logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સંજેલી નાં ચમારિઆ ગામે યુવાનો દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે દીપ પ્રાગટ્ય સંજેલી તાલુકાના ચમારિઆ ગામે યુવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ દીપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાકાળી માતાજીના મંદિરે આરતી તથા દીપ પ્રાગટ્ય કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. યુવાનોએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

16 hrs ago
user_Baria Bhupendra
Baria Bhupendra
Local News Reporter સંજેલી, દાહોદ, ગુજરાત•
16 hrs ago

સંજેલી નાં ચમારિઆ ગામે યુવાનો દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે દીપ પ્રાગટ્ય સંજેલી તાલુકાના ચમારિઆ ગામે યુવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ દીપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાકાળી માતાજીના મંદિરે આરતી તથા દીપ પ્રાગટ્ય કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. યુવાનોએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

More news from ગુજરાત and nearby areas
  • સંજેલી નાં ચમારિઆ ગામે યુવાનો દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે દીપ પ્રાગટ્ય સંજેલી તાલુકાના ચમારિઆ ગામે યુવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ દીપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાકાળી માતાજીના મંદિરે આરતી તથા દીપ પ્રાગટ્ય કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. યુવાનોએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
    1
    સંજેલી નાં ચમારિઆ ગામે યુવાનો દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે દીપ પ્રાગટ્ય
સંજેલી તાલુકાના ચમારિઆ ગામે યુવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ દીપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહાકાળી માતાજીના મંદિરે આરતી તથા દીપ પ્રાગટ્ય કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. યુવાનોએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
    user_Baria Bhupendra
    Baria Bhupendra
    Local News Reporter સંજેલી, દાહોદ, ગુજરાત•
    16 hrs ago
  • સંજેલીના ચમારિયા ગામેથી 100થી વધુ માઈ ભક્તો અંબાજી ધામે પગપાળા યાત્રાએ રવાના રવાના થતાં પહેલાં ખોડિયાર માતાજીના મંદિરે પૂજા-અર્ચના કરી આશીર્વાદ લીધા, ભક્તોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ સંજેલી તાલુકાના ચમારિયા ગામેથી 100થી વધુ માઈ ભક્તોનો પગપાળા સંઘ અંબાજી ધામની પવિત્ર યાત્રાએ રવાના થયો હતો. અંબાજી ખાતે માં અંબાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરવાના હેતુથી ભક્તોએ પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રા માટે રવાના થતાં પહેલાં તમામ ભક્તો દ્વારા ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને માતાજીના આશીર્વાદ મેળવી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પગપાળા સંઘમાં યુવાનો, વડીલો તેમજ બાળકો સહિત 100થી વધુ માઈ ભક્તો જોડાયા હતા. યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને ધાર્મિક ભાવના જોવા મળી હતી. ભક્તો દ્વારા માતાજીના જયઘોષ સાથે અંબાજી તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ગામમાંથી સંઘ રવાના થતાં ગ્રામજનો અને પરિવારજનો દ્વારા ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી. અંબાજી ધામ સુધીની પગપાળા યાત્રા દરમિયાન ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આગળ વધશે. અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી પરિવાર, ગામ અને સમગ્ર વિસ્તારના સુખ-સમૃદ્ધિ તથા શાંતિ માટે પ્રાર્થના કર્યા બાદ સંઘ પરત ચમારિયા ગામે ફરશે. આ યાત્રાને લઈને ચમારિયા ગામ અને આસપાસના વિસ્તારમાં પણ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.
    3
    સંજેલીના ચમારિયા ગામેથી 100થી વધુ માઈ ભક્તો અંબાજી ધામે પગપાળા યાત્રાએ રવાના

રવાના થતાં પહેલાં ખોડિયાર માતાજીના મંદિરે પૂજા-અર્ચના કરી આશીર્વાદ લીધા, ભક્તોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ
સંજેલી તાલુકાના ચમારિયા ગામેથી 100થી વધુ માઈ ભક્તોનો પગપાળા સંઘ અંબાજી ધામની પવિત્ર યાત્રાએ રવાના થયો હતો. અંબાજી ખાતે માં અંબાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરવાના હેતુથી ભક્તોએ પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રા માટે રવાના થતાં પહેલાં તમામ ભક્તો દ્વારા ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને માતાજીના આશીર્વાદ મેળવી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પગપાળા સંઘમાં યુવાનો, વડીલો તેમજ બાળકો સહિત 100થી વધુ માઈ ભક્તો જોડાયા હતા. યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને ધાર્મિક ભાવના જોવા મળી હતી. ભક્તો દ્વારા માતાજીના જયઘોષ સાથે અંબાજી તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ગામમાંથી સંઘ રવાના થતાં ગ્રામજનો અને પરિવારજનો દ્વારા ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી.
અંબાજી ધામ સુધીની પગપાળા યાત્રા દરમિયાન ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આગળ વધશે. અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી પરિવાર, ગામ અને સમગ્ર વિસ્તારના સુખ-સમૃદ્ધિ તથા શાંતિ માટે પ્રાર્થના કર્યા બાદ સંઘ પરત ચમારિયા ગામે ફરશે. આ યાત્રાને લઈને ચમારિયા ગામ અને આસપાસના વિસ્તારમાં પણ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.
    user_OUR AAPNU SANJELI NEWS
    OUR AAPNU SANJELI NEWS
    રિપોર્ટર દાહોદ સંજેલી, દાહોદ, ગુજરાત•
    1 day ago
  • સંતરામપુર સહિત લુણાવાડા પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ: સંતરામપુર સહિત લુણાવાડા પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ: વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીની લહેર લુણાવાડા શહેર અને આસપાસના ગામોમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ, આજે સવારે શરૂ થયેલા રિમઝિમ વરસાદથી લોકોએ રાહત અનુભવી છે. જિલ્લાના ગામોમાં આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે. મકાઈ, કપાસ અને ડાંગરના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બસ, આવા જ તાજા સમાચારો માટે જોડાયેલા રહો.
    4
    સંતરામપુર સહિત લુણાવાડા પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ: 

સંતરામપુર સહિત લુણાવાડા પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ: 
વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીની લહેર            લુણાવાડા શહેર અને આસપાસના ગામોમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ, આજે સવારે  શરૂ થયેલા રિમઝિમ વરસાદથી લોકોએ રાહત અનુભવી છે.
જિલ્લાના  ગામોમાં આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે. મકાઈ, કપાસ અને ડાંગરના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
તો બસ, આવા જ તાજા સમાચારો માટે જોડાયેલા રહો.
    user_અમીન કોઠારી સંતરામપુર
    અમીન કોઠારી સંતરામપુર
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    15 hrs ago
  • गणेश पूजा, मूर्ति पत्थर शास्त्र विरुद्ध पूजा, गीता आधार से सच्चा भगति संत राम पाल, जी ज्ञान देते हैं मूर्ति पत्थर शास्त्र विरुद्ध पूजा गीता आधार इनसे पाप कटने वाला,नहींहै, जो,दिन,रात, गांव नाचो कुछ भी नहीं होने वाला नही भगवान मिलने वाला,जो, इन शास्त्र विरुद्ध पूजा भरोसा करते,है, 56प्रकार नासा,भोजन,लोग,करते,कैसे,अपने,पापों, सजाओ भुगतो शास्त्र विरुद्ध पूजारी
    4
    गणेश पूजा, मूर्ति पत्थर शास्त्र विरुद्ध पूजा, गीता आधार से
सच्चा भगति संत राम पाल, जी ज्ञान देते हैं मूर्ति पत्थर शास्त्र विरुद्ध पूजा गीता आधार इनसे पाप  कटने वाला,नहींहै, जो,दिन,रात, गांव नाचो  कुछ भी नहीं होने वाला नही भगवान मिलने वाला,जो, इन शास्त्र विरुद्ध पूजा भरोसा करते,है, 56प्रकार नासा,भोजन,लोग,करते,कैसे,अपने,पापों, सजाओ भुगतो शास्त्र विरुद्ध पूजारी
    user_Durgesh Ashirwar
    Durgesh Ashirwar
    Singer લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    14 hrs ago
  • જીઆઇડીસી સુતરના કારખાના નરોડા અમદાવાદ મોદી સાહેબનું જમવાનું નરોડા અમદાવાદ મોદી સાહેબનું જમવાનું બટાકાનું શાક વિડીયો મુક્યો છે ભાઈ ઓર બહેનો જોઈ લેજો આ શાક ખવાય કે ના ખવાય કમેન્ટ કરજો આ વીડિયો શેર કરવા માટે નથી બનાવ્યો પણ આ મોદી સાહેબ નું જમવાનું કેવું છે એ જુઓ
    1
    જીઆઇડીસી સુતરના કારખાના નરોડા અમદાવાદ મોદી સાહેબનું જમવાનું   
નરોડા અમદાવાદ મોદી સાહેબનું જમવાનું બટાકાનું શાક વિડીયો મુક્યો છે ભાઈ ઓર બહેનો જોઈ લેજો આ શાક ખવાય કે ના ખવાય કમેન્ટ કરજો આ વીડિયો શેર કરવા માટે નથી બનાવ્યો પણ આ મોદી સાહેબ નું જમવાનું કેવું છે એ જુઓ
    user_INDRAJ PARMAR
    INDRAJ PARMAR
    ગોધરા, પંચમહાલ, ગુજરાત•
    21 hrs ago
  • મેઘરજ ગામ ની વાત્રક નદી માં નવા નીર આવ્યા ઊપર વાસ માં પડેલ વરસાદ ના લીધે ઉપરવાસ માં પડેલ વરસાદ ના કારણે મેઘરજ ની વાત્રક નદી માં નવા નીર આવ્યા
    1
    મેઘરજ ગામ ની વાત્રક નદી માં નવા નીર આવ્યા ઊપર વાસ માં પડેલ વરસાદ ના લીધે 
ઉપરવાસ માં પડેલ વરસાદ ના કારણે મેઘરજ ની વાત્રક નદી માં નવા નીર આવ્યા
    user_Ertgul
    Ertgul
    Salesperson મેઘરાજ, અરવલ્લી, ગુજરાત•
    14 hrs ago
  • ડેરોલ સ્ટેશન પાસે લાખો લોકો માટે આશીર્વાદરૂપ 'રેલ્વે ઓવરબ્રિજ LC 32'નું સાંસદ અને ધારાસભ્યના હસ્તે લોકાર્પણ ડેરોલ સ્ટેશન ખાતે લાંબા સમયથી પ્રતીક્ષિત ડેરોલ એલ.સી. ૩૨ રેલ્વે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આજે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડેરોલ માર્કેટિંગ યાર્ડ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં વરસતા વરસાદ વચ્ચે પણ સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો ભારે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન વાહનચાલકોને બેથી ત્રણ કિલોમીટર દૂર પીગળી ફાટક પરથી ફરીને જવું પડતું હતું, જેના કારણે ઈંધણ અને સમયનો મોટો વ્યય થતો હતો. આ ઓવરબ્રિજ શરૂ થવાથી સ્થાનિકોને ભારે હાલાકીમાંથી મુક્તિ મળશે.કાલોલથી ડેરોલ ગામ, ઉદલપુર, સણસોલી, પાડું, ડાકોર અને દિલ્હી-મુંબઈ હાઈવે તરફ જતા લાખો વાહનચાલકો માટે આ બ્રિજ ખૂબ જ સુવિધાજનક સાબિત થશે.પોતાના ઉદ્બોધનમાં સાંસદે આ વિસ્તારના બાકી રહેલા અન્ય રોડ-રસ્તાના કામો પણ ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, ઉપપ્રમુખ સંજય રાઠોડ, મંડળ પ્રમુખ મહિદીપસિહ ગોહિલ, મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કૃણાલ બારોટ તેમજ સ્થાનિક સરપંચો, વિવિધ મોરચાના હોદ્દેદારો અને સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    3
    ડેરોલ સ્ટેશન પાસે લાખો લોકો માટે આશીર્વાદરૂપ 'રેલ્વે ઓવરબ્રિજ LC 32'નું સાંસદ અને ધારાસભ્યના હસ્તે લોકાર્પણ
ડેરોલ સ્ટેશન ખાતે લાંબા સમયથી પ્રતીક્ષિત ડેરોલ એલ.સી. ૩૨ રેલ્વે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આજે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ડેરોલ માર્કેટિંગ યાર્ડ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં વરસતા વરસાદ વચ્ચે પણ સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો ભારે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન વાહનચાલકોને બેથી ત્રણ કિલોમીટર દૂર પીગળી ફાટક પરથી ફરીને જવું પડતું હતું, જેના કારણે ઈંધણ અને સમયનો મોટો વ્યય થતો હતો. આ ઓવરબ્રિજ શરૂ થવાથી સ્થાનિકોને ભારે હાલાકીમાંથી મુક્તિ મળશે.કાલોલથી ડેરોલ ગામ, ઉદલપુર, સણસોલી, પાડું, ડાકોર અને દિલ્હી-મુંબઈ હાઈવે તરફ જતા લાખો વાહનચાલકો માટે આ બ્રિજ ખૂબ જ સુવિધાજનક સાબિત થશે.પોતાના ઉદ્બોધનમાં સાંસદે આ વિસ્તારના બાકી રહેલા અન્ય રોડ-રસ્તાના કામો પણ ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, ઉપપ્રમુખ સંજય રાઠોડ, મંડળ પ્રમુખ મહિદીપસિહ ગોહિલ, મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કૃણાલ બારોટ તેમજ સ્થાનિક સરપંચો, વિવિધ મોરચાના હોદ્દેદારો અને સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    17 hrs ago
  • અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા આમોદરા ગામે માનનીય વડા પ્રધાન નરેંદ્ર મોદી સાહેબ નો જન્મ દિવસ ઉજવણી.. ભારત નાં લોક લાડીલા વડા પ્રધાન નરેદ્ર મોદી સાહેબ નો જન્મ દિવસ ની ઉજવણી કરી... ધનસુરા તાલુકા નાં આમોદરા ગામ નાં સરપંચ કમલેશ ભાઈ તેમજ ભૂત પૂર્વ ભાજપ નાં પ્રમુખ રૂમાલ સિંહ તેમજ વડીલો તેમજ નાના બારકો દિવા પ્રગટાવી ને જન્મ દિવસ ઉજવણી કરી.
    1
    અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા આમોદરા ગામે માનનીય વડા પ્રધાન નરેંદ્ર મોદી સાહેબ નો જન્મ દિવસ ઉજવણી..
ભારત નાં લોક લાડીલા વડા પ્રધાન નરેદ્ર મોદી સાહેબ નો જન્મ દિવસ ની ઉજવણી કરી... ધનસુરા તાલુકા નાં આમોદરા ગામ નાં સરપંચ કમલેશ ભાઈ તેમજ ભૂત પૂર્વ ભાજપ નાં પ્રમુખ રૂમાલ સિંહ તેમજ વડીલો તેમજ નાના બારકો દિવા પ્રગટાવી ને જન્મ દિવસ ઉજવણી કરી.
    user_Chauhan Shailesh Raj
    Chauhan Shailesh Raj
    Singer ધનસુરા, અરવલ્લી, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.