logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આરબીઆઈ કહે છેઃ બીએસબીડી ખાતું – નહીં રાખવું પડે બેલેન્સ મિનિમમ, તો પણ લાભ મળશે મેક્સિમમ 🏦 શું તમે એવા બેંક ખાતાની શોધમાં છો જેમાં ન્યૂનતમ બેલેન્સ (minimum balance) રાખવાની કોઈ શરત ન હોય? આનો ઉપાય છે, *બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ(બીએસબીડી) ખાતું!* 😊 ✅ *મિનિમમ બેલેન્સ રાખવાની કે શરૂઆતની ડિપોઝિટ ભરવાની જરૂર નથી* ✅ *એટીએમ/ડેબિટ કાર્ડ, મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિંગ, પાસબુક અને ચેકબુક જેવી મફત સુવિધાઓ* ✅ હાલના સેવિંગ્સ બેંક ખાતામાંથી સરળ રૂપાંતરણ ✅ તમામ બેંકોમાં ઉપલબ્ધ ✨ આરબીઆઈ કહે છેઃ બીએસબીડી ખાતું – નહીં રાખવું પડે બેલેન્સ મિનિમમ, તો પણ લાભ મળશે મેક્સિમમ!

20 hrs ago
user_E Kranti News
E Kranti News
Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
20 hrs ago

આરબીઆઈ કહે છેઃ બીએસબીડી ખાતું – નહીં રાખવું પડે બેલેન્સ મિનિમમ, તો પણ લાભ મળશે મેક્સિમમ 🏦 શું તમે એવા બેંક ખાતાની શોધમાં છો જેમાં ન્યૂનતમ બેલેન્સ (minimum balance) રાખવાની કોઈ શરત ન હોય? આનો ઉપાય છે, *બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ(બીએસબીડી) ખાતું!* 😊 ✅ *મિનિમમ બેલેન્સ રાખવાની કે શરૂઆતની ડિપોઝિટ ભરવાની જરૂર નથી* ✅ *એટીએમ/ડેબિટ કાર્ડ, મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિંગ, પાસબુક અને ચેકબુક જેવી મફત સુવિધાઓ* ✅ હાલના સેવિંગ્સ બેંક ખાતામાંથી સરળ રૂપાંતરણ ✅ તમામ બેંકોમાં ઉપલબ્ધ ✨ આરબીઆઈ કહે છેઃ બીએસબીડી ખાતું – નહીં રાખવું પડે બેલેન્સ મિનિમમ, તો પણ લાભ મળશે મેક્સિમમ!

More news from ગુજરાત and nearby areas
  • છોટાઉદેપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણપતિ આરતી યોજાઈ,,,,, છોટાઉદેપુર પોલીસ હેડ કવાટર, ખુટાલીયા ખાતે ગણપતિ આરતીમાં DDO સચિન કુમાર , DCF રૂપક સોલંકી, આસી. કલેક્ટર અને SDM મુસ્કાન મેડમ, નિવાસી કલેક્ટર શૈલેષ ડી ગોકલાણી , ઈમ્તિયાઝ શેખ,IPS પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પ્લીડર સોનલબેન દેસાઈ, આર.એસ.પરમાર, જે.બી.પુરાણી નાઓ દ્વારા આરતીનો લાભ લેવામાં આવ્યો. આ આરતીમાં ડીવાય.એસ.પી. હેડ કવાટર શ્રી ડી કે રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. કલારા, હેડ કવાટર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરી તથા અન્ય અધિકારીઓ તેમજ હેડ કવાટર પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    1
    છોટાઉદેપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણપતિ આરતી યોજાઈ,,,,,
છોટાઉદેપુર પોલીસ હેડ કવાટર, ખુટાલીયા ખાતે ગણપતિ આરતીમાં DDO સચિન કુમાર , DCF રૂપક સોલંકી, આસી. કલેક્ટર અને SDM મુસ્કાન મેડમ, નિવાસી કલેક્ટર શૈલેષ ડી ગોકલાણી , ઈમ્તિયાઝ શેખ,IPS પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પ્લીડર સોનલબેન દેસાઈ, આર.એસ.પરમાર, જે.બી.પુરાણી નાઓ દ્વારા  આરતીનો લાભ લેવામાં આવ્યો. 
