logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*બોટાદ ની કે. એમ. દોશી પ્રા શાળા ના આચાર્ય એ દસ માં ધોરણ ની વિદ્યાર્થીની છેડતી કરતા ખળભળાટ* બોટાદ ના શિક્ષણ જગત મા લાંચનરૂપ ઘટનાઆરોપી દિનેશ ભુવા પોલીસ હીરાસત માં બોટાદ શહેર ના શિક્ષણ જગત માં લાંચનરૂપ ઘટના બનવા પામી છે. જ્યાં શિક્ષક પોતાની દીકરી સમાન વિધાર્થીની ને ભણતર ના પાઠ ભણવાના બદલે શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથક પહોંચતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે પોસ્કો, એટ્રોસિટી સહિત ની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપી ની હવાલાત માં ધકેલી દીધો છે. મળતી વિગત મુજબ ગોકુલ મેડિકલ વાળા ખાંચા માં આવેલ કે. એમ. એન દોશી પ્રા. શાળા ના આચાર્ય દિનેશ પ્રસોત્તમ ભુવા એ ગઈ કાલે સગીર વય ની વિદ્યાર્થીની ઓફિસ માં કાતર લેવા ગઈ ત્યારે હાથ પકડી ને કહ્યું કે તું આવતા વર્ષે કોમર્સ આં સ્કૂલ માં ભણીશ પછી કમર પર હાથ રાખી ને કહ્યું કે 'તું મને પ્રોમિસ કર કે તું આવતા વર્ષે પણ અહીં ભણીશ ' ત્યારબાદ ઓફિસ બહાર નીકળી બીજી વિદ્યાર્થીની ને આવાત કહેતા તેની સાથે આવી ઘટના બન્યા નું જણાવ્યું હતું. ત્યાર સગીર વય ની વિદ્યાર્થીની એ તેના વાલી ને કહેતા વાલી એ સ્કૂલ જય ને સી સી. તી. વી. ના ફૂટેજ માંગતા આચાર્ય દિનેશ ભુવા વાલી ને પણ મન ફાવે તેમ જ્ઞાતિ વિશે અપમાનિત કરેલ આથી સગીર વય ની વિદ્યાર્થીની ના વાલી એ બોટાદ પોલીસ મથક દિનેશ ભુવા વિરુદ્ધ પોસ્કો, છેડતી સહિત ની કલમો હેઠળ ગુન્હો નોંધાવતા પોલીસ ગુન્હો નોંધી આરોપી દિનેશ ભુવા ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

2 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
2 hrs ago

*બોટાદ ની કે. એમ. દોશી પ્રા શાળા ના આચાર્ય એ દસ માં ધોરણ ની વિદ્યાર્થીની છેડતી કરતા ખળભળાટ* બોટાદ ના શિક્ષણ જગત મા લાંચનરૂપ ઘટનાઆરોપી દિનેશ ભુવા પોલીસ હીરાસત માં બોટાદ શહેર ના શિક્ષણ જગત માં લાંચનરૂપ ઘટના બનવા પામી છે. જ્યાં શિક્ષક પોતાની દીકરી સમાન વિધાર્થીની ને ભણતર ના પાઠ ભણવાના બદલે શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથક પહોંચતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે પોસ્કો, એટ્રોસિટી સહિત ની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપી ની હવાલાત માં ધકેલી દીધો છે. મળતી વિગત મુજબ ગોકુલ મેડિકલ વાળા ખાંચા માં આવેલ કે. એમ. એન દોશી પ્રા. શાળા ના આચાર્ય દિનેશ પ્રસોત્તમ ભુવા એ ગઈ કાલે સગીર વય ની વિદ્યાર્થીની ઓફિસ માં કાતર લેવા ગઈ ત્યારે હાથ પકડી ને કહ્યું કે