logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભારતીય જનતા પાર્ટી તારાપુર શહેર સંગઠને તારાપુરના જૈન દેરાસર ખાતે સાંજે 7 કલાકે 'આશીર્વાદ નો દીવડો' કાર્યક્રમનું આયોજન કર્યુ. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશવ્યાપી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી તારાપુર શહેર સંગઠને તારાપુરના જૈન દેરાસર ખાતે સાંજે 7 કલાકે 'આશીર્વાદ નો દીવડો' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા અધિકારી, જિલ્લા મહામંત્રી, તાલુકા સંગઠન પ્રમુખ, તારાપુર શહેર સંગઠન પ્રમુખ બન્ને મહામંત્રીઓ, તારાપુર મામલતદાર પીઆઈ, પાલિકા પ્રમુખ, કાઉન્સિલર સભ્યો, તારાપુર શહેર સંગઠનના તથા ભારતીય જનતા પાર્ટીના કર્મનીષ્ઠ કાર્યકર્તાઓ અને શ્રધ્ધાળુ ભક્તો, જૈન સમાજના અગ્રણીઓ અને ભક્તજનો સર્વે ઉપસ્થિત રહેલ જે પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું જૈન સમાજના ભાઇ બહેનોએ સ્વાગત કર્યુ હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ મંદિર પરિસરમાં ભગવાનની મહા આરતી દર્શનનો લ્હાવો લીધો હતો

20 hrs ago
user_TNA NEWS GUJARATI
TNA NEWS GUJARATI
Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
20 hrs ago

ભારતીય જનતા પાર્ટી તારાપુર શહેર સંગઠને તારાપુરના જૈન દેરાસર ખાતે સાંજે 7 કલાકે 'આશીર્વાદ નો દીવડો' કાર્યક્રમનું આયોજન કર્યુ. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશવ્યાપી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી તારાપુર શહેર સંગઠને તારાપુરના જૈન દેરાસર ખાતે સાંજે 7 કલાકે 'આશીર્વાદ નો દીવડો' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા અધિકારી, જિલ્લા મહામંત્રી, તાલુકા સંગઠન પ્રમુખ, તારાપુર શહેર સંગઠન પ્રમુખ બન્ને મહામંત્રીઓ, તારાપુર મામલતદાર પીઆઈ, પાલિકા પ્રમુખ, કાઉન્સિલર સભ્યો, તારાપુર શહેર સંગઠનના તથા ભારતીય જનતા પાર્ટીના કર્મનીષ્ઠ કાર્યકર્તાઓ અને શ્રધ્ધાળુ ભક્તો, જૈન સમાજના અગ્રણીઓ અને ભક્તજનો સર્વે ઉપસ્થિત રહેલ જે પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું જૈન સમાજના ભાઇ બહેનોએ સ્વાગત કર્યુ હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ મંદિર પરિસરમાં ભગવાનની મહા આરતી દર્શનનો લ્હાવો લીધો હતો

More news from ગુજરાત and nearby areas
  • તારાપુર તાલુકામાં “સેવા સંકલ્પ યાત્રા”નું રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત તા. ૧૮/૦૯/૨૦૨૬, શુક્રવાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે આયોજિત “સેવા સંકલ્પ યાત્રા” અંતર્ગત વડનગરથી વારાણસી સુધી નીકળેલી બાઈક રેલીનું રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં તારાપુરના ગલીયાણા ગામે આગમન થયું હતું. સોજીત્રા વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પવર્ષા કરી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા સંગઠન અને શહેર સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ યાત્રાનું આગળ પ્રસ્થાન થયું હતું.. સેવા સંકલ્પ યાત્રા તારાપુર ચોકડી આવી પહોંચતાં શિક્ષણમંત્રીશ્રી રીવાબા જાડેજાનું તારાપુર શહેર સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાના હસ્તે તારાપુર ચોકડી ગોકુલ સર્કલ પર વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મહામંત્રી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ, વિવિધ મંડલોના પ્રમુખ-મહામંત્રીઓ, મોરચાના હોદ્દેદારો, તારાપુર નગરપાલિકા પ્રમુખ કાઉન્સિલર, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    તારાપુર તાલુકામાં “સેવા સંકલ્પ યાત્રા”નું રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત
તા. ૧૮/૦૯/૨૦૨૬, શુક્રવાર
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે આયોજિત “સેવા સંકલ્પ યાત્રા” અંતર્ગત વડનગરથી વારાણસી સુધી નીકળેલી બાઈક રેલીનું રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં તારાપુરના ગલીયાણા ગામે આગમન થયું હતું. સોજીત્રા વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પવર્ષા કરી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા સંગઠન અને શહેર સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ યાત્રાનું આગળ પ્રસ્થાન થયું હતું.. સેવા સંકલ્પ યાત્રા તારાપુર ચોકડી આવી પહોંચતાં શિક્ષણમંત્રીશ્રી રીવાબા જાડેજાનું તારાપુર શહેર સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાના હસ્તે તારાપુર ચોકડી ગોકુલ સર્કલ પર વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મહામંત્રી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ, વિવિધ મંડલોના પ્રમુખ-મહામંત્રીઓ, મોરચાના હોદ્દેદારો, તારાપુર નગરપાલિકા પ્રમુખ કાઉન્સિલર, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_TNA NEWS GUJARATI
    TNA NEWS GUJARATI
    Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
    6 hrs ago
  • આકલાવ તાલુકાના બિલપાડ ગામે વડાપ્રધાનના જન્મદિવસે દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા
    1
    આકલાવ તાલુકાના બિલપાડ ગામે વડાપ્રધાનના જન્મદિવસે દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    16 min ago
  • પેટલાદ માં મેઘરાજા એન્ટ થયા છે પેટલાદમાં ભારે વરસાદની આગાહી
    1
    પેટલાદ માં મેઘરાજા એન્ટ થયા છે પેટલાદમાં ભારે વરસાદની આગાહી
    user_Aspak vhora
    Aspak vhora
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    20 hrs ago
  • બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ
    4
    બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ
બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ
    user_Bhumika pandya Anand
    Bhumika pandya Anand
    Local News Reporter આણંદ શહેર, આણંદ, ગુજરાત•
    11 hrs ago
  • અભિનેત્રી વૈજન્તી માલાને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરાયો
    1
    અભિનેત્રી વૈજન્તી માલાને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરાયો
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    9 hrs ago
  • દારૂબંધીના કાયદાને ખુલ્લો પડકાર! ભરૂચ જિલ્લાના પાલેજ GIDCમાં બિન્દાસ રીતે ઈંગ્લિશ દારૂની થેલીઓ ભરાતી હોવાનો આક્ષેપ! સૂત્રોના જણાવ્યા મુજબ ‘ગુલામ' નામનો શખ્સ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરતો હોવાની ચર્ચા. પોલીસનો ડર કે કોઈનો ખોફ નહીં? | પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો !
    1
    દારૂબંધીના કાયદાને ખુલ્લો પડકાર!
ભરૂચ જિલ્લાના પાલેજ GIDCમાં બિન્દાસ રીતે ઈંગ્લિશ દારૂની થેલીઓ ભરાતી હોવાનો આક્ષેપ!
સૂત્રોના જણાવ્યા મુજબ ‘ગુલામ' નામનો શખ્સ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરતો હોવાની ચર્ચા.
પોલીસનો ડર કે કોઈનો ખોફ નહીં?
| પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો !
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    Vadodara East, Gujarat•
    10 hrs ago
  • નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત વડોદરા શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે ગણેશોત્સવની વ્યવસ્થા અને સુરક્ષા અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર તથા વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી ગીતાબેન મકવાણા દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તળાવ પરિસરની સુરક્ષા વ્યવસ્થા, ભીડ નિયંત્રણ, સ્વચ્છતા તેમજ શ્રીજીની પ્રતિમાના વિસર્જનને લગતી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી યોગ્ય વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
    1
    નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત

નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત
વડોદરા શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે ગણેશોત્સવની વ્યવસ્થા અને સુરક્ષા અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર તથા વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી ગીતાબેન મકવાણા દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તળાવ પરિસરની સુરક્ષા વ્યવસ્થા, ભીડ નિયંત્રણ, સ્વચ્છતા તેમજ શ્રીજીની પ્રતિમાના વિસર્જનને લગતી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી યોગ્ય વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    13 hrs ago
  • ભારતીય જનતા પાર્ટી તારાપુર શહેર સંગઠને તારાપુરના જૈન દેરાસર ખાતે સાંજે 7 કલાકે 'આશીર્વાદ નો દીવડો' કાર્યક્રમનું આયોજન કર્યુ. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશવ્યાપી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી તારાપુર શહેર સંગઠને તારાપુરના જૈન દેરાસર ખાતે સાંજે 7 કલાકે 'આશીર્વાદ નો દીવડો' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા અધિકારી, જિલ્લા મહામંત્રી, તાલુકા સંગઠન પ્રમુખ, તારાપુર શહેર સંગઠન પ્રમુખ બન્ને મહામંત્રીઓ, તારાપુર મામલતદાર પીઆઈ, પાલિકા પ્રમુખ, કાઉન્સિલર સભ્યો, તારાપુર શહેર સંગઠનના તથા ભારતીય જનતા પાર્ટીના કર્મનીષ્ઠ કાર્યકર્તાઓ અને શ્રધ્ધાળુ ભક્તો, જૈન સમાજના અગ્રણીઓ અને ભક્તજનો સર્વે ઉપસ્થિત રહેલ જે પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું જૈન સમાજના ભાઇ બહેનોએ સ્વાગત કર્યુ હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ મંદિર પરિસરમાં ભગવાનની મહા આરતી દર્શનનો લ્હાવો લીધો હતો
    1
    ભારતીય જનતા પાર્ટી તારાપુર શહેર સંગઠને તારાપુરના જૈન દેરાસર ખાતે સાંજે 7 કલાકે 'આશીર્વાદ નો દીવડો' કાર્યક્રમનું આયોજન કર્યુ.
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશવ્યાપી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી તારાપુર શહેર સંગઠને તારાપુરના જૈન દેરાસર ખાતે સાંજે 7 કલાકે 'આશીર્વાદ નો દીવડો' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા અધિકારી, જિલ્લા મહામંત્રી, તાલુકા સંગઠન પ્રમુખ, તારાપુર શહેર સંગઠન પ્રમુખ બન્ને મહામંત્રીઓ, તારાપુર મામલતદાર પીઆઈ, પાલિકા પ્રમુખ, કાઉન્સિલર સભ્યો, તારાપુર શહેર સંગઠનના તથા ભારતીય જનતા પાર્ટીના કર્મનીષ્ઠ કાર્યકર્તાઓ અને શ્રધ્ધાળુ ભક્તો, જૈન સમાજના અગ્રણીઓ અને ભક્તજનો સર્વે ઉપસ્થિત રહેલ જે પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું જૈન સમાજના ભાઇ બહેનોએ સ્વાગત કર્યુ હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ મંદિર પરિસરમાં ભગવાનની મહા આરતી દર્શનનો લ્હાવો લીધો હતો
    user_TNA NEWS GUJARATI
    TNA NEWS GUJARATI
    Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.