logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

19 hrs ago
user_GUJARAT MANTRA NEWS
GUJARAT MANTRA NEWS
માંગરોળ, સુરત, ગુજરાત•
19 hrs ago

More news from ગુજરાત and nearby areas
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    19 hrs ago
  • આ કેમ્પ દરમિયાન કુલ 61 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આયોજકો રવિરાજસિંહ ખેર અને દિવ્યજીતસિંહ પાંજરોલીયાએ જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે અને એક યુનિટ રક્ત ત્રણ વ્યક્તિની જિંદગી બચાવી શકે છે.
    1
    આ કેમ્પ દરમિયાન કુલ 61 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આયોજકો રવિરાજસિંહ ખેર અને દિવ્યજીતસિંહ પાંજરોલીયાએ જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે અને એક યુનિટ રક્ત ત્રણ વ્યક્તિની જિંદગી બચાવી શકે છે.
    user_KADAR KHATRI PRESS
    KADAR KHATRI PRESS
    પત્રકાર ઝઘડિયા, ભરૂચ, ગુજરાત•
    1 hr ago
  • Post by Pykkyg
    1
    Post by Pykkyg
    user_Pykkyg
    Pykkyg
    Jhagadia, Bharuch•
    12 hrs ago
  • કારમાંથી ૧૦ લાખની ચોરી કરનાર વોન્ટેડ આરોપી ૩ મહિના બાદ ઝડપાયો
    1
    કારમાંથી ૧૦ લાખની ચોરી કરનાર વોન્ટેડ આરોપી ૩ મહિના બાદ ઝડપાયો
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    23 hrs ago
  • રમઝાન ઈદને લઈ પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એ. ચૌધરી અને સ્ટાફ ટંકારીયા ગામ નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સિતપોણ તરફ જતાં રસ્તા પર આવેલા એક શેડમાં ગૌવંશનું કતલ કરી વેચાણ કરવાની તૈયારી ચાલી રહી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી સમીર ઇકબાલ દીવાનને કતલ કરાયેલ ગાયના ગૌમાસ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની અંગઝડતી દરમિયાન તેની પાસેથી આશરે રૂ. 3,000 કિંમતનો મોબાઈલ ફોન અને આશરે 150 કિલો ગૌમાસ (કિંમત રૂ. 15,000) મળી કુલ રૂ. 18,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સમીર દીવાન ઉપરાંત મયુદીન સઈદ પંડ્યા, મીન્હાજ ઉર્ફે પી.કે. સલીમ કોલવણાવાળા અને અશરફ અયુબ પંડયાને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના 12 કલાકના અરસામાં સામે આવી હતી
    1
    રમઝાન ઈદને લઈ પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એ. ચૌધરી અને સ્ટાફ ટંકારીયા ગામ નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સિતપોણ તરફ જતાં રસ્તા પર આવેલા એક શેડમાં ગૌવંશનું કતલ કરી વેચાણ કરવાની તૈયારી ચાલી રહી હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી સમીર ઇકબાલ દીવાનને કતલ કરાયેલ ગાયના ગૌમાસ સાથે ઝડપી પાડ્યો હતો.
આરોપીની અંગઝડતી દરમિયાન તેની પાસેથી આશરે રૂ. 3,000 કિંમતનો મોબાઈલ ફોન અને આશરે 150 કિલો ગૌમાસ (કિંમત રૂ. 15,000) મળી કુલ રૂ. 18,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સમીર દીવાન ઉપરાંત મયુદીન સઈદ પંડ્યા, મીન્હાજ ઉર્ફે પી.કે. સલીમ કોલવણાવાળા અને અશરફ અયુબ પંડયાને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના 12 કલાકના અરસામાં સામે આવી હતી
    user_Bharuch News
    Bharuch News
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
  • गाड़ी नो 05560 उधना से रिसोर्ट को जाने वाली गाड़ी 36घंटे लेट चल रही है यात्री को हो रहा है तकलीफ़
    1
    गाड़ी नो 05560 उधना से रिसोर्ट को जाने वाली गाड़ी 36घंटे लेट चल रही है यात्री को हो रहा है तकलीफ़
    user_Ashish Kumar Tiwari
    Ashish Kumar Tiwari
    Advertising agency ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • Post by Dileep Kumar yadav
    1
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    4 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.