તું આવતા વર્ષે કોમર્સ આં સ્કૂલ માં ભણીશ પછી કમર પર હાથ રાખી ને કહ્યું કે 'તું મને પ્રોમિસ કર કે તું આવતા વર્ષે પણ અહીં ભણીશ ' ત્યારબાદ ઓફિસ બહાર નીકળી બીજી વિદ્યાર્થીની ને આવાત કહેતા તેની સાથે આવી ઘટના બન્યા નું જણાવ્યું હતું. ત્યાર સગીર વય ની વિદ્યાર્થીની એ તેના વાલી ને કહેતા વાલી એ સ્કૂલ જય ને સી સી. તી. વી. ના ફૂટેજ માંગતા આચાર્ય દિનેશ ભુવા વાલી ને પણ મન ફાવે તેમ જ્ઞાતિ વિશે અપમાનિત કરેલ આથી સગીર વય ની વિદ્યાર્થીની ના વાલી એ બોટાદ પોલીસ મથક દિનેશ ભુવા વિરુદ્ધ પોસ્કો, છેડતી સહિત ની કલમો હેઠળ ગુન્હો નોંધાવતા પોલીસ ગુન્હો નોંધી આરોપી દિનેશ ભુવા ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

More news from ગુજરાત and nearby areas
  • પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક પદ્ધતિ દ્વારા બંને પાકો એકબીજાની વૃદ્ધિ અને રક્ષણમાં મદદરૂપ પુરવાર થાય છે પ્રાકૃતિક ખેતી એ જમીનને ફળદ્રુપ કરવા માટેની વિશેષ પહેલ છે. પ્રાકૃતિક ખેતીની ખાસિયત એ છે કે તે નાના ખેડુતો માટે મર્યાદિત જમીનમાં પણ ખુબ ઓછા ખર્ચે થઈ શકે છે રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારિતા વિભાગ દ્વારા “આત્મા” પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે આ માટે ખેડુતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને ખેડુતોને માર્ગદર્શન મળી રહે તે માટે ખેડુતોની તાલીમો પણ યોજવામાં આવે છે. પદ્મશ્રી સુભાષ પાલેકરના સંશોધન અને તાંત્રિક સહયોગથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિને વર્ણવી છે, જેને આધારે પ્રાકૃતિક ખેતીમાં સહજીવી પાક પદ્ધતિથી માહિતગાર થઈએ. મિશ્ર પાક પદ્ધતિ માટે અનુકુળ સહજીવી પાકો ઝીરો બજેટ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક પદ્ધતિમાં સહજીવી વૈકલ્પિક પાકોની પસંદગી મહત્વનું પરિબળ હોય છે. મુખ્ય પાક એક દળ હોય ત્યારે સહજીવી પાક દ્વિદળ હોવો જોઈએ. મુખ્ય પાકનું મૂળ ઊંડું જતું હોય તો સહજીવી પાક એવો લેવો જોઈએ કે તેનું મૂળ ઊંડે ન જાય. સહજીવી પાક મુખ્ય પાક કરતા અડધા અથવા ત્રિજા ભાગના સમયમાં તૈયાર થતો હોવો જોઈએ, મુખ્ય પાક કરતાં ઓછા સમયમાં તૈયાર થઈ જવો જોઈએ. સહજીવી પાક ઝડપથી વૃદ્ધિ પામતો અને જમીનને ઢાંકી દે તેવો હોવો જોઈએ. જો મુખ્ય પાકના પાનમાં સૂર્યપ્રકાશના કિરણોની તીવ્રતા સહન કરવાની શક્તિ વધારે હોય તો વૈકલ્પિક પાક તેઓ લેવો જોઈએ, જેના પાનની સૂર્યપ્રકાશ સહન કરવાની શક્તિ ઓછી હોય. મુખ્ય પાક એવો હોય કે જેના પાન ઓછા ખરતા હોય ત્યારે સહજીવી પાક એવો લોવો જોઈએ જેના પાન વધુ ખરતા