વન વિભાગ ની ફરિયાદ ના પગલે પોલીસ ની કાર્યવાહી દિયોદર નર્મદા કેનાલ પર નીલ ગાયની નિર્દય હત્યા કરનાર ઓળખાયા પોલીસ ને જોઈ નાશી છૂટ્યા પોલીસે વડપગ પાસેથી આરોપી નું બાઇક અને દેશી બનાવટ ની બંદૂક સહિત હથિયારો ઝડપી લીધા • ભાભર વિસ્તારમાં શિકાર ની શોધ માં ફરતા બે ઈસમો સામે નોંધાયો ગુન્હો :પોલીસે શોધખોળ હાથ ધરી દિયોદર તાલુકાના ધ્રાડવ પાસે નર્મદા કેનાલ પર ચાર દિવસ અગાઉ પાંચ નીલ ગાય ના અવશેષો મળી આવ્યા હતા જેમાં શિકારીઓ દ્વારા જંગલી પશુઓની હેરાફેરી કરતા હોવાનું બહાર આવ્યું હતું નિર્દય પૂર્વક નીલ ગાય નો શિકાર કરી માસ મટન નો સપ્લાય થતો હતો જે અંગે વન વિભાગ ની ફરિયાદ ને લઈ વાવ થરાદ એસ ઓ જી તેમજ પરોલ ફલો સ્કોડ ટીમ ભાભર વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતી તે સમય ખાનગી બાતમી ના આધારે ભાભર તાલુકાના વડપગ વિસ્તાર માં તપાસ કરતા જંગલી પશુઓ ની શોધ કરતા બે ઈસમો ને પકડવાની કોશિસ કરતા આરોપી નાશી છૂટ્યા હતા જેમાં પોલીસે વડપગ વિસ્તાર માંથી આરોપી નું બાઇક તેમજ દેશી બનાવટ ની બંદૂક સહિત હથિયારો કબ્જે લઈ નીલ ગાય ની નિર્દય હત્યા ના ગુન્હા ના પાટણ જિલ્લા ના આરોપી (૧) જુમ્મા રમજાન સિંધી તેમજ (૨) વલી સુમરા સિંધી બંને આરોપી ની ઓળખ થતા પોલીસે બંને આરોપી સામે ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે •પોલીસ ને જોઈ બંને આરોપીઓ નાશી છૂટ્યા પોલીસે શોધખોળ હાથ ધરી અવારૂ જગ્યા તેમજ નર્મદા કેનાલ પર આજુ બાજુ વિસ્તારમાં જંગલી પશુઓ ની હત્યા કરી તેની હેરાફેરી કરનાર ની આખરે પોલીસે ઓળખ કરી છે જેમાં ભાભર ના વડપગ વિસ્તારમાં શિકારી ની શોધ માં આવેલ બે ઈસમો પોલીસ ને જોઈ નાશી છૂટ્યા હતા જો કે બંને આરોપી ની ઓળખ થઈ જતા પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે જેમાં ઉલ્લેખનીય એ છે કે આ ઈસમો નર્મદા કેનાલ પર નીલ ગાય નો શિકાર કરી પશુઓ ની હેરાફેરી કરતા હતા

- થરાદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત પોલીસ અને NGO દ્વારા હેલ્મેટ વિતરણ1
- થરાદ ખાતે દલિત સમાજની બંધારણ તથા કુરિવાજો દૂર કરવા અંગે મહત્વની મીટીંગ યોજાઈ1
- બોલીવુડ અભિનેતા સોનુ સૂદે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલી પ્રખ્યાત ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લીધી હતી. ગૌસેવા અને આધ્યાત્મિકતાના કેન્દ્ર સમાન આ સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને અભિનેતાએ ગૌશાળાના વિકાસ અને ઘાસચારા માટે ₹11 લાખનું દાન જાહેર કર્યું હતું.1
- 🙏 संत रामपाल जी महाराज 🙏 की ओर से अन्नपूर्णा मुहिम के अंतर्गत एक गरीब परिवार को मिला पक्का आशियाना 🏠 🌸समर्थ कबीर जी के सुदामा का महल🌸 📍 स्थान: गांव लक्ष्मीपुरा, तहसील व जिला वडोदरा, गुजरात 👤 परिवार के मुखिया: दिनेश भाई प्रजापति यह केवल मकान निर्माण नहीं, बल्कि मानवता, सेवा और सच्ची भक्ति का प्रमाण है ✨ जहाँ आज भी 🍞 रोटी 👕 कपड़ा 📚 शिक्षा 🏥 चिकित्सा 🏠 और मकान हर गरीब तक पहुँचाने का कार्य कबीर परमेश्वर जी की दया से संत रामपाल जी महाराज द्वारा किया जा रहा है। 👉 ऐसा संत, ऐसा समाज और ऐसी व्यवस्था आज के समय में एक मिसाल है।2
- Post by Kamalesh sih Rajput1
- મહેસાણા માં ચૌહાણ બારડ સમાજ આયોજિત 14 મો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો4
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી ગુજરાતની જનતાને આધુનિક અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. મેટ્રોમાં મુસાફરી કરી રહેલા સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ સહજતા થી વાતો કરો અને મેટ્રો સેવા અંગેના તેમના પ્રતિભાવો જાણ્યા હતા.2
- समर्थ कबीर जी के सुदामा का महल 🙏 संत रामपाल जी महाराज 🙏 की ओर से अन्नपूर्णा मुहिम के अंतर्गत एक गरीब परिवार को मिला पक्का आशियाना 🏠 📍 स्थान: गांव लक्ष्मीपुरा, तहसील व जिला वडोदरा, गुजरात 👤 परिवार के मुखिया: दिनेश भाई प्रजापति यह केवल मकान निर्माण नहीं, बल्कि मानवता, सेवा और सच्ची भक्ति का प्रमाण है ✨ जहाँ आज भी 🍞 रोटी 👕 कपड़ा 📚 शिक्षा 🏥 चिकित्सा 🏠 और मकान हर गरीब तक पहुँचाने का कार्य कबीर परमेश्वर जी की दया से संत रामपाल जी महाराज द्वारा किया जा रहा है। 👉 ऐसा संत, ऐसा समाज और ऐसी व्यवस्था आज के समय में एक मिसाल है।1