logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વડાલી તાલુકાના કોઠણ ગામેથી ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી થઈ આજે સવારે 8:00 વાગે મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના કોઠણ ગામે ચોરીનો બનાવ સામે આવ્યો હતો જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર કોઠણ ગામના અમૃતભાઈ મોહનભાઈ પટેલ ની પાર્ક કરેલ ટ્રેક્ટરની ટ્રોલીની રાત્રિના સમયે કોઈ ઈસમો ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ત્યારે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાયાની જાણ થતા જ માલિકે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી પરંતુ મળી આવી ન હતી. ત્યારે આ સમગ્ર મામલે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાયાની જાણ વડાલી પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી ત્યારે વડાલી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરી હતી

3 hrs ago
user_ખબર વડાલી
ખબર વડાલી
Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
3 hrs ago

વડાલી તાલુકાના કોઠણ ગામેથી ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી થઈ આજે સવારે 8:00 વાગે મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના કોઠણ ગામે ચોરીનો બનાવ સામે આવ્યો હતો જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર કોઠણ ગામના અમૃતભાઈ મોહનભાઈ પટેલ ની પાર્ક કરેલ ટ્રેક્ટરની ટ્રોલીની રાત્રિના સમયે કોઈ ઈસમો ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ત્યારે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાયાની જાણ થતા જ માલિકે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી પરંતુ મળી આવી ન હતી. ત્યારે આ સમગ્ર મામલે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાયાની જાણ વડાલી પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી ત્યારે વડાલી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરી હતી

More news from ગુજરાત and nearby areas
  • આજે સવારે 8:00 વાગે મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના કોઠણ ગામે ચોરીનો બનાવ સામે આવ્યો હતો જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર કોઠણ ગામના અમૃતભાઈ મોહનભાઈ પટેલ ની પાર્ક કરેલ ટ્રેક્ટરની ટ્રોલીની રાત્રિના સમયે કોઈ ઈસમો ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ત્યારે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાયાની જાણ થતા જ માલિકે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી પરંતુ મળી આવી ન હતી. ત્યારે આ સમગ્ર મામલે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાયાની જાણ વડાલી પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી ત્યારે વડાલી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરી હતી
    1
    આજે સવારે 8:00 વાગે મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના કોઠણ ગામે ચોરીનો બનાવ સામે આવ્યો હતો જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર કોઠણ ગામના અમૃતભાઈ મોહનભાઈ પટેલ ની પાર્ક કરેલ ટ્રેક્ટરની ટ્રોલીની રાત્રિના સમયે કોઈ ઈસમો ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ત્યારે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાયાની જાણ થતા જ માલિકે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી પરંતુ મળી આવી ન હતી. ત્યારે આ સમગ્ર મામલે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાયાની જાણ વડાલી પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી ત્યારે વડાલી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરી હતી
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહેસાણામાં પ્રેરણાદાયી સંમેલન : ઘરેલુ હિંસા અધિનિયમ પર પણ પ્રકાશ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી હોલ, મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ અવસરે મહિલાઓની પ્રતિભા અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવતા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારીશક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાકક્ષાના મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સભ્ય શ્રીમતી વર્ષાબેન પટેલે કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં મહિલાઓ રમતગમત, અવકાશ સંશોધન સહિત તમામ ક્ષેત્રોમાં મોખરે પહોંચી રહી છે. તેઓ હવે માત્ર ઘરની જવાબદારીઓ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ વિવિધ વ્યવસાયોમાં અગ્રેસર બનીને પોતાની ક્ષમતા દર્શાવી રહી છે. સરકાર દ્વારા મહિલા કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વ્હાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપા સહાય યોજના જેવી અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા સૌએ સહિયારા પ્રયાસો કરવાની જરૂર છે. આ પ્રસંગે ICDSના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જિજ્ઞાસાબેન ઠાકરે વિભાગની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી અને તેના લાભોને વધુને વધુ મહિલાઓ સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. મહિલા અને બાળ અધિકારી શ્રી મિતેશ ગઢવીએ સ્વાગત પ્રવચન કરી વિભાગની યોજનાઓની વિગતો રજૂ કરી હતી, જ્યારે દહેજ પ્રતિબંધક તેમજ રક્ષણ અધિકારી મુકેશભાઈ પટેલે ઘરેલુ હિંસા અધિનિયમ સહિતના કાયદાઓ અને મહિલા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાય ચેક તેમજ મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર મહિલાઓને મોમેન્ટો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારી ઉર્વીશ વાણંદ, પી.આઈ. ડી.આર. રાવ, CDPO શ્રીમતી ચૈતાલીબેન ચૌધરી, જિલ્લા શિક્ષણ વિભાગના ભાવનાબેન ઓઝા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉજવણીએ મહિલાઓની પ્રગતિ અને સશક્તિકરણના સંદેશને મજબૂતીથી પ્રસ્તુત કર્યો હતો.
