logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

#danta#ambaji#pandaliya#pollis#forest

on 15 December
user_Vishnu thakor
Vishnu thakor
Journalist Danta, Banas Kantha•
on 15 December
98b50b87-3089-4c1f-8309-2b81735b2c02

#danta#ambaji#pandaliya#pollis#forest

More news from ગુજરાત and nearby areas
  • 🚨 ब्रेकिंग न्यूज़ | वटवा 🚨 ड्रग्स तस्करी पर बड़ी कार्रवाई 💥 स्टेट मॉनिटरिंग सेल ने वटवा इलाके में हाइब्रिड गांजा बेचते 3 आरोपियों को गिरफ्तार किया। 💰 ₹41.50 लाख का नशीला हाइब्रिड गांजा जब्त 📍 वासणा, जय फ्लैट, PG और कॉलेज इलाकों में हो रही थी बिक्री आरोपियों के खिलाफ NDPS एक्ट 1985 के तहत केस दर्ज 🔬 फॉरेंसिक जांच जारी 🚔 शहर में नशे के खिलाफ सख्त चेकिंग शुरू ⚠️ पुलिस का साफ संदेश – नशे के सौदागरों को बख्शा नहीं जाएगा #BreakingNews #DrugsBust #Vatva #CrimeNews #HybridGanja #NDPSAct #Ahmedabad #PoliceAction #SavdhanMindhaNews
    1
    🚨 ब्रेकिंग न्यूज़ | वटवा 🚨
ड्रग्स तस्करी पर बड़ी कार्रवाई 💥
स्टेट मॉनिटरिंग सेल ने वटवा इलाके में हाइब्रिड गांजा बेचते 3 आरोपियों को गिरफ्तार किया।
💰 ₹41.50 लाख का नशीला हाइब्रिड गांजा जब्त
📍 वासणा, जय फ्लैट, PG और कॉलेज इलाकों में हो रही थी बिक्री
आरोपियों के खिलाफ NDPS एक्ट 1985 के तहत केस दर्ज
🔬 फॉरेंसिक जांच जारी
🚔 शहर में नशे के खिलाफ सख्त चेकिंग शुरू
⚠️ पुलिस का साफ संदेश –
नशे के सौदागरों को बख्शा नहीं जाएगा
#BreakingNews #DrugsBust #Vatva #CrimeNews
#HybridGanja #NDPSAct #Ahmedabad #PoliceAction
#SavdhanMindhaNews
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    Journalist અસારવા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ* અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 23 January 2026ની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ https://youtube.com/watch?v=JnVTWYEcn88&si=zmfv6X6ubHG8FlV- https://dhunt.in/13eifa વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    1
    *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ*
અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 23 January 2026ની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ
https://youtube.com/watch?v=JnVTWYEcn88&si=zmfv6X6ubHG8FlV-
https://dhunt.in/13eifa
વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867*
👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    user_Ahmedabad Mitra News
    Ahmedabad Mitra News
    Reporter વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    18 hrs ago
  • CMC
    2
    CMC
    user_VIJAY DARBAR
    VIJAY DARBAR
    દસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા ચાલું વર્ષનો બીજો સમુહ લગ્ન યોજાયો સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા ચાલું વર્ષનો બીજો સમુહ લગ્ન યોજાયો જેમાં 6 દિકરીઓ એ પ્રભુતામાં પગલાં પાડયાં આ શુભ પ્રસંગે ખેડા જીલ્લા ઉપપ્રમુખ રણછોડજી પરમાર તથા મહામંત્રી ભરતસિંહ સોલંકી,દવાપુરા થી ભીખાભાઈ ચૌહાણ ઉર્ફે ગઢવી ,સંગઠન યુવા પ્રમુખ વસંતસિહ , મહિલા પાંખ પ્રમુખ મીનાક્ષીબા, હરસિદ્ધિ ગૃપ કૃષ્ણ પુરા ના નવયુવાનો,કૃષ્ણપુરા ના વડીલો,પંકજસિહ (ગોટું) , રીટા.પીએસઆઇ બળવંતસિંહ ગઢવી સાહેબ,હાજર રહ્યા અને સમગ્ર આયોજન સફળતા પુર્વક પુર્ણ કર્યા સંપૂર્ણ આયોજન સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુ સિંહ દિપસિહ દ્વારા કરવામાં આવ્યું તથા સમાજ ની દિકરીઓ ને આશિષ વચન આપ્યાં કન્યા દાન માટે દાન કરનાર દાતાશ્રીઓ નું ફુલહાર થી સંમ્માન કરવામાં આવ્યું. રિપોર્ટ બાય વિજયસિંહ સોઢાપરમાર. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ ખેડા, કઠલાલ
    4
    સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા ચાલું વર્ષનો બીજો સમુહ લગ્ન યોજાયો 
સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા ચાલું વર્ષનો બીજો સમુહ લગ્ન યોજાયો જેમાં 6 દિકરીઓ એ પ્રભુતામાં પગલાં પાડયાં 
આ શુભ પ્રસંગે ખેડા જીલ્લા ઉપપ્રમુખ રણછોડજી પરમાર તથા મહામંત્રી ભરતસિંહ સોલંકી,દવાપુરા થી ભીખાભાઈ ચૌહાણ ઉર્ફે ગઢવી ,સંગઠન યુવા પ્રમુખ વસંતસિહ , મહિલા પાંખ પ્રમુખ મીનાક્ષીબા, હરસિદ્ધિ ગૃપ કૃષ્ણ પુરા ના નવયુવાનો,કૃષ્ણપુરા ના વડીલો,પંકજસિહ (ગોટું) , રીટા.પીએસઆઇ બળવંતસિંહ ગઢવી સાહેબ,હાજર રહ્યા અને સમગ્ર આયોજન સફળતા પુર્વક પુર્ણ કર્યા 
સંપૂર્ણ આયોજન સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુ સિંહ દિપસિહ દ્વારા કરવામાં આવ્યું તથા સમાજ ની દિકરીઓ ને આશિષ વચન આપ્યાં
કન્યા દાન માટે દાન કરનાર દાતાશ્રીઓ નું ફુલહાર થી સંમ્માન કરવામાં આવ્યું.
