logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

તરસાલીની ઈશ્વર પાર્ક સોસાયટીમાં અમરનાથ ગુફાની થીમ સાથે શ્રીજીનું આગમન તરસાલીની ઈશ્વર પાર્ક સોસાયટીમાં અમરનાથ ગુફાની થીમ સાથે શ્રીજીનું આગમન વડોદરાના તરસાલી સ્થિત ઈશ્વર પાર્ક સોસાયટીમાં છેલ્લા ૧૩ વર્ષથી શ્રીજીની સ્થાપનાની પરંપરા જળવાઈ છે. આ વર્ષે હરમિત ધર્મેન્દ્ર પટેલે ૨૭ દિવસની મહેનતથી કાગળ અને વાંસમાંથી અમરનાથ ગુફાની આકર્ષક થીમ તૈયાર કરી છે. ગુફામાં શિવજી સ્વરૂપ શ્રીજીની સ્થાપના કરાઈ છે. ઇકો-ફ્રેન્ડલી પ્રતિમા સાથે કૃત્રિમ વેલોથી સજાવટ કરાઈ છે. પર્યાવરણ સંરક્ષણના હેતુથી પ્રતિમાનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરાશે.

13 hrs ago
user_Seva Samaj News
Seva Samaj News
Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
13 hrs ago

તરસાલીની ઈશ્વર પાર્ક સોસાયટીમાં અમરનાથ ગુફાની થીમ સાથે શ્રીજીનું આગમન તરસાલીની ઈશ્વર પાર્ક સોસાયટીમાં અમરનાથ ગુફાની થીમ સાથે શ્રીજીનું આગમન વડોદરાના તરસાલી સ્થિત ઈશ્વર પાર્ક સોસાયટીમાં છેલ્લા ૧૩ વર્ષથી શ્રીજીની સ્થાપનાની પરંપરા જળવાઈ છે. આ વર્ષે હરમિત ધર્મેન્દ્ર પટેલે ૨૭ દિવસની મહેનતથી કાગળ અને વાંસમાંથી અમરનાથ ગુફાની આકર્ષક થીમ તૈયાર કરી છે. ગુફામાં શિવજી સ્વરૂપ શ્રીજીની સ્થાપના કરાઈ છે. ઇકો-ફ્રેન્ડલી પ્રતિમા સાથે કૃત્રિમ વેલોથી સજાવટ કરાઈ છે. પર્યાવરણ સંરક્ષણના હેતુથી પ્રતિમાનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરાશે.

More news from ગુજરાત and nearby areas
  • સ્ટુડન્ટ કો સિસ્ટમ કેસે ચેલેન્જ કર સકતે હૈ ઈન્દોર મે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ક્યાં કહા
    1
    સ્ટુડન્ટ કો સિસ્ટમ કેસે ચેલેન્જ કર સકતે હૈ ઈન્દોર મે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ક્યાં કહા
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • ઈશ્વર પાર્કમાં ૨૨ વર્ષથી પરંપરાગત ગણેશોત્સવની ઉજવણી વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે બજરંગી મિત્ર મંડળ દ્વારા ૨૨ વર્ષથી પરંપરાગત રીતે ગણેશજીનું આગમન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે વિવિધ પ્રસાદીનું આયોજન કરાયું હતું. નાના બાળકો સહિત સોસાયટીના રહીશોના સહયોગથી ઉત્સવ ઉજવાયો. બાળકો માટે ૩થી ૪ કલાક વિવિધ રમત-ગમતનું આયોજન કરી તેમના શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો. સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. મંડળે શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો. ઈશ્વર પાર્કમાં ૨૨ વર્ષથી પરંપરાગત ગણેશોત્સવની ઉજવણી વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે બજરંગી મિત્ર મંડળ દ્વારા ૨૨ વર્ષથી પરંપરાગત રીતે ગણેશજીનું આગમન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે વિવિધ પ્રસાદીનું આયોજન કરાયું હતું. નાના બાળકો સહિત સોસાયટીના રહીશોના સહયોગથી ઉત્સવ ઉજવાયો. બાળકો માટે ૩થી ૪ કલાક વિવિધ રમત-ગમતનું આયોજન કરી તેમના શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો. સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. મંડળે શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો.
    1
    ઈશ્વર પાર્કમાં ૨૨ વર્ષથી પરંપરાગત ગણેશોત્સવની ઉજવણી

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે બજરંગી મિત્ર મંડળ દ્વારા ૨૨ વર્ષથી પરંપરાગત રીતે ગણેશજીનું આગમન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે વિવિધ પ્રસાદીનું આયોજન કરાયું હતું. નાના બાળકો સહિત સોસાયટીના રહીશોના સહયોગથી ઉત્સવ ઉજવાયો. બાળકો માટે ૩થી ૪ કલાક વિવિધ રમત-ગમતનું આયોજન કરી તેમના શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો. સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. મંડળે શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો.

ઈશ્વર પાર્કમાં ૨૨ વર્ષથી પરંપરાગત ગણેશોત્સવની ઉજવણી
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે બજરંગી મિત્ર મંડળ દ્વારા ૨૨ વર્ષથી પરંપરાગત રીતે ગણેશજીનું આગમન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે વિવિધ પ્રસાદીનું આયોજન કરાયું હતું. નાના બાળકો સહિત સોસાયટીના રહીશોના સહયોગથી ઉત્સવ ઉજવાયો. બાળકો માટે ૩થી ૪ કલાક વિવિધ રમત-ગમતનું આયોજન કરી તેમના શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો. સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. મંડળે શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    11 hrs ago
  • विद्यानगर में रानक गर्ल्स हॉस्टल का किचन करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन ने सील किया* *सफ़ाई की पूरी कमी, एक्सपायर हो चुके खाने का सामान और सब्ज़ियाँ सड़ी और फफूंद लगी मिलीं* : करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन के हेल्थ डिपार्टमेंट ने विद्यानगर में CVM द्वारा चलाए जा रहे रानक गर्ल्स हॉस्टल के किचन का अचानक इंस्पेक्शन किया। इस इंस्पेक्शन के दौरान, आलू फफूंद लगे और सड़े हुए पाए गए। नारियल पाउडर एक्सपायर हो चुका था। सफ़ाई की पूरी कमी देखी गई। गुड़ खुले में रखा था। एक्सोसीन ऑयल मिला। करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन की हेल्थ डिपार्टमेंट टीम ने रानक गर्ल्स हॉस्टल के किचन को तुरंत सील कर दिया है क्योंकि कर्मचारियों का फिटनेस सर्टिफिकेट नहीं था और ड्रेनेज लाइन खुली हुई पाई गई। लोकेशन आनंद गुजरात भूमिका पंड्या विद्यानगर में रानक गर्ल्स हॉस्टल का किचन करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन ने सील किया* *सफ़ाई की पूरी कमी, एक्सपायर हो चुके खाने का सामान और सब्ज़ियाँ सड़ी और फफूंद लगी मिलीं* : करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन के हेल्थ डिपार्टमेंट ने विद्यानगर में CVM द्वारा चलाए जा रहे रानक गर्ल्स हॉस्टल के किचन का अचानक इंस्पेक्शन किया। इस इंस्पेक्शन के दौरान, आलू फफूंद लगे और सड़े हुए पाए गए। नारियल पाउडर एक्सपायर हो चुका था। सफ़ाई की पूरी कमी देखी गई। गुड़ खुले में रखा था। एक्सोसीन ऑयल मिला। करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन की हेल्थ डिपार्टमेंट टीम ने रानक गर्ल्स हॉस्टल के किचन को तुरंत सील कर दिया है क्योंकि कर्मचारियों का फिटनेस सर्टिफिकेट नहीं था और ड्रेनेज लाइन खुली हुई पाई गई। लोकेशन आनंद गुजरात भूमिका पंड्या
    4
    विद्यानगर में रानक गर्ल्स हॉस्टल का किचन करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन ने सील किया*

*सफ़ाई की पूरी कमी, एक्सपायर हो चुके खाने का सामान और सब्ज़ियाँ सड़ी और फफूंद लगी मिलीं*

: करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन के हेल्थ डिपार्टमेंट ने विद्यानगर में CVM द्वारा चलाए जा रहे रानक गर्ल्स हॉस्टल के किचन का अचानक इंस्पेक्शन किया। इस इंस्पेक्शन के दौरान, आलू फफूंद लगे और सड़े हुए पाए गए। नारियल पाउडर एक्सपायर हो चुका था। सफ़ाई की पूरी कमी देखी गई। गुड़ खुले में रखा था। एक्सोसीन ऑयल मिला। करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन की हेल्थ डिपार्टमेंट टीम ने रानक गर्ल्स हॉस्टल के किचन को तुरंत सील कर दिया है क्योंकि कर्मचारियों का फिटनेस सर्टिफिकेट नहीं था और ड्रेनेज लाइन खुली हुई पाई गई।

लोकेशन आनंद गुजरात
भूमिका पंड्या
विद्यानगर में रानक गर्ल्स हॉस्टल का किचन करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन ने सील किया*
*सफ़ाई की पूरी कमी, एक्सपायर हो चुके खाने का सामान और सब्ज़ियाँ सड़ी और फफूंद लगी मिलीं*
: करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन के हेल्थ डिपार्टमेंट ने विद्यानगर में CVM द्वारा चलाए जा रहे रानक गर्ल्स हॉस्टल के किचन का अचानक इंस्पेक्शन किया। इस इंस्पेक्शन के दौरान, आलू फफूंद लगे और सड़े हुए पाए गए। नारियल पाउडर एक्सपायर हो चुका था। सफ़ाई की पूरी कमी देखी गई। गुड़ खुले में रखा था। एक्सोसीन ऑयल मिला। करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन की हेल्थ डिपार्टमेंट टीम ने रानक गर्ल्स हॉस्टल के किचन को तुरंत सील कर दिया है क्योंकि कर्मचारियों का फिटनेस सर्टिफिकेट नहीं था और ड्रेनेज लाइन खुली हुई पाई गई।
लोकेशन आनंद गुजरात
भूमिका पंड्या
    user_Bhumika pandya Anand
    Bhumika pandya Anand
    Local News Reporter આણંદ શહેર, આણંદ, ગુજરાત•
    18 hrs ago
  • કરજણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.19 સપ્ટેમ્બર 2026 ના રોજ કરજણમાં આજે ‘વિકસિત ભારત 2047’ મિશન અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કરજણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ક્લસ્ટર-1 કરજણ-1 અને ક્લસ્ટર-2 કરજણ-2ની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા સહિતની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિકસિત ભારતની કલ્પના અને ભાવનાને કેન્દ્રમાં રાખી પોતાની સુંદર કૃતિઓ તેમજ વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનો હેતુ બાળકોમાં દેશના વિકાસ પ્રત્યે જાગૃતિ અને સકારાત્મક વિચારધારા વિકસાવવાનો હતો. આ પ્રસંગે કરજણ નગર સંગઠનના આગેવાનો તથા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી, C.N.C. કોર્ડિનેટર તથા સમગ્ર શિક્ષકગણની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
    1
    કરજણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.19 સપ્ટેમ્બર 2026 ના રોજ 
કરજણમાં આજે ‘વિકસિત ભારત 2047’ મિશન અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. 

કરજણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં ક્લસ્ટર-1 કરજણ-1 અને ક્લસ્ટર-2 કરજણ-2ની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા સહિતની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ વિકસિત ભારતની કલ્પના અને ભાવનાને કેન્દ્રમાં રાખી પોતાની સુંદર કૃતિઓ તેમજ વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનો હેતુ બાળકોમાં દેશના વિકાસ પ્રત્યે જાગૃતિ અને સકારાત્મક વિચારધારા વિકસાવવાનો હતો.
આ પ્રસંગે કરજણ નગર સંગઠનના આગેવાનો તથા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી, C.N.C. કોર્ડિનેટર તથા સમગ્ર શિક્ષકગણની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
    user_Faij Khatri
    Faij Khatri
    સિનોર, વડોદરા, ગુજરાત•
    16 hrs ago
  • જાંબુઘોડા કાળીયાવાવ ચેકપોસ્ટ પરથી ઇકો કારમાંથી રૂ.16,320નો વિદેશી દારૂ ઝડપાયો જાંબુઘોડા કાળીયાવાવ ચેકપોસ્ટ પરથી ઇકો કારમાંથી રૂ.16,320નો વિદેશી દારૂ ઝડપાયો જાંબુઘોડા તાલુકાના કાળીયાવાવ ચેકપોસ્ટ ખાતે જાંબુઘોડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઇકો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, ઇકો કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.94,320નો મુદ્દામાલ કબજે કરી એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, તા.18 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે જાંબુઘોડા પોલીસ સ્ટેશનના એએસઆઈ મુકેશકુમાર મહેન્દ્રસિંહ સહિતનો પોલીસ સ્ટાફ કાળીયાવાવ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતો. દરમિયાન જાંબુઘોડા તરફથી આવતી મારૂતિ સુઝુકી ઇકો કાર નં. GJ-03-FK-1069ને રોકી તપાસ કરવામાં આવી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન કારના વચ્ચેના બંને સાઈડના દરવાજાના અંદરના પડખામાં શંકાસ્પદ રીતે કંઈક ભરેલું જણાતા પોલીસ સ્ટાફ દ્વારા ગાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ પંચોની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દરવાજાના અંદરના ભાગમાંથી લંડન પ્રાઇડ પ્રીમિયમ વ્હીસ્કીની 180 એમ.એલ.ની કુલ 96 પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી.મળેલા દારૂની કુલ કિંમત રૂ.16,320 હોવાનું જણાવાયું છે. દારૂનો કુલ જથ્થો 17.48 લીટર હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.પોલીસે ઇકો કારની કિંમત આશરે રૂ.75,000 તથા આરોપી પાસેથી મળેલા સેમસંગ કંપનીના મોબાઇલની કિંમત રૂ.3,000 ગણી છે. આમ દારૂ, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.94,320નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ કેસમાં પોલીસે ઇકો કારના ચાલક તરીકે કલમભાઈ ધનસિંગ ભુરીયા, રહે. બડી શરડી આંબુઆ, તા. કઠીવાડા, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ-2017ની કલમ 65(એ)(એ), 98(2) અને 116(બી) મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    જાંબુઘોડા કાળીયાવાવ ચેકપોસ્ટ પરથી ઇકો કારમાંથી રૂ.16,320નો વિદેશી દારૂ ઝડપાયો

જાંબુઘોડા કાળીયાવાવ ચેકપોસ્ટ પરથી ઇકો કારમાંથી રૂ.16,320નો વિદેશી દારૂ ઝડપાયો
જાંબુઘોડા તાલુકાના કાળીયાવાવ ચેકપોસ્ટ ખાતે જાંબુઘોડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઇકો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, ઇકો કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.94,320નો મુદ્દામાલ કબજે કરી એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, તા.18 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે જાંબુઘોડા પોલીસ સ્ટેશનના એએસઆઈ મુકેશકુમાર મહેન્દ્રસિંહ સહિતનો પોલીસ સ્ટાફ કાળીયાવાવ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતો. દરમિયાન જાંબુઘોડા તરફથી આવતી મારૂતિ સુઝુકી ઇકો કાર નં. GJ-03-FK-1069ને રોકી તપાસ કરવામાં આવી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન કારના વચ્ચેના બંને સાઈડના દરવાજાના અંદરના પડખામાં શંકાસ્પદ રીતે કંઈક ભરેલું જણાતા પોલીસ સ્ટાફ દ્વારા ગાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ પંચોની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દરવાજાના અંદરના ભાગમાંથી લંડન પ્રાઇડ પ્રીમિયમ વ્હીસ્કીની 180 એમ.એલ.ની કુલ 96 પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી.મળેલા દારૂની કુલ કિંમત રૂ.16,320 હોવાનું જણાવાયું છે. દારૂનો કુલ જથ્થો 17.48 લીટર હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.પોલીસે ઇકો કારની કિંમત આશરે રૂ.75,000 તથા આરોપી પાસેથી મળેલા સેમસંગ કંપનીના મોબાઇલની કિંમત રૂ.3,000 ગણી છે. આમ દારૂ, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.94,320નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ કેસમાં પોલીસે ઇકો કારના ચાલક તરીકે કલમભાઈ ધનસિંગ ભુરીયા, રહે. બડી શરડી આંબુઆ, તા. કઠીવાડા, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ-2017ની કલમ 65(એ)(એ), 98(2) અને 116(બી) મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_OUR JAMBUGHODA
    OUR JAMBUGHODA
    Voice of people જાંબુઘોડા, પંચમહાલ, ગુજરાત•
    16 hrs ago
  • 1. *રાજપીપલા: કલરવ શાળાના મિત કાછીયા છેલ્લા 5 વર્ષથી બનાવે છે માટીના ગણેશ, આપ્યો પર્યાવરણ બચાવનો સંદેશ* *રાજપીપલા* નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે આવેલી *કલરવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, રાજેન્દ્ર નગર સોસાયટી* દ્વારા આ વર્ષે પણ પર્યાવરણ જાળવણીનો અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો. 1. *રાજપીપલા: કલરવ શાળાના મિત કાછીયા છેલ્લા 5 વર્ષથી બનાવે છે માટીના ગણેશ, આપ્યો પર્યાવરણ બચાવનો સંદેશ* *રાજપીપલા* નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે આવેલી *કલરવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, રાજેન્દ્ર નગર સોસાયટી* દ્વારા આ વર્ષે પણ પર્યાવરણ જાળવણીનો અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો. શાળામાં *100% કુદરતી માટીની ગણેશજીની પ્રતિમા* બનાવીને શ્રીજી ભક્તોને જળ અને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો. આ અંગે શાળાના આચાર્ય શ્રી પરિમલ ભાટીયા સાહેબ એ જણાવ્યું કે, "અમારી જ શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી *મિતકુમાર કાછીયા* છેલ્લા પાંચ વર્ષથી પોતે માટીની પ્રતિમા બનાવે છે. માત્ર બનાવે જ નહીં, પરંતુ વિસર્જન પણ શાળા પરિસરમાં કુંડ બનાવીને જ કરવામાં આવે છે." માટીની પ્રતિમાના ફાયદા વિશે વાત કરતા તેઓએ કહ્યું કે POP અને કેમિકલ રંગની મૂર્તિઓ નદી-તળાવમાં વિસર્જન કરવાથી પાણી દૂષિત થાય છે. જેના કારણે જળચર જીવોને નુકસાન થાય છે અને પીવાનું પાણી પણ બગડે છે. જ્યારે માટીની મૂર્તિ ઓગળીને ખાતર બની જાય છે. શ્રીજી ભક્તો માટે સંદેશ આચાર્ય શ્રી અને મિત કાછીયાએ તમામ નાગરિકો અને ગણેશ ભક્તોને અપીલ કરી કે, "આ ગણેશોત્સવે આપણે પણ સંકલ્પ લઈએ. નદીને બગાડવી નહીં, ઘરે જ વિસર્જન કરીએ.ભક્તિ હૃદયથી કરો, પર્યાવરણને બચાવો. માટીના ગણેશ - સ્વચ્છ રહે દેશ."
    2
    1.  *રાજપીપલા: કલરવ શાળાના મિત કાછીયા છેલ્લા 5 વર્ષથી બનાવે છે માટીના ગણેશ, આપ્યો પર્યાવરણ બચાવનો સંદેશ*

*રાજપીપલા*  
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે આવેલી *કલરવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, રાજેન્દ્ર નગર સોસાયટી* દ્વારા આ વર્ષે પણ પર્યાવરણ જાળવણીનો અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો. 
1.  *રાજપીપલા: કલરવ શાળાના મિત કાછીયા છેલ્લા 5 વર્ષથી બનાવે છે માટીના ગણેશ, આપ્યો પર્યાવરણ બચાવનો સંદેશ*
*રાજપીપલા*  
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે આવેલી *કલરવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, રાજેન્દ્ર નગર સોસાયટી* દ્વારા આ વર્ષે પણ પર્યાવરણ જાળવણીનો અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો. 
શાળામાં *100% કુદરતી માટીની ગણેશજીની પ્રતિમા* બનાવીને શ્રીજી ભક્તોને જળ અને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો.
આ અંગે શાળાના આચાર્ય શ્રી પરિમલ ભાટીયા સાહેબ એ જણાવ્યું કે, "અમારી જ શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી *મિતકુમાર કાછીયા* છેલ્લા પાંચ વર્ષથી પોતે માટીની પ્રતિમા બનાવે છે. માત્ર બનાવે જ નહીં, પરંતુ વિસર્જન પણ શાળા પરિસરમાં કુંડ બનાવીને જ કરવામાં આવે છે."
માટીની પ્રતિમાના ફાયદા વિશે વાત કરતા તેઓએ કહ્યું કે POP અને કેમિકલ રંગની મૂર્તિઓ નદી-તળાવમાં વિસર્જન કરવાથી પાણી દૂષિત થાય છે. જેના કારણે જળચર જીવોને નુકસાન થાય છે અને પીવાનું પાણી પણ બગડે છે. જ્યારે માટીની મૂર્તિ ઓગળીને ખાતર બની જાય છે.
શ્રીજી ભક્તો માટે સંદેશ
આચાર્ય શ્રી અને મિત કાછીયાએ તમામ નાગરિકો અને ગણેશ ભક્તોને અપીલ કરી કે, "આ ગણેશોત્સવે આપણે પણ સંકલ્પ લઈએ. નદીને બગાડવી નહીં, ઘરે જ વિસર્જન કરીએ.ભક્તિ હૃદયથી કરો, પર્યાવરણને બચાવો. માટીના ગણેશ - સ્વચ્છ રહે દેશ."
    user_Narmada supar fast news
    Narmada supar fast news
    નાંદોદ, નર્મદા, ગુજરાત•
    18 hrs ago
  • સુપ્રીમ કોર્ટ કે વકીલ ભાનુ પ્રતાપ મે કહા ડરતે ક્યુ હો કિસ બાત કા ડર હે
    1
    સુપ્રીમ કોર્ટ કે વકીલ ભાનુ પ્રતાપ મે કહા ડરતે ક્યુ હો કિસ બાત કા ડર હે
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • અમદાવાદના વ્યસ્ત એવા કાલુપુર બ્રિજ પર AMTS બસના ચાલકે બેફામપણે બસ હંકારીને ૨ થી ૩ ટુ-વ્હીલર વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ સ્થળ પર લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું, જ્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને AMTS બસ ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. #ahmedabad #kalupur #amtsbus #accident #kalupurbridge #busaccident #ahmedabadpolice #breakingnews #gujarat# Digital#news# Ahmedabad Kalupur bridge AMTS bus accident news, AMTS bus hits two wheelers in Kalupur Ahmedabad updates, Kalupur bridge accident two injured bus driver detained news,# Nation Gujarat #
    1
    અમદાવાદના વ્યસ્ત એવા કાલુપુર બ્રિજ પર AMTS બસના ચાલકે બેફામપણે બસ હંકારીને ૨ થી ૩ ટુ-વ્હીલર વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ સ્થળ પર લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું, જ્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને AMTS બસ ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
#ahmedabad #kalupur #amtsbus #accident #kalupurbridge #busaccident #ahmedabadpolice #breakingnews #gujarat# Digital#news#
Ahmedabad Kalupur bridge AMTS bus accident news, AMTS bus hits two wheelers in Kalupur Ahmedabad updates, Kalupur bridge accident two injured bus driver detained news,# Nation Gujarat #
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.