*શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા યુ. કે. ના કિંગ ચાર્લ્સ ત્રીજા ની હાજરીમાં કોમનવેલ્થ ગેમ્સ બેટન રિલેના લોન્ચિંગને શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઇપ બેન્ડ તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.....* કોમનવેલ્થ દિવસ દર વર્ષે માર્ચ મહિનામાં ઉજવવામાં આવે છે. કોમનવેલ્થના વડા કિંગ ચાર્લ્સ છે, આ દિવસનો મુખ્ય કાર્યક્રમ લંડનના વેસ્ટમિન્સ્ટર એબીમાં યોજાય છે, જેમાં રાજા કિંગ ચાર્લ્સ અને તેમના પરિવારના સભ્યો, તેમજ કોમનવેલ્થના ૫૬ દેશો ના મુખ્ય પ્રતિનિધિઓ હાજરી આપે છે. તે પ્રસંગમાં મુખ્ય સ્વાગત જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજના આશિર્વાદથી *શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડે* કર્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યઆચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ઈ.સ. ૧૯૭૦માં આ વિશ્વ-પ્રસિદ્ધ બેન્ડની સ્થાપના કરી હતી, જેની વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે દેશ વિદેશમાં પ્રસિદ્ધિ અપાવી હતી. *શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત, શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગઝબરી - લંડન, કે જે વિશ્વનું પ્રથમ ઈકો-ફ્રેન્ડલી હિન્દુ મંદિર તરીકે પ્રસિદ્ધ છે, તેનું એક વિશિષ્ટ કાર્ય છે.* તેમજ, તેજ દિવશે, બકિંગહેમ પેલેસમાં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ નો પ્રારંભ કિંગ ચાર્લ્સ ની હાજરીમાં થયો હતો. તેમાં પણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઇપ બેન્ડે બેટન રિલેના લોન્ચ કાર્યક્રમમાં ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. આ પ્રસંગે, કિંગ ચાર્લ્સ એ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ની શુભ સરૂઆત રૂપે કાષ્ટના બેટનની અંદર મૂકવા માટે શાંતિ નો સંદેશો લખી અને મૂક્યો હતો, અને તે બેટન સર ક્રિસ હોય ને સુપરત કર્યો હતો. હવે તે બેટન તમામ કોમનવેલ્થના દેશોમાં યાત્રા કરશે. આ પ્રસંગે શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડ સ્કોટિશ તેમજ ભારતીય ધૂનને રેલાવી હતી. આ સુરાવલી સામૂહિક હેતુની ભાવનાને સમાવીને કોમનવેલ્થ વ્યાખ્યાયિત કરે છે. વધુમાં મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, બકિંગહામ પેલેસમાં આ અસાધારણ પ્રદર્શન કોમનવેલ્થ ડે સર્વિસ અને કોમનવેલ્થ ગેમ્સની ભવ્યતાને રેખાંકિત કરે છે, જે સંસ્કૃતિઓને જોડવામાં સંગીતની ભૂમિકાને પ્રકાશિત કરે છે.

- કુમકુમ સિટી ઓપન પ્લોટ,રો-હાઉસ ડુપ્લેક્ષ 23.51 લાખ ₹. માં 2BHK મકાન ખરીદો અને મેળવો એકટીવા તદ્દન ફ્રી.. ફ્રી..ફ્રી.. 19.51 લાખ ₹. માં 1BHK 6.51 લાખ ₹.(રોકડા) માં ઓપન પ્લોટ કુમકુમ સિટી હાલોલ ટોલનાકાથી બે મિનિટના અંતરે પાવાગઢ બાયપાસ રોડ,પટેલ પેટ્રોલ પંપની નજીક ગોપીપુરા ચોકડી પાસે,હાલોલ. વધુ વિગત અને બુકિંગ માટે સંપર્ક કરો 📱 95103 12047 📱81540 266211
- ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે યુદ્ધના ધોરણે પેવર બ્લોક રોડની કામગીરી શરૂ1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- #danta#ambaji#pandaliya#pollis#forest2
- સુરતના અડાજણ વિસ્તારની ઘટના... https://www.instagram.com/patrakaarimran1
- https://www.instagram.com/reel/DSRbmdgjGb7/?igsh=cG03c3dtdXplNjF11
- પાંચ મોપેડમાંથી વિદેશી દારૂનો 3.04 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો1