કરજણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.19 સપ્ટેમ્બર 2026 ના રોજ કરજણમાં આજે ‘વિકસિત ભારત 2047’ મિશન અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કરજણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ક્લસ્ટર-1 કરજણ-1 અને ક્લસ્ટર-2 કરજણ-2ની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા સહિતની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિકસિત ભારતની કલ્પના અને ભાવનાને કેન્દ્રમાં રાખી પોતાની સુંદર કૃતિઓ તેમજ વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનો હેતુ બાળકોમાં દેશના વિકાસ પ્રત્યે જાગૃતિ અને સકારાત્મક વિચારધારા વિકસાવવાનો હતો. આ પ્રસંગે કરજણ નગર સંગઠનના આગેવાનો તથા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી, C.N.C. કોર્ડિનેટર તથા સમગ્ર શિક્ષકગણની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
કરજણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.19 સપ્ટેમ્બર 2026 ના રોજ કરજણમાં આજે ‘વિકસિત ભારત 2047’ મિશન અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કરજણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ક્લસ્ટર-1 કરજણ-1 અને ક્લસ્ટર-2 કરજણ-2ની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા સહિતની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિકસિત ભારતની કલ્પના અને ભાવનાને કેન્દ્રમાં રાખી પોતાની સુંદર કૃતિઓ તેમજ વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનો હેતુ બાળકોમાં દેશના વિકાસ પ્રત્યે જાગૃતિ અને સકારાત્મક વિચારધારા વિકસાવવાનો હતો. આ પ્રસંગે કરજણ નગર સંગઠનના આગેવાનો તથા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી, C.N.C. કોર્ડિનેટર તથા સમગ્ર શિક્ષકગણની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
- કરજણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.19 સપ્ટેમ્બર 2026 ના રોજ કરજણમાં આજે ‘વિકસિત ભારત 2047’ મિશન અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કરજણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ક્લસ્ટર-1 કરજણ-1 અને ક્લસ્ટર-2 કરજણ-2ની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા સહિતની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિકસિત ભારતની કલ્પના અને ભાવનાને કેન્દ્રમાં રાખી પોતાની સુંદર કૃતિઓ તેમજ વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનો હેતુ બાળકોમાં દેશના વિકાસ પ્રત્યે જાગૃતિ અને સકારાત્મક વિચારધારા વિકસાવવાનો હતો. આ પ્રસંગે કરજણ નગર સંગઠનના આગેવાનો તથા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી, C.N.C. કોર્ડિનેટર તથા સમગ્ર શિક્ષકગણની કામગીરીને બિરદાવવામાં આવી હતી.1
- 1. *રાજપીપલા: કલરવ શાળાના મિત કાછીયા છેલ્લા 5 વર્ષથી બનાવે છે માટીના ગણેશ, આપ્યો પર્યાવરણ બચાવનો સંદેશ* *રાજપીપલા* નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે આવેલી *કલરવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, રાજેન્દ્ર નગર સોસાયટી* દ્વારા આ વર્ષે પણ પર્યાવરણ જાળવણીનો અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો. 1. *રાજપીપલા: કલરવ શાળાના મિત કાછીયા છેલ્લા 5 વર્ષથી બનાવે છે માટીના ગણેશ, આપ્યો પર્યાવરણ બચાવનો સંદેશ* *રાજપીપલા* નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે આવેલી *કલરવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, રાજેન્દ્ર નગર સોસાયટી* દ્વારા આ વર્ષે પણ પર્યાવરણ જાળવણીનો અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો. શાળામાં *100% કુદરતી માટીની ગણેશજીની પ્રતિમા* બનાવીને શ્રીજી ભક્તોને જળ અને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો. આ અંગે શાળાના આચાર્ય શ્રી પરિમલ ભાટીયા સાહેબ એ જણાવ્યું કે, "અમારી જ શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી *મિતકુમાર કાછીયા* છેલ્લા પાંચ વર્ષથી પોતે માટીની પ્રતિમા બનાવે છે. માત્ર બનાવે જ નહીં, પરંતુ વિસર્જન પણ શાળા પરિસરમાં કુંડ બનાવીને જ કરવામાં આવે છે." માટીની પ્રતિમાના ફાયદા વિશે વાત કરતા તેઓએ કહ્યું કે POP અને કેમિકલ રંગની મૂર્તિઓ નદી-તળાવમાં વિસર્જન કરવાથી પાણી દૂષિત થાય છે. જેના કારણે જળચર જીવોને નુકસાન થાય છે અને પીવાનું પાણી પણ બગડે છે. જ્યારે માટીની મૂર્તિ ઓગળીને ખાતર બની જાય છે. શ્રીજી ભક્તો માટે સંદેશ આચાર્ય શ્રી અને મિત કાછીયાએ તમામ નાગરિકો અને ગણેશ ભક્તોને અપીલ કરી કે, "આ ગણેશોત્સવે આપણે પણ સંકલ્પ લઈએ. નદીને બગાડવી નહીં, ઘરે જ વિસર્જન કરીએ.ભક્તિ હૃદયથી કરો, પર્યાવરણને બચાવો. માટીના ગણેશ - સ્વચ્છ રહે દેશ."2
- વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રાનું અંકલેશ્વર GIDCમાં ભવ્ય આગમન! ભક્તિ, ઉત્સાહ અને “જય શ્રી રામ”ના ગુંજતા નાદ વચ્ચે યાત્રાળુઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. અંકલેશ્વર યાત્રાના યાદગાર પડાવનું સાક્ષી બન્યું.1
- સ્ટુડન્ટ કો સિસ્ટમ કેસે ચેલેન્જ કર સકતે હૈ ઈન્દોર મે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ક્યાં કહા1
- ઈશ્વર પાર્કમાં ૨૨ વર્ષથી પરંપરાગત ગણેશોત્સવની ઉજવણી વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે બજરંગી મિત્ર મંડળ દ્વારા ૨૨ વર્ષથી પરંપરાગત રીતે ગણેશજીનું આગમન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે વિવિધ પ્રસાદીનું આયોજન કરાયું હતું. નાના બાળકો સહિત સોસાયટીના રહીશોના સહયોગથી ઉત્સવ ઉજવાયો. બાળકો માટે ૩થી ૪ કલાક વિવિધ રમત-ગમતનું આયોજન કરી તેમના શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો. સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. મંડળે શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો. ઈશ્વર પાર્કમાં ૨૨ વર્ષથી પરંપરાગત ગણેશોત્સવની ઉજવણી વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે બજરંગી મિત્ર મંડળ દ્વારા ૨૨ વર્ષથી પરંપરાગત રીતે ગણેશજીનું આગમન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે વિવિધ પ્રસાદીનું આયોજન કરાયું હતું. નાના બાળકો સહિત સોસાયટીના રહીશોના સહયોગથી ઉત્સવ ઉજવાયો. બાળકો માટે ૩થી ૪ કલાક વિવિધ રમત-ગમતનું આયોજન કરી તેમના શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો. સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. મંડળે શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો.1
- #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews1
- શિનોર તાલુકાના સાધલીમાં મેઘરાજાની મહેરબાન . હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ હતી. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી માં આજે તા. 19 સપ્ટેમ્બર 2026ના રોજ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારથી પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદને પગલે ખેતીના પાકને નવું જીવતદાન મળવાની આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.2
- અમદાવાદના વ્યસ્ત એવા કાલુપુર બ્રિજ પર AMTS બસના ચાલકે બેફામપણે બસ હંકારીને ૨ થી ૩ ટુ-વ્હીલર વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ સ્થળ પર લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું, જ્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને AMTS બસ ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. #ahmedabad #kalupur #amtsbus #accident #kalupurbridge #busaccident #ahmedabadpolice #breakingnews #gujarat# Digital#news# Ahmedabad Kalupur bridge AMTS bus accident news, AMTS bus hits two wheelers in Kalupur Ahmedabad updates, Kalupur bridge accident two injured bus driver detained news,# Nation Gujarat #1