હોય. સહજીવી પાકમાં મિત્ર કીટક આવે તેવો પાક હોય તો, મુખ્ય પાકમાં કીટક નિયંત્રણ થાય તેવા પાકોનું વાવેતર હિતાવહ છે. મિશ્ર પાકો માટે પસંદ કરી શકાય તેવા કેટલાક સહજીવી પાકો વિશે જાણીએ ઘઉંની સાથે ચણા, સરસવ, મસુર, ધાણા, વટાણા વગેરે સહજીવી પાકો ઉગાડી શકાય છે કપાસ તેમજ તુવેરના મૂળ ઊંડા જતા હોવાથી મગ અને અડદનો પાક લઈ શકાય છે શેરડીની સાથે બટેટા અથવા ચણા અને મરચી વાવવાની સાથે શેરડીની સાથે મગ અથવા અડદ પણ વાવી શકાય છે દ્વિદળ વર્ગીય પાકોમાં તરબૂચ, ચીભડા, કાકડી વગેરે લઈ શકાય શેરડીમાં હળદર તેમજ બાગાયતી પાકમાં હળદર અને કપાસ સાથે મરચી લઈ શકાય મકાઈ, ગલગોટા, ચોળી, રાઈ, બાજરો વગેરે મિશ્ર પાક તરીકે લઈ શકીએ મકાઇના પાકમાં આંતરપાક તરીકે તુવેર, સોયાબીન અથવા અડદનું વાવેતર કરી શકાય તુવેરમાં આંતરપાક તરીકે મગ, સોયાબીન અથવા અડદનું વાવેતર કરી શકાય કપાસ સાથે મગફળી, અડદ, સોયાબીન અથવા મગ આંતરપાક તરીકે લેવાથી કપાસ કરતાં વધુ નફો મેળવી શકાય મધ્ય ગુજરાતમાં ડાંગર કે બાજરી જેવા વધુ ખાતરની જરૂરિયાતવાળા પાકો બાદ લેવામાં આવેલ ઉનાળુ મગફળીમાં ખાતરની જરૂરિયાત ઘટશે બાજરી અને તુવેરમાં આંતરપાક પદ્ધતિ અપનાવી શકાય. પ્રાકૃતિક કૃષિમાં ઓછા ખર્ચ, વધારે ઉત્પાદન, પાણીની મોટી બચત, પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, જમીનનું પોષણ અને સંવર્ધન થાય છે. ઉપરાંત પ્રાકૃતિક ખેતી થકી ઉત્પન્ન થયેલ પાક/ ઉત્પાદનો ઝેરી રસાયણમુક્ત હોય છે અને આ ઉત્પાદનો આરોગવાથી સ્વાસ્થ પણ સારું રહે છે સારા ભાવ મળતાં ખેડુતોને પણ ફાયદો થાય છે ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ જમીન, પાક અને ખેડુત તમામ માટે ફાયદાકારક કૃષિપદ્ધતિ બની રહી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક પદ્ધતિ દ્વારા બંને પાકો એકબીજાની વૃદ્ધિ અને રક્ષણમાં મદદરૂપ પુરવાર થાય છે પ્રાકૃતિક ખેતી એ જમીનને ફળદ્રુપ કરવા માટેની વિશેષ પહેલ છે. પ્રાકૃતિક ખેતીની ખાસિયત એ છે કે તે નાના ખેડુતો માટે મર્યાદિત જમીનમાં પણ ખુબ ઓછા ખર્ચે થઈ શકે છે રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારિતા વિભાગ દ્વારા “આત્મા” પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે આ માટે ખેડુતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને ખેડુતોને માર્ગદર્શન મળી રહે તે માટે ખેડુતોની તાલીમો પણ યોજવામાં આવે છે. પદ્મશ્રી સુભાષ પાલેકરના સંશોધન અને તાંત્રિક સહયોગથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિને વર્ણવી છે, જેને આધારે પ્રાકૃતિક ખેતીમાં સહજીવી પાક પદ્ધતિથી માહિતગાર થઈએ.  
