Shuru
Apke Nagar Ki App…
गणेश पूजा, मूर्ति पत्थर शास्त्र विरुद्ध पूजा, गीता आधार से सच्चा भगति संत राम पाल, जी ज्ञान देते हैं मूर्ति पत्थर शास्त्र विरुद्ध पूजा गीता आधार इनसे पाप कटने वाला,नहींहै, जो,दिन,रात, गांव नाचो कुछ भी नहीं होने वाला नही भगवान मिलने वाला,जो, इन शास्त्र विरुद्ध पूजा भरोसा करते,है, 56प्रकार नासा,भोजन,लोग,करते,कैसे,अपने,पापों, सजाओ भुगतो शास्त्र विरुद्ध पूजारी
Durgesh Ashirwar
गणेश पूजा, मूर्ति पत्थर शास्त्र विरुद्ध पूजा, गीता आधार से सच्चा भगति संत राम पाल, जी ज्ञान देते हैं मूर्ति पत्थर शास्त्र विरुद्ध पूजा गीता आधार इनसे पाप कटने वाला,नहींहै, जो,दिन,रात, गांव नाचो कुछ भी नहीं होने वाला नही भगवान मिलने वाला,जो, इन शास्त्र विरुद्ध पूजा भरोसा करते,है, 56प्रकार नासा,भोजन,लोग,करते,कैसे,अपने,पापों, सजाओ भुगतो शास्त्र विरुद्ध पूजारी
More news from ગુજરાત and nearby areas
- गणेश पूजा, मूर्ति पत्थर शास्त्र विरुद्ध पूजा, गीता आधार से सच्चा भगति संत राम पाल, जी ज्ञान देते हैं मूर्ति पत्थर शास्त्र विरुद्ध पूजा गीता आधार इनसे पाप कटने वाला,नहींहै, जो,दिन,रात, गांव नाचो कुछ भी नहीं होने वाला नही भगवान मिलने वाला,जो, इन शास्त्र विरुद्ध पूजा भरोसा करते,है, 56प्रकार नासा,भोजन,लोग,करते,कैसे,अपने,पापों, सजाओ भुगतो शास्त्र विरुद्ध पूजारी4
- સંતરામપુર સહિત લુણાવાડા પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ: સંતરામપુર સહિત લુણાવાડા પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ: વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીની લહેર લુણાવાડા શહેર અને આસપાસના ગામોમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ, આજે સવારે શરૂ થયેલા રિમઝિમ વરસાદથી લોકોએ રાહત અનુભવી છે. જિલ્લાના ગામોમાં આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે. મકાઈ, કપાસ અને ડાંગરના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બસ, આવા જ તાજા સમાચારો માટે જોડાયેલા રહો.4
- સંજેલી નાં ચમારિઆ ગામે યુવાનો દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે દીપ પ્રાગટ્ય સંજેલી તાલુકાના ચમારિઆ ગામે યુવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ દીપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાકાળી માતાજીના મંદિરે આરતી તથા દીપ પ્રાગટ્ય કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. યુવાનોએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.1
- જીઆઇડીસી સુતરના કારખાના નરોડા અમદાવાદ મોદી સાહેબનું જમવાનું નરોડા અમદાવાદ મોદી સાહેબનું જમવાનું બટાકાનું શાક વિડીયો મુક્યો છે ભાઈ ઓર બહેનો જોઈ લેજો આ શાક ખવાય કે ના ખવાય કમેન્ટ કરજો આ વીડિયો શેર કરવા માટે નથી બનાવ્યો પણ આ મોદી સાહેબ નું જમવાનું કેવું છે એ જુઓ1
- સંજેલીના ચમારિયા ગામેથી 100થી વધુ માઈ ભક્તો અંબાજી ધામે પગપાળા યાત્રાએ રવાના રવાના થતાં પહેલાં ખોડિયાર માતાજીના મંદિરે પૂજા-અર્ચના કરી આશીર્વાદ લીધા, ભક્તોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ સંજેલી તાલુકાના ચમારિયા ગામેથી 100થી વધુ માઈ ભક્તોનો પગપાળા સંઘ અંબાજી ધામની પવિત્ર યાત્રાએ રવાના થયો હતો. અંબાજી ખાતે માં અંબાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરવાના હેતુથી ભક્તોએ પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રા માટે રવાના થતાં પહેલાં તમામ ભક્તો દ્વારા ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને માતાજીના આશીર્વાદ મેળવી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પગપાળા સંઘમાં યુવાનો, વડીલો તેમજ બાળકો સહિત 100થી વધુ માઈ ભક્તો જોડાયા હતા. યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને ધાર્મિક ભાવના જોવા મળી હતી. ભક્તો દ્વારા માતાજીના જયઘોષ સાથે અંબાજી તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ગામમાંથી સંઘ રવાના થતાં ગ્રામજનો અને પરિવારજનો દ્વારા ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી. અંબાજી ધામ સુધીની પગપાળા યાત્રા દરમિયાન ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આગળ વધશે. અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી પરિવાર, ગામ અને સમગ્ર વિસ્તારના સુખ-સમૃદ્ધિ તથા શાંતિ માટે પ્રાર્થના કર્યા બાદ સંઘ પરત ચમારિયા ગામે ફરશે. આ યાત્રાને લઈને ચમારિયા ગામ અને આસપાસના વિસ્તારમાં પણ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.3
- અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા આમોદરા ગામે માનનીય વડા પ્રધાન નરેંદ્ર મોદી સાહેબ નો જન્મ દિવસ ઉજવણી.. ભારત નાં લોક લાડીલા વડા પ્રધાન નરેદ્ર મોદી સાહેબ નો જન્મ દિવસ ની ઉજવણી કરી... ધનસુરા તાલુકા નાં આમોદરા ગામ નાં સરપંચ કમલેશ ભાઈ તેમજ ભૂત પૂર્વ ભાજપ નાં પ્રમુખ રૂમાલ સિંહ તેમજ વડીલો તેમજ નાના બારકો દિવા પ્રગટાવી ને જન્મ દિવસ ઉજવણી કરી.1
- મેઘરજ ગામ ની વાત્રક નદી માં નવા નીર આવ્યા ઊપર વાસ માં પડેલ વરસાદ ના લીધે ઉપરવાસ માં પડેલ વરસાદ ના કારણે મેઘરજ ની વાત્રક નદી માં નવા નીર આવ્યા1
- અરવલ્લી માં ભારે વરસાદ થી નદીઓમાં ભારે પાણી ની આવક...... અરવલ્લી માં ભારે વરસાદ થી નદીઓમાં ભારે પાણી ની આવક..મેઘરજ ના વૈડી ડેમ માં પાણી ની આવક..ડેમ માં ૨૯૧૩ ક્યુસેક પાણી ની આવક..ઉપરવાસ ના ભારે વરસાદ ના કારણે વૈડીડેમ ઓવરફ્લો ની તૈયારી માં..હાલ ડેમમાંથી ૩૭૬૧ ક્યુસેક પાણી ની જાવક..ડેમ ની મુખ્ય સપાટી ૧૯૯.૮૪ મીટર..2