Shuru
Apke Nagar Ki App…
કચ્છ : અંજારમાં અચાનક બેકાબૂ બન્યું રોડ રોલર રોડ રોલર બેકાબૂ બની રસ્તા પર દોડ્યું રોડ રોલર દોડતાં રસ્તા પર મચી અફરાતફરી સ્થાનિકોએ રોકવાનો પ્રયાસ કર્યો, છતાં રોલર ન અટક્યું બેકાબૂ રોડ રોલર બોલેરો કાર સાથે અથડાયું અંજારમાં રોડ રોલરની અડફેટે બોલેરો કાર રોડ રોલરની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અચાનક બેકાબૂ બનેલા રોલરથી લોકોમાં ભયનો માહોલ સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં અંજારમાં રોડ રોલર બેકાબૂ બનવાની ઘટનાથી ચકચાર
Nationgujarat.com
કચ્છ : અંજારમાં અચાનક બેકાબૂ બન્યું રોડ રોલર રોડ રોલર બેકાબૂ બની રસ્તા પર દોડ્યું રોડ રોલર દોડતાં રસ્તા પર મચી અફરાતફરી સ્થાનિકોએ રોકવાનો પ્રયાસ કર્યો, છતાં રોલર ન અટક્યું બેકાબૂ રોડ રોલર બોલેરો કાર સાથે અથડાયું અંજારમાં રોડ રોલરની અડફેટે બોલેરો કાર રોડ રોલરની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અચાનક બેકાબૂ બનેલા રોલરથી લોકોમાં ભયનો માહોલ સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં અંજારમાં રોડ રોલર બેકાબૂ બનવાની ઘટનાથી ચકચાર
More news from Gujarat and nearby areas
- કચ્છ : અંજારમાં અચાનક બેકાબૂ બન્યું રોડ રોલર રોડ રોલર બેકાબૂ બની રસ્તા પર દોડ્યું રોડ રોલર દોડતાં રસ્તા પર મચી અફરાતફરી સ્થાનિકોએ રોકવાનો પ્રયાસ કર્યો, છતાં રોલર ન અટક્યું બેકાબૂ રોડ રોલર બોલેરો કાર સાથે અથડાયું અંજારમાં રોડ રોલરની અડફેટે બોલેરો કાર રોડ રોલરની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અચાનક બેકાબૂ બનેલા રોલરથી લોકોમાં ભયનો માહોલ સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં અંજારમાં રોડ રોલર બેકાબૂ બનવાની ઘટનાથી ચકચાર1
- જલારામ નગરમાં લાલબાગચા રાજાના સ્વરૂપે શ્રીજીનું ભવ્ય આગમન જલારામ નગરમાં લાલબાગચા રાજાના સ્વરૂપે શ્રીજીનું ભવ્ય આગમન વડોદરા શહેરના મકરપુરા ડેપોની પાછળ આવેલા જલારામ નગર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નગરજનો દ્વારા શ્રીજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. શ્રીજીની પ્રતિમા મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજાના સ્વરૂપમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાંજની આરતીમાં મારુતિ મંડળના પ્રમુખ ભાગ્યાભાઈએ આરતી ઉતારી હતી. આ પ્રસંગે ભાગ્યાભાઈએ નગરજનોને શુભેચ્છા પાઠવી શ્રીજીના આગમનને લઈ પ્રતિષ્ઠા અને ધાર્મિક ભાવના વ્યક્ત કરી હતી.1
- ધામધૂમથી ડી જે ના તાલે શ્રીજી ની સ્થાપના કરી દસ દિવસ પછી બાપ્પા ને કેવી રીતે થાય છે ? વિસર્જન શું આ કેટલું યોગ્ય છે? કોમેન્ટ મા જણાવો1
- અભિનેત્રી વૈજન્તી માલાને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરાયો1
- હાલોલના GIDC વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતમાં 32 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હાલોલના GIDC વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતમાં 32 વર્ષીય યુવકનું મોત નીપજ્યું મળતી માહિતી મુજબ, જેપુરા ગામના ગણેશપુરી ફળિયામાં રહેતા અને હાલોલના કણજરી રોડ વિસ્તારમાં રહેતા રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ પરમાર વોલ્મેટ કંપનીમાં નોકરી કરતા હતા.તા.18 સપ્ટેમ્બરના રોજ બપોરે નોકરી પરથી છૂટ્યા બાદ રાજેન્દ્રસિંહ પોતાની સ્પ્લેન્ડર બાઇક જેનો નંબર GJ-17-AR-6163 લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન હાલોલ GIDC ખાતે પરીશ્રમ હોટલ સામે ગોધરાથી હાલોલ તરફ જતા રોડ પર એક વેગનઆર કાર નંબર GJ-06-FC-9506ના ચાલકે કથિત રીતે પુરઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી પાછળથી બાઈકને ટક્કર મારી હતી.અકસ્મતમાં રાજેન્દ્રસિંહ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ સહિત શરીરે ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.સમગ્ર મામલે મૃતકના પિતરાઈ ભાઈ મહેન્દ્રસિંહ પરમારે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વેગનઆર કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર અકસ્માત મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.2
- બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ4
- Khwaja Garib Nawaz Sharif subhanallah mashallah Dua mein yaad1
- ઉમરાળા થી ચોગઠ સુધીનો રોડ માં કાંકરા ઉડતા રાજસ્થાની કો દ્વારા વિરોધ કરવા માં આવ્યો1