Shuru
Apke Nagar Ki App…
જીઆઇડીસી સુતરના કારખાના નરોડા અમદાવાદ મોદી સાહેબનું જમવાનું નરોડા અમદાવાદ મોદી સાહેબનું જમવાનું બટાકાનું શાક વિડીયો મુક્યો છે ભાઈ ઓર બહેનો જોઈ લેજો આ શાક ખવાય કે ના ખવાય કમેન્ટ કરજો આ વીડિયો શેર કરવા માટે નથી બનાવ્યો પણ આ મોદી સાહેબ નું જમવાનું કેવું છે એ જુઓ
INDRAJ PARMAR
જીઆઇડીસી સુતરના કારખાના નરોડા અમદાવાદ મોદી સાહેબનું જમવાનું નરોડા અમદાવાદ મોદી સાહેબનું જમવાનું બટાકાનું શાક વિડીયો મુક્યો છે ભાઈ ઓર બહેનો જોઈ લેજો આ શાક ખવાય કે ના ખવાય કમેન્ટ કરજો આ વીડિયો શેર કરવા માટે નથી બનાવ્યો પણ આ મોદી સાહેબ નું જમવાનું કેવું છે એ જુઓ
More news from ગુજરાત and nearby areas
- અભિનેત્રી વૈજન્તી માલાને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરાયો1
- દારૂબંધીના કાયદાને ખુલ્લો પડકાર! ભરૂચ જિલ્લાના પાલેજ GIDCમાં બિન્દાસ રીતે ઈંગ્લિશ દારૂની થેલીઓ ભરાતી હોવાનો આક્ષેપ! સૂત્રોના જણાવ્યા મુજબ ‘ગુલામ' નામનો શખ્સ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરતો હોવાની ચર્ચા. પોલીસનો ડર કે કોઈનો ખોફ નહીં? | પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો !1
- છોટાઉદેપુરમાં ટ્રેન પર ચઢી ગઈ ટ્રેન! NDRF અને સુરક્ષા દળોનું યુદ્ધના ધોરણે મહારેસ્ક્યૂ ઓપરેશન છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર ટ્રેન ઉપર ટ્રેન ચઢી ગઈ હોય તેવા ભયાનક દ્રશ્યો સામે આવતાં ખળભળાટ મચી ગયો! NDRF અને રેલવે સુરક્ષા કર્મચારીઓએ તાબડતોબ મુસાફરોને બચાવવા માટે હાથ ધર્યું મોટું રેસ્ક્યૂ ઓપરેશન. વાસ્તવમાં રેલવે તંત્ર અને NDRF દ્વારા કટોકટીની સ્થિતિ સામે લડવા માટે આ સઘન મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજા અને મહત્વના સમાચારો માટે ઈ ક્રાંતિ ન્યૂઝ (E Kranti News) ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.1
- નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત વડોદરા શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે ગણેશોત્સવની વ્યવસ્થા અને સુરક્ષા અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર તથા વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી ગીતાબેન મકવાણા દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તળાવ પરિસરની સુરક્ષા વ્યવસ્થા, ભીડ નિયંત્રણ, સ્વચ્છતા તેમજ શ્રીજીની પ્રતિમાના વિસર્જનને લગતી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી યોગ્ય વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.1
- અમદાવાદના નવરંગપુરા જેવા વિસ્તારની આજ સવારની આ હાલત છે, વરસાદ આવ્યો અને તરત પાણી ભરાઈ ગયા... AMC એ પ્રિ-મોન્સુનની કામગીરી કરી હશે ખરી? કે પછી .....1
- અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા આમોદરા ગામે માનનીય વડા પ્રધાન નરેંદ્ર મોદી સાહેબ નો જન્મ દિવસ ઉજવણી.. ભારત નાં લોક લાડીલા વડા પ્રધાન નરેદ્ર મોદી સાહેબ નો જન્મ દિવસ ની ઉજવણી કરી... ધનસુરા તાલુકા નાં આમોદરા ગામ નાં સરપંચ કમલેશ ભાઈ તેમજ ભૂત પૂર્વ ભાજપ નાં પ્રમુખ રૂમાલ સિંહ તેમજ વડીલો તેમજ નાના બારકો દિવા પ્રગટાવી ને જન્મ દિવસ ઉજવણી કરી.1
- ઉમરાળા થી ચોગઠ સુધીનો રોડ માં કાંકરા ઉડતા રાજસ્થાની કો દ્વારા વિરોધ કરવા માં આવ્યો1
- GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો વડોદિયાના કોયલી ગામના યુવાન કેયુર બિપીનભાઈ પરમારનું GSFC ગેસ ગળતરની ઘટનામાં ગંભીર અસર બાદ ૧૦ દિવસની સારવાર પછી દુઃખદ અવસાન થયું. પ્રથમ શ્રીજી હોસ્પિટલ અને ત્યારબાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કેયુર GSFC કંપનીમાં ફરજ બજાવતા હતા. તેમના અવસાનથી પરિવાર અને કોયલી ગામમાં શોક છવાયો છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ), વિરેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનોએ પરિવારને ન્યાય અને યોગ્ય વળતર માટે કંપની સમક્ષ રજૂઆત કરી.1
- છોટાઉદેપુરમાં 'એક દીવો આશીર્વાદનો': PM મોદીના જન્મદિને ઉચ્ચ અધિકારીઓ અને સાંસદની ઉપસ્થિતિમાં દીપોત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુરમાં 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. 25 વર્ષની જનસેવાને સમર્પિત આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી (SDM) તેમજ જિલ્લા SP સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રગટાવી શુભેચ્છાઓ પાઠવી હતી. જુઓ સંપૂર્ણ અહેવાલ ઈ ક્રાંતિ ન્યૂઝ પર.1