આ આરતીમાં ડીવાય.એસ.પી. હેડ કવાટર શ્રી ડી કે રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. કલારા, હેડ કવાટર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરી તથા અન્ય અધિકારીઓ તેમજ હેડ કવાટર પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    18 hrs ago
  • આરબીઆઈ કહે છેઃ બીએસબીડી ખાતું – નહીં રાખવું પડે બેલેન્સ મિનિમમ, તો પણ લાભ મળશે મેક્સિમમ 🏦 શું તમે એવા બેંક ખાતાની શોધમાં છો જેમાં ન્યૂનતમ બેલેન્સ (minimum balance) રાખવાની કોઈ શરત ન હોય? આનો ઉપાય છે, *બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ(બીએસબીડી) ખાતું!* 😊 ✅ *મિનિમમ બેલેન્સ રાખવાની કે શરૂઆતની ડિપોઝિટ ભરવાની જરૂર નથી* ✅ *એટીએમ/ડેબિટ કાર્ડ, મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિંગ, પાસબુક અને ચેકબુક જેવી મફત સુવિધાઓ* ✅ હાલના સેવિંગ્સ બેંક ખાતામાંથી સરળ રૂપાંતરણ ✅ તમામ બેંકોમાં ઉપલબ્ધ ✨ આરબીઆઈ કહે છેઃ બીએસબીડી ખાતું – નહીં રાખવું પડે બેલેન્સ મિનિમમ, તો પણ લાભ મળશે મેક્સિમમ!
    1
    આરબીઆઈ કહે છેઃ બીએસબીડી ખાતું – નહીં રાખવું પડે બેલેન્સ મિનિમમ, તો પણ લાભ મળશે મેક્સિમમ
🏦 શું તમે એવા બેંક ખાતાની શોધમાં છો જેમાં ન્યૂનતમ બેલેન્સ (minimum balance) રાખવાની કોઈ શરત ન હોય?
આનો ઉપાય છે, *બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ(બીએસબીડી) ખાતું!* 😊
✅ *મિનિમમ બેલેન્સ રાખવાની કે શરૂઆતની ડિપોઝિટ ભરવાની જરૂર નથી*
✅ *એટીએમ/ડેબિટ કાર્ડ, મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિંગ, પાસબુક અને ચેકબુક જેવી મફત સુવિધાઓ*
✅ હાલના સેવિંગ્સ બેંક ખાતામાંથી સરળ રૂપાંતરણ
✅ તમામ બેંકોમાં ઉપલબ્ધ ✨
આરબીઆઈ કહે છેઃ બીએસબીડી ખાતું – નહીં રાખવું પડે બેલેન્સ મિનિમમ, તો પણ લાભ મળશે મેક્સિમમ!
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    20 hrs ago
  • જાંબુઘોડા કાળીયાવાવ ચેકપોસ્ટ પરથી ઇકો કારમાંથી રૂ.16,320નો વિદેશી દારૂ ઝડપાયો જાંબુઘોડા કાળીયાવાવ ચેકપોસ્ટ પરથી ઇકો કારમાંથી રૂ.16,320નો વિદેશી દારૂ ઝડપાયો જાંબુઘોડા તાલુકાના કાળીયાવાવ ચેકપોસ્ટ ખાતે જાંબુઘોડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઇકો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, ઇકો કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.94,320નો મુદ્દામાલ કબજે કરી એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, તા.18 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે જાંબુઘોડા પોલીસ સ્ટેશનના એએસઆઈ મુકેશકુમાર મહેન્દ્રસિંહ સહિતનો પોલીસ સ્ટાફ કાળીયાવાવ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતો. દરમિયાન જાંબુઘોડા તરફથી આવતી મારૂતિ સુઝુકી ઇકો કાર નં. GJ-03-FK-1069ને રોકી તપાસ કરવામાં આવી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન કારના વચ્ચેના બંને સાઈડના દરવાજાના અંદરના પડખામાં શંકાસ્પદ રીતે કંઈક ભરેલું જણાતા પોલીસ સ્ટાફ દ્વારા ગાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ પંચોની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દરવાજાના અંદરના ભાગમાંથી લંડન પ્રાઇડ પ્રીમિયમ વ્હીસ્કીની 180 એમ.એલ.ની કુલ 96 પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી.મળેલા દારૂની કુલ કિંમત રૂ.16,320 હોવાનું જણાવાયું છે. દારૂનો કુલ જથ્થો 17.48 લીટર હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.પોલીસે ઇકો કારની કિંમત આશરે રૂ.75,000 તથા આરોપી પાસેથી મળેલા સેમસંગ કંપનીના મોબાઇલની કિંમત રૂ.3,000 ગણી છે. આમ દારૂ, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.94,320નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ કેસમાં પોલીસે ઇકો કારના ચાલક તરીકે કલમભાઈ ધનસિંગ ભુરીયા, રહે. બડી શરડી આંબુઆ, તા. કઠીવાડા, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ-2017ની કલમ 65(એ)(એ), 98(2) અને 116(બી) મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    જાંબુઘોડા કાળીયાવાવ ચેકપોસ્ટ પરથી ઇકો કારમાંથી રૂ.16,320નો વિદેશી દારૂ ઝડપાયો

જાંબુઘોડા કાળીયાવાવ ચેકપોસ્ટ પરથી ઇકો કારમાંથી રૂ.16,320નો વિદેશી દારૂ ઝડપાયો
જાંબુઘોડા તાલુકાના કાળીયાવાવ ચેકપોસ્ટ ખાતે જાંબુઘોડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઇકો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, ઇકો કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.94,320નો મુદ્દામાલ કબજે કરી એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, તા.18 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે જાંબુઘોડા પોલીસ સ્ટેશનના એએસઆઈ મુકેશકુમાર મહેન્દ્રસિંહ સહિતનો પોલીસ સ્ટાફ કાળીયાવાવ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતો. દરમિયાન જાંબુઘોડા તરફથી આવતી મારૂતિ સુઝુકી ઇકો કાર નં. GJ-03-FK-1069ને રોકી તપાસ કરવામાં આવી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન કારના વચ્ચેના બંને સાઈડના દરવાજાના અંદરના પડખામાં શંકાસ્પદ રીતે કંઈક ભરેલું જણાતા પોલીસ સ્ટાફ દ્વારા ગાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ પંચોની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દરવાજાના અંદરના ભાગમાંથી લંડન પ્રાઇડ પ્રીમિયમ વ્હીસ્કીની 180 એમ.એલ.ની કુલ 96 પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી.મળેલા દારૂની કુલ કિંમત રૂ.16,320 હોવાનું જણાવાયું છે. દારૂનો કુલ જથ્થો 17.48 લીટર હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.પોલીસે ઇકો કારની કિંમત આશરે રૂ.75,000 તથા આરોપી પાસેથી મળેલા સેમસંગ કંપનીના મોબાઇલની કિંમત રૂ.3,000 ગણી છે. આમ દારૂ, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.94,320નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ કેસમાં પોલીસે ઇકો કારના ચાલક તરીકે કલમભાઈ ધનસિંગ ભુરીયા, રહે. બડી શરડી આંબુઆ, તા. કઠીવાડા, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ-2017ની કલમ 65(એ)(એ), 98(2) અને 116(બી) મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_OUR JAMBUGHODA
    OUR JAMBUGHODA
    Voice of people જાંબુઘોડા, પંચમહાલ, ગુજરાત•
    16 hrs ago
  • 1. *રાજપીપલા: કલરવ શાળાના મિત કાછીયા છેલ્લા 5 વર્ષથી બનાવે છે માટીના ગણેશ, આપ્યો પર્યાવરણ બચાવનો સંદેશ* *રાજપીપલા* નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે આવેલી *કલરવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, રાજેન્દ્ર નગર સોસાયટી* દ્વારા આ વર્ષે પણ પર્યાવરણ જાળવણીનો અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો. 1. *રાજપીપલા: કલરવ શાળાના મિત કાછીયા છેલ્લા 5 વર્ષથી બનાવે છે માટીના ગણેશ, આપ્યો પર્યાવરણ બચાવનો સંદેશ* *રાજપીપલા* નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે આવેલી *કલરવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, રાજેન્દ્ર નગર સોસાયટી* દ્વારા આ વર્ષે પણ પર્યાવરણ જાળવણીનો અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો. શાળામાં *100% કુદરતી માટીની ગણેશજીની પ્રતિમા* બનાવીને શ્રીજી ભક્તોને જળ અને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો. આ અંગે શાળાના આચાર્ય શ્રી પરિમલ ભાટીયા સાહેબ એ જણાવ્યું કે, "અમારી જ શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી *મિતકુમાર કાછીયા* છેલ્લા પાંચ વર્ષથી પોતે માટીની પ્રતિમા બનાવે છે. માત્ર બનાવે જ નહીં, પરંતુ વિસર્જન પણ શાળા પરિસરમાં કુંડ બનાવીને જ કરવામાં આવે છે." માટીની પ્રતિમાના ફાયદા વિશે વાત કરતા તેઓએ કહ્યું કે POP અને કેમિકલ રંગની મૂર્તિઓ નદી-તળાવમાં વિસર્જન કરવાથી પાણી દૂષિત થાય છે. જેના કારણે જળચર જીવોને નુકસાન થાય છે અને પીવાનું પાણી પણ બગડે છે. જ્યારે માટીની મૂર્તિ ઓગળીને ખાતર બની જાય છે. શ્રીજી ભક્તો માટે સંદેશ આચાર્ય શ્રી અને મિત કાછીયાએ તમામ નાગરિકો અને ગણેશ ભક્તોને અપીલ કરી કે, "આ ગણેશોત્સવે આપણે પણ સંકલ્પ લઈએ. નદીને બગાડવી નહીં, ઘરે જ વિસર્જન કરીએ.ભક્તિ હૃદયથી કરો, પર્યાવરણને બચાવો. માટીના ગણેશ - સ્વચ્છ રહે દેશ."
    2
    1.  *રાજપીપલા: કલરવ શાળાના મિત કાછીયા છેલ્લા 5 વર્ષથી બનાવે છે માટીના ગણેશ, આપ્યો પર્યાવરણ બચાવનો સંદેશ*

*રાજપીપલા*  
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે આવેલી *કલરવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, રાજેન્દ્ર નગર સોસાયટી* દ્વારા આ વર્ષે પણ પર્યાવરણ જાળવણીનો અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો. 
1.  *રાજપીપલા: કલરવ શાળાના મિત કાછીયા છેલ્લા 5 વર્ષથી બનાવે છે માટીના ગણેશ, આપ્યો પર્યાવરણ બચાવનો સંદેશ*
*રાજપીપલા*  
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે આવેલી *કલરવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, રાજેન્દ્ર નગર સોસાયટી* દ્વારા આ વર્ષે પણ પર્યાવરણ જાળવણીનો અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો. 
શાળામાં *100% કુદરતી માટીની ગણેશજીની પ્રતિમા* બનાવીને શ્રીજી ભક્તોને જળ અને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો.
આ અંગે શાળાના આચાર્ય શ્રી પરિમલ ભાટીયા સાહેબ એ જણાવ્યું કે, "અમારી જ શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી *મિતકુમાર કાછીયા* છેલ્લા પાંચ વર્ષથી પોતે માટીની પ્રતિમા બનાવે છે. માત્ર બનાવે જ નહીં, પરંતુ વિસર્જન પણ શાળા પરિસરમાં કુંડ બનાવીને જ કરવામાં આવે છે."
માટીની પ્રતિમાના ફાયદા વિશે વાત કરતા તેઓએ કહ્યું કે POP અને કેમિકલ રંગની મૂર્તિઓ નદી-તળાવમાં વિસર્જન કરવાથી પાણી દૂષિત થાય છે. જેના કારણે જળચર જીવોને નુકસાન થાય છે અને પીવાનું પાણી પણ બગડે છે. જ્યારે માટીની મૂર્તિ ઓગળીને ખાતર બની જાય છે.
શ્રીજી ભક્તો માટે સંદેશ
આચાર્ય શ્રી અને મિત કાછીયાએ તમામ નાગરિકો અને ગણેશ ભક્તોને અપીલ કરી કે, "આ ગણેશોત્સવે આપણે પણ સંકલ્પ લઈએ. નદીને બગાડવી નહીં, ઘરે જ વિસર્જન કરીએ.ભક્તિ હૃદયથી કરો, પર્યાવરણને બચાવો. માટીના ગણેશ - સ્વચ્છ રહે દેશ."
