logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલોલના શારણેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાઈ: ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરી દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલોલના શારણેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાઈ: ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરી દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલોલ નગર ખાતે વિવિધ ધાર્મિક અને જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન તા.17 સપ્ટેમ્બર ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નગરના ઐતિહાસિક શ્રી શારણેશ્વર મહાદેવ મંદિર ખાતે એક ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે મુખ્ય તળાવ ખાતે ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરીને પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન માટે હૃદયપૂર્વકની પ્રાર્થના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા રામજી મંદિરના મહંત શ્રી રામશરણદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કણજરી સ્ટેટના યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર પણ જોડાયા હતા. કાર્યક્રમમાં સ્થાનિક નગરપાલિકા અને સંગઠન હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં હાલોલ નગરપાલિકાના પ્રમુખ નિશાબેન દેસાઈ, કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ, ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ તેમજ હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત નગરપાલિકાના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.

22 hrs ago
user_Jasmin B Shah
Jasmin B Shah
Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
22 hrs ago

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલોલના શારણેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાઈ: ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરી દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલોલના શારણેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાઈ: ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરી દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલોલ નગર ખાતે વિવિધ ધાર્મિક અને જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન તા.17 સપ્ટેમ્બર ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નગરના ઐતિહાસિક શ્રી શારણેશ્વર મહાદેવ મંદિર ખાતે એક ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે મુખ્ય તળાવ ખાતે ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરીને પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન માટે હૃદયપૂર્વકની પ્રાર્થના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા રામજી મંદિરના મહંત શ્રી રામશરણદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કણજરી સ્ટેટના યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર પણ જોડાયા હતા. કાર્યક્રમમાં સ્થાનિક નગરપાલિકા અને સંગઠન હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં હાલોલ નગરપાલિકાના પ્રમુખ નિશાબેન દેસાઈ, કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ, ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ તેમજ હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત નગરપાલિકાના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો વડોદિયાના કોયલી ગામના યુવાન કેયુર બિપીનભાઈ પરમારનું GSFC ગેસ ગળતરની ઘટનામાં ગંભીર અસર બાદ ૧૦ દિવસની સારવાર પછી દુઃખદ અવસાન થયું. પ્રથમ શ્રીજી હોસ્પિટલ અને ત્યારબાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કેયુર GSFC કંપનીમાં ફરજ બજાવતા હતા. તેમના અવસાનથી પરિવાર અને કોયલી ગામમાં શોક છવાયો છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ), વિરેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનોએ પરિવારને ન્યાય અને યોગ્ય વળતર માટે કંપની સમક્ષ રજૂઆત કરી.
    1
    GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો
GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો
વડોદિયાના કોયલી ગામના યુવાન કેયુર બિપીનભાઈ પરમારનું GSFC ગેસ ગળતરની ઘટનામાં ગંભીર અસર બાદ ૧૦ દિવસની સારવાર પછી દુઃખદ અવસાન થયું. પ્રથમ શ્રીજી હોસ્પિટલ અને ત્યારબાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કેયુર GSFC કંપનીમાં ફરજ બજાવતા હતા. તેમના અવસાનથી પરિવાર અને કોયલી ગામમાં શોક છવાયો છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ), વિરેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનોએ પરિવારને ન્યાય અને યોગ્ય વળતર માટે કંપની સમક્ષ રજૂઆત કરી.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    17 hrs ago
  • આજે વહેલી સવારથી અમદાવાદમાં ભારે વરસાદ પડશે અમદાવાદ સીટીએમ વિસ્તારના ક્યાં ક્યાં વેચાણવાળા વિસ્તાર ગણાય છે અને પાણી ભરાતા વાહન ચાલકોને અને સામાન્ય નાગરિકોને હાલાકી પડી હતી
    1
    આજે વહેલી સવારથી અમદાવાદમાં ભારે વરસાદ પડશે અમદાવાદ સીટીએમ વિસ્તારના ક્યાં ક્યાં વેચાણવાળા વિસ્તાર ગણાય છે અને પાણી ભરાતા વાહન ચાલકોને અને સામાન્ય નાગરિકોને હાલાકી પડી હતી
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    21 hrs ago
  • ગુજરાતમાં સૌ પ્રથમ વાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. વડોદરા સંચાલિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા ખાતે 'બાળ સંસદ' (મિનિ પાર્લામેન્ટ) અને 'કેશવ અભ્યાસિકા' (પુસ્તકાલય)નું ભવ્ય લોકાર્પણ
    1
    ગુજરાતમાં સૌ પ્રથમ વાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. વડોદરા સંચાલિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા ખાતે 'બાળ સંસદ' (મિનિ પાર્લામેન્ટ) અને 'કેશવ અભ્યાસિકા' (પુસ્તકાલય)નું ભવ્ય લોકાર્પણ
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    Vadodara East, Gujarat•
    21 hrs ago
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે જાંબુઘોડા ખાતે ભવ્ય ઉજવણી: 'સેવા સેતુ' હેઠળ લાભાર્થીઓને સહાય તથા ૧૬૦૦થી વધુ દીપ પ્રજ્વલિત કરી દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે સેવા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે જાંબુઘોડા ખાતે 'સેવા સેતુ કાર્યક્રમ' યોજાયો હતો. જેમાં વિવિધ સરકારી જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને સાધન-સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સામાજિક ઉત્તરાદાયિત્વના ભાગરૂપે ૨૦૦ જેટલી ગંગાસ્વરૂપા (વિધવા) બહેનોને સાડીઓનું વિતરણ કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બીજી તરફ, "એક દીવો આશીર્વાદનો" સંકલ્પ સાથે જાંબુઘોડા સ્થિત શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિમય માહોલ સર્જાયો હતો. અહીં ૧૬૦૦થી પણ વધુ શ્રદ્ધાળુઓ અને કાર્યકર્તાઓએ એકસાથે દીપ પ્રજ્વલિત કરી 'દેવાધિદેવ મહાદેવ'ની ભવ્ય આરતી ઉતારી હતી તથા પ્રધાનમંત્રી શ્રી મોદીજીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ સિવાય પણ જાંબુઘોડા તાલુકામાં ઠેર-ઠેર ભાજપ મંડળ દ્વારા દીપ પ્રજ્વલન કરી ઉજવણી કરવામાં આવી હતી. આ તમામ કાર્યક્રમોમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ  દેસાઈ સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે જાંબુઘોડા ખાતે ભવ્ય ઉજવણી: 'સેવા સેતુ' હેઠળ લાભાર્થીઓને સહાય તથા ૧૬૦૦થી વધુ દીપ પ્રજ્વલિત કરી દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ
પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે સેવા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ નિમિત્તે જાંબુઘોડા ખાતે 'સેવા સેતુ કાર્યક્રમ' યોજાયો હતો. જેમાં વિવિધ સરકારી જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને સાધન-સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સામાજિક ઉત્તરાદાયિત્વના ભાગરૂપે ૨૦૦ જેટલી ગંગાસ્વરૂપા (વિધવા) બહેનોને સાડીઓનું વિતરણ કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
બીજી તરફ, "એક દીવો આશીર્વાદનો" સંકલ્પ સાથે જાંબુઘોડા સ્થિત શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિમય માહોલ સર્જાયો હતો. અહીં ૧૬૦૦થી પણ વધુ શ્રદ્ધાળુઓ અને કાર્યકર્તાઓએ એકસાથે દીપ પ્રજ્વલિત કરી 'દેવાધિદેવ મહાદેવ'ની ભવ્ય આરતી ઉતારી હતી તથા પ્રધાનમંત્રી શ્રી મોદીજીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ સિવાય પણ જાંબુઘોડા તાલુકામાં ઠેર-ઠેર ભાજપ મંડળ દ્વારા દીપ પ્રજ્વલન કરી ઉજવણી કરવામાં આવી હતી.
આ તમામ કાર્યક્રમોમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ  દેસાઈ સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_OUR JAMBUGHODA
    OUR JAMBUGHODA
    Voice of people જાંબુઘોડા, પંચમહાલ, ગુજરાત•
    23 hrs ago
  • બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ
    4
    બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ
બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ
    user_Bhumika pandya Anand
    Bhumika pandya Anand
    Local News Reporter આણંદ શહેર, આણંદ, ગુજરાત•
    13 hrs ago
  • છોટાઉદેપુરમાં ટ્રેન પર ચઢી ગઈ ટ્રેન! NDRF અને સુરક્ષા દળોનું યુદ્ધના ધોરણે મહારેસ્ક્યૂ ઓપરેશન છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર ટ્રેન ઉપર ટ્રેન ચઢી ગઈ હોય તેવા ભયાનક દ્રશ્યો સામે આવતાં ખળભળાટ મચી ગયો! NDRF અને રેલવે સુરક્ષા કર્મચારીઓએ તાબડતોબ મુસાફરોને બચાવવા માટે હાથ ધર્યું મોટું રેસ્ક્યૂ ઓપરેશન. વાસ્તવમાં રેલવે તંત્ર અને NDRF દ્વારા કટોકટીની સ્થિતિ સામે લડવા માટે આ સઘન મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજા અને મહત્વના સમાચારો માટે ઈ ક્રાંતિ ન્યૂઝ (E Kranti News) ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
    1
    છોટાઉદેપુરમાં ટ્રેન પર ચઢી ગઈ ટ્રેન! NDRF અને સુરક્ષા દળોનું યુદ્ધના ધોરણે મહારેસ્ક્યૂ ઓપરેશન 
છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર ટ્રેન ઉપર ટ્રેન ચઢી ગઈ હોય તેવા ભયાનક દ્રશ્યો સામે આવતાં ખળભળાટ મચી ગયો! 
NDRF અને રેલવે સુરક્ષા કર્મચારીઓએ તાબડતોબ મુસાફરોને બચાવવા માટે હાથ ધર્યું મોટું રેસ્ક્યૂ ઓપરેશન. 
વાસ્તવમાં રેલવે તંત્ર અને NDRF દ્વારા કટોકટીની સ્થિતિ સામે લડવા માટે આ સઘન મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજા અને મહત્વના સમાચારો માટે ઈ ક્રાંતિ ન્યૂઝ (E Kranti News) ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    13 hrs ago
  • સાવલીમાં શહેરમાં અને તાલુકામાં પવન ગાજવીજ સાથે સાથે વરસાદ વરસીયો
    2
    સાવલીમાં શહેરમાં અને તાલુકામાં પવન ગાજવીજ સાથે સાથે વરસાદ વરસીયો
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    17 hrs ago
  • મકરપુરા હાઈવે પરથી મળેલી અજાણ્યા પુરુષની લાશનો હત્યાનો ભેદ ઉકેલાયો મકરપુરા હાઈવે પરથી મળેલી અજાણ્યા પુરુષની લાશનો હત્યાનો ભેદ ઉકેલાયો વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવેની બાજુમાંથી અજાણ્યા પુરુષની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સમગ્ર ઘટનામાં હત્યાનો ખુલાસો થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી બનાવમાં સંડોવાયેલા ઇસમોની ધરપકડ કરી છે. પોલીસે મૃતકની ઓળખ સહિત હત્યાના કારણ અને ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.
    1
    મકરપુરા હાઈવે પરથી મળેલી અજાણ્યા પુરુષની લાશનો હત્યાનો ભેદ ઉકેલાયો
મકરપુરા હાઈવે પરથી મળેલી અજાણ્યા પુરુષની લાશનો હત્યાનો ભેદ ઉકેલાયો
વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવેની બાજુમાંથી અજાણ્યા પુરુષની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સમગ્ર ઘટનામાં હત્યાનો ખુલાસો થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી બનાવમાં સંડોવાયેલા ઇસમોની ધરપકડ કરી છે. પોલીસે મૃતકની ઓળખ સહિત હત્યાના કારણ અને ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    20 hrs ago
  • છોટાઉદેપુરમાં 'એક દીવો આશીર્વાદનો': PM મોદીના જન્મદિને ઉચ્ચ અધિકારીઓ અને સાંસદની ઉપસ્થિતિમાં દીપોત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુરમાં 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. 25 વર્ષની જનસેવાને સમર્પિત આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી (SDM) તેમજ જિલ્લા SP સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રગટાવી શુભેચ્છાઓ પાઠવી હતી. જુઓ સંપૂર્ણ અહેવાલ ઈ ક્રાંતિ ન્યૂઝ પર.
    1
    છોટાઉદેપુરમાં 'એક દીવો આશીર્વાદનો':
PM મોદીના જન્મદિને ઉચ્ચ અધિકારીઓ અને સાંસદની ઉપસ્થિતિમાં દીપોત્સવ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુરમાં 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. 25 વર્ષની જનસેવાને સમર્પિત આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી (SDM) તેમજ જિલ્લા SP સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રગટાવી શુભેચ્છાઓ પાઠવી હતી. જુઓ સંપૂર્ણ અહેવાલ ઈ ક્રાંતિ ન્યૂઝ પર.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.