મિશ્ર પાક પદ્ધતિ માટે અનુકુળ સહજીવી પાકો  ઝીરો બજેટ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક પદ્ધતિમાં સહજીવી વૈકલ્પિક પાકોની પસંદગી મહત્વનું પરિબળ હોય છે. મુખ્ય પાક એક દળ હોય ત્યારે સહજીવી પાક દ્વિદળ હોવો જોઈએ. મુખ્ય પાકનું મૂળ ઊંડું જતું હોય તો સહજીવી પાક એવો લેવો જોઈએ કે તેનું મૂળ ઊંડે ન જાય. સહજીવી પાક મુખ્ય પાક કરતા અડધા અથવા ત્રિજા ભાગના સમયમાં તૈયાર થતો હોવો જોઈએ, મુખ્ય પાક કરતાં ઓછા સમયમાં તૈયાર થઈ જવો જોઈએ. સહજીવી પાક ઝડપથી વૃદ્ધિ પામતો અને જમીનને ઢાંકી દે તેવો હોવો જોઈએ. જો મુખ્ય પાકના પાનમાં સૂર્યપ્રકાશના કિરણોની તીવ્રતા સહન કરવાની શક્તિ વધારે હોય તો વૈકલ્પિક પાક તેઓ લેવો જોઈએ, જેના પાનની સૂર્યપ્રકાશ સહન કરવાની શક્તિ ઓછી હોય. મુખ્ય પાક એવો હોય કે જેના પાન ઓછા ખરતા હોય ત્યારે સહજીવી પાક એવો લોવો જોઈએ જેના પાન વધુ ખરતા હોય. સહજીવી પાકમાં મિત્ર કીટક આવે તેવો પાક હોય તો, મુખ્ય પાકમાં કીટક નિયંત્રણ થાય તેવા પાકોનું વાવેતર હિતાવહ છે. મિશ્ર પાકો માટે પસંદ કરી શકાય તેવા કેટલાક સહજીવી પાકો વિશે જાણીએ ઘઉંની સાથે ચણા, સરસવ, મસુર, ધાણા, વટાણા વગેરે સહજીવી પાકો ઉગાડી શકાય છે કપાસ તેમજ તુવેરના મૂળ ઊંડા જતા હોવાથી મગ અને અડદનો પાક લઈ શકાય છે શેરડીની સાથે બટેટા અથવા ચણા અને મરચી વાવવાની સાથે શેરડીની સાથે મગ અથવા અડદ પણ વાવી શકાય છે દ્વિદળ વર્ગીય પાકોમાં તરબૂચ, ચીભડા, કાકડી વગેરે લઈ શકાય શેરડીમાં હળદર તેમજ બાગાયતી પાકમાં હળદર અને કપાસ સાથે મરચી લઈ શકાય મકાઈ, ગલગોટા, ચોળી, રાઈ, બાજરો વગેરે મિશ્ર પાક તરીકે લઈ શકીએ મકાઇના પાકમાં આંતરપાક તરીકે તુવેર, સોયાબીન અથવા અડદનું વાવેતર કરી શકાય તુવેરમાં આંતરપાક તરીકે મગ, સોયાબીન અથવા અડદનું વાવેતર કરી શકાય કપાસ સાથે મગફળી, અડદ, સોયાબીન અથવા મગ આંતરપાક તરીકે લેવાથી કપાસ કરતાં વધુ નફો મેળવી શકાય મધ્ય ગુજરાતમાં ડાંગર કે બાજરી જેવા વધુ ખાતરની જરૂરિયાતવાળા પાકો બાદ લેવામાં આવેલ ઉનાળુ મગફળીમાં ખાતરની જરૂરિયાત ઘટશે બાજરી અને તુવેરમાં આંતરપાક પદ્ધતિ અપનાવી શકાય.
પ્રાકૃતિક કૃષિમાં ઓછા ખર્ચ, વધારે ઉત્પાદન, પાણીની મોટી બચત, પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, જમીનનું પોષણ અને સંવર્ધન થાય છે. ઉપરાંત પ્રાકૃતિક ખેતી થકી ઉત્પન્ન થયેલ પાક/ ઉત્પાદનો ઝેરી રસાયણમુક્ત હોય છે  અને આ ઉત્પાદનો આરોગવાથી સ્વાસ્થ પણ સારું રહે છે સારા ભાવ મળતાં ખેડુતોને પણ ફાયદો થાય છે ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ જમીન, પાક અને ખેડુત તમામ માટે ફાયદાકારક કૃષિપદ્ધતિ બની રહી છે.    
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    42 min ago
  • * આ કાર્યકમ ના અતિથિ પદે જાયન્ટ્સ ફેડરેશન ના પદાધિકારીઓ કેતન ભાઈ રોજેસરા , ગ્રીન મેન સી.એલ. ભીકડીયા ,નિલેશ ભાઈ કોઠારી અને સ્થાપક પ્રમુખ ડો.એલ. જી.બદ્રકિયા , જાયન્ટસ સભ્યો ,નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલા.
