Shuru
Apke Nagar Ki App…
GUJARAT MANTRA NEWS
More news from ગુજરાત and nearby areas
- Post by GUJARAT MANTRA NEWS1
- માનવ મંદિર ખાતે ૭૪મો રક્તદાન કેમ્પ સંપન્ન માનવતા મહેકી ઉઠી1
- આ કેમ્પ દરમિયાન કુલ 61 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આયોજકો રવિરાજસિંહ ખેર અને દિવ્યજીતસિંહ પાંજરોલીયાએ જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે અને એક યુનિટ રક્ત ત્રણ વ્યક્તિની જિંદગી બચાવી શકે છે.1
- Post by Pykkyg1
- રમઝાન ઈદને લઈ પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એ. ચૌધરી અને સ્ટાફ ટંકારીયા ગામ નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સિતપોણ તરફ જતાં રસ્તા પર આવેલા એક શેડમાં ગૌવંશનું કતલ કરી વેચાણ કરવાની તૈયારી ચાલી રહી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી સમીર ઇકબાલ દીવાનને કતલ કરાયેલ ગાયના ગૌમાસ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની અંગઝડતી દરમિયાન તેની પાસેથી આશરે રૂ. 3,000 કિંમતનો મોબાઈલ ફોન અને આશરે 150 કિલો ગૌમાસ (કિંમત રૂ. 15,000) મળી કુલ રૂ. 18,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સમીર દીવાન ઉપરાંત મયુદીન સઈદ પંડ્યા, મીન્હાજ ઉર્ફે પી.કે. સલીમ કોલવણાવાળા અને અશરફ અયુબ પંડયાને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના 12 કલાકના અરસામાં સામે આવી હતી1
- Post by Dileep Kumar yadav2
- अशोक चक्र जयंती पर आज भव्य कार्यक्रम आयोजित हुआ मौर्य समाज की तरफ से वीडियो1
- Post by GUJARAT MANTRA NEWS1