Shuru
Apke Nagar Ki App…
દારૂબંધીના કાયદાને ખુલ્લો પડકાર! ભરૂચ જિલ્લાના પાલેજ GIDCમાં બિન્દાસ રીતે ઈંગ્લિશ દારૂની થેલીઓ ભરાતી હોવાનો આક્ષેપ! સૂત્રોના જણાવ્યા મુજબ ‘ગુલામ' નામનો શખ્સ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરતો હોવાની ચર્ચા. પોલીસનો ડર કે કોઈનો ખોફ નહીં? | પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો !
THE BEALERT NEWS
દારૂબંધીના કાયદાને ખુલ્લો પડકાર! ભરૂચ જિલ્લાના પાલેજ GIDCમાં બિન્દાસ રીતે ઈંગ્લિશ દારૂની થેલીઓ ભરાતી હોવાનો આક્ષેપ! સૂત્રોના જણાવ્યા મુજબ ‘ગુલામ' નામનો શખ્સ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરતો હોવાની ચર્ચા. પોલીસનો ડર કે કોઈનો ખોફ નહીં? | પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો !
More news from ગુજરાત and nearby areas
- GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો વડોદિયાના કોયલી ગામના યુવાન કેયુર બિપીનભાઈ પરમારનું GSFC ગેસ ગળતરની ઘટનામાં ગંભીર અસર બાદ ૧૦ દિવસની સારવાર પછી દુઃખદ અવસાન થયું. પ્રથમ શ્રીજી હોસ્પિટલ અને ત્યારબાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કેયુર GSFC કંપનીમાં ફરજ બજાવતા હતા. તેમના અવસાનથી પરિવાર અને કોયલી ગામમાં શોક છવાયો છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ), વિરેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનોએ પરિવારને ન્યાય અને યોગ્ય વળતર માટે કંપની સમક્ષ રજૂઆત કરી.1
- આજે વહેલી સવારથી અમદાવાદમાં ભારે વરસાદ પડશે અમદાવાદ સીટીએમ વિસ્તારના ક્યાં ક્યાં વેચાણવાળા વિસ્તાર ગણાય છે અને પાણી ભરાતા વાહન ચાલકોને અને સામાન્ય નાગરિકોને હાલાકી પડી હતી1
- ગુજરાતમાં સૌ પ્રથમ વાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. વડોદરા સંચાલિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા ખાતે 'બાળ સંસદ' (મિનિ પાર્લામેન્ટ) અને 'કેશવ અભ્યાસિકા' (પુસ્તકાલય)નું ભવ્ય લોકાર્પણ1
- શિનોર તાલુકાના સાંધા ગામે મોડી રાત્રે 24 જેટલા બકરાંના દોરડા કાપી બકરાં ચોરી ગયાની ઘટના સામે આવી છે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઘર ના પાછળ ના ભાગે આવેલા ઓરડામાં બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી બકરાં ચોરી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે..ઘટનાને પગલે પશુપાલક પરિવાર ચિંતામાં મુકાયો છે અને પોલીસ તપાસ કરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી માંગ ઉઠી છે. શિનોર તાલુકાના સાંધા ગામની નવી નગરી વિસ્તારમાં પીસાઈ તરફ જવાના રોડ પર નરેન્દ્ર વસાવા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ મજૂરી તેમજ પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નરેન્દ્ર વસાવાના જણાવ્યા મુજબ, 18 સપ્ટેમ્બરની વહેલી સવારે આશરે 2થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમના ઘરના પાછળના ભાગે આવેલા ઓરડામાં ખીલા સાથે દોરડાથી બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી તેમને ચોરી જઈ ગયા હતા. આ ઘટનાની જાણ નરેન્દ્ર વસાવાને વહેલી સવારે આશરે 5 વાગ્યે થઈ હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક ગામના સરપંચ મનોજભાઈ પાટણવાડિયાને જાણ કરી હતી. સરપંચ દ્વારા સમગ્ર ઘટનાની જાણ શિનોર પોલીસને કરવામાં આવી હોવાનું જણાવાયું છે. એકસાથે આશરે 24 જેટલા બકરાં ચોરી જવાની ઘટનાને કારણે પશુપાલન પર નિર્ભર નરેન્દ્ર વસાવાના પરિવારની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી નરેન્દ્ર વસાવા ધ્વારા માંગ કરવામાં આવી છે.4
- ડેરોલ સ્ટેશન પાસે લાખો લોકો માટે આશીર્વાદરૂપ 'રેલ્વે ઓવરબ્રિજ LC 32'નું સાંસદ અને ધારાસભ્યના હસ્તે લોકાર્પણ ડેરોલ સ્ટેશન ખાતે લાંબા સમયથી પ્રતીક્ષિત ડેરોલ એલ.સી. ૩૨ રેલ્વે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આજે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડેરોલ માર્કેટિંગ યાર્ડ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં વરસતા વરસાદ વચ્ચે પણ સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો ભારે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન વાહનચાલકોને બેથી ત્રણ કિલોમીટર દૂર પીગળી ફાટક પરથી ફરીને જવું પડતું હતું, જેના કારણે ઈંધણ અને સમયનો મોટો વ્યય થતો હતો. આ ઓવરબ્રિજ શરૂ થવાથી સ્થાનિકોને ભારે હાલાકીમાંથી મુક્તિ મળશે.કાલોલથી ડેરોલ ગામ, ઉદલપુર, સણસોલી, પાડું, ડાકોર અને દિલ્હી-મુંબઈ હાઈવે તરફ જતા લાખો વાહનચાલકો માટે આ બ્રિજ ખૂબ જ સુવિધાજનક સાબિત થશે.પોતાના ઉદ્બોધનમાં સાંસદે આ વિસ્તારના બાકી રહેલા અન્ય રોડ-રસ્તાના કામો પણ ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, ઉપપ્રમુખ સંજય રાઠોડ, મંડળ પ્રમુખ મહિદીપસિહ ગોહિલ, મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કૃણાલ બારોટ તેમજ સ્થાનિક સરપંચો, વિવિધ મોરચાના હોદ્દેદારો અને સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.3
- પેટલાદ માં મેઘરાજા એન્ટ થયા છે પેટલાદમાં ભારે વરસાદની આગાહી1
- સાવલીમાં શહેરમાં અને તાલુકામાં પવન ગાજવીજ સાથે સાથે વરસાદ વરસીયો2
- મકરપુરા હાઈવે પરથી મળેલી અજાણ્યા પુરુષની લાશનો હત્યાનો ભેદ ઉકેલાયો મકરપુરા હાઈવે પરથી મળેલી અજાણ્યા પુરુષની લાશનો હત્યાનો ભેદ ઉકેલાયો વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવેની બાજુમાંથી અજાણ્યા પુરુષની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સમગ્ર ઘટનામાં હત્યાનો ખુલાસો થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી બનાવમાં સંડોવાયેલા ઇસમોની ધરપકડ કરી છે. પોલીસે મૃતકની ઓળખ સહિત હત્યાના કારણ અને ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.1
- આણંદમાં વહેલી સવારે ભારે વરસાદ થયો છે સવારના 08:00 વાગ્યા સુધી ભારે વરસાદ છે1