Shuru
Apke Nagar Ki App…
બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ
Bhumika pandya Anand
બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ
More news from ગુજરાત and nearby areas
- બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ4
- આકલાવ તાલુકાના બિલપાડ ગામે વડાપ્રધાનના જન્મદિવસે દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા1
- પેટલાદ માં મેઘરાજા એન્ટ થયા છે પેટલાદમાં ભારે વરસાદની આગાહી1
- તારાપુર તાલુકામાં “સેવા સંકલ્પ યાત્રા”નું રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત તા. ૧૮/૦૯/૨૦૨૬, શુક્રવાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે આયોજિત “સેવા સંકલ્પ યાત્રા” અંતર્ગત વડનગરથી વારાણસી સુધી નીકળેલી બાઈક રેલીનું રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં તારાપુરના ગલીયાણા ગામે આગમન થયું હતું. સોજીત્રા વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પવર્ષા કરી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા સંગઠન અને શહેર સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ યાત્રાનું આગળ પ્રસ્થાન થયું હતું.. સેવા સંકલ્પ યાત્રા તારાપુર ચોકડી આવી પહોંચતાં શિક્ષણમંત્રીશ્રી રીવાબા જાડેજાનું તારાપુર શહેર સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાના હસ્તે તારાપુર ચોકડી ગોકુલ સર્કલ પર વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મહામંત્રી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ, વિવિધ મંડલોના પ્રમુખ-મહામંત્રીઓ, મોરચાના હોદ્દેદારો, તારાપુર નગરપાલિકા પ્રમુખ કાઉન્સિલર, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- અભિનેત્રી વૈજન્તી માલાને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરાયો1
- દારૂબંધીના કાયદાને ખુલ્લો પડકાર! ભરૂચ જિલ્લાના પાલેજ GIDCમાં બિન્દાસ રીતે ઈંગ્લિશ દારૂની થેલીઓ ભરાતી હોવાનો આક્ષેપ! સૂત્રોના જણાવ્યા મુજબ ‘ગુલામ' નામનો શખ્સ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરતો હોવાની ચર્ચા. પોલીસનો ડર કે કોઈનો ખોફ નહીં? | પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો !1
- નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત વડોદરા શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે ગણેશોત્સવની વ્યવસ્થા અને સુરક્ષા અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર તથા વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી ગીતાબેન મકવાણા દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તળાવ પરિસરની સુરક્ષા વ્યવસ્થા, ભીડ નિયંત્રણ, સ્વચ્છતા તેમજ શ્રીજીની પ્રતિમાના વિસર્જનને લગતી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી યોગ્ય વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.1
- આણંદમાં વહેલી સવારે ભારે વરસાદ થયો છે સવારના 08:00 વાગ્યા સુધી ભારે વરસાદ છે1