Shuru
Apke Nagar Ki App…
ઝઘડિયાના સરસાડ ગામે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો: 61 યુનિટ રક્ત એકત્રિત થયું આ કેમ્પ દરમિયાન કુલ 61 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આયોજકો રવિરાજસિંહ ખેર અને દિવ્યજીતસિંહ પાંજરોલીયાએ જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે અને એક યુનિટ રક્ત ત્રણ વ્યક્તિની જિંદગી બચાવી શકે છે.
KADAR KHATRI PRESS
ઝઘડિયાના સરસાડ ગામે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો: 61 યુનિટ રક્ત એકત્રિત થયું આ કેમ્પ દરમિયાન કુલ 61 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આયોજકો રવિરાજસિંહ ખેર અને દિવ્યજીતસિંહ પાંજરોલીયાએ જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે અને એક યુનિટ રક્ત ત્રણ વ્યક્તિની જિંદગી બચાવી શકે છે.
More news from ગુજરાત and nearby areas
- આ કેમ્પ દરમિયાન કુલ 61 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આયોજકો રવિરાજસિંહ ખેર અને દિવ્યજીતસિંહ પાંજરોલીયાએ જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે અને એક યુનિટ રક્ત ત્રણ વ્યક્તિની જિંદગી બચાવી શકે છે.1
- Post by Pykkyg1
- માનવ મંદિર ખાતે ૭૪મો રક્તદાન કેમ્પ સંપન્ન માનવતા મહેકી ઉઠી1
- રમઝાન ઈદને લઈ પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એ. ચૌધરી અને સ્ટાફ ટંકારીયા ગામ નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સિતપોણ તરફ જતાં રસ્તા પર આવેલા એક શેડમાં ગૌવંશનું કતલ કરી વેચાણ કરવાની તૈયારી ચાલી રહી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી સમીર ઇકબાલ દીવાનને કતલ કરાયેલ ગાયના ગૌમાસ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની અંગઝડતી દરમિયાન તેની પાસેથી આશરે રૂ. 3,000 કિંમતનો મોબાઈલ ફોન અને આશરે 150 કિલો ગૌમાસ (કિંમત રૂ. 15,000) મળી કુલ રૂ. 18,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સમીર દીવાન ઉપરાંત મયુદીન સઈદ પંડ્યા, મીન્હાજ ઉર્ફે પી.કે. સલીમ કોલવણાવાળા અને અશરફ અયુબ પંડયાને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના 12 કલાકના અરસામાં સામે આવી હતી1
- Post by GUJARAT MANTRA NEWS1
- 🚨 બ્રેકિંગ ન્યુઝ | સાધલી ગામમાં કેટરિંગ વ્યવસાય પર સંકટ 🚨 શિનોર તાલુકાના સાધલી ગામમાં કોમર્શિયલ ગેસની ભારે અછત સર્જાતા કેટરિંગ વ્યવસાયને મોટો ઝટકો લાગ્યો છે 😟 🔥 ગેસ ન મળતા રસોઈ બનાવવી મુશ્કેલ 📉 અનેક ઓર્ડર રદ કરવાની ફરજ 💸 વ્યવસાયકારોને આર્થિક નુકસાન 👨🍳 લગ્ન અને પ્રસંગો પર સીધી અસર સ્થાનિક કેટરર્સે તંત્ર સામે તાત્કાલિક ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી છે 🙏 👉 શું તંત્ર ઝડપથી પગલાં લેશે? 👉 કેટલો લાંબો સમય ચાલશે આ સંકટ? 📢 વધુ અપડેટ માટે ફોલો કરો1
- Post by Yunis Parmar1
- Post by Pykkyg1