Shuru
Apke Nagar Ki App…
ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે શક્તિ માતાજીના મંદિર નજીક પોલીસે દરોડો પાડ્યો હતો. ગંજીપાના વડે જુગાર રમતા જયેશભાઈ, ઘનશ્યામભાઈ અને રવિભાઈને ૪૭૬૦ રૂપિયા રોકડ સાથે ઝડપી લેવાયા હતા. સ્થાનિક પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Sunny Vaghela
ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે શક્તિ માતાજીના મંદિર નજીક પોલીસે દરોડો પાડ્યો હતો. ગંજીપાના વડે જુગાર રમતા જયેશભાઈ, ઘનશ્યામભાઈ અને રવિભાઈને ૪૭૬૦ રૂપિયા રોકડ સાથે ઝડપી લેવાયા હતા. સ્થાનિક પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
More news from ગુજરાત and nearby areas
- અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ધંધુકા ડિવિઝન હેઠળના પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો. આ કાર્યવાહીમાં કુલ 93,426 વિદેશી દારૂની બોટલો, જેની કિંમત ₹4.19 કરોડથી વધુ છે, તેનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો.1
- પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ખાતે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 22મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. આ પ્રસંગે 25 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી.1
- જૂનાગઢના પ્રખ્યાત વિલિંગ્ડન ડેમમાં ન્હાવા ગયેલા 7 મિત્રોમાંથી 3 યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. અત્યાર સુધીમાં એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે અન્ય બેની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે.4
- બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુરધામ ખાતે વહેલી સવારે દાદા હનુમાનજીની સેવંતી અને ઓર્કિડના ફૂલોથી ભવ્ય શણગાર આરતી કરવામાં આવી. વિશેષ પ્રસાદ રૂપે સુખડીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. આ અલૌકિક દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા, અને સમગ્ર મંદિર 'કષ્ટભંજન દેવની જય'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.1
- રાજકોટમાં લુખાઓ નો ત્રાસ યથાવત: પોલીસનો તો ક્યાં કોઈને ડર જ છે : રાજકોટ: રાજકોટમાં આવેલ સાધુ વાસવાની રોડ પર ખુલ્લેઆમ આવારા તત્વો : છરી લઈ ને રસ્તા પર નીકળ્યો.1
- આપના દરેક કાર્ય અને વ્યવસાયિક દિવસની શરૂઆત શ્રી કષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજીના દર્શન સાથે કરો. તેમના આશીર્વાદથી કામધંધામાં પ્રગતિ અને સફળતા નિશ્ચિત છે.1
- મોરબીમાં પ્રેમ સંબંધની અદાવતમાં એક મહિલા પર હુમલો થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાના આઘાતમાં મહિલાની માતાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1
- અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ₹4 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. ધંધુકા, ધોલેરા અને બગોદરા પોલીસ સ્ટેશનનો આ જથ્થો કાયદેસરની કાર્યવાહી દ્વારા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નષ્ટ કરાયો.1
- પાટણ જિલ્લાના રાધનપુરમાં ચૌધરી સમાજે 25મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવ્યો. આ ભવ્ય પ્રસંગે 33 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા.1