રિપોર્ટ  બાય વિજયસિંહ સોઢાપરમાર.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Journalist Kathlal, Kheda•
    7 hrs ago
  • ભ્રષ્ટાચાર ની તપાસ બાદ ભ્રષ્ટાચારી બાબુઓમાં ફફરાટ આચરેલા ભ્રષ્ટાચાર ને છુપાવવાનું કાવતરું
    1
    ભ્રષ્ટાચાર ની તપાસ બાદ ભ્રષ્ટાચારી બાબુઓમાં ફફરાટ 
આચરેલા ભ્રષ્ટાચાર ને છુપાવવાનું કાવતરું
    user_Vejalpur taims news
    Vejalpur taims news
    શેહેરા, પંચમહાલ, ગુજરાત•
    17 hrs ago
  • પ્રતિનિધિ ગોધરા તા.23 રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે સંતરોડ પાસે પાનમ બ્રિજનું જાતનિરીક્ષણ કરી રિપેરિંગ કામગીરીનો પ્રારંભ કરાવ્યો ટેકનિકલ ખામીને કારણે છેલ્લા બે વર્ષથી બંધ પડેલા એક તરફના રસ્તાનું સમારકામ શરૂ થતાં વાહનચાલકોને મોટી રાહત થશે ગોધરાથી-ઈન્દોર હાઈવે પર સંતરોડ પાસે આવેલા પાનમ બ્રિજનું લાંબા સમયથી અટકેલું રિપેરિંગ કામ આખરે શરૂ કરી દેવામાં આવ્યું છે.જે આગામી થોડા મહિનામાં પૂર્ણ કરીને બ્રિજને ફરીથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. ટેકનિકલ ખામીને કારણે બ્રિજનો એક તરફનો ભાગ છેલ્લા 2 વર્ષથી બંધ હોવાથી વાહનચાલકોને પડતી હાલાકી અને અવારનવાર સર્જાતા ટ્રાફિક જામ તેમજ અકસ્માતોની સમસ્યાનો હવે ટૂંક સમયમાં અંત આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ બ્રિજ રિપેરિંગ માટે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર અને સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી.જેના સુખદ પરિણામ સ્વરૂપે તંત્ર હરકતમાં આવ્યું છે. કામગીરીનો પ્રારંભ થતાં જ જનહિતના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે જાતે બ્રિજ પર પહોંચીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ત્યાં હાજર નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે બ્રિજની મરામત અને ટેકનિકલ બાબતો અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. નોંધનીય છે કે મુખ્ય નેશનલ હાઈવે હોવા છતાં એક તરફનો રસ્તો બંધ હોવાથી અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા હતા. જોકે, હવે શિક્ષણ અને જાહેર પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે જાણીતા સાંસદની સક્રિયતાને કારણે રિપેરિંગ કામ વેગવંતું બન્યું છે. અધિકારીઓના દાવા મુજબ, નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરી બ્રિજને ફરીથી ટ્રાફિક માટે કાર્યરત કરી દેવામાં આવશે.જેથી હાઈવે પરની મુસાફરી સુરક્ષિત અને સરળ બનશે.
    6
    પ્રતિનિધિ ગોધરા તા.23
રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે સંતરોડ પાસે પાનમ બ્રિજનું જાતનિરીક્ષણ કરી રિપેરિંગ કામગીરીનો પ્રારંભ કરાવ્યો 
ટેકનિકલ ખામીને કારણે છેલ્લા બે વર્ષથી બંધ પડેલા એક તરફના રસ્તાનું સમારકામ શરૂ થતાં વાહનચાલકોને મોટી રાહત થશે
ગોધરાથી-ઈન્દોર હાઈવે પર સંતરોડ પાસે આવેલા પાનમ બ્રિજનું લાંબા સમયથી અટકેલું રિપેરિંગ કામ આખરે શરૂ કરી દેવામાં આવ્યું છે.જે આગામી થોડા મહિનામાં પૂર્ણ કરીને બ્રિજને ફરીથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. ટેકનિકલ ખામીને કારણે બ્રિજનો એક તરફનો ભાગ છેલ્લા 2 વર્ષથી બંધ હોવાથી વાહનચાલકોને પડતી હાલાકી અને અવારનવાર સર્જાતા ટ્રાફિક જામ તેમજ અકસ્માતોની સમસ્યાનો હવે ટૂંક સમયમાં અંત આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી  દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
આ બ્રિજ રિપેરિંગ માટે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર અને સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી.જેના સુખદ પરિણામ સ્વરૂપે તંત્ર હરકતમાં આવ્યું છે. કામગીરીનો પ્રારંભ થતાં જ જનહિતના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે જાતે બ્રિજ પર પહોંચીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ત્યાં હાજર નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે બ્રિજની મરામત અને ટેકનિકલ બાબતો અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
નોંધનીય છે કે મુખ્ય નેશનલ હાઈવે હોવા છતાં એક તરફનો રસ્તો બંધ હોવાથી અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા હતા. જોકે, હવે શિક્ષણ અને જાહેર પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે જાણીતા સાંસદની સક્રિયતાને કારણે રિપેરિંગ કામ વેગવંતું બન્યું છે. અધિકારીઓના દાવા મુજબ, નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરી બ્રિજને ફરીથી ટ્રાફિક માટે કાર્યરત કરી દેવામાં આવશે.જેથી હાઈવે પરની મુસાફરી સુરક્ષિત અને સરળ બનશે.
    user_Ashish Baria
    Ashish Baria
    Journalist Godhra, Panch Mahals•
    21 hrs ago
  • वटवा में प्रेम प्रसंग का दर्दनाक अंत अहमदाबाद के वटवा पुलिस थाना क्षेत्र में एक युवती द्वारा आत्महत्या का मामला सामने आया है। प्राथमिक जांच में सामने आया है कि प्रेम संबंध और शादी को लेकर चल रहे विवाद के कारण युवती मानसिक तनाव में थी। पुलिस के अनुसार, युवती का पिछले दो वर्षों से जुहापुरा निवासी मोहम्मद आबिद शेख के साथ प्रेम संबंध था। आरोपी पहले से शादीशुदा है और तीन बच्चों का पिता बताया जा रहा है। लगातार विवाद और मानसिक प्रताड़ना के आरोपों के बीच पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है। फिलहाल पुलिस आत्महत्या के लिए उकसाने के मामले में गहन जांच कर रही है। 📌 खबर से जुड़े हर अपडेट के लिए जुड़े रहें। @savdhanmindhanews2017
    1
    वटवा में प्रेम प्रसंग का दर्दनाक अंत
अहमदाबाद के वटवा पुलिस थाना क्षेत्र में एक युवती द्वारा आत्महत्या का मामला सामने आया है।
प्राथमिक जांच में सामने आया है कि प्रेम संबंध और शादी को लेकर चल रहे विवाद के कारण युवती मानसिक तनाव में थी।
पुलिस के अनुसार, युवती का पिछले दो वर्षों से जुहापुरा निवासी मोहम्मद आबिद शेख के साथ प्रेम संबंध था।
आरोपी पहले से शादीशुदा है और तीन बच्चों का पिता बताया जा रहा है।
लगातार विवाद और मानसिक प्रताड़ना के आरोपों के बीच पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है।
फिलहाल पुलिस आत्महत्या के लिए उकसाने के मामले में गहन जांच कर रही है।
📌 खबर से जुड़े हर अपडेट के लिए जुड़े रहें। @savdhanmindhanews2017
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    Journalist અસારવા, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • *અમદાવાદ* 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ફફડી ઉઠ્યા https://youtube.com/watch?v=g5r8ZmEC76I&si=-8rsM8e0Tqyqfc7t https://dhunt.in/13dh4k વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    1
    *અમદાવાદ*
15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ફફડી ઉઠ્યા
https://youtube.com/watch?v=g5r8ZmEC76I&si=-8rsM8e0Tqyqfc7t
https://dhunt.in/13dh4k
વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867*
👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    user_Ahmedabad Mitra News
    Ahmedabad Mitra News
    Reporter વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    18 hrs ago
  • 🙏🙏રંગાડા નાં દાતા છે જીગા ભાઈ રાજુ ભાઈ પટેલ 🙏🙏➡️ખુબ ખુબ આભાર 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ ગાજણવાવ🙏🙏
    1
    🙏🙏રંગાડા નાં દાતા છે જીગા ભાઈ રાજુ ભાઈ પટેલ 🙏🙏➡️ખુબ ખુબ આભાર 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ ગાજણવાવ🙏🙏
    user_Sundarlal dedaniya
    Sundarlal dedaniya
    Samaj Sevak Dhrangadhra, Surendranagar•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.