મિત્રો, શહેર ગંદુ કોઈ બીજું નથી કરતું… શહેર ગંદુ આપણે જ કરીએ છીએ… અને શહેરને સુંદર પણ આપણે જ બનાવી શકીએ છીએ! પ્રિય સુરતવાસીઓ, આજે હું કોઈ સામાન્ય વાત કરવા આવ્યો નથી… આજે હું તમને એક પ્રશ્ન પૂછવા આવ્યો છું — “શું આપણે ખરેખર આપણા શહેરને પ્રેમ કરીએ છીએ?” એક તરફ એવા કર્મયોગીઓ છે — જે સવારે વહેલી ઊઠીને, તડકામાં, વરસાદમાં, ગંદકી વચ્ચે કામ કરીને આપણા શહેરને સાફ રાખે છે… અને બીજી તરફ… આપણે જ છીએ — જે થોડા સેકન્ડની આળસ માટે, રસ્તા પર કચરો ફેંકી દઈએ છીએ! વિચાર કરો — તેમની મહેનત મોટી છે કે આપણી આ બેદરકારી? મિત્રો, શહેર ગંદુ કોઈ બીજું નથી કરતું… શહેર ગંદુ આપણે જ કરીએ છીએ… અને શહેરને સુંદર પણ આપણે જ બનાવી શકીએ છીએ! આજે આપણે નક્કી કરવું પડશે — અપણે “સમસ્યા” બનવાના છે કે “ઉકેલ” બનવાના છે? સુરત કોઈ સામાન્ય શહેર નથી… આ આપણા સપનાઓનું શહેર છે, આપણી ઓળખ છે, આપણી ગૌરવ છે! તો શું આપણે આપણા જ ગૌરવને ગંદકીમાં ફેરવી દઈએ? ના! બિલકુલ નહીં! ચાલો, આજે અહીંથી એક શક્તિશાળી સંકલ્પ લઈએ — હું રસ્તા પર કચરો નહીં નાખું! હું મારા પરિવારને પણ નહીં નાખવા દઈશ! હું મારા મિત્રો ને પણ સમજાવીશ! અને જ્યાં ગંદકી જોઉં — ત્યાં અવાજ ઉઠાવીશ! યાદ રાખો — બદલાવ કોઈ બીજો નથી લાવવાનો… બદલાવ આપણે જ લાવવાનો છે! એક વ્યક્તિ બદલાશે — તો એક પરિવાર બદલાશે… એક પરિવાર બદલાશે — તો આખું શહેર બદલાશે! ચાલો, આપણે મળીને સુરતને એ રીતે બનાવીએ કે લોકો કહે — “આ શહેર માત્ર વિકસિત નથી… આ શહેર સંસ્કારી છે!” આજથી… અત્યારે થી… એક નવો પ્રારંભ કરીએ! સ્વચ્છ સુરત — આપણી જવાબદારી! સુંદર સુરત — આપણી ઓળખ! ધન્યવાદ.

- સુરત: સલાબતપુરામાં કારનો કાચ ખુલ્લો રાખી વેપારીની ₹૫૦,૦૦૦ ભરેલી બેગ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો સુરતના ટેક્ષટાઇલ હબ ગણાતા સલાબતપુરા વિસ્તારમાં ગત ગુરુવારે બનેલી એક ચોરીની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે1
- SURAT: પાલ પોલીસ સ્ટેશન ખાતે ગેસ રિફિલિંગ કરી L.P.G ગેસના બાટલા ભરી આગથી સળગી ઊઠે તેવો ગુનો કરેલ હોય જે અંગેના ગુના ના આરોપીઓને પકડી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા1
- મિત્રો, શહેર ગંદુ કોઈ બીજું નથી કરતું… શહેર ગંદુ આપણે જ કરીએ છીએ… અને શહેરને સુંદર પણ આપણે જ બનાવી શકીએ છીએ! પ્રિય સુરતવાસીઓ, આજે હું કોઈ સામાન્ય વાત કરવા આવ્યો નથી… આજે હું તમને એક પ્રશ્ન પૂછવા આવ્યો છું — “શું આપણે ખરેખર આપણા શહેરને પ્રેમ કરીએ છીએ?” એક તરફ એવા કર્મયોગીઓ છે — જે સવારે વહેલી ઊઠીને, તડકામાં, વરસાદમાં, ગંદકી વચ્ચે કામ કરીને આપણા શહેરને સાફ રાખે છે… અને બીજી તરફ… આપણે જ છીએ — જે થોડા સેકન્ડની આળસ માટે, રસ્તા પર કચરો ફેંકી દઈએ છીએ! વિચાર કરો — તેમની મહેનત મોટી છે કે આપણી આ બેદરકારી? મિત્રો, શહેર ગંદુ કોઈ બીજું નથી કરતું… શહેર ગંદુ આપણે જ કરીએ છીએ… અને શહેરને સુંદર પણ આપણે જ બનાવી શકીએ છીએ! આજે આપણે નક્કી કરવું પડશે — અપણે “સમસ્યા” બનવાના છે કે “ઉકેલ” બનવાના છે? સુરત કોઈ સામાન્ય શહેર નથી… આ આપણા સપનાઓનું શહેર છે, આપણી ઓળખ છે, આપણી ગૌરવ છે! તો શું આપણે આપણા જ ગૌરવને ગંદકીમાં ફેરવી દઈએ? ના! બિલકુલ નહીં! ચાલો, આજે અહીંથી એક શક્તિશાળી સંકલ્પ લઈએ — હું રસ્તા પર કચરો નહીં નાખું! હું મારા પરિવારને પણ નહીં નાખવા દઈશ! હું મારા મિત્રો ને પણ સમજાવીશ! અને જ્યાં ગંદકી જોઉં — ત્યાં અવાજ ઉઠાવીશ! યાદ રાખો — બદલાવ કોઈ બીજો નથી લાવવાનો… બદલાવ આપણે જ લાવવાનો છે! એક વ્યક્તિ બદલાશે — તો એક પરિવાર બદલાશે… એક પરિવાર બદલાશે — તો આખું શહેર બદલાશે! ચાલો, આપણે મળીને સુરતને એ રીતે બનાવીએ કે લોકો કહે — “આ શહેર માત્ર વિકસિત નથી… આ શહેર સંસ્કારી છે!” આજથી… અત્યારે થી… એક નવો પ્રારંભ કરીએ! સ્વચ્છ સુરત — આપણી જવાબદારી! સુંદર સુરત — આપણી ઓળખ! ધન્યવાદ.1
- સચિન ઉધના મેન રોડ વિસ્તારમાં માથામાં ઇજાગ્રસ્ત થયેલ મળેલ યુવકને સિવિલ હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કર્યો1
- સુરતમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી હેઠળનો નવો સર્વે પૂર્ણ થયા બાદ જ દબાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરતમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી હેઠળનો નવો સર્વે પૂર્ણ થયા બાદ જ દબાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1
- डिंडोली छठ पूजा तलाव मे वाकिंग करने वाले लोगो ने सूरत महानगर पालिका के कार्य शैली और साफ सफाई को लेकर जो कहा उसे सुनकर चौक जाएंगे!1
- श्याम संगिनी मार्केट अग्निकांड में पुलिस जांच के दौरान विनोद पंडित सावले का नाम सामने आने की जानकारी सामने आई है। बताया जा रहा है कि विनोद पंडित सावले मूल रूप से जलगांव का रहने वाला है और वर्तमान में सूरत के डिंडोली इलाके में रह रहा है। फिलहाल उसकी गिरफ्तारी नहीं हुई है। पुलिस द्वारा उसकी तलाश की जा रही है और मामले में आगे की जांच जारी है।1
- અમદાવાદના પાલડીમાં મહિલા સબ પોસ્ટ માસ્ટર 10 હજારની લાંચ લેતા ટ્રેપમાં ફસાઈ ઓર્ડર NDC પાર્સલ કચેરી ખાતે ના કરવા માટે 30 હજારની લાંચ માંગી હતી1