    1
    *
આ કાર્યકમ ના અતિથિ પદે જાયન્ટ્સ ફેડરેશન ના પદાધિકારીઓ કેતન ભાઈ રોજેસરા , ગ્રીન મેન સી.એલ. ભીકડીયા ,નિલેશ ભાઈ કોઠારી અને સ્થાપક પ્રમુખ ડો.એલ. જી.બદ્રકિયા , જાયન્ટસ સભ્યો ,નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલા.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ મથકે સગીર બાળા સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક રમેશભાઈ જાદવભાઈ કટાત નામના નરાધમ આધેડ વ્યક્તિએ સગીર બાળાને ફોસલાવી શારીરિક અડપલા કર્યા હતા, જે અંગે ફરિયાદ નોંધાતા ઘોઘારોડ પોલીસે રમેશભાઈ જાદવભાઈ કટાત નામના આધેડની અટકાયત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
    1
    ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ મથકે સગીર બાળા સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક રમેશભાઈ જાદવભાઈ કટાત નામના નરાધમ આધેડ વ્યક્તિએ સગીર બાળાને ફોસલાવી શારીરિક અડપલા કર્યા હતા, જે અંગે ફરિયાદ નોંધાતા ઘોઘારોડ પોલીસે રમેશભાઈ જાદવભાઈ કટાત નામના આધેડની અટકાયત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    14 hrs ago
  • सही‌ कानुन बनना चाहिये।
    1
    सही‌ कानुन बनना चाहिये।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    55 min ago
  • मेहसाणा: कड़ी-नानी कड़ी रोड का काम अचानक रुकने से स्थानीय लोगों में भारी आक्रोश; प्रशासन की लापरवाही आई सामने कड़ी: गुजरात के मेहसाणा जिले में कड़ी से नानी कड़ी की ओर जाने वाला मुख्य मार्ग इन दिनों स्थानीय निवासियों के लिए सिरदर्द बन गया है। लंबे समय से चल रहा सड़क निर्माण कार्य बिना किसी स्पष्ट कारण के अचानक रुक जाने से जनता में भारी नाराजगी और असंतोष देखा जा रहा है। प्रमुख समस्याएं और स्थानीय लोगों की चिंताएं सड़क की दुर्दशा और प्रशासन की सुस्ती ने कई गंभीर संकट खड़े कर दिए हैं: बढ़ते हादसे और जान का जोखिम: अधूरा निर्माण, गहरे गड्ढे और धूल के गुबार के कारण यह रास्ता राहगीरों और वाहन चालकों के लिए बेहद खतरनाक हो गया है। हाल ही में इस मार्ग पर हुए हादसों में एक महिला की दुखद मृत्यु भी हो चुकी है, इसके बावजूद प्रशासन ने कोई ठोस कदम नहीं उठाए हैं। भारी वाहनों का अवैध प्रवेश: डायवर्जन होने के बावजूद भारी और बड़े वाहन बेखौफ होकर इस मार्ग से गुजर रहे हैं। स्थानीय लोगों ने पुलिस विभाग की कार्यप्रणाली और निगरानी पर भी गंभीर सवाल उठाए हैं। छात्रों की सुरक्षा खतरे में: इस मार्ग पर दो प्रमुख शैक्षणिक संस्थान स्थित हैं। रोजाना हजारों छात्र इसी रास्ते से स्कूल-कॉलेज जाते हैं। अधूरे रोड और तेज रफ्तार भारी वाहनों के कारण छात्रों के जीवन पर लगातार खतरा मंडरा रहा है। स्वास्थ्य पर बुरा असर: सड़क पर उड़ने वाली अत्यधिक धूल के कारण छोटे बच्चों और बुजुर्गों में खांसी, सांस लेने में तकलीफ और अन्य बीमारियां तेजी से बढ़ रही हैं। गुणवत्ता पर सवाल स्थानीय नागरिकों का