Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુરમાં 'એક દીવો આશીર્વાદનો': PM મોદીના જન્મદિને ઉચ્ચ અધિકારીઓ અને સાંસદની ઉપસ્થિતિમાં દીપોત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુરમાં 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. 25 વર્ષની જનસેવાને સમર્પિત આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી (SDM) તેમજ જિલ્લા SP સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રગટાવી શુભેચ્છાઓ પાઠવી હતી. જુઓ સંપૂર્ણ અહેવાલ ઈ ક્રાંતિ ન્યૂઝ પર.
E Kranti News
છોટાઉદેપુરમાં 'એક દીવો આશીર્વાદનો': PM મોદીના જન્મદિને ઉચ્ચ અધિકારીઓ અને સાંસદની ઉપસ્થિતિમાં દીપોત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુરમાં 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. 25 વર્ષની જનસેવાને સમર્પિત આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી (SDM) તેમજ જિલ્લા SP સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રગટાવી શુભેચ્છાઓ પાઠવી હતી. જુઓ સંપૂર્ણ અહેવાલ ઈ ક્રાંતિ ન્યૂઝ પર.
More news from ગુજરાત and nearby areas
- ઉમરાળા થી ચોગઠ સુધીનો રોડ માં કાંકરા ઉડતા રાજસ્થાની કો દ્વારા વિરોધ કરવા માં આવ્યો1
- દારૂબંધીના કાયદાને ખુલ્લો પડકાર! ભરૂચ જિલ્લાના પાલેજ GIDCમાં બિન્દાસ રીતે ઈંગ્લિશ દારૂની થેલીઓ ભરાતી હોવાનો આક્ષેપ! સૂત્રોના જણાવ્યા મુજબ ‘ગુલામ' નામનો શખ્સ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરતો હોવાની ચર્ચા. પોલીસનો ડર કે કોઈનો ખોફ નહીં? | પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો !1
- શિનોર તાલુકાના સાંધા ગામે મોડી રાત્રે 24 જેટલા બકરાંના દોરડા કાપી બકરાં ચોરી ગયાની ઘટના સામે આવી છે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઘર ના પાછળ ના ભાગે આવેલા ઓરડામાં બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી બકરાં ચોરી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે..ઘટનાને પગલે પશુપાલક પરિવાર ચિંતામાં મુકાયો છે અને પોલીસ તપાસ કરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી માંગ ઉઠી છે. શિનોર તાલુકાના સાંધા ગામની નવી નગરી વિસ્તારમાં પીસાઈ તરફ જવાના રોડ પર નરેન્દ્ર વસાવા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ મજૂરી તેમજ પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નરેન્દ્ર વસાવાના જણાવ્યા મુજબ, 18 સપ્ટેમ્બરની વહેલી સવારે આશરે 2થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમના ઘરના પાછળના ભાગે આવેલા ઓરડામાં ખીલા સાથે દોરડાથી બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી તેમને ચોરી જઈ ગયા હતા. આ ઘટનાની જાણ નરેન્દ્ર વસાવાને વહેલી સવારે આશરે 5 વાગ્યે થઈ હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક ગામના સરપંચ મનોજભાઈ પાટણવાડિયાને જાણ કરી હતી. સરપંચ દ્વારા સમગ્ર ઘટનાની જાણ શિનોર પોલીસને કરવામાં આવી હોવાનું જણાવાયું છે. એકસાથે આશરે 24 જેટલા બકરાં ચોરી જવાની ઘટનાને કારણે પશુપાલન પર નિર્ભર નરેન્દ્ર વસાવાના પરિવારની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી નરેન્દ્ર વસાવા ધ્વારા માંગ કરવામાં આવી છે.4
- સંજેલી નાં ચમારિઆ ગામે યુવાનો દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે દીપ પ્રાગટ્ય સંજેલી તાલુકાના ચમારિઆ ગામે યુવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ દીપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાકાળી માતાજીના મંદિરે આરતી તથા દીપ પ્રાગટ્ય કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. યુવાનોએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.1
- નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત વડોદરા શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે ગણેશોત્સવની વ્યવસ્થા અને સુરક્ષા અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર તથા વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી ગીતાબેન મકવાણા દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તળાવ પરિસરની સુરક્ષા વ્યવસ્થા, ભીડ નિયંત્રણ, સ્વચ્છતા તેમજ શ્રીજીની પ્રતિમાના વિસર્જનને લગતી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી યોગ્ય વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.1
- તાપી :પ્રોહીબિશનના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોડ તાપી1
- સાવલીમાં શહેરમાં અને તાલુકામાં પવન ગાજવીજ સાથે સાથે વરસાદ વરસીયો2
- GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો વડોદિયાના કોયલી ગામના યુવાન કેયુર બિપીનભાઈ પરમારનું GSFC ગેસ ગળતરની ઘટનામાં ગંભીર અસર બાદ ૧૦ દિવસની સારવાર પછી દુઃખદ અવસાન થયું. પ્રથમ શ્રીજી હોસ્પિટલ અને ત્યારબાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કેયુર GSFC કંપનીમાં ફરજ બજાવતા હતા. તેમના અવસાનથી પરિવાર અને કોયલી ગામમાં શોક છવાયો છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ), વિરેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનોએ પરિવારને ન્યાય અને યોગ્ય વળતર માટે કંપની સમક્ષ રજૂઆત કરી.1
- અમદાવાદના નવરંગપુરા જેવા વિસ્તારની આજ સવારની આ હાલત છે, વરસાદ આવ્યો અને તરત પાણી ભરાઈ ગયા... AMC એ પ્રિ-મોન્સુનની કામગીરી કરી હશે ખરી? કે પછી .....1