Shuru
Apke Nagar Ki App…
આણંદમાં વહેલી સવારે ભારે વરસાદ થયો છે સવારના 08:00 વાગ્યા સુધી ભારે વરસાદ છે
Aspak vhora
આણંદમાં વહેલી સવારે ભારે વરસાદ થયો છે સવારના 08:00 વાગ્યા સુધી ભારે વરસાદ છે
More news from ગુજરાત and nearby areas
- પેટલાદ તાલુકાના પાડગોલ ગામે આવેલ આશ્રમ ખાતે વૃદ્ધોને કીટનું વિતરણ કરાયુ1
- ભારતીય જનતા પાર્ટી તારાપુર શહેર સંગઠને તારાપુરના જૈન દેરાસર ખાતે સાંજે 7 કલાકે 'આશીર્વાદ નો દીવડો' કાર્યક્રમનું આયોજન કર્યુ. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશવ્યાપી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી તારાપુર શહેર સંગઠને તારાપુરના જૈન દેરાસર ખાતે સાંજે 7 કલાકે 'આશીર્વાદ નો દીવડો' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા અધિકારી, જિલ્લા મહામંત્રી, તાલુકા સંગઠન પ્રમુખ, તારાપુર શહેર સંગઠન પ્રમુખ બન્ને મહામંત્રીઓ, તારાપુર મામલતદાર પીઆઈ, પાલિકા પ્રમુખ, કાઉન્સિલર સભ્યો, તારાપુર શહેર સંગઠનના તથા ભારતીય જનતા પાર્ટીના કર્મનીષ્ઠ કાર્યકર્તાઓ અને શ્રધ્ધાળુ ભક્તો, જૈન સમાજના અગ્રણીઓ અને ભક્તજનો સર્વે ઉપસ્થિત રહેલ જે પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું જૈન સમાજના ભાઇ બહેનોએ સ્વાગત કર્યુ હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ મંદિર પરિસરમાં ભગવાનની મહા આરતી દર્શનનો લ્હાવો લીધો હતો1
- ઉમરાળા થી ચોગઠ સુધીનો રોડ માં કાંકરા ઉડતા રાજસ્થાની કો દ્વારા વિરોધ કરવા માં આવ્યો1
- GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો વડોદિયાના કોયલી ગામના યુવાન કેયુર બિપીનભાઈ પરમારનું GSFC ગેસ ગળતરની ઘટનામાં ગંભીર અસર બાદ ૧૦ દિવસની સારવાર પછી દુઃખદ અવસાન થયું. પ્રથમ શ્રીજી હોસ્પિટલ અને ત્યારબાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કેયુર GSFC કંપનીમાં ફરજ બજાવતા હતા. તેમના અવસાનથી પરિવાર અને કોયલી ગામમાં શોક છવાયો છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ), વિરેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનોએ પરિવારને ન્યાય અને યોગ્ય વળતર માટે કંપની સમક્ષ રજૂઆત કરી.1
- અમદાવાદના નવરંગપુરા જેવા વિસ્તારની આજ સવારની આ હાલત છે, વરસાદ આવ્યો અને તરત પાણી ભરાઈ ગયા... AMC એ પ્રિ-મોન્સુનની કામગીરી કરી હશે ખરી? કે પછી .....1
- ગુજરાતમાં સૌ પ્રથમ વાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. વડોદરા સંચાલિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા ખાતે 'બાળ સંસદ' (મિનિ પાર્લામેન્ટ) અને 'કેશવ અભ્યાસિકા' (પુસ્તકાલય)નું ભવ્ય લોકાર્પણ1
- માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા હેલ્મેટ વિતરણ કરાયા. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશનના પ્રમુખ વિજયભાઇ પોપટભાઇ ભરવાડ તથા સભ્યો દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ તારાપુર શહેરની નાની ચોકડી ખાતે કરવામાં આવ્યો. જે પ્રસંગે તારાપુર મામલતદાર, પી.આઇ, શહેર તાલુકા સંગઠન પ્રમુખ, પરેશભાઇ, મહાવિરસિંહ, મહામંત્રી વિનોદભાઇ, મુકેશભાઇ નગરપાલિકા પ્રમુખ રશ્મિકાબેન, કાઉન્સિલરો તથા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ જેમાં ૧૨૫ થી વધુ બાઇક સવારોને હેલ્મેટનું વિતરણ કરાયું હતું1
- સાવલીમાં શહેરમાં અને તાલુકામાં પવન ગાજવીજ સાથે સાથે વરસાદ વરસીયો2
- મકરપુરા હાઈવે પરથી મળેલી અજાણ્યા પુરુષની લાશનો હત્યાનો ભેદ ઉકેલાયો મકરપુરા હાઈવે પરથી મળેલી અજાણ્યા પુરુષની લાશનો હત્યાનો ભેદ ઉકેલાયો વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવેની બાજુમાંથી અજાણ્યા પુરુષની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સમગ્ર ઘટનામાં હત્યાનો ખુલાસો થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી બનાવમાં સંડોવાયેલા ઇસમોની ધરપકડ કરી છે. પોલીસે મૃતકની ઓળખ સહિત હત્યાના કારણ અને ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.1