Shuru
Apke Nagar Ki App…
સુરતમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી હેઠળનો નવો સર્વે પૂર્ણ થયા બાદ જ દબાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરતમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી હેઠળનો નવો સર્વે પૂર્ણ થયા બાદ જ દબાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત
Bullet 26 Gujarat News
સુરતમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી હેઠળનો નવો સર્વે પૂર્ણ થયા બાદ જ દબાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરતમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી હેઠળનો નવો સર્વે પૂર્ણ થયા બાદ જ દબાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત
More news from ગુજરાત and nearby areas
- મિત્રો, શહેર ગંદુ કોઈ બીજું નથી કરતું… શહેર ગંદુ આપણે જ કરીએ છીએ… અને શહેરને સુંદર પણ આપણે જ બનાવી શકીએ છીએ! પ્રિય સુરતવાસીઓ, આજે હું કોઈ સામાન્ય વાત કરવા આવ્યો નથી… આજે હું તમને એક પ્રશ્ન પૂછવા આવ્યો છું — “શું આપણે ખરેખર આપણા શહેરને પ્રેમ કરીએ છીએ?” એક તરફ એવા કર્મયોગીઓ છે — જે સવારે વહેલી ઊઠીને, તડકામાં, વરસાદમાં, ગંદકી વચ્ચે કામ કરીને આપણા શહેરને સાફ રાખે છે… અને બીજી તરફ… આપણે જ છીએ — જે થોડા સેકન્ડની આળસ માટે, રસ્તા પર કચરો ફેંકી દઈએ છીએ! વિચાર કરો — તેમની મહેનત મોટી છે કે આપણી આ બેદરકારી? મિત્રો, શહેર ગંદુ કોઈ બીજું નથી કરતું… શહેર ગંદુ આપણે જ કરીએ છીએ… અને શહેરને સુંદર પણ આપણે જ બનાવી શકીએ છીએ! આજે આપણે નક્કી કરવું પડશે — અપણે “સમસ્યા” બનવાના છે કે “ઉકેલ” બનવાના છે? સુરત કોઈ સામાન્ય શહેર નથી… આ આપણા સપનાઓનું શહેર છે, આપણી ઓળખ છે, આપણી ગૌરવ છે! તો શું આપણે આપણા જ ગૌરવને ગંદકીમાં ફેરવી દઈએ? ના! બિલકુલ નહીં! ચાલો, આજે અહીંથી એક શક્તિશાળી સંકલ્પ લઈએ — હું રસ્તા પર કચરો નહીં નાખું! હું મારા પરિવારને પણ નહીં નાખવા દઈશ! હું મારા મિત્રો ને પણ સમજાવીશ! અને જ્યાં ગંદકી જોઉં — ત્યાં અવાજ ઉઠાવીશ! યાદ રાખો — બદલાવ કોઈ બીજો નથી લાવવાનો… બદલાવ આપણે જ લાવવાનો છે! એક વ્યક્તિ બદલાશે — તો એક પરિવાર બદલાશે… એક પરિવાર બદલાશે — તો આખું શહેર બદલાશે! ચાલો, આપણે મળીને સુરતને એ રીતે બનાવીએ કે લોકો કહે — “આ શહેર માત્ર વિકસિત નથી… આ શહેર સંસ્કારી છે!” આજથી… અત્યારે થી… એક નવો પ્રારંભ કરીએ! સ્વચ્છ સુરત — આપણી જવાબદારી! સુંદર સુરત — આપણી ઓળખ! ધન્યવાદ.1
- સચિન ઉધના મેન રોડ વિસ્તારમાં માથામાં ઇજાગ્રસ્ત થયેલ મળેલ યુવકને સિવિલ હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કર્યો1
- સુરતમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી હેઠળનો નવો સર્વે પૂર્ણ થયા બાદ જ દબાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરતમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી હેઠળનો નવો સર્વે પૂર્ણ થયા બાદ જ દબાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1
- डिंडोली छठ पूजा तलाव मे वाकिंग करने वाले लोगो ने सूरत महानगर पालिका के कार्य शैली और साफ सफाई को लेकर जो कहा उसे सुनकर चौक जाएंगे!1
- श्याम संगिनी मार्केट अग्निकांड में पुलिस जांच के दौरान विनोद पंडित सावले का नाम सामने आने की जानकारी सामने आई है। बताया जा रहा है कि विनोद पंडित सावले मूल रूप से जलगांव का रहने वाला है और वर्तमान में सूरत के डिंडोली इलाके में रह रहा है। फिलहाल उसकी गिरफ्तारी नहीं हुई है। पुलिस द्वारा उसकी तलाश की जा रही है और मामले में आगे की जांच जारी है।1
- प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के उपलक्ष्य में सूरत में ‘एक दीया आशीर्वाद के लिए’ अभियान के तहत ताप्ती नदी के किनारे महाआरती और दीप प्रज्ज्वलन कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम में बड़ी संख्या में लोगों ने हिस्सा लिया।1
- ડીંડોલી પોલીસ સ્ટેશન દ્વારા ગણેશજીના બંદોબસ્ત અર્થે તેમજ આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને ડિંડોલીના વિવિધ વિસ્તારોમાં પોલીસ અને CISF ફોર્સ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ ડીંડોલી પોલીસ સ્ટેશન દ્વારા ગણેશજીના બંદોબસ્ત અર્થે તેમજ આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને ડિંડોલીના વિવિધ વિસ્તારોમાં પોલીસ અને CISF ફોર્સ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ1
- અમદાવાદના પાલડીમાં મહિલા સબ પોસ્ટ માસ્ટર 10 હજારની લાંચ લેતા ટ્રેપમાં ફસાઈ ઓર્ડર NDC પાર્સલ કચેરી ખાતે ના કરવા માટે 30 હજારની લાંચ માંગી હતી1