંત્રને કોઈ પરવા નથી. આ અંગે વહેલી તકે મરામત કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે
જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
નવસારીના ઘેલખડી વિસ્તારમાં છેલ્લા ૪ દિવસથી પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડવાથી રસ્તા પર પાણીના ફુવારા ઊડી રહ્યા છે. લાખો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, છતાં તંત્રને કોઈ પરવા નથી. આ અંગે વહેલી તકે મરામત કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે
More news from ગુજરાત and nearby areas
- નવસારીના ઘેલખડી વિસ્તારમાં છેલ્લા ૪ દિવસથી પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડવાથી રસ્તા પર પાણીના ફુવારા ઊડી રહ્યા છે. લાખો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, છતાં તંત્રને કોઈ પરવા નથી. આ અંગે વહેલી તકે મરામત કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે1
- सरोली पुलिस ने सरोली पोस्ट ऑफिस इलाके में व्यापारियों से संपर्क कर चोरी का माल लेकर उनसे 21,05,288 रुपये की ठगी करने वाले आरोपी को गिरफ्तार किया है।1
- सूरत में गैस संकट से जूझ रहे मजदूरों के लिए आई राहत की खबर.."सिर्फ आधार कार्ड लाओ, गैस सिलेंडर ले जाओ!""मजबूरी में पलायन नहीं, अब मिलेगी रसोई गैस!" #viralnews1
- Post by Dileep Kumar yadav1
- Post by Liveindiasuratnews241
- सुरत के सैय्यदपुरा के वरियाली बाजार में एक कमजोर इमारत की छत का एक हिस्सा गिर गया। पहली मंजिल ढह गई, जिससे अफरा-तफरी मच गई। यह घटना सुबह करीब चार बजे घटी। दमकलकर्मियों ने कमजोर घर में फंसी बुजुर्ग महिला को बचाया सौभाग्यवश, इस घटना में कोई हताहत नहीं हुआ। स्थानीय लोगों ने देर रात दमकल विभाग को घटना की सूचना दी। घटना की सूचना मिलते ही दमकल विभाग मौके पर पहुंचा और बचाव अभियान चलाया।1
- Post by City Gold News1
- નવસારી: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત વિરોધી નિવેદન સામે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન. નવસારી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત મૌન ધરણાં કાર્યક્રમમાં અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા.1