logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સ્ટુડન્ટ કો સિસ્ટમ કેસે ચેલેન્જ કર સકતે હૈ ઈન્દોર મે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ક્યાં કહા

2 hrs ago
user_Husenbhai multani
Husenbhai multani
Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
2 hrs ago

સ્ટુડન્ટ કો સિસ્ટમ કેસે ચેલેન્જ કર સકતે હૈ ઈન્દોર મે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ક્યાં કહા

More news from ગુજરાત and nearby areas
  • તરસાલીની ઈશ્વર પાર્ક સોસાયટીમાં અમરનાથ ગુફાની થીમ સાથે શ્રીજીનું આગમન તરસાલીની ઈશ્વર પાર્ક સોસાયટીમાં અમરનાથ ગુફાની થીમ સાથે શ્રીજીનું આગમન વડોદરાના તરસાલી સ્થિત ઈશ્વર પાર્ક સોસાયટીમાં છેલ્લા ૧૩ વર્ષથી શ્રીજીની સ્થાપનાની પરંપરા જળવાઈ છે. આ વર્ષે હરમિત ધર્મેન્દ્ર પટેલે ૨૭ દિવસની મહેનતથી કાગળ અને વાંસમાંથી અમરનાથ ગુફાની આકર્ષક થીમ તૈયાર કરી છે. ગુફામાં શિવજી સ્વરૂપ શ્રીજીની સ્થાપના કરાઈ છે. ઇકો-ફ્રેન્ડલી પ્રતિમા સાથે કૃત્રિમ વેલોથી સજાવટ કરાઈ છે. પર્યાવરણ સંરક્ષણના હેતુથી પ્રતિમાનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરાશે.
    1
    તરસાલીની ઈશ્વર પાર્ક સોસાયટીમાં અમરનાથ ગુફાની થીમ સાથે શ્રીજીનું આગમન

તરસાલીની ઈશ્વર પાર્ક સોસાયટીમાં અમરનાથ ગુફાની થીમ સાથે શ્રીજીનું આગમન
વડોદરાના તરસાલી સ્થિત ઈશ્વર પાર્ક સોસાયટીમાં છેલ્લા ૧૩ વર્ષથી શ્રીજીની સ્થાપનાની પરંપરા જળવાઈ છે. આ વર્ષે હરમિત ધર્મેન્દ્ર પટેલે ૨૭ દિવસની મહેનતથી કાગળ અને વાંસમાંથી અમરનાથ ગુફાની આકર્ષક થીમ તૈયાર કરી છે. ગુફામાં શિવજી સ્વરૂપ શ્રીજીની સ્થાપના કરાઈ છે. ઇકો-ફ્રેન્ડલી પ્રતિમા સાથે કૃત્રિમ વેલોથી સજાવટ કરાઈ છે. પર્યાવરણ સંરક્ષણના હેતુથી પ્રતિમાનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરાશે.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    12 hrs ago
  • બોલો લો.. ભાજપ ના નેતા અને કેન્દ્રીય મંત્રી નો પીતો ગયો જાણો કેમ
    1
    બોલો લો.. ભાજપ ના નેતા અને કેન્દ્રીય મંત્રી નો પીતો ગયો જાણો કેમ
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    20 hrs ago
  • શિનોર તાલુકાના સાધલીમાં મેઘરાજાની મહેરબાન . હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ હતી. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી માં આજે તા. 19 સપ્ટેમ્બર 2026ના રોજ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારથી પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદને પગલે ખેતીના પાકને નવું જીવતદાન મળવાની આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    2
    શિનોર તાલુકાના સાધલીમાં મેઘરાજાની મહેરબાન .
 હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ હતી.
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી માં આજે તા. 19 સપ્ટેમ્બર 2026ના રોજ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
સવારથી પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદને પગલે ખેતીના પાકને નવું જીવતદાન મળવાની આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    user_Faij Khatri
    Faij Khatri
    સિનોર, વડોદરા, ગુજરાત•
    19 hrs ago
  • વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રાનું અંકલેશ્વર GIDCમાં ભવ્ય આગમન! ભક્તિ, ઉત્સાહ અને “જય શ્રી રામ”ના ગુંજતા નાદ વચ્ચે યાત્રાળુઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. અંકલેશ્વર યાત્રાના યાદગાર પડાવનું સાક્ષી બન્યું.
    1
    વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રાનું અંકલેશ્વર GIDCમાં ભવ્ય આગમન!

ભક્તિ, ઉત્સાહ અને “જય શ્રી રામ”ના ગુંજતા નાદ વચ્ચે યાત્રાળુઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. અંકલેશ્વર યાત્રાના યાદગાર પડાવનું સાક્ષી બન્યું.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    2 hrs ago
  • છોટાઉદેપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણપતિ આરતી યોજાઈ,,,,, છોટાઉદેપુર પોલીસ હેડ કવાટર, ખુટાલીયા ખાતે ગણપતિ આરતીમાં DDO સચિન કુમાર , DCF રૂપક સોલંકી, આસી. કલેક્ટર અને SDM મુસ્કાન મેડમ, નિવાસી કલેક્ટર શૈલેષ ડી ગોકલાણી , ઈમ્તિયાઝ શેખ,IPS પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પ્લીડર સોનલબેન દેસાઈ, આર.એસ.પરમાર, જે.બી.પુરાણી નાઓ દ્વારા આરતીનો લાભ લેવામાં આવ્યો. આ આરતીમાં ડીવાય.એસ.પી. હેડ કવાટર શ્રી ડી કે રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. કલારા, હેડ કવાટર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરી તથા અન્ય અધિકારીઓ તેમજ હેડ કવાટર પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    1
    છોટાઉદેપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણપતિ આરતી યોજાઈ,,,,,
છોટાઉદેપુર પોલીસ હેડ કવાટર, ખુટાલીયા ખાતે ગણપતિ આરતીમાં DDO સચિન કુમાર , DCF રૂપક સોલંકી, આસી. કલેક્ટર અને SDM મુસ્કાન મેડમ, નિવાસી કલેક્ટર શૈલેષ ડી ગોકલાણી , ઈમ્તિયાઝ શેખ,IPS પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પ્લીડર સોનલબેન દેસાઈ, આર.એસ.પરમાર, જે.બી.પુરાણી નાઓ દ્વારા  આરતીનો લાભ લેવામાં આવ્યો. 
આ આરતીમાં ડીવાય.એસ.પી. હેડ કવાટર શ્રી ડી કે રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. કલારા, હેડ કવાટર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરી તથા અન્ય અધિકારીઓ તેમજ હેડ કવાટર પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    17 hrs ago
  • આરબીઆઈ કહે છેઃ બીએસબીડી ખાતું – નહીં રાખવું પડે બેલેન્સ મિનિમમ, તો પણ લાભ મળશે મેક્સિમમ 🏦 શું તમે એવા બેંક ખાતાની શોધમાં છો જેમાં ન્યૂનતમ બેલેન્સ (minimum balance) રાખવાની કોઈ શરત ન હોય? આનો ઉપાય છે, *બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ(બીએસબીડી) ખાતું!* 😊 ✅ *મિનિમમ બેલેન્સ રાખવાની કે શરૂઆતની ડિપોઝિટ ભરવાની જરૂર નથી* ✅ *એટીએમ/ડેબિટ કાર્ડ, મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિંગ, પાસબુક અને ચેકબુક જેવી મફત સુવિધાઓ* ✅ હાલના સેવિંગ્સ બેંક ખાતામાંથી સરળ રૂપાંતરણ ✅ તમામ બેંકોમાં ઉપલબ્ધ ✨ આરબીઆઈ કહે છેઃ બીએસબીડી ખાતું – નહીં રાખવું પડે બેલેન્સ મિનિમમ, તો પણ લાભ મળશે મેક્સિમમ!
    1
    આરબીઆઈ કહે છેઃ બીએસબીડી ખાતું – નહીં રાખવું પડે બેલેન્સ મિનિમમ, તો પણ લાભ મળશે મેક્સિમમ
🏦 શું તમે એવા બેંક ખાતાની શોધમાં છો જેમાં ન્યૂનતમ બેલેન્સ (minimum balance) રાખવાની કોઈ શરત ન હોય?
આનો ઉપાય છે, *બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ(બીએસબીડી) ખાતું!* 😊
✅ *મિનિમમ બેલેન્સ રાખવાની કે શરૂઆતની ડિપોઝિટ ભરવાની જરૂર નથી*
✅ *એટીએમ/ડેબિટ કાર્ડ, મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિંગ, પાસબુક અને ચેકબુક જેવી મફત સુવિધાઓ*
✅ હાલના સેવિંગ્સ બેંક ખાતામાંથી સરળ રૂપાંતરણ
✅ તમામ બેંકોમાં ઉપલબ્ધ ✨
આરબીઆઈ કહે છેઃ બીએસબીડી ખાતું – નહીં રાખવું પડે બેલેન્સ મિનિમમ, તો પણ લાભ મળશે મેક્સિમમ!
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    19 hrs ago
  • વડોદરા શહેરમાં પાણીના અંદર યુવક ઊતર્યો જુઓ શું દેખાડે છે
    4
    વડોદરા શહેરમાં પાણીના અંદર યુવક ઊતર્યો જુઓ શું દેખાડે છે
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    17 hrs ago
  • કચ્છ : અંજારમાં અચાનક બેકાબૂ બન્યું રોડ રોલર રોડ રોલર બેકાબૂ બની રસ્તા પર દોડ્યું રોડ રોલર દોડતાં રસ્તા પર મચી અફરાતફરી સ્થાનિકોએ રોકવાનો પ્રયાસ કર્યો, છતાં રોલર ન અટક્યું બેકાબૂ રોડ રોલર બોલેરો કાર સાથે અથડાયું અંજારમાં રોડ રોલરની અડફેટે બોલેરો કાર રોડ રોલરની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અચાનક બેકાબૂ બનેલા રોલરથી લોકોમાં ભયનો માહોલ સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં અંજારમાં રોડ રોલર બેકાબૂ બનવાની ઘટનાથી ચકચાર
    1
    કચ્છ : અંજારમાં અચાનક બેકાબૂ બન્યું રોડ રોલર
રોડ રોલર બેકાબૂ બની રસ્તા પર દોડ્યું
રોડ રોલર દોડતાં રસ્તા પર મચી અફરાતફરી
સ્થાનિકોએ રોકવાનો પ્રયાસ કર્યો, છતાં રોલર ન અટક્યું
બેકાબૂ રોડ રોલર બોલેરો કાર સાથે અથડાયું
અંજારમાં રોડ રોલરની અડફેટે બોલેરો કાર
રોડ રોલરની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
અચાનક બેકાબૂ બનેલા રોલરથી લોકોમાં ભયનો માહોલ
સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં
અંજારમાં રોડ રોલર બેકાબૂ બનવાની ઘટનાથી ચકચાર
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    22 hrs ago
  • ગળામાં “હું નકલી પોલીસ છું”નું બોર્ડ પહેરાવી પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ કાર્યવાહી હાથ ધરી.
    1
    ગળામાં “હું નકલી પોલીસ છું”નું બોર્ડ પહેરાવી પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ કાર્યવાહી હાથ ધરી.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.