Shuru
Apke Nagar Ki App…
માતાનામઢ ગામમાં એક મૃત્યુ બાદ આરોગ્ય સેવાઓની અછતનો ગંભીર મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. નવી હોસ્પિટલ તૈયાર હોવા છતાં કાયમી ડોક્ટર કે સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ છે. આશરે ૩૫ ગામોના લોકોને સારવાર માટે મુશ્કેલી પડી રહી છે અને તાત્કાલિક સંપૂર્ણ હોસ્પિટલ સેવા શરૂ કરવાની માંગ ઉઠી છે.
Adam notiyar
માતાનામઢ ગામમાં એક મૃત્યુ બાદ આરોગ્ય સેવાઓની અછતનો ગંભીર મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. નવી હોસ્પિટલ તૈયાર હોવા છતાં કાયમી ડોક્ટર કે સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ છે. આશરે ૩૫ ગામોના લોકોને સારવાર માટે મુશ્કેલી પડી રહી છે અને તાત્કાલિક સંપૂર્ણ હોસ્પિટલ સેવા શરૂ કરવાની માંગ ઉઠી છે.
More news from ગુજરાત and nearby areas
- મોરબી જિલ્લાના વાંકાનેરના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રીફીલિંગનો પર્દાફાશ થયો છે. પોલીસે ઘટનાસ્થળેથી એક વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- ગોલપ ગામમાં છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની રામાયણ... પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી કે ગ્રામ પંચાયત ની મનમાની?? જે હોય તે ગ્રામજનો હેરાનગતિ ભોગવી રહ્યા છે, આવનારા સમયમાં આ વિષયને લઇને ગંભીર રૂપ ધારણ કરી શકે છે, ગોલપ ગામમાં છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની રામાયણ... પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી કે ગ્રામ પંચાયત ની મનમાની?? જે હોય તે ગ્રામજનો હેરાનગતિ ભોગવી રહ્યા છે, આવનારા સમયમાં આ વિષયને લઇને ગંભીર રૂપ ધારણ કરી શકે છે,1
- આપણા લોકસાહિત્યમાં મણિયારો.. એ અદભૂત રચના છે, ગામડાઓમાં જ્યારે મહિલાઓ પોતાના શૃંગાર માટે ચુડીઓ ખરીદવા ઇચ્છતી ત્યારે એક જ આધાર મણિયારા નો હતો, ગામમાં જ્યારે જુદી જુદી વસ્તુઓ લઈને મણિયારો આવતો ત્યારે ગામની બહેન દીકરીઓ ખરીદી માટે ઉત્સુક બની જતી, જેને લઈ ગુજરાતી લોકસાહિત્યમાં મણિયારા ને વણી લેવામાં આવ્યો છે, અલગ અલગ વિસ્તારોમાં મણિયારા માટેના જે ગીતો પ્રચલિત હતા, તેની એક ઝલક...1
- રાજકોટના અંબિકા ટાઉનશીપ ના ફ્લેટમાં મોડી રાતે લાગી આગ : રાજકોટના અંબિકા ટાઉનશિપમાં આવેલા એક પ્લેટમાં મોડી રાત્રે આગ લાગી હતી. ફ્લેટ ધારક પરિવાર સાથે લગ્ન પ્રસંગે બહાર ગયા હોવાથી બચાવ થયો છે1
- પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા મુકામે આજરોજ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા 22 મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો 25 યુગલો એ પ્રભુતામાં પગલાં પાડયાં1
- ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર વિસ્તાર નજીક પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રોકડા રૂ. 21,200 જપ્ત કરવામાં આવ્યા છે. તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.1
- મોરબીમાં પ્રેમ સંબંધની અદાવતમાં એક મહિલા પર હુમલો થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાના આઘાતમાં મહિલાની માતાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1
- રાજકોટની મુંજકા ચોકડી પાસે ગટરનું ઢાંકણું લાંબા સમયથી ખુલ્લું છે. આ ખુલ્લું ગટર કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ ન લે તે પહેલાં સ્થાનિકો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.1
- બનાસકાંઠાના સૂઇગામ તાલુકાના ગોલપ ગામમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની અછત છે. ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગ અને નેતાઓને જાણ કરવા છતાં સમસ્યા હલ થઈ નથી, જેનાથી લોકો ઉનાળામાં પરેશાન છે.1