Shuru
Apke Nagar Ki App…
સુવિધા:સિવિલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ ઈમરજન્સી અને ટ્રાન્ઝિટ વોર્ડમાં બેડની અલાયદી વ્યવસ્થા કરાઈરાજ્યમાં વધી રહેલા તાપમાન અને ગરમીને જોતા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન મુજબ સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. હીટ સ્ટ્રોક (લૂ લાગવી) ના દર્દીઓને તાત્કાલિક અને સચોટ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં તમામ જરૂરી સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છેસરકારની સૂચના મુજબ, સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ખાસ બેડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, જો દર્દીઓની સંખ્યા વધે તો તેને પહોંચી વળવા માટે ટ્રાન્ઝિટ વોર્ડમાં પણ બેડની અલાયદી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. દરેક સેન્ટર પર હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ માટે સમર્પિત રૂમ તૈયાર રખાયા છે
AAPNU DEHGAM
સુવિધા:સિવિલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ ઈમરજન્સી અને ટ્રાન્ઝિટ વોર્ડમાં બેડની અલાયદી વ્યવસ્થા કરાઈરાજ્યમાં વધી રહેલા તાપમાન અને ગરમીને જોતા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન મુજબ સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. હીટ સ્ટ્રોક (લૂ લાગવી) ના દર્દીઓને તાત્કાલિક અને સચોટ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં તમામ જરૂરી સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છેસરકારની સૂચના મુજબ, સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ખાસ બેડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, જો દર્દીઓની સંખ્યા વધે તો તેને પહોંચી વળવા માટે ટ્રાન્ઝિટ વોર્ડમાં પણ બેડની અલાયદી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. દરેક સેન્ટર પર હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ માટે સમર્પિત રૂમ તૈયાર રખાયા છે
More news from Gujarat and nearby areas
- બ્રેકિંગ ન્યૂઝ | બ્રિટનમાં ધૂમ્રપાનના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે સરકાર દ્વારા અત્યંત કડક નિર્ણય લેવામાં આવ્યો છે. નવી પેઢી માટે સિગારેટની ખરીદી પર કાયમી પ્રતિબંધ મૂકવાની તૈયારીના ભાગરૂપે બ્રિટિશ સંસદમાં ‘ટોબેકો એન્ડ વેપ્સ બિલ’ પસાર કરવામાં આવ્યું છે. આ કાયદા હેઠળ વર્ષ 2008 પછી જન્મેલા લોકો આજીવન તમાકુની બનાવટો ખરીદી શકશે નહીં...... રિપોર્ટર. રિશીરાજસિંહ વાઘેલા1
- आज प्रशासन का पुतला बनाकर अर्थी निकालकर एसडीएम कार्यालय के सामने किया जाएगा दाह संस्कार, अपराधियों की गिरफ्तारी को लेकर एसडीएम कार्यालय के सामने धरना आज चौथे दिन भी रहेगा जारी, धरने में आज सैकड़ो लोग होंगे शामिल, जब तक आरोपियों की गिरफ्तारी नहीं होगी तब तक अनिश्चितकालीन धरना जारी रहेगा, मारोठ: मारोठ थाना क्षेत्र के भीवपुरा गांव के पास हुए जानलेवा हमले के मामले में 19 दिन बीत जाने के बाद भी आरोपियों की गिरफ्तारी नहीं होने से ग्रामीणों का आक्रोश फूट पड़ा। 20 अप्रैल को नावां उपखंड कार्यालय के समक्ष अनिश्चितकालीन धरना और प्रदर्शन शुरू किया गया। जिसको लेकर बुधवार को उपखंड कार्यालय के सामने आमजन द्वारा अनिश्चितकालीन धरना प्रदर्शन में अपने अपने उद्बोधन में कहा कि तीन दिन से शांति और शालीनता से धरने में बैठे हुए है पर प्रशाशन के जू तक नहीं रेंग रही जिसको लेकर गुरुवार को उग्र आंदोलन करते हुए प्रशासन का पुतला बनाकर अर्थी शहर में निकाली जाएगी ओर उपखंड कार्यालय के सामने दाहसंस्कार किया जाएगा आज गुरुवार को कई संगठन व राजनीतिक लोग धरने में शामिल होंगे। सैकड़ो महिला व पुरुष पुलिस प्रशासन हाय हाय ,मुर्दाबाद के नारे लगा रहे थे प्रशासन की ओर से धरने के तीसरे दिन ग्रामीणों से कोई समझाइश नहीं गई पर ग्रामीणों ने आरोपियों की गिरफ्तारी के बाद ही धरना समाप्त करने की बात कही जा रही है1
- Post by मानव सेवा केंद्र अहमदाबाद1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- *હિંમતનગરના મોતીપુરા પાસે કડીવાળા પેટ્રોલ પંપ નજીક મગફળી ભરેલો ટ્રક સળગ્યો, લાખોનું નુકસાન* હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં કડીવાળા પેટ્રોલ પંપ પાસે આજે બપોરના સમયે એક મગફળી ભરેલો ટ્રક અચાનક ભડકે બળવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. નૂરપૂરથી જૂનાગઢ તરફ જઈ રહેલો આ ટ્રક જોતજોતામાં આગની લપેટમાં આવી ગયો હતો અને આખો ટ્રક જ્વાળાઓથી ઘેરાઈ ગયો હતો. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આગ એટલી વિકરાળ હતી કે ટ્રકમાં ભરેલી મગફળીની એકેએક ગુણી સળગીને ખાખ થઈ ગઈ હતી. સદ્ભાગ્યે ડ્રાઇવર અને અન્ય લોકો સમયસર સુરક્ષિત બહાર નીકળી જતાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આ ઘટનામાં વેપારી અને ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાનની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.1
- કડી તાલુકાના થોળ પોસ્ટ ઓફિસમાંથી ટપાલ નું વિતરણ કરવામાં નીકળેલા 2યુવકોની લાશ કલોલના અઢાણા ગામનાં તળાવમાંથી મળી આવતા ચકચાર... એક યુવક કડી શહેરમાં રહેતા સાહિલ કુમાર બચુભાઈ તરાલ અને બીજો યુવક થોળ ગામમાં રહેતા અનમ કુમાર સાજાભાઈ ખરાડી હોવાનું જાણવા મળેલ છે... 21 એપ્રિલના રોજ બંને યુવકોની લાશ કલોલ તાલુકાના અઢાણા ગામે આવેલ તળાવમાં તરતી હોવાનું માલુમ થતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી..ઘટનાની પોલીસે તરવૈયાની મદદથી બંનેની લાશને બહાર કાઢવામાં આવી હતી.. બંને યુવકો થોળ ગામે પોસ્ટ ઓફિસથી ટપાલનું વિતરણ કરવા નીકળ્યા હતા અને કોઈ કારણસર તેઓ તળાવમાં પડી ગયા હતા તેમનું એકટીવાપણ તળાવ પાસેથી મળી આવ્યું હતું સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.1
- politics ##india#reality##@@1
- સત્તાનો અહંકાર કે લોકશાહી પર ઘા? ભાજપ સંસદના નિવેદનથી રાજકીય તાપમાન ઉંચું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓના નિવેદનો લોકશાહી મૂલ્યો પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આણંદ ના સંસદ મિતેષ પટેલે એક જાહેર સભામાં, ઉપ મુખ્યમંત્રીની હાજરીમાં, જે ભાષા ઉપયોગ કરયો છે તે માત્ર વિવાદાસ્પદ જ નહીં પરંતુ ધમકીભર્યું ગણાય તેવું છે. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે જો લોકો કોંગ્રેસને મત આપશે અને તેઓ જીતશે તો તે વિસ્તાર, તાલુકા અથવા જિલ્લામાં સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં નહીં આવે. આ પ્રકારનું નિવેદન સીધું-સીધું મતદાતાઓને ડરાવવા અને દબાણમાં રાખવાનો પ્રયાસ છે, જે લોકશાહી માટે અત્યંત ખતરનાક છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું સરકાર વિકાસને લોકોના મત સાથે જોડીને ‘સજા’ અને ‘ઇનામ’ની નીતિ અપનાવી રહી છે? શું વિકાસ હવે રાજકીય વફાદારી પર આધારિત રહેશે? આવા નિવેદનો બતાવે છે કે ભાજપના કેટલાક નેતાઓ સત્તાના નશામાં લોકશાહી સિદ્ધાંતોને ભૂલી રહ્યા છે. આ સમગ્ર મામલો હવે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને ભાજપની કાર્યપદ્ધતિ સામે લોકોમાં અસંતોષ અને રોષ વધતો જોવા મળી રહ્યો છે. લોકશાહીમાં મતદાતાઓને ધમકી આપવી એ લોકશાહી પર સીધી ચોટ સમાન છે — અને હવે લોકો જ નક્કી કરશે કે આવી રાજનીતિને સ્વીકારવી કે નકારી કાઢવી. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ1