logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રાનું અંકલેશ્વર GIDCમાં ભવ્ય આગમન! ભક્તિ, ઉત્સાહ અને “જય શ્રી રામ”ના ગુંજતા નાદ વચ્ચે યાત્રાળુઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. અંકલેશ્વર યાત્રાના યાદગાર પડાવનું સાક્ષી બન્યું.

3 hrs ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
3 hrs ago

વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રાનું અંકલેશ્વર GIDCમાં ભવ્ય આગમન! ભક્તિ, ઉત્સાહ અને “જય શ્રી રામ”ના ગુંજતા નાદ વચ્ચે યાત્રાળુઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. અંકલેશ્વર યાત્રાના યાદગાર પડાવનું સાક્ષી બન્યું.

More news from ગુજરાત and nearby areas
  • વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રાનું અંકલેશ્વર GIDCમાં ભવ્ય આગમન! ભક્તિ, ઉત્સાહ અને “જય શ્રી રામ”ના ગુંજતા નાદ વચ્ચે યાત્રાળુઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. અંકલેશ્વર યાત્રાના યાદગાર પડાવનું સાક્ષી બન્યું.
    1
    વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રાનું અંકલેશ્વર GIDCમાં ભવ્ય આગમન!

ભક્તિ, ઉત્સાહ અને “જય શ્રી રામ”ના ગુંજતા નાદ વચ્ચે યાત્રાળુઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. અંકલેશ્વર યાત્રાના યાદગાર પડાવનું સાક્ષી બન્યું.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
  • #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews
    1
    #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Photographer માંગરોળ, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के उपलक्ष्य में सूरत में ‘एक दीया आशीर्वाद के लिए’ अभियान के तहत ताप्ती नदी के किनारे महाआरती और दीप प्रज्ज्वलन कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम में बड़ी संख्या में लोगों ने हिस्सा लिया।
    1
    प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के उपलक्ष्य में सूरत में ‘एक दीया आशीर्वाद के लिए’ अभियान के तहत ताप्ती नदी के किनारे महाआरती और दीप प्रज्ज्वलन कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम में बड़ी संख्या में लोगों ने हिस्सा लिया।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    5 hrs ago
  • કરજણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.19 સપ્ટેમ્બર 2026 ના રોજ કરજણમાં આજે ‘વિકસિત ભારત 2047’ મિશન અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કરજણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ક્લસ્ટર-1 કરજણ-1 અને ક્લસ્ટર-2 કરજણ-2ની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા સહિતની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિકસિત ભારતની કલ્પના અને ભાવનાને કેન્દ્રમાં રાખી પોતાની સુંદર કૃતિઓ તેમજ વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનો હેતુ બાળકોમાં દેશના વિકાસ પ્રત્યે જાગૃતિ અને સકારાત્મક વિચારધારા વિકસાવવાનો હતો. આ પ્રસંગે કરજણ નગર સંગઠનના આગેવાનો તથા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી, C.N.C. કોર્ડિનેટર તથા સમગ્ર શિક્ષકગણની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
    1
    કરજણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.19 સપ્ટેમ્બર 2026 ના રોજ 
કરજણમાં આજે ‘વિકસિત ભારત 2047’ મિશન અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. 

કરજણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં ક્લસ્ટર-1 કરજણ-1 અને ક્લસ્ટર-2 કરજણ-2ની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા સહિતની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ વિકસિત ભારતની કલ્પના અને ભાવનાને કેન્દ્રમાં રાખી પોતાની સુંદર કૃતિઓ તેમજ વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનો હેતુ બાળકોમાં દેશના વિકાસ પ્રત્યે જાગૃતિ અને સકારાત્મક વિચારધારા વિકસાવવાનો હતો.
આ પ્રસંગે કરજણ નગર સંગઠનના આગેવાનો તથા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી, C.N.C. કોર્ડિનેટર તથા સમગ્ર શિક્ષકગણની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
    user_Faij Khatri
    Faij Khatri
    સિનોર, વડોદરા, ગુજરાત•
    16 hrs ago
  • સુરત ઝોન 4 અને 5 માં પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમાં નાશ કરાયો ઝોન 5 દ્વારા 24,000 જેટલી બોટલની નાશ કરવામાં આવ્યો સુરત બ્રેકિંગ સુરત ઝોન 4 અને 5 માં પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમાં નાશ કરાયો ઝોન 5 દ્વારા 109 કેસ દાખલ કરી 76 લાખનો મુદ્દા માલનો કરાયો નાશ
    1
    સુરત ઝોન 4 અને 5 માં પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ

ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ

13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમાં નાશ કરાયો 

ઝોન 5 દ્વારા 24,000 જેટલી બોટલની નાશ કરવામાં આવ્યો 
સુરત બ્રેકિંગ
સુરત ઝોન 4 અને 5 માં પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ
ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ
13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમાં નાશ કરાયો 
ઝોન 5 દ્વારા 109 કેસ દાખલ કરી 76 લાખનો મુદ્દા માલનો કરાયો નાશ
    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    19 hrs ago
  • સચિન ઉધના મેન રોડ વિસ્તારમાં માથામાં ઇજાગ્રસ્ત થયેલ મળેલ યુવકને સિવિલ હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કર્યો
    1
    સચિન ઉધના મેન રોડ વિસ્તારમાં માથામાં 
ઇજાગ્રસ્ત થયેલ  મળેલ યુવકને સિવિલ 
હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કર્યો
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    24 min ago
  • સુરતમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી હેઠળનો નવો સર્વે પૂર્ણ થયા બાદ જ દબાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરતમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી હેઠળનો નવો સર્વે પૂર્ણ થયા બાદ જ દબાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત
    1
    સુરતમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી હેઠળનો નવો સર્વે પૂર્ણ થયા બાદ જ દબાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત
સુરતમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી હેઠળનો નવો સર્વે પૂર્ણ થયા બાદ જ દબાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત
    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Insurance Agent અડાજણ, સુરત, ગુજરાત•
    1 hr ago
  • ગળામાં “હું નકલી પોલીસ છું”નું બોર્ડ પહેરાવી પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ કાર્યવાહી હાથ ધરી.
    1
    ગળામાં “હું નકલી પોલીસ છું”નું બોર્ડ પહેરાવી પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ કાર્યવાહી હાથ ધરી.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.