Shuru
Apke Nagar Ki App…
કતારગામ : DARU માથાભારે મહિલા બુટલેગર વિજયા દારૂ માથાભારે મહિલા બુટલેગર સવિતા દારૂ માથાભારે રોહિત રાઠોડ અને શંકર પાટીલ દારૂ ના લિસ્ટેડ બુટલેગર કતારગામમાં માથાભારે બૂટલેગરો સામ્રાજ્ય રેલ રાહત કોલોની વોર્ડ નંબર : ૭, કતારગામ હળપતિ આવાસ ચાલતા ધમ ધમાત દેશી વિદેશી દારૂના અડ્ડાઓ પર કોની રહેમ નજર..? ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી ફકત કાગળ પર જ સીમિત હતી હવેતો જમીન પર પણ જોવા મળી રહી છે. #surat #breakingnews
City Gold News
કતારગામ : DARU માથાભારે મહિલા બુટલેગર વિજયા દારૂ માથાભારે મહિલા બુટલેગર સવિતા દારૂ માથાભારે રોહિત રાઠોડ અને શંકર પાટીલ દારૂ ના લિસ્ટેડ બુટલેગર કતારગામમાં માથાભારે બૂટલેગરો સામ્રાજ્ય રેલ રાહત કોલોની વોર્ડ નંબર : ૭, કતારગામ હળપતિ આવાસ ચાલતા ધમ ધમાત દેશી વિદેશી દારૂના અડ્ડાઓ પર કોની રહેમ નજર..? ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી ફકત કાગળ પર જ સીમિત હતી હવેતો જમીન પર પણ જોવા મળી રહી છે. #surat #breakingnews
More news from ગુજરાત and nearby areas
- सूरत कडोदरा के श्रीनिवास इलाके में तनाव: अवैध निर्माण का विरोध करने पर रहवासियों को मिली धमकी... #viralrbharatexpressnews #suratgujarat1
- સુરત... સુરત રેલ્વે સ્ટેશન, પ્લેટફોર્મ નં. 1 પરથી આરોપી ઝડપાયો સુરત રેલ્વે sog ની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન ઓડિશા ગંજામના વતની જીતુ શાહુની ધરપકડ આરોપી જીતુ શાહ વ્યવસાયે ખેતી કામ સાથે સંકળાયેલ આરોપી પાસેથી 4.049 કિલોગ્રામ ગાંજો જપ્ત અંદાજીત 2,02 લાખની કિંમતનો ગાંજો કબજે કર્યો સુરત રેલ્વે પોલસે વધુ તપાસ હાથ ધરી4
- सूरत के रांदेर इलाके में एक मोपेड चालक ने दो भाइयों पर जानलेवा हमला किया है। यह घटना राम रेसिडेंसी रोड पर हुई, जहां 15 वर्षीय समर्थ और उसका भाई यश को "जो देखकर गाड़ी चलाओ" कहने पर उश्केराए चालक ने गाली-गलौज कर हिंसक हमला किया। समर्थ को गंभीर इजाएं पहुंचने पर हॉस्पिटल में भर्ती कराया गया है। पूरी घटना का CCTV फुटेज सामने आया है 😱। यह घटना सूरत में असामाजिक तत्वों का आतंक बढ़ने की चिंता बढ़ाती है। छोटी-छोटी बातों पर हिंसक हमले करना चिंता का विषय है। पुलिस ने इस घटना की जांच शुरू कर दी है।1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં ઇન્ડિયન રોક પાયથોન દેખાતા લોકોમાં દહેશત, વન વિભાગે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું ભરૂચ: શહેરના મકતમપુર વિસ્તારમાં એક વિશાળ ઇન્ડિયન રોક પાયથોન (અજગર) દેખાતા સ્થાનિકોમાં અચાનક ભયનો માહોલ સર્જાયો હતો. રહેણાંક વિસ્તાર નજીક અજગર દેખાતા લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક રહીશે નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સર્પમિત્ર યોગેશ મિસ્ત્રીને ફોન દ્વારા માહિતી આપી હતી. માહિતી મળતા જ યોગેશ મિસ્ત્રી તેમની ટીમના સભ્ય રમેશ દવે સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. વન વિભાગના આરએફઓ એ.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીમે ભારે જહેમત અને સાવચેતી સાથે કામગીરી કરીને અજગરને સફળતાપૂર્વક કાબૂમાં લીધો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં રેસ્ક્યુ ટીમે વિશેષ કાળજી રાખીને કામગીરી પૂર્ણ કરી હતી. પકડાયેલા ઇન્ડિયન રોક પાયથોનને વન વિભાગને સોંપવામાં આવ્યો છે. તેને ટૂંક સમયમાં જ કુદરતી અને સુરક્ષિત વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે. બનાવ બાદ વિસ્તારમાં ફરી શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે જંગલી પ્રાણી દેખાય તો ગભરાવાની જગ્યાએ તરત સંબંધિત વિભાગને જાણ કરે અને પોતાનું તેમજ અન્ય લોકોનું સુરક્ષિત રાખે.1
- Post by Dileep Kumar yadav1
- સુરત - રાંદેરમાં બે સગીરો પર જીવલેણ હુમલો કરી હત્યા કરવાનો કરાયો પ્રયાસ રાંદેર પોલીસે સગીર સહિત ત્રણની ધરપકડ જ્યારે ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા હત્યાના પ્રયાસના ગુનામાં અનિલ ભટ્ટ અને સાહિલ પવાર સહિત સગીર ઝડપાયો, ફેનીલ પટેલ, રાજ શિંદે, નકુલ પટેલ પોલીસ પકડથી ફરાર માત્ર સામસામે.જોવા જોવામાં. થયેલી સામાન્ય તકરાર જીવલેણ હુમલા માં પરિણમી હતી યસ અને સમર્થ નામના બે કિશોરો પર જીવલેણ હુમલો કરાયો હતો મોપેડ પર આવેલા શખ્સે પોતાના અન્ય સાગરીતો સાથે મળી હુમલો કર્યો હતો રાંદેર ગોરાટ રોડ પર 5 એપ્રિલના રોજ સાંજના સમયે બની હતી ઘટના શ્રીરામ રેસીડેન્સી નજીક ગેટ પાસે ઉભેલા સમર્થ અને યશ નામના સગીરો પર હુમલો કરાયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી, વધુ કાર્યવાહી રાંદેર પોલીસે હાથ ધરી4
- Post by S v l news 241