आरोप है कि सड़क निर्माण की गुणवत्ता के मानकों का पालन नहीं किया जा रहा है। निर्माण सामग्री और कार्य की कछुआ चाल को लेकर लोगों में गहरा रोष है। जनता की मांग: सड़क का निर्माण कार्य तत्काल प्रभाव से फिर से शुरू किया जाए। निर्माण कार्य की गुणवत्ता की कड़ी जांच हो। मार्ग पर भारी वाहनों के प्रवेश पर सख्ती से प्रतिबंध लगाया जाए। हादसों को रोकने के लिए उचित सुरक्षा संकेत और बैरिकेडिंग की व्यवस्था हो। रिपोर्ट: भरतसिंह चौहान
    4
    मेहसाणा: कड़ी-नानी कड़ी रोड का काम अचानक रुकने से स्थानीय लोगों में भारी आक्रोश; प्रशासन की लापरवाही आई सामने
कड़ी: गुजरात के मेहसाणा जिले में कड़ी से नानी कड़ी की ओर जाने वाला मुख्य मार्ग इन दिनों स्थानीय निवासियों के लिए सिरदर्द बन गया है।
लंबे समय से चल रहा सड़क निर्माण कार्य बिना किसी स्पष्ट कारण के अचानक रुक जाने से जनता में भारी नाराजगी और असंतोष देखा जा रहा है।
प्रमुख समस्याएं और स्थानीय लोगों की चिंताएं
सड़क की दुर्दशा और प्रशासन की सुस्ती ने कई गंभीर संकट खड़े कर दिए हैं:
बढ़ते हादसे और जान का जोखिम: अधूरा निर्माण, गहरे गड्ढे और धूल के गुबार के कारण यह रास्ता राहगीरों और वाहन चालकों के लिए बेहद खतरनाक हो गया है।
हाल ही में इस मार्ग पर हुए हादसों में एक महिला की दुखद मृत्यु भी हो चुकी है, इसके बावजूद प्रशासन ने कोई ठोस कदम नहीं उठाए हैं।
भारी वाहनों का अवैध प्रवेश: डायवर्जन होने के बावजूद भारी और बड़े वाहन बेखौफ होकर इस मार्ग से गुजर रहे हैं।
स्थानीय लोगों ने पुलिस विभाग की कार्यप्रणाली और निगरानी पर भी गंभीर सवाल उठाए हैं।
छात्रों की सुरक्षा खतरे में: इस मार्ग पर दो प्रमुख शैक्षणिक संस्थान स्थित हैं। रोजाना हजारों छात्र इसी रास्ते से स्कूल-कॉलेज जाते हैं। अधूरे रोड और तेज रफ्तार भारी वाहनों के कारण छात्रों के जीवन पर लगातार खतरा मंडरा रहा है।
स्वास्थ्य पर बुरा असर: सड़क पर उड़ने वाली अत्यधिक धूल के कारण छोटे बच्चों और बुजुर्गों में खांसी, सांस लेने में तकलीफ और अन्य बीमारियां तेजी से बढ़ रही हैं।
गुणवत्ता पर सवाल
स्थानीय नागरिकों का आरोप है कि सड़क निर्माण की गुणवत्ता के मानकों का पालन नहीं किया जा रहा है। निर्माण सामग्री और कार्य की कछुआ चाल को लेकर लोगों में गहरा रोष है।
जनता की मांग:
सड़क का निर्माण कार्य तत्काल प्रभाव से फिर से शुरू किया जाए।
निर्माण कार्य की गुणवत्ता की कड़ी जांच हो।
मार्ग पर भारी वाहनों के प्रवेश पर सख्ती से प्रतिबंध लगाया जाए।
हादसों को रोकने के लिए उचित सुरक्षा संकेत  और बैरिकेडिंग की व्यवस्था हो।
रिपोर्ट: भरतसिंह चौहान
    user_ભરતસિંહ ચૌહાણ
    ભરતસિંહ ચૌહાણ
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Accountant વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • બહેરામપુરા મેલડી માતા મંદિર પાસે રિક્ષામાં અને લારીમાં આગ લગાવી અજાણ્યા શકશો ફરાર...
    1
    બહેરામપુરા મેલડી માતા મંદિર પાસે રિક્ષામાં અને લારીમાં આગ લગાવી અજાણ્યા શકશો ફરાર...
    user_R GUJARAT NEWS
    R GUJARAT NEWS
    Journalist વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
  • વિશ્વ માતૃભાષા નિમિત્તે - ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના સયુંકત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ - ૨૦૨૬ *મળી માતૃભાષા મને ગુજરાતી* વિષય પર વ્યાખ્યાન તા.૧૮/૨/૨૬ ના રોજ આશ્રય ઘર , નવ નાળા પાસે બોટાદ ખાતે યોજાયુ કાર્યકમ નો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ દીપ પ્રગટન થી કરવામાં આવેલ.સ્વાગત પ્રવચન જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ ડો.પ્રશાંત ભાઈ કળથીયા એ કરેલ. ઉપસ્થિતિ મહાનુભાવો નુ પુસ્તક અર્પણ કરી અભિવાદન કરેલઆ મહોત્સવ ડો. ભાગ્યેશજા અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ના માર્ગદર્શન અને પ્રેરણા તળે યોજાયો મહોત્સવ માં વક્તા તરીકે નરેન્દ્ર ભાઈ જોશી (બાલ વાર્તાકાર અને હાસ્ય કલાકાર) અને સંજય ભાઈ મકવાણા (સાહિત્યકાર) ઉપસ્થિતિ રહી ગુજરાતી ભાષા ની સમૃદ્ધિ અને મહત્વ ઉજાગર કરવા શોર્ય,લોકગીતો,વાર્તાઓ,કવિતાઓ,છંદ અને હાસ્યનો ખજાનો પ્રસ્તુત કરી પ્રેક્ષકો ના મન હરી લીધા આ કાર્યકમ ના અતિથિ પદે જાયન્ટ્સ ફેડરેશન ના પદાધિકારીઓ કેતન ભાઈ રોજેસરા ગ્રીન મેન સી.એલ. ભીકડીયા,નિલેશ ભાઈ કોઠારી અને સ્થાપક પ્રમુખ ડો.એલ. જી.બદ્રકિયા જાયન્ટસ સભ્યો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલા સમગ્ર કાર્યક્રમ નુ સુચારૂ સંચાલન સેક્રેટરી દર્શન ભાઈ પટેલે અને આભારવિધિ કમલેશ ભાઈ દવે એ કરેલ. છેલ્લે રાષ્ટ્ર ગીત નુ સમૂહગાન કરી અલ્પાહાર સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    વિશ્વ માતૃભાષા નિમિત્તે - ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના સયુંકત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ - ૨૦૨૬  *મળી માતૃભાષા મને ગુજરાતી* વિષય પર વ્યાખ્યાન તા.૧૮/૨/૨૬ ના રોજ આશ્રય ઘર , નવ નાળા પાસે બોટાદ ખાતે યોજાયુ કાર્યકમ નો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ દીપ પ્રગટન થી કરવામાં આવેલ.સ્વાગત પ્રવચન જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ ડો.પ્રશાંત ભાઈ કળથીયા એ કરેલ. ઉપસ્થિતિ મહાનુભાવો નુ પુસ્તક અર્પણ કરી અભિવાદન કરેલઆ મહોત્સવ ડો. ભાગ્યેશજા  અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ના માર્ગદર્શન અને પ્રેરણા તળે યોજાયો મહોત્સવ માં વક્તા તરીકે નરેન્દ્ર ભાઈ જોશી (બાલ વાર્તાકાર અને હાસ્ય કલાકાર) અને સંજય ભાઈ મકવાણા (સાહિત્યકાર) ઉપસ્થિતિ રહી ગુજરાતી ભાષા ની સમૃદ્ધિ અને મહત્વ ઉજાગર કરવા શોર્ય,લોકગીતો,વાર્તાઓ,કવિતાઓ,છંદ અને હાસ્યનો ખજાનો પ્રસ્તુત કરી પ્રેક્ષકો ના મન હરી લીધા આ કાર્યકમ ના અતિથિ પદે જાયન્ટ્સ ફેડરેશન ના પદાધિકારીઓ કેતન ભાઈ રોજેસરા ગ્રીન મેન સી.એલ. ભીકડીયા,નિલેશ ભાઈ કોઠારી અને સ્થાપક પ્રમુખ ડો.એલ. જી.બદ્રકિયા જાયન્ટસ સભ્યો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલા સમગ્ર કાર્યક્રમ નુ સુચારૂ સંચાલન સેક્રેટરી દર્શન ભાઈ પટેલે અને આભારવિધિ કમલેશ ભાઈ દવે એ કરેલ. છેલ્લે રાષ્ટ્ર ગીત નુ સમૂહગાન કરી અલ્પાહાર સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.