logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં ગૌવંશ કતલનો પર્દાફાશ થયો છે. પાલેજ પોલીસે સ્થળ પરથી એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. રમઝાન ઈદને લઈ પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એ. ચૌધરી અને સ્ટાફ ટંકારીયા ગામ નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સિતપોણ તરફ જતાં રસ્તા પર આવેલા એક શેડમાં ગૌવંશનું કતલ કરી વેચાણ કરવાની તૈયારી ચાલી રહી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી સમીર ઇકબાલ દીવાનને કતલ કરાયેલ ગાયના ગૌમાસ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની અંગઝડતી દરમિયાન તેની પાસેથી આશરે રૂ. 3,000 કિંમતનો મોબાઈલ ફોન અને આશરે 150 કિલો ગૌમાસ (કિંમત રૂ. 15,000) મળી કુલ રૂ. 18,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સમીર દીવાન ઉપરાંત મયુદીન સઈદ પંડ્યા, મીન્હાજ ઉર્ફે પી.કે. સલીમ કોલવણાવાળા અને અશરફ અયુબ પંડયાને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના 12 કલાકના અરસામાં સામે આવી હતી

1 hr ago
user_Bharuch News
Bharuch News
ભરૂચ, ભરૂચ, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • રમઝાન ઈદને લઈ પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એ. ચૌધરી અને સ્ટાફ ટંકારીયા ગામ નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સિતપોણ તરફ જતાં રસ્તા પર આવેલા એક શેડમાં ગૌવંશનું કતલ કરી વેચાણ કરવાની તૈયારી ચાલી રહી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી સમીર ઇકબાલ દીવાનને કતલ કરાયેલ ગાયના ગૌમાસ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની અંગઝડતી દરમિયાન તેની પાસેથી આશરે રૂ. 3,000 કિંમતનો મોબાઈલ ફોન અને આશરે 150 કિલો ગૌમાસ (કિંમત રૂ. 15,000) મળી કુલ રૂ. 18,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સમીર દીવાન ઉપરાંત મયુદીન સઈદ પંડ્યા, મીન્હાજ ઉર્ફે પી.કે. સલીમ કોલવણાવાળા અને અશરફ અયુબ પંડયાને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના 12 કલાકના અરસામાં સામે આવી હતી
    1
    રમઝાન ઈદને લઈ પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એ. ચૌધરી અને સ્ટાફ ટંકારીયા ગામ નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સિતપોણ તરફ જતાં રસ્તા પર આવેલા એક શેડમાં ગૌવંશનું કતલ કરી વેચાણ કરવાની તૈયારી ચાલી રહી હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી સમીર ઇકબાલ દીવાનને કતલ કરાયેલ ગાયના ગૌમાસ સાથે ઝડપી પાડ્યો હતો.
આરોપીની અંગઝડતી દરમિયાન તેની પાસેથી આશરે રૂ. 3,000 કિંમતનો મોબાઈલ ફોન અને આશરે 150 કિલો ગૌમાસ (કિંમત રૂ. 15,000) મળી કુલ રૂ. 18,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સમીર દીવાન ઉપરાંત મયુદીન સઈદ પંડ્યા, મીન્હાજ ઉર્ફે પી.કે. સલીમ કોલવણાવાળા અને અશરફ અયુબ પંડયાને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના 12 કલાકના અરસામાં સામે આવી હતી
    user_Bharuch News
    Bharuch News
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    1 hr ago
  • કારમાંથી ૧૦ લાખની ચોરી કરનાર વોન્ટેડ આરોપી ૩ મહિના બાદ ઝડપાયો
    1
    કારમાંથી ૧૦ લાખની ચોરી કરનાર વોન્ટેડ આરોપી ૩ મહિના બાદ ઝડપાયો
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    21 hrs ago
  • Post by Pykkyg
    1
    Post by Pykkyg
    user_Pykkyg
    Pykkyg
    Jhagadia, Bharuch•
    10 hrs ago
  • ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખે કરી બસની શાસ્ત્રોક્ત પૂજા ✨ | ઝઘડિયા એસટી ડેપોમાં હવે દોડશે નવી 'ગુર્જર નગરી'!
    1
    ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખે કરી બસની શાસ્ત્રોક્ત પૂજા ✨ | ઝઘડિયા એસટી ડેપોમાં હવે દોડશે નવી 'ગુર્જર નગરી'!
    user_KADAR KHATRI PRESS
    KADAR KHATRI PRESS
    પત્રકાર ઝઘડિયા, ભરૂચ, ગુજરાત•
    21 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • 🚨 બ્રેકિંગ ન્યુઝ | સાધલી ગામમાં કેટરિંગ વ્યવસાય પર સંકટ 🚨 શિનોર તાલુકાના સાધલી ગામમાં કોમર્શિયલ ગેસની ભારે અછત સર્જાતા કેટરિંગ વ્યવસાયને મોટો ઝટકો લાગ્યો છે 😟 🔥 ગેસ ન મળતા રસોઈ બનાવવી મુશ્કેલ 📉 અનેક ઓર્ડર રદ કરવાની ફરજ 💸 વ્યવસાયકારોને આર્થિક નુકસાન 👨‍🍳 લગ્ન અને પ્રસંગો પર સીધી અસર સ્થાનિક કેટરર્સે તંત્ર સામે તાત્કાલિક ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી છે 🙏 👉 શું તંત્ર ઝડપથી પગલાં લેશે? 👉 કેટલો લાંબો સમય ચાલશે આ સંકટ? 📢 વધુ અપડેટ માટે ફોલો કરો
    1
    🚨 બ્રેકિંગ ન્યુઝ | સાધલી ગામમાં કેટરિંગ વ્યવસાય પર સંકટ 🚨
શિનોર તાલુકાના સાધલી ગામમાં કોમર્શિયલ ગેસની ભારે અછત સર્જાતા કેટરિંગ વ્યવસાયને મોટો ઝટકો લાગ્યો છે 😟
🔥 ગેસ ન મળતા રસોઈ બનાવવી મુશ્કેલ
📉 અનેક ઓર્ડર રદ કરવાની ફરજ
💸 વ્યવસાયકારોને આર્થિક નુકસાન
👨‍🍳 લગ્ન અને પ્રસંગો પર સીધી અસર
સ્થાનિક કેટરર્સે તંત્ર સામે તાત્કાલિક ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી છે 🙏
👉 શું તંત્ર ઝડપથી પગલાં લેશે?
👉 કેટલો લાંબો સમય ચાલશે આ સંકટ?
📢 વધુ અપડેટ માટે ફોલો કરો
    user_ADVANCED BULLETIN
    ADVANCED BULLETIN
    Court reporter કરજણ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • Post by THE BEALERT NEWS
    1
    Post by THE BEALERT NEWS
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    30 min ago
  • ભરૂચમાં ઈદનો ઉમંગ ઈદગાહ ખાતે હજારો મુસ્લિમ ભાઈઓએ અદા કરી નમાજ
    1
    ભરૂચમાં ઈદનો ઉમંગ ઈદગાહ ખાતે હજારો મુસ્લિમ ભાઈઓએ અદા કરી નમાજ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.