    1
    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહેસાણામાં પ્રેરણાદાયી સંમેલન : ઘરેલુ હિંસા અધિનિયમ પર પણ પ્રકાશ
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી હોલ, મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ અવસરે મહિલાઓની પ્રતિભા અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવતા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારીશક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાકક્ષાના મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સભ્ય શ્રીમતી વર્ષાબેન પટેલે કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં મહિલાઓ રમતગમત, અવકાશ સંશોધન સહિત તમામ ક્ષેત્રોમાં મોખરે પહોંચી રહી છે. તેઓ હવે માત્ર ઘરની જવાબદારીઓ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ વિવિધ વ્યવસાયોમાં અગ્રેસર બનીને પોતાની ક્ષમતા દર્શાવી રહી છે. સરકાર દ્વારા મહિલા કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વ્હાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપા સહાય યોજના જેવી અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા સૌએ સહિયારા પ્રયાસો કરવાની જરૂર છે.
આ પ્રસંગે ICDSના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જિજ્ઞાસાબેન ઠાકરે વિભાગની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી અને તેના લાભોને વધુને વધુ મહિલાઓ સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. મહિલા અને બાળ અધિકારી શ્રી મિતેશ ગઢવીએ સ્વાગત પ્રવચન કરી વિભાગની યોજનાઓની વિગતો રજૂ કરી હતી, જ્યારે દહેજ પ્રતિબંધક તેમજ રક્ષણ અધિકારી મુકેશભાઈ પટેલે ઘરેલુ હિંસા અધિનિયમ સહિતના કાયદાઓ અને મહિલા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાય ચેક તેમજ મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર મહિલાઓને મોમેન્ટો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રાંત અધિકારી  ઉર્વીશ વાણંદ, પી.આઈ. ડી.આર. રાવ, CDPO શ્રીમતી ચૈતાલીબેન ચૌધરી, જિલ્લા શિક્ષણ વિભાગના ભાવનાબેન ઓઝા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉજવણીએ મહિલાઓની પ્રગતિ અને સશક્તિકરણના સંદેશને મજબૂતીથી પ્રસ્તુત કર્યો હતો.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    23 hrs ago
  • 🌺 *અરવલ્લીના જંગલોમાં કેસુડાના ફૂલોથી કુદરત રંગાઈ – વસંત ઋતુનું સુંદર સ્વાગત* જંગલોમાં ખીલા કેસુડાના ફૂલો પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર અરવલ્લી જિલ્લામાં વસંત ઋતુના આગમન સાથે જંગલ વિસ્તારમાં કેસુડાના વૃક્ષો પર ખીલા તેજસ્વી કેસરિયા રંગના ફૂલો કુદરતની અદભુત સુંદરતા દર્શાવી રહ્યા છે. પહાડો અને જંગલોમાં જ્યાં નજર જાય ત્યાં કેસુડાના ફૂલોથી આખું પર્યાવરણ રંગીન બની ગયું છે. કેસુડાનું વૃક્ષ માત્ર સૌંદર્ય માટે જ નહીં પરંતુ ઔષધીય ગુણો માટે પણ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકો દ્વારા કેસુડાના ફૂલોનો ઉપયોગ પરંપરાગત ઔષધિ તેમજ તહેવારોમાં રંગ બનાવવા માટે કરવામાં આવે છે. ખાસ કરીને વસંત ઋતુમાં જંગલ વિસ્તારોમાં કેસુડાના ફૂલોના ખીલવાથી પક્ષીઓ અને પર્યટકો માટે આકર્ષણ વધ્યું છે. પ્રકૃતિપ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે અરવલ્લીના જંગલો આ દિવસોમાં કુદરતી સૌંદર્યનો અનોખો નજારો બની ગયા છે. સ્થાનિક વન વિભાગ દ્વારા પણ લોકોને જંગલોની સંભાળ રાખવા અને કુદરતી સંપત્તિનું રક્ષણ કરવા અપીલ કરવામાં આવી છે. કેસુડાના ફૂલોથી રંગાયેલા અરવલ્લીના જંગલો હાલ કુદરતના ઉત્સવ જેવી ઝલક આપી રહ્યા છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650
    2
    🌺 *અરવલ્લીના જંગલોમાં કેસુડાના ફૂલોથી કુદરત રંગાઈ – વસંત ઋતુનું સુંદર સ્વાગત*
જંગલોમાં ખીલા કેસુડાના ફૂલો પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર
અરવલ્લી જિલ્લામાં વસંત ઋતુના આગમન સાથે જંગલ વિસ્તારમાં કેસુડાના વૃક્ષો પર ખીલા તેજસ્વી કેસરિયા રંગના ફૂલો કુદરતની અદભુત સુંદરતા દર્શાવી રહ્યા છે. પહાડો અને જંગલોમાં જ્યાં નજર જાય ત્યાં કેસુડાના ફૂલોથી આખું પર્યાવરણ રંગીન બની ગયું છે.
કેસુડાનું વૃક્ષ માત્ર સૌંદર્ય માટે જ નહીં પરંતુ ઔષધીય ગુણો માટે પણ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકો દ્વારા કેસુડાના ફૂલોનો ઉપયોગ પરંપરાગત ઔષધિ તેમજ તહેવારોમાં રંગ બનાવવા માટે કરવામાં આવે છે.
ખાસ કરીને વસંત ઋતુમાં જંગલ વિસ્તારોમાં કેસુડાના ફૂલોના ખીલવાથી પક્ષીઓ અને પર્યટકો માટે આકર્ષણ વધ્યું છે. પ્રકૃતિપ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે અરવલ્લીના જંગલો આ દિવસોમાં કુદરતી સૌંદર્યનો અનોખો નજારો બની ગયા છે.
સ્થાનિક વન વિભાગ દ્વારા પણ લોકોને જંગલોની સંભાળ રાખવા અને કુદરતી સંપત્તિનું રક્ષણ કરવા અપીલ કરવામાં આવી છે. કેસુડાના ફૂલોથી રંગાયેલા અરવલ્લીના જંગલો હાલ કુદરતના ઉત્સવ જેવી ઝલક આપી રહ્યા છે.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    22 min ago
  • આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 11/3/26, બુધવાર
    1
    આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 11/3/26, બુધવાર
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • Post by Dr. Prince Parmar
    3
    Post by Dr. Prince Parmar
    user_Dr. Prince Parmar
    Dr. Prince Parmar
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • સુરતઃ સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ રતની નામાંકિત કેમિકલ કંપનીમાં આગ આગ લાગતા અફરાતફરીનો માહોલ સુરત ફાયર વિભાગ ઘટના સ્થળે કેમિકલ બ્રહ્મા એક બાદ એક વિસ્ફોટ 30થી વધુ વિસ્ફોટ થયા હોવાની પ્રાથમિક જાણકારી ફાયર વિભાગે પાણીનો મારો ચાલુ રાખ્યો કોઈ જાનહાની ના અહેવાલ નહીં
    1
    સુરતઃ સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ 
રતની નામાંકિત કેમિકલ કંપનીમાં આગ 
આગ લાગતા અફરાતફરીનો માહોલ 
સુરત ફાયર વિભાગ ઘટના સ્થળે
કેમિકલ બ્રહ્મા એક બાદ એક વિસ્ફોટ 
30થી વધુ વિસ્ફોટ થયા હોવાની પ્રાથમિક જાણકારી 
ફાયર વિભાગે પાણીનો મારો ચાલુ રાખ્યો 
કોઈ જાનહાની ના અહેવાલ નહીં
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    4 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    8 hrs ago
  • સૂત્રોથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના હરસોલ નજીક એક ટ્રેલરમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે આ સમગ્ર મામલે તલોદ નગરપાલિકા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રેલરમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. ત્યારે આ ટ્રેલરમાં આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી
    1
    સૂત્રોથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના  હરસોલ નજીક એક ટ્રેલરમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે આ સમગ્ર મામલે તલોદ નગરપાલિકા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રેલરમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. ત્યારે આ ટ્રેલરમાં આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.