    user_Narmada supar fast news
    Narmada supar fast news
    નાંદોદ, નર્મદા, ગુજરાત•
    18 hrs ago
  • સ્ટુડન્ટ કો સિસ્ટમ કેસે ચેલેન્જ કર સકતે હૈ ઈન્દોર મે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ક્યાં કહા
    1
    સ્ટુડન્ટ કો સિસ્ટમ કેસે ચેલેન્જ કર સકતે હૈ ઈન્દોર મે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ક્યાં કહા
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • ઈશ્વર પાર્કમાં ૨૨ વર્ષથી પરંપરાગત ગણેશોત્સવની ઉજવણી વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે બજરંગી મિત્ર મંડળ દ્વારા ૨૨ વર્ષથી પરંપરાગત રીતે ગણેશજીનું આગમન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે વિવિધ પ્રસાદીનું આયોજન કરાયું હતું. નાના બાળકો સહિત સોસાયટીના રહીશોના સહયોગથી ઉત્સવ ઉજવાયો. બાળકો માટે ૩થી ૪ કલાક વિવિધ રમત-ગમતનું આયોજન કરી તેમના શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો. સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. મંડળે શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો. ઈશ્વર પાર્કમાં ૨૨ વર્ષથી પરંપરાગત ગણેશોત્સવની ઉજવણી વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે બજરંગી મિત્ર મંડળ દ્વારા ૨૨ વર્ષથી પરંપરાગત રીતે ગણેશજીનું આગમન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે વિવિધ પ્રસાદીનું આયોજન કરાયું હતું. નાના બાળકો સહિત સોસાયટીના રહીશોના સહયોગથી ઉત્સવ ઉજવાયો. બાળકો માટે ૩થી ૪ કલાક વિવિધ રમત-ગમતનું આયોજન કરી તેમના શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો. સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. મંડળે શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો.
    1
    ઈશ્વર પાર્કમાં ૨૨ વર્ષથી પરંપરાગત ગણેશોત્સવની ઉજવણી

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે બજરંગી મિત્ર મંડળ દ્વારા ૨૨ વર્ષથી પરંપરાગત રીતે ગણેશજીનું આગમન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે વિવિધ પ્રસાદીનું આયોજન કરાયું હતું. નાના બાળકો સહિત સોસાયટીના રહીશોના સહયોગથી ઉત્સવ ઉજવાયો. બાળકો માટે ૩થી ૪ કલાક વિવિધ રમત-ગમતનું આયોજન કરી તેમના શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો. સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. મંડળે શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો.

ઈશ્વર પાર્કમાં ૨૨ વર્ષથી પરંપરાગત ગણેશોત્સવની ઉજવણી
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે બજરંગી મિત્ર મંડળ દ્વારા ૨૨ વર્ષથી પરંપરાગત રીતે ગણેશજીનું આગમન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે વિવિધ પ્રસાદીનું આયોજન કરાયું હતું. નાના બાળકો સહિત સોસાયટીના રહીશોના સહયોગથી ઉત્સવ ઉજવાયો. બાળકો માટે ૩થી ૪ કલાક વિવિધ રમત-ગમતનું આયોજન કરી તેમના શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો. સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. મંડળે શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    11 hrs ago
  • સુપ્રીમ કોર્ટ કે વકીલ ભાનુ પ્રતાપ મે કહા ડરતે ક્યુ હો કિસ બાત કા ડર હે
    1
    સુપ્રીમ કોર્ટ કે વકીલ ભાનુ પ્રતાપ મે કહા ડરતે ક્યુ હો કિસ બાત કા ડર હે
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • અમદાવાદના વ્યસ્ત એવા કાલુપુર બ્રિજ પર AMTS બસના ચાલકે બેફામપણે બસ હંકારીને ૨ થી ૩ ટુ-વ્હીલર વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ સ્થળ પર લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું, જ્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને AMTS બસ ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. #ahmedabad #kalupur #amtsbus #accident #kalupurbridge #busaccident #ahmedabadpolice #breakingnews #gujarat# Digital#news# Ahmedabad Kalupur bridge AMTS bus accident news, AMTS bus hits two wheelers in Kalupur Ahmedabad updates, Kalupur bridge accident two injured bus driver detained news,# Nation Gujarat #
    1
    અમદાવાદના વ્યસ્ત એવા કાલુપુર બ્રિજ પર AMTS બસના ચાલકે બેફામપણે બસ હંકારીને ૨ થી ૩ ટુ-વ્હીલર વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ સ્થળ પર લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું, જ્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને AMTS બસ ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
#ahmedabad #kalupur #amtsbus #accident #kalupurbridge #busaccident #ahmedabadpolice #breakingnews #gujarat# Digital#news#
Ahmedabad Kalupur bridge AMTS bus accident news, AMTS bus hits two wheelers in Kalupur Ahmedabad updates, Kalupur bridge accident two injured bus driver detained news,# Nation Gujarat #
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.