logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

શિનોર તાલુકાના સાંધા ગામે મોડી રાત્રે 24 જેટલા બકરાંના દોરડા કાપી બકરાં ચોરી ગયાની ઘટના સામે આવી છે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઘર ના પાછળ ના ભાગે આવેલા ઓરડામાં બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી બકરાં ચોરી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે..ઘટનાને પગલે પશુપાલક પરિવાર ચિંતામાં મુકાયો છે અને પોલીસ તપાસ કરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી માંગ ઉઠી છે. શિનોર તાલુકાના સાંધા ગામની નવી નગરી વિસ્તારમાં પીસાઈ તરફ જવાના રોડ પર નરેન્દ્ર વસાવા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ મજૂરી તેમજ પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નરેન્દ્ર વસાવાના જણાવ્યા મુજબ, 18 સપ્ટેમ્બરની વહેલી સવારે આશરે 2થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમના ઘરના પાછળના ભાગે આવેલા ઓરડામાં ખીલા સાથે દોરડાથી બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી તેમને ચોરી જઈ ગયા હતા. આ ઘટનાની જાણ નરેન્દ્ર વસાવાને વહેલી સવારે આશરે 5 વાગ્યે થઈ હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક ગામના સરપંચ મનોજભાઈ પાટણવાડિયાને જાણ કરી હતી. સરપંચ દ્વારા સમગ્ર ઘટનાની જાણ શિનોર પોલીસને કરવામાં આવી હોવાનું જણાવાયું છે. એકસાથે આશરે 24 જેટલા બકરાં ચોરી જવાની ઘટનાને કારણે પશુપાલન પર નિર્ભર નરેન્દ્ર વસાવાના પરિવારની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી નરેન્દ્ર વસાવા ધ્વારા માંગ કરવામાં આવી છે.

14 hrs ago
user_Faij Khatri
Faij Khatri
સિનોર, વડોદરા, ગુજરાત•
14 hrs ago

શિનોર તાલુકાના સાંધા ગામે મોડી રાત્રે 24 જેટલા બકરાંના દોરડા કાપી બકરાં ચોરી ગયાની ઘટના સામે આવી છે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઘર ના પાછળ ના ભાગે આવેલા ઓરડામાં બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી બકરાં ચોરી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે..ઘટનાને પગલે પશુપાલક પરિવાર ચિંતામાં મુકાયો છે અને

પોલીસ તપાસ કરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી માંગ ઉઠી છે. શિનોર તાલુકાના સાંધા ગામની નવી નગરી વિસ્તારમાં પીસાઈ તરફ જવાના રોડ પર નરેન્દ્ર વસાવા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ મજૂરી તેમજ પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નરેન્દ્ર વસાવાના જણાવ્યા મુજબ, 18 સપ્ટેમ્બરની વહેલી સવારે આશરે 2થી 4

વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમના ઘરના પાછળના ભાગે આવેલા ઓરડામાં ખીલા સાથે દોરડાથી બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી તેમને ચોરી જઈ ગયા હતા. આ ઘટનાની જાણ નરેન્દ્ર વસાવાને વહેલી સવારે આશરે 5 વાગ્યે થઈ હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક ગામના સરપંચ મનોજભાઈ પાટણવાડિયાને જાણ કરી હતી. સરપંચ દ્વારા સમગ્ર

ઘટનાની જાણ શિનોર પોલીસને કરવામાં આવી હોવાનું જણાવાયું છે. એકસાથે આશરે 24 જેટલા બકરાં ચોરી જવાની ઘટનાને કારણે પશુપાલન પર નિર્ભર નરેન્દ્ર વસાવાના પરિવારની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી નરેન્દ્ર વસાવા ધ્વારા માંગ કરવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • શિનોર તાલુકાના સાંધા ગામે મોડી રાત્રે 24 જેટલા બકરાંના દોરડા કાપી બકરાં ચોરી ગયાની ઘટના સામે આવી છે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઘર ના પાછળ ના ભાગે આવેલા ઓરડામાં બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી બકરાં ચોરી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે..ઘટનાને પગલે પશુપાલક પરિવાર ચિંતામાં મુકાયો છે અને પોલીસ તપાસ કરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી માંગ ઉઠી છે. શિનોર તાલુકાના સાંધા ગામની નવી નગરી વિસ્તારમાં પીસાઈ તરફ જવાના રોડ પર નરેન્દ્ર વસાવા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ મજૂરી તેમજ પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નરેન્દ્ર વસાવાના જણાવ્યા મુજબ, 18 સપ્ટેમ્બરની વહેલી સવારે આશરે 2થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમના ઘરના પાછળના ભાગે આવેલા ઓરડામાં ખીલા સાથે દોરડાથી બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી તેમને ચોરી જઈ ગયા હતા. આ ઘટનાની જાણ નરેન્દ્ર વસાવાને વહેલી સવારે આશરે 5 વાગ્યે થઈ હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક ગામના સરપંચ મનોજભાઈ પાટણવાડિયાને જાણ કરી હતી. સરપંચ દ્વારા સમગ્ર ઘટનાની જાણ શિનોર પોલીસને કરવામાં આવી હોવાનું જણાવાયું છે. એકસાથે આશરે 24 જેટલા બકરાં ચોરી જવાની ઘટનાને કારણે પશુપાલન પર નિર્ભર નરેન્દ્ર વસાવાના પરિવારની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી નરેન્દ્ર વસાવા ધ્વારા માંગ કરવામાં આવી છે.
    4
    શિનોર તાલુકાના સાંધા ગામે મોડી રાત્રે 24 જેટલા બકરાંના દોરડા કાપી બકરાં ચોરી ગયાની ઘટના સામે આવી છે
કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઘર ના પાછળ ના ભાગે આવેલા ઓરડામાં બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી બકરાં ચોરી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે..ઘટનાને પગલે પશુપાલક પરિવાર ચિંતામાં મુકાયો છે અને પોલીસ તપાસ કરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી માંગ ઉઠી છે.
શિનોર તાલુકાના સાંધા ગામની નવી નગરી વિસ્તારમાં પીસાઈ તરફ જવાના રોડ પર નરેન્દ્ર વસાવા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ મજૂરી તેમજ પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
નરેન્દ્ર વસાવાના જણાવ્યા મુજબ, 18 સપ્ટેમ્બરની વહેલી સવારે આશરે 2થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમના ઘરના પાછળના ભાગે આવેલા ઓરડામાં ખીલા સાથે દોરડાથી બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી તેમને ચોરી જઈ ગયા હતા.
આ ઘટનાની જાણ નરેન્દ્ર વસાવાને વહેલી સવારે આશરે 5 વાગ્યે થઈ હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક ગામના સરપંચ મનોજભાઈ પાટણવાડિયાને જાણ કરી હતી. સરપંચ દ્વારા સમગ્ર ઘટનાની જાણ શિનોર પોલીસને કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
એકસાથે આશરે 24 જેટલા બકરાં ચોરી જવાની ઘટનાને કારણે પશુપાલન પર નિર્ભર નરેન્દ્ર વસાવાના પરિવારની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી નરેન્દ્ર વસાવા ધ્વારા માંગ કરવામાં આવી છે.
    user_Faij Khatri
    Faij Khatri
    સિનોર, વડોદરા, ગુજરાત•
    14 hrs ago
  • અભિનેત્રી વૈજન્તી માલાને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરાયો
    1
    અભિનેત્રી વૈજન્તી માલાને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરાયો
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    11 hrs ago
  • દારૂબંધીના કાયદાને ખુલ્લો પડકાર! ભરૂચ જિલ્લાના પાલેજ GIDCમાં બિન્દાસ રીતે ઈંગ્લિશ દારૂની થેલીઓ ભરાતી હોવાનો આક્ષેપ! સૂત્રોના જણાવ્યા મુજબ ‘ગુલામ' નામનો શખ્સ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરતો હોવાની ચર્ચા. પોલીસનો ડર કે કોઈનો ખોફ નહીં? | પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો !
    1
    દારૂબંધીના કાયદાને ખુલ્લો પડકાર!
ભરૂચ જિલ્લાના પાલેજ GIDCમાં બિન્દાસ રીતે ઈંગ્લિશ દારૂની થેલીઓ ભરાતી હોવાનો આક્ષેપ!
સૂત્રોના જણાવ્યા મુજબ ‘ગુલામ' નામનો શખ્સ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરતો હોવાની ચર્ચા.
પોલીસનો ડર કે કોઈનો ખોફ નહીં?
| પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો !
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    Vadodara East, Gujarat•
    12 hrs ago
  • નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત વડોદરા શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે ગણેશોત્સવની વ્યવસ્થા અને સુરક્ષા અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર તથા વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી ગીતાબેન મકવાણા દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તળાવ પરિસરની સુરક્ષા વ્યવસ્થા, ભીડ નિયંત્રણ, સ્વચ્છતા તેમજ શ્રીજીની પ્રતિમાના વિસર્જનને લગતી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી યોગ્ય વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
    1
    નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત

નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત
વડોદરા શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે ગણેશોત્સવની વ્યવસ્થા અને સુરક્ષા અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર તથા વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી ગીતાબેન મકવાણા દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તળાવ પરિસરની સુરક્ષા વ્યવસ્થા, ભીડ નિયંત્રણ, સ્વચ્છતા તેમજ શ્રીજીની પ્રતિમાના વિસર્જનને લગતી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી યોગ્ય વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    15 hrs ago
  • અમદાવાદના નવરંગપુરા જેવા વિસ્તારની આજ સવારની આ હાલત છે, વરસાદ આવ્યો અને તરત પાણી ભરાઈ ગયા... AMC એ પ્રિ-મોન્સુનની કામગીરી કરી હશે ખરી? કે પછી .....
    1
    અમદાવાદના નવરંગપુરા જેવા વિસ્તારની આજ સવારની આ હાલત છે, વરસાદ આવ્યો અને તરત પાણી ભરાઈ ગયા...

AMC એ પ્રિ-મોન્સુનની કામગીરી કરી હશે ખરી? કે પછી .....
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    19 hrs ago
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલોલના શારણેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાઈ: ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરી દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલોલના શારણેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાઈ: ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરી દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલોલ નગર ખાતે વિવિધ ધાર્મિક અને જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન તા.17 સપ્ટેમ્બર ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નગરના ઐતિહાસિક શ્રી શારણેશ્વર મહાદેવ મંદિર ખાતે એક ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે મુખ્ય તળાવ ખાતે ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરીને પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન માટે હૃદયપૂર્વકની પ્રાર્થના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા રામજી મંદિરના મહંત શ્રી રામશરણદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કણજરી સ્ટેટના યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર પણ જોડાયા હતા. કાર્યક્રમમાં સ્થાનિક નગરપાલિકા અને સંગઠન હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં હાલોલ નગરપાલિકાના પ્રમુખ નિશાબેન દેસાઈ, કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ, ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ તેમજ હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત નગરપાલિકાના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.
    1
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલોલના શારણેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાઈ: ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરી દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલોલના શારણેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાઈ: ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરી દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલોલ નગર ખાતે વિવિધ ધાર્મિક અને જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન તા.17 સપ્ટેમ્બર ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નગરના ઐતિહાસિક શ્રી શારણેશ્વર મહાદેવ મંદિર ખાતે એક ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે મુખ્ય તળાવ ખાતે ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરીને પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન માટે હૃદયપૂર્વકની પ્રાર્થના કરવામાં આવી હતી.
આ ધાર્મિક કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા રામજી મંદિરના મહંત શ્રી રામશરણદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કણજરી સ્ટેટના યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર પણ જોડાયા હતા.
કાર્યક્રમમાં સ્થાનિક નગરપાલિકા અને સંગઠન હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં હાલોલ નગરપાલિકાના પ્રમુખ નિશાબેન દેસાઈ, કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ, ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ તેમજ હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત નગરપાલિકાના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    22 hrs ago
  • દિલ્હીમાં હિટ એન્ડ ડ્રેગનો ખૌફનાક વીડિયો વાયરલ! RK પુરમમાં 73 વર્ષીય વૃદ્ધની કારે બાઈકને ટક્કર મારી અને અડધો કિમી સુધી ઘસડતી લઈ ગઈ. બાઈક સવાર નીચે પટકાતાં ગંભીર ઈજાથી બચી ગયો. પોલીસે આરોપીની ધરપકડ કરી કેસ નોંધ્યો છે.
    1
    દિલ્હીમાં હિટ એન્ડ ડ્રેગનો ખૌફનાક વીડિયો
વાયરલ!

RK પુરમમાં 73 વર્ષીય વૃદ્ધની કારે બાઈકને ટક્કર મારી અને અડધો કિમી સુધી ઘસડતી લઈ ગઈ. બાઈક સવાર નીચે પટકાતાં ગંભીર ઈજાથી બચી ગયો. પોલીસે આરોપીની ધરપકડ કરી કેસ નોંધ્યો છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    6 hrs ago
  • દિલ્હીમાં હિટ એન્ડ ડ્રેગનો ખૌફનાક વીડિયો! RK પુરમમાં રાત્રે 10:22 વાગ્યે 73 વર્ષીય વૃદ્ધની કારે રોડ કિનારે પાર્ક બાઈકને ટક્કર મારી અડધો કિમી સુધી ઘસડી હતી. બાઈક પર બેઠેલો ચાલક નીચે પટકાતાં ગંભીર ઈજાથી બચી ગયો. પોલીસે આરોપીની ધરપકડ કરી કેસ નોંધ્યો છે.
    1
    દિલ્હીમાં હિટ એન્ડ ડ્રેગનો ખૌફનાક વીડિયો!

RK પુરમમાં રાત્રે 10:22 વાગ્યે 73 વર્ષીય વૃદ્ધની કારે રોડ કિનારે પાર્ક બાઈકને ટક્કર મારી અડધો કિમી સુધી ઘસડી હતી. બાઈક પર બેઠેલો ચાલક નીચે પટકાતાં ગંભીર ઈજાથી બચી ગયો. પોલીસે આરોપીની ધરપકડ કરી કેસ નોંધ્યો છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.