Shuru
Apke Nagar Ki App…
બ્રિટનમાં ધૂમ્રપાનના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે સરકાર દ્વારા અત્યંત કડક નિર્ણય લેવામાં આવ્યો બ્રેકિંગ ન્યૂઝ | બ્રિટનમાં ધૂમ્રપાનના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે સરકાર દ્વારા અત્યંત કડક નિર્ણય લેવામાં આવ્યો છે. નવી પેઢી માટે સિગારેટની ખરીદી પર કાયમી પ્રતિબંધ મૂકવાની તૈયારીના ભાગરૂપે બ્રિટિશ સંસદમાં ‘ટોબેકો એન્ડ વેપ્સ બિલ’ પસાર કરવામાં આવ્યું છે. આ કાયદા હેઠળ વર્ષ 2008 પછી જન્મેલા લોકો આજીવન તમાકુની બનાવટો ખરીદી શકશે નહીં...... રિપોર્ટર. રિશીરાજસિંહ વાઘેલા
India24News
બ્રિટનમાં ધૂમ્રપાનના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે સરકાર દ્વારા અત્યંત કડક નિર્ણય લેવામાં આવ્યો બ્રેકિંગ ન્યૂઝ | બ્રિટનમાં ધૂમ્રપાનના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે સરકાર દ્વારા અત્યંત કડક નિર્ણય લેવામાં આવ્યો છે. નવી પેઢી માટે સિગારેટની ખરીદી પર કાયમી પ્રતિબંધ મૂકવાની તૈયારીના ભાગરૂપે બ્રિટિશ સંસદમાં ‘ટોબેકો એન્ડ વેપ્સ બિલ’ પસાર કરવામાં આવ્યું છે. આ કાયદા હેઠળ વર્ષ 2008 પછી જન્મેલા લોકો આજીવન તમાકુની બનાવટો ખરીદી શકશે નહીં...... રિપોર્ટર. રિશીરાજસિંહ વાઘેલા
More news from Gujarat and nearby areas
- બ્રેકિંગ....... અમરેલી શહેરમાં સિવિલ હોસ્પિટલના ચાલતા અન્નક્ષેત્રના સંચાલકો દ્વારા દલિત યુવકને માર્યો મારનો મામલો...... ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે દલિત યુવકને પ્લાસ્ટીકની પાઇપ વડે 7 શખ્સોએ માર્યો ઢોરમાર ...... 17 એપ્રિલે બનેલ ઘટના બાદ યુવકનું સારવાર દરમ્યાન થયું મોત નિપજ્યું ....... મહેશ પ્રેમજી રાઠોડ નામના દલિત યુવકનું થયું મોત..... પરિવારજનો દ્વારા હત્યાની કલમ ઉમેરવાની માગ કરવામાં આવી ... પોલીસે જૂની આઇપીસી ની કલમ 302 ઉમેરો કરવા સેશન કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો .... નામદાર કોર્ટમાં ફાસ્ટ હિરિંગ સમયે કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં સમાજના લોકો રહ્યા હાજર...... પરિવાર અને સમાજની એક જ માંગણી 302 હત્યાનો ઉમેરો કરવામાં આવે..... બાઈટ 1 નવચેતન પરમાર (અગ્રણી દલિત સમાજ અમરેલી) અશોક મણવર અમરેલી..1
- आज प्रशासन का पुतला बनाकर अर्थी निकालकर एसडीएम कार्यालय के सामने किया जाएगा दाह संस्कार, अपराधियों की गिरफ्तारी को लेकर एसडीएम कार्यालय के सामने धरना आज चौथे दिन भी रहेगा जारी, धरने में आज सैकड़ो लोग होंगे शामिल, जब तक आरोपियों की गिरफ्तारी नहीं होगी तब तक अनिश्चितकालीन धरना जारी रहेगा, मारोठ: मारोठ थाना क्षेत्र के भीवपुरा गांव के पास हुए जानलेवा हमले के मामले में 19 दिन बीत जाने के बाद भी आरोपियों की गिरफ्तारी नहीं होने से ग्रामीणों का आक्रोश फूट पड़ा। 20 अप्रैल को नावां उपखंड कार्यालय के समक्ष अनिश्चितकालीन धरना और प्रदर्शन शुरू किया गया। जिसको लेकर बुधवार को उपखंड कार्यालय के सामने आमजन द्वारा अनिश्चितकालीन धरना प्रदर्शन में अपने अपने उद्बोधन में कहा कि तीन दिन से शांति और शालीनता से धरने में बैठे हुए है पर प्रशाशन के जू तक नहीं रेंग रही जिसको लेकर गुरुवार को उग्र आंदोलन करते हुए प्रशासन का पुतला बनाकर अर्थी शहर में निकाली जाएगी ओर उपखंड कार्यालय के सामने दाहसंस्कार किया जाएगा आज गुरुवार को कई संगठन व राजनीतिक लोग धरने में शामिल होंगे। सैकड़ो महिला व पुरुष पुलिस प्रशासन हाय हाय ,मुर्दाबाद के नारे लगा रहे थे प्रशासन की ओर से धरने के तीसरे दिन ग्रामीणों से कोई समझाइश नहीं गई पर ग्रामीणों ने आरोपियों की गिरफ्तारी के बाद ही धरना समाप्त करने की बात कही जा रही है1
- Post by मानव सेवा केंद्र अहमदाबाद1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- કડી તાલુકાના થોળ પોસ્ટ ઓફિસમાંથી ટપાલ નું વિતરણ કરવામાં નીકળેલા 2યુવકોની લાશ કલોલના અઢાણા ગામનાં તળાવમાંથી મળી આવતા ચકચાર... એક યુવક કડી શહેરમાં રહેતા સાહિલ કુમાર બચુભાઈ તરાલ અને બીજો યુવક થોળ ગામમાં રહેતા અનમ કુમાર સાજાભાઈ ખરાડી હોવાનું જાણવા મળેલ છે... 21 એપ્રિલના રોજ બંને યુવકોની લાશ કલોલ તાલુકાના અઢાણા ગામે આવેલ તળાવમાં તરતી હોવાનું માલુમ થતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી..ઘટનાની પોલીસે તરવૈયાની મદદથી બંનેની લાશને બહાર કાઢવામાં આવી હતી.. બંને યુવકો થોળ ગામે પોસ્ટ ઓફિસથી ટપાલનું વિતરણ કરવા નીકળ્યા હતા અને કોઈ કારણસર તેઓ તળાવમાં પડી ગયા હતા તેમનું એકટીવાપણ તળાવ પાસેથી મળી આવ્યું હતું સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.1
- વિજાપુરના ગવાડા ગામે શ્રી જોગમાયા માતાજીની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, પૂર્વ સાંસદ સહિત અગ્રણીઓએ લીધી હાજરી વિજાપુર તાલુકાના ગવાડા ગામે બુધવાર તા. 22/04/2026 ના રોજ શ્રી જોગમાયા માતાજીની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક માહોલ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો, જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સવારે 10:00 કલાકે યોજાયેલા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી જુગલસિંહ મથુરજી ઠાકોર સાહેબશ્રીએ પધારીને માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ગ્રામજનો સાથે આ પવિત્ર પ્રસંગની ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. ત્યારબાદ રાત્રે 11:30 કલાકે આયોજિત ભવ્ય રાસ-ગરબા કાર્યક્રમમાં પૂર્વ મહેસાણા જિલ્લા પંચાયત સદસ્ય અને પ્રમુખ ગ્રુપ ગાંધીનગરના શ્રી મુકેશભાઈ એસ. ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોડી રાત સુધી ચાલેલા ગરબામાં યુવાનો સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસભેર સંપન્ન થયો હતો.1
- ગઈકાલે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના મોતીપુરા પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર મગફળી ભરેલો ઓવરલોડ ટ્રક વીજ તારને અડકતાં આગની લપેટમાં આવ્યો હતો. તણખા ઉડતા જ ટ્રકમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં જાનહાનિ નહીં થઈ, પરંતુ મગફળીનો મોટો જથ્થો બળી ગયો.1
- ધારી તાલુકાના ચલાલા નજીક આવેલા દાના ભગત ગામે સ્થિત બખડસા પીરની દરગાહ ખાતે મલીદો કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા અંદાજે 50 વર્ષથી માલધારી સમાજ દ્વારા આ પરંપરા સતત જળવાઈ રહી છે, જે ધાર્મિક આસ્થા અને સંસ્કૃતિનું સુંદર પ્રતિબિંબ રજૂ કરે છે. આ પ્રસંગે વિવિધ સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના અંતે સૌએ એકતા અને ભાઈચારા નો સંદેશ આપ્યો હતો. ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું હતું. દરગાહ ખાતે આજે એકતા, શ્રદ્ધા અને સામાજિક સુમેળનું જીવંત દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં બંને સમાજના લોકો ભાઈચારાની ભાવના સાથે જોડાયા હતા. આ કાર્યક્રમ એ સાબિત કરે છે કે ધાર્મિક ભિન્નતા હોવા છતાં માનવતા અને એકતા સર્વોપરી છે. રિપોર્ટર પ્રતાપભાઈ વાળા ધારી અમરેલી4