Shuru
Apke Nagar Ki App…
અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા આમોદરા ગામે માનનીય વડા પ્રધાન નરેંદ્ર મોદી સાહેબ નો જન્મ દિવસ ઉજવણી.. ભારત નાં લોક લાડીલા વડા પ્રધાન નરેદ્ર મોદી સાહેબ નો જન્મ દિવસ ની ઉજવણી કરી... ધનસુરા તાલુકા નાં આમોદરા ગામ નાં સરપંચ કમલેશ ભાઈ તેમજ ભૂત પૂર્વ ભાજપ નાં પ્રમુખ રૂમાલ સિંહ તેમજ વડીલો તેમજ નાના બારકો દિવા પ્રગટાવી ને જન્મ દિવસ ઉજવણી કરી.
Chauhan Shailesh Raj
અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા આમોદરા ગામે માનનીય વડા પ્રધાન નરેંદ્ર મોદી સાહેબ નો જન્મ દિવસ ઉજવણી.. ભારત નાં લોક લાડીલા વડા પ્રધાન નરેદ્ર મોદી સાહેબ નો જન્મ દિવસ ની ઉજવણી કરી... ધનસુરા તાલુકા નાં આમોદરા ગામ નાં સરપંચ કમલેશ ભાઈ તેમજ ભૂત પૂર્વ ભાજપ નાં પ્રમુખ રૂમાલ સિંહ તેમજ વડીલો તેમજ નાના બારકો દિવા પ્રગટાવી ને જન્મ દિવસ ઉજવણી કરી.
More news from ગુજરાત and nearby areas
- અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા આમોદરા ગામે માનનીય વડા પ્રધાન નરેંદ્ર મોદી સાહેબ નો જન્મ દિવસ ઉજવણી.. ભારત નાં લોક લાડીલા વડા પ્રધાન નરેદ્ર મોદી સાહેબ નો જન્મ દિવસ ની ઉજવણી કરી... ધનસુરા તાલુકા નાં આમોદરા ગામ નાં સરપંચ કમલેશ ભાઈ તેમજ ભૂત પૂર્વ ભાજપ નાં પ્રમુખ રૂમાલ સિંહ તેમજ વડીલો તેમજ નાના બારકો દિવા પ્રગટાવી ને જન્મ દિવસ ઉજવણી કરી.1
- અરવલ્લી માં ભારે વરસાદ થી નદીઓમાં ભારે પાણી ની આવક...... અરવલ્લી માં ભારે વરસાદ થી નદીઓમાં ભારે પાણી ની આવક..મેઘરજ ના વૈડી ડેમ માં પાણી ની આવક..ડેમ માં ૨૯૧૩ ક્યુસેક પાણી ની આવક..ઉપરવાસ ના ભારે વરસાદ ના કારણે વૈડીડેમ ઓવરફ્લો ની તૈયારી માં..હાલ ડેમમાંથી ૩૭૬૧ ક્યુસેક પાણી ની જાવક..ડેમ ની મુખ્ય સપાટી ૧૯૯.૮૪ મીટર..2
- શામળાજી ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો; 3 આરોપી ઝડપાયા, ₹11.23 લાખનો મુદ્દામાલ કબજે — 7 ગુનાઓ ડિટેક્ટ થયાનો પોલીસનો દાવો શામળાજી ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો; 3 આરોપી ઝડપાયા, ₹11.23 લાખનો મુદ્દામાલ કબજે — 7 ગુનાઓ ડિટેક્ટ થયાનો પોલીસનો દાવો1
- મોડાસા ગાજણ ટોલ પ્લાઝા નજીક ફૌજી વિસામાનું આયોજન કરવામાં આવ્યું. મોડાસા શામળાજી હાઇવે ગાજણ ટોલ પ્લાઝા નજીક ગાજણ સરદારસિંહ પરમાર ચાલીસ વર્ષ દેશ સેવા કરીને રિટાયડ થયા બાદ હાલ પોતાના માદરે વતન ગાજણ ટોલ પ્લાઝા નજીક અંબાજી જતા પદ યાત્રી ઓની સેવા કરવા ધાર્મિક વૃત્તિ ધરવાનાર સરદારસિંહ પરમાર &ફ્રેન્ડ્સ સર્કલ ધ્વરા ફૌજી વિસામા નુ આયોજન કર્તા તેમને મીડિયા માઁ જણાવ્યું કે પહેલા દેશ સેવા બાદ માઈ ભક્તો ની સેવા કરી મારું જીવન ધન્યતા અનુભવું છું. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. mo. 96385006504
- મેઘરજ ગામ ની વાત્રક નદી માં નવા નીર આવ્યા ઊપર વાસ માં પડેલ વરસાદ ના લીધે ઉપરવાસ માં પડેલ વરસાદ ના કારણે મેઘરજ ની વાત્રક નદી માં નવા નીર આવ્યા1
- गणेश पूजा, मूर्ति पत्थर शास्त्र विरुद्ध पूजा, गीता आधार से सच्चा भगति संत राम पाल, जी ज्ञान देते हैं मूर्ति पत्थर शास्त्र विरुद्ध पूजा गीता आधार इनसे पाप कटने वाला,नहींहै, जो,दिन,रात, गांव नाचो कुछ भी नहीं होने वाला नही भगवान मिलने वाला,जो, इन शास्त्र विरुद्ध पूजा भरोसा करते,है, 56प्रकार नासा,भोजन,लोग,करते,कैसे,अपने,पापों, सजाओ भुगतो शास्त्र विरुद्ध पूजारी4
- Makarpuraમાં Loan Installment Dispute બાદ હત્યાનો આરોપ, Himanshu Khadse Arrest વડોદરા: મકરપુરા વિસ્તારમાં રમેશ પવારની હત્યાના કેસમાં પોલીસે હિમાંશુ ખડસેની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, લોનના હપ્તા નહીં ભરવાના મુદ્દે બંને વચ્ચે વિવાદ થયો હતો. આરોપ છે કે વિવાદ બાદ રમેશ પવારને બોલાવી તેની છાતીમાં સળીયો મારવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહ જાંબુઆ વિસ્તારમાં ફેંકી દેવાયો હોવાનો આરોપ છે. મકરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર ઘટનાની કડીઓ જોડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. હત્યા પાછળના અન્ય કારણો અને ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ ચાલુ છે.1
- જય અંબે જય અંબે નાં નાદ સાથે ભક્તો પગપાળા રવાના..જય અંબે નાં નાદ સાથે ભક્તો ભાવ વિભોર મોડાસા માં પદયાત્રી ઓ નો રંગે ચગે માતાજી નાં દર્શન જતા રથયાત્રા સાથે ભાવિ ભક્તો.. જય અંબે